Unseasonal Showers/Rain Expected 8th-9th January 2024 Over Saurashtra Gujarat & Kutch – Temperature Expected To Vary During The Forecast Period

Unseasonal Showers/Rain Expected 8th-9th January 2024 Over Saurashtra Gujarat & Kutch – Temperature Expected To Vary During The Forecast Period

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 8 – 9 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા – આગાહી સમય દરમિયાન ઠંડી માં વધઘટ થયા રાખશે.

Current Weather Conditions on 4th January 2024

From IMD Mid-Day Bulletin:
The Low Pressure Area over Southeast Arabian Sea has become less marked. However, the associated cyclonic circulation now lies over Southeast Arabian Sea and adjoining Lakshadweep area and extends up to 3.1 km above mean sea level.

The southwest northeast oriented trough now runs from cyclonic circulation over South east Arabian Sea and adjoining Lakshadweep area to south Karnataka and extends up to 1.5 km above mean sea level.
The WD as a cyclonic circulation over Jammu and adjoining north Pakistan now lies over north Haryana neighborhood at 3.1 km above mean sea level.
The induced cyclonic circulation lies over southwest Uttar Pradesh & neighborhood and extends up to 1.5 km above mean sea level.
Trough extends from North Interior Karnataka to the cyclonic circulation over southwest Uttar Pradesh at 1.5 km above mean sea level.
A fresh Western Disturbance is likely to affect Northwest India from the night of 08th January 2024.

 

Gujarat Observations:

The Maximum Temperature is 5C below normal to 2 C above normal over various parts of Gujarat State.

Maximum Temperature on 3rd January 2024 was as under:

Ahmedabad 26.3 C which is 2 C below normal

Rajkot  30.2 C which is 2 C above normal

Deesa 27.0 C which is normal

Vadodara 24.8 C which is 5 C below normal

Bhuj  29.0 C which is 2 C above normal

The Minimum Temperature is 2 C below normal to 2 C above normal over different parts of Gujarat State.

Minimum Temperature on 4th January was as under:

Ahmedabad 14.3 C which is 2 C above normal

Rajkot  10.5 C which is 2 C below normal

Deesa 11.2 C which is 2 C above normal

Vadodara 14.4 C which is 2 C above normal

Bhuj  10.9 C which is 1 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 4th To 11th January 2024

Winds will be mainly from North and North East direction at 10-20 kms/hour and sometimes gusts of 5-10 kms/hour more. Due to passing of WD around 8th/9th January and trough is expected to extend over Northeast Arabian Sea and adjoining Gujarat State, there is a chance of scattered showers over some parts of Saurashtra, Gujarat & Kutch on 8th/9th January 2024. The Minimum Temperatures are expected to vary on different days of the forecast period. It is expected to be below normal to near normal on 5th/6th January and subsequently Minimum Temperature will increase by 2 C to 4 C increase to above normal on most days of the rest of the forecast period in the range 13 C to 17 C. Currently the Normal Minimum Temperature is 11 C to 12 C for most parts of Gujarat and around 10 C to 11 C over North Gujarat areas near Rajasthan border.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 4 થી 11 જાન્યુઆરી 2024

આગાહી સમય માં પવન મુખ્યત્વે 10થી 20 કિમિ/કલાક ના ઉત્તર પૂર્વ અને ઉત્તર ના રહેશે. ક્યારેક 5 થી 10 કિમિ/કલાક વધુ પવન. તારીખ 8/9 ના પાકિસ્તાન અને લાગુ નોર્થવેસ્ટ ઇન્ડિયા પર WD પસાર થશે અને તેનો ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી અને લાગુ ગુજરાત રાજ્ય પર લંબાશે. તેને હિસાબે તારીખ 08-09 જાન્યુઆરી ના સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં માવઠાની શક્યતા છે.

તારીખ 5-6 જાન્યુઆરી ના ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે અને ત્યાર બાદ ના આગાહી સમય માં વધુ દિવસો નોર્મલ થી 2 C થી 4 C ઉપર રહેશે. હાલ નોર્મલ મહત્તમ તાપમાન 28 C ગણાય અને ન્યુનત્તમ તાપમાન મોટા વિસ્તાર માં 11 C થી 12 C ગણાય તેમજ નોર્થ ગુજરાત ના રાજસ્થાન બોર્ડર વિસ્તાર માટે 10 C થી 11 C ગણાય.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 4th January 2024

Forecast In Sanj Samachar Daily Dated 4th January 2024

 

5 18 votes
Article Rating
108 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
11/01/2024 2:11 pm

તારીખ 11 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 15 જાન્યુઆરી, 2024ની આસપાસ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને આંધ્ર પ્રદેશ ના દરિયાકાંઠા વિસ્તારોમાં અને યાનમ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ઉત્તરપૂર્વીય ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ બની રહી છે.  ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 55°E અને 32°N થી ઉત્તર તરફ છે.  ❖ 16મી જાન્યુઆરી, 2024થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
08/01/2024 2:07 pm

Mari 4/1/24 ni comment na answer mate sir tamaro khubaj aabhar,tmaru nidan parfect hoy j chhe,baki to aagahi vala mavtha ma pan “bhuka”kadhe chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Pratik
Pratik
08/01/2024 1:40 pm

તારીખ 8 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ શ્રીલંકાથી દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પરનો ટ્રફ હવે દક્ષિણ શ્રીલંકાથી ઉત્તર તટીય તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ એક UAC ઉત્તર પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની… Read more »

Place/ગામ
Rajkot
Last edited 10 months ago by Pratik
Kalaniya Sarjan
Kalaniya Sarjan
08/01/2024 12:39 pm

Sar amare amreli district vadhu zokhm se imd gsf jota

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Kd patel
Kd patel
07/01/2024 4:01 pm

Imd 4 week junu batave se apadet karo.

Place/ગામ
Makhiyala
Pratik
Pratik
07/01/2024 2:51 pm

તારીખ 7 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ટ્રફ દક્ષિણ શ્રીલંકાથી દક્ષિણ આંધ્ર પ્રદેશના કાંઠે મધ્યપશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ લક્ષદ્વીપ વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.❖ એક ટ્રફ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ના UAC થી ગુજરાતના દરિયાકાંઠા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર નું UAC હવે દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે… Read more »

Place/ગામ
Rajkot
Pratik Rajdev
Pratik Rajdev
07/01/2024 12:27 pm

Sir have aap mavtha mate su kaho chho vistar and matra vise ?

Place/ગામ
Rajkot
Ajaybhai
Ajaybhai
07/01/2024 9:28 am

સર પવન નુ જોર કેટલાક દિવસ રહે છે ???

Place/ગામ
Junagadh
Kandoriya bhimashi
Kandoriya bhimashi
07/01/2024 6:57 am

Sir 8 9 date pachi વાતાવરણ kevu raheshe answer aapajo please jira ma pani chadavavu chhe

Place/ગામ
Chauta kutiyana
Kandoriya bhimashi
Kandoriya bhimashi
Reply to  Ashok Patel
07/01/2024 8:02 pm

OK sorry

Place/ગામ
Chauta kutiyana
parva
parva
06/01/2024 11:21 pm

Thandi no pelo saro round chela 3 divas thi. El Nino na kaarane aa vakhte ochhi thandi chhe

Place/ગામ
RAJKOT
Dilip
Dilip
06/01/2024 6:42 pm

Thank you sir for new update

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Krutarth Mehta
Krutarth Mehta
06/01/2024 5:43 pm

Mavtha ni Kai khaas asar thay evu lagtu nathi etlu saru che

Place/ગામ
Vadodara
Bhavain Mankad
Bhavain Mankad
06/01/2024 4:02 pm

Aje pavan thanfo full che ane savare full thandi hati kale 12 digree hatu aje to susvata mare che pavan

Jamnagar ma

Place/ગામ
Jamnagar
Pratik
Pratik
06/01/2024 2:32 pm

તારીખ 6 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC લક્ષદ્વીપ વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ હવે લક્ષદ્વીપ વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC થી દક્ષિણ કોંકણ, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં થય ને વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 4.5 કિમી વચ્ચે છે.  ❖ એક… Read more »

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Pratik
09/01/2024 7:23 pm

jsk pratik bhai, BOM ni update aaje aavi che, ena vise mahiti muko possibale hoy to pl.

Place/ગામ
Bhayavadar
Pratik
Pratik
Reply to  Retd Dhiren Patel
09/01/2024 10:41 pm

ઈન્ડિયન ઓસન ડાયપોલ (IOD) મુલ્ય ખુબ ઝડપથી પોઝિટિવ માંથી ન્યુટ્રલ તરફ શિફ્ટ થઈ રહ્યું છે ,જે જાન્યુઆરી અંત સુધી માં ન્યુટ્રલ પોઝીશનમાં આવી જાય તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
Last edited 10 months ago by Pratik
Vipul vghashiya
Vipul vghashiya
05/01/2024 10:11 pm

આભાર સર

Place/ગામ
આટકોટ તા જસદણ
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
05/01/2024 8:20 pm

Aabhar sir

Place/ગામ
Chuda .Surendranagar.
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
05/01/2024 6:47 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Pratik
Pratik
05/01/2024 2:10 pm

તારીખ 5 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ લક્ષદ્વીપ વિસ્તાર પરનું UAC હવે લક્ષદ્વીપ વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ દક્ષિણપશ્ચિમ-ઉત્તરપૂર્વીય ટ્રફ હવે લક્ષદ્વીપ વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC થી ઉત્તર કોંકણ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે નુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 4.5 કિમીની વચ્ચે છે.  ❖ દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના… Read more »

Place/ગામ
Rajkot
Mitesh parmar
Mitesh parmar
05/01/2024 11:46 am

Thank you sir tamari update thi maru 30 vidha nu jiru bachavi sakish. Aa update amara mate amulya thi ati amulya khevai.

Place/ગામ
BHAYAVADAR
Kuldipsinh rajput
Kuldipsinh rajput
04/01/2024 9:58 pm

Jay mataji sir…thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Pankaj sojitra
Pankaj sojitra
04/01/2024 9:40 pm

શીયાલે વીડી ભલુ ચોમાસે ભલી બીઓબી

ઊનાલે ગરમી ભલી ઓલો અરબી બારેમાસ…

Place/ગામ
Rajkot
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Ashok Patel
06/01/2024 1:48 pm

WD j hoy ne sir

Place/ગામ
Rajkot
Devendra Parmar
Devendra Parmar
Reply to  Pankaj sojitra
06/01/2024 4:38 pm

પણ WD ભલું ના હોય!!!!

Place/ગામ
Dhrol jamnagar
Kartik patel
Kartik patel
04/01/2024 8:54 pm

Sir 8 .9 tarikhe varsad na keva chans chhe marcha sukava naykha chhe

Place/ગામ
Dhrol mansar
Kirit patel
Kirit patel
Reply to  Ashok Patel
05/01/2024 10:19 am

Thodu hadvu thyu che

Place/ગામ
Arvalli
નિલેશ પટેલ
નિલેશ પટેલ
04/01/2024 8:49 pm

Thenks

Place/ગામ
Zanzmer
Ajaybhai
Ajaybhai
04/01/2024 8:30 pm

સર આ સમયે આટલી ઠંડી હોય કે આ વર્ષે ઓછી ઠંડી પડે છે ??

Place/ગામ
Junagadh
વીરાભાઈ
વીરાભાઈ
04/01/2024 8:20 pm

અપડેટ બદલ આભાર

Place/ગામ
જૂનાગઢ
Paras
Paras
04/01/2024 7:38 pm

Thank you for new update..

Place/ગામ
Jamnagar, vavberaja
Gami praful
Gami praful
04/01/2024 7:21 pm

Thank you sir for new update, shiyala ye haju to jamavat lidhi tyan mavthani upadhi aavi.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Dhaduk paresh
Dhaduk paresh
04/01/2024 7:11 pm

Thnx sir ji

Place/ગામ
Gondal khandadhar
દિલીપ સાકરીયા
દિલીપ સાકરીયા
04/01/2024 6:55 pm

આભાર સાહેબ નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
ઉજળા. જામ કંડોરણા
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
04/01/2024 6:50 pm

સર.અપડેટ.બદલ.આભાર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Bhavesh Patel
Bhavesh Patel
04/01/2024 6:42 pm

Thank you sir

Place/ગામ
Upleta
Vallabh bhalala
Vallabh bhalala
04/01/2024 6:42 pm

Thankyou sir

Place/ગામ
Jivapar
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
04/01/2024 6:42 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ

Place/ગામ
જામજોધપુર
Jogal Deva
Jogal Deva
04/01/2024 6:17 pm

Jsk સર… અપડેટ બદલ આભાર… ચોમાસા માં વધેલ વરસાદના પ્રમાણ ની સાથે માવઠા નું પ્રમાણ પણ વધ્યું સૌરાષ્ટ્ર / કચ્છ માં

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
04/01/2024 6:09 pm

Jsk sir, Update badal aabhar.

Place/ગામ
Bhayavadar
કાંતીલાલ ભોરણીયા
કાંતીલાલ ભોરણીયા
04/01/2024 5:47 pm

નવી અપડેટ બદલ આભાર

Place/ગામ
ખજુરડા તા.જામકંડોરણા જી.રાજકોટ
PRATIK RAJDEV
PRATIK RAJDEV
04/01/2024 5:02 pm

sir saurashtra na kya bhag vadhu matra rehase ?

Place/ગામ
RAJKOT
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
04/01/2024 4:47 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Pratik
Pratik
04/01/2024 4:42 pm

તારીખ 4 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનુ લો પ્રેશર નબળું પડી (વિખાય) ગયુ છે. જો કે તેનું આનુષાંગિક UAC હવે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ લક્ષદ્વીપ વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ દક્ષિણપશ્ચિમ-ઉત્તરપૂર્વ તરફી ટ્રફ હવે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ લક્ષદ્વીપ વિસ્તાર પર ના UAC થી દક્ષિણ કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ જમ્મુ અને લાગુ ઉત્તર પાકિસ્તાન પર નું UAC તરીકે નુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે… Read more »

Place/ગામ
Rajkot
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
04/01/2024 4:30 pm

Theks for new apdet sr

Place/ગામ
Kalavad
DINESH DETROJA
DINESH DETROJA
04/01/2024 4:28 pm

Thanks sir

નવી અપડેટ માટે

નવલખી બંદર વિસ્તાર માં માવઠાની કેવી શકયતા છે?

Place/ગામ
Morbi
Pravin khimaniya
Pravin khimaniya
04/01/2024 4:18 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
04/01/2024 3:47 pm

Thanks sir
સૌરાષ્ટ્ર કરતા કચ્છ ગુજરાત મા વધુ શક્યતા રહે શકે ?

Place/ગામ
Dhasa j (Botad)
Narendra Kasundra
Narendra Kasundra
Reply to  Ashok Patel
04/01/2024 10:06 pm

સાહેબ નવી અપડેટ માટે આભાર સર.અને પકચિમ્ સૌરાષ્ટ્ર મા કેવી સ્ક્યતા ગણાય જવાબ આપવા વિનંતી

Place/ગામ
રામગઢ (કોયલી) મોરબી
Malde Gojiya
Malde Gojiya
04/01/2024 3:24 pm

Thanks for new 2024 Update Sir,

Jay Dwarkadhish

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Ramesh jatiya
Ramesh jatiya
04/01/2024 3:06 pm

આભાર સર નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
બારાડી જોડિયા
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
04/01/2024 3:03 pm

સર imd વરસાદ નો ફોટો નો મુકો….???

Place/ગામ
મોટા માચિયાળા
Kirit patel
Kirit patel
04/01/2024 2:57 pm

Sir માવઠાની માત્રા કેવી હસે?

Place/ગામ
અરવલ્લી
Bhagvan Gajera
Bhagvan Gajera
04/01/2024 2:43 pm

Thanks, sir

Place/ગામ
Keshod
manojvadhadiya
manojvadhadiya
04/01/2024 2:38 pm

Thanks for new apdet

Place/ગામ
Mordi laxminagar
Rayka gigan
Rayka gigan
04/01/2024 2:37 pm

ખુબ ખુબ આભાર સર

Place/ગામ
Mòtimarad
Devendra Parmar
Devendra Parmar
04/01/2024 2:35 pm

Thanks for the update

Place/ગામ
Dhrol jamnagar
Jignesh patel
Jignesh patel
Reply to  Devendra Parmar
06/01/2024 1:25 am

Sar rajkot jila mate kevuk rehse mavthu

Place/ગામ
Rajkot