Unstable Weather Expected 13th-15th April Over Parts Of Saurashtra, Gujarat & Kutch – Very Hot Weather Expected On 16th/17th April 2024
તારીખ 13 થી 15 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં અસ્થિર વાતાવરણ – ગરમી માં વધુ વધારો તારીખ 16/17 એપ્રિલ 2024
Maximum Temperature Range 42°C to 44°C on 17th April 2024
Maximum Temperature Range 40.0°C to 42.0C on 15th April Over Gujarat State
Vadodara 41.6°C
Amreli 41.3°C
Mahuva 41.2°C
Rajkot 40.9°C
Surendranagar 40.7°C
Ahmedabad 40.2°C
V. Vidhyanagar 40.1°C
Porbandar 40.0°C
Surat 40.0°C
Current Weather Conditions on 11th April 2024
Gujarat Observations:
The Maximum Temperature are 2°C to 3°C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 10th April 2024 was as under:
Ahmedabad 41.5°C is 3°C above normal
Rajkot 41.7°C which is 3°C above normal
Bhuj 41.1°C which is 3°C above normal
Gandhinagar 41.0°C which is 3°C above normal
Surendranagar 41.5°C which is 2°C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 11th To 17th April 2024
Winds will be mainly from West & Northwesterly direction during the forecast period. However, on a couple of days there will be variable winds from North and even South side. Normal wind speed during the forecast period with gusts in evening reaching 20-30 kms/hour on some days.
Unstable weather expected over parts of Saurashtra, Kutch & Gujarat during 13th to 15th April 2024. There is a possibility of Isolated showers on a day or two at isolated locations during this period
The Normal Maximum Temperature is 39°C over most parts of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature is expected to be near normal to above normal 12th to 14th April in the range 39 to 42C. The Maximum Temperature is expected to increase to range 40°C to 42°C on 15th and to range 41°C to 43°C on 16th/17th April and some centers expected to cross 43°C.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 11 થી 17 એપ્રિલ 2024
આગાહીના સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી રહેશે. જોકે અમુક દિવસ પવન માં ફેર ફાર થશે એકાદ દિવસ નોર્થ માંથી તો એકાદ દિવસ દક્ષિણ માંથી ફૂંકાશે. પવનની ગતિ નોર્મલ રહેશે પરંતુ સાંજે ઝટકા ના પવનો 20-30 કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા.
વાતાવરણ માં અસ્થિરતા વધશે તારીખ 13 થી 15 એપ્રિલ દરમિયાન જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં કોઈ કોઈ વિસ્તારમાં એકાદ બે દિવસ માવઠા રૂપી ઝાપટા ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 39°C ગણાય. તારીખ 14 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી ઉંચુ રહેવાની શક્યતા જે 39°C થી 42°C ની રેન્જ માં રહેશે. તારીખ 15 થી તાપમાન ફરી વધવા ની શક્યતા જે 40°C થી 42°C ની રેન્જ માં રહેશે. તારીખ 16/17 એપ્રિલ દરમિયાન 41°C થી 43°C ની રેન્જ માં રહેવાની શક્યતા. અમુક સેન્ટર 43°C ક્રોસ કરવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated11th April 2024
Forecast In Sanj Samachar Daily Dated11th April 2024
તારીખ 21 એપ્રિલ 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ-કાશ્મીર અને લાગુ ઉત્તર પાકિસ્તાન પર UAC હતું તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર ટ્રફ તરીકે તેની ધરી તેની ધરી સાથે આશરે 70°E અને 28°N થી ઉત્તર તરફ છે.❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પૂર્વ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ ઉત્તર-દક્ષિણ ટ્રફ ઉત્તર-પૂર્વ બાંગ્લાદેશ પર રહેલા ઉપરોક્ત UAC થી ઉત્તર બંગાળની ખાડી… Read more »
Anjar ma 56 mm varsad
Kal bpore 2:30 vge IMD ni Press Conference Long Range Forecast Southwest Monsoon 2024 mate
Jay mataji sir…aaje 5 vagya psi 20 minit hadvo madhyam varsad aaavyo Pavan sathe..atare bandh 6e pan atmosphere varsad nu 6e…
Anjar ma bhare varsad, bazaro ma Pani bharana.
5chek min nu japtu aavyu 4:30 vage
West Northwest thi 6 6:30 vage fari jordar vaddo umti aavya sathe gajvij ane jordar pavan fukayo…mainly bdhu west northwest ma che….thnda pavno che to mja che 🙂
Varsad skip thay gyo
🙂 hahaha yes bro 🙂
આજે વાદળછાયું વાતાવરણ
મિત્રો જ્યાં માવઠું હોય ત્યાંના સમાચાર દેતા રહેજો,
જેથી ખેડૂત મિત્રો અને વેધર ના અભ્યાસુ મિત્રો ને ખબર પડે.
આભાર
Morjar baju thi upadiyu Pavan sathe tran patiya GOP jinavari e baju samachar che
Visavadar thi South ma Geer baju kalu Dibang, full Gajvij..
Bhuj ma varsad chalu
તારીખ 14 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ અફઘાનિસ્તાન અને લાગુ પૂર્વ ઈરાન પર UAC તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તરપૂર્વ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 12.6 કિમીની વચ્ચે છે અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 55°E અને 26°N થી ઉત્તર તરફ છે. ❖ ઈન્ડ્યુઝ લો પ્રેશર દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ… Read more »
Aaje vaddo bapor 12 12:30 thi thoda vyavasthit praman ma che
Sir aaje COLA n ecwmf full positive chhe saurashtra mare but IMD gfs nathi Kai khas batavtu
આજ મેઘરાજા સૌરાષ્ટ્ર ના મહેમાન
સર મારામાં કોલા નથી ખૂલતું સુ કારણ હસે
http://monsoondata.org/wx/prec.html
http://monsoondata.org/wx/india.vv.html
તોય નાતી ખૂલતું બીજો કઈક વાંધો લાગે છે
Sabarkantha idar ma kevu vatavaran raheshe.
कच्छ मा भुज, अंजार, ना अमुक गमड़ाओ मा मावठु थयु… अंजार ना एक गाम नो वीडियो आव्यो छे जेमा भारे पवन साथे वरसाद हतो… अंदाजीत 50 थी 60km/h हसे…
Aaccha vaddo no samuh west southwest thi aavi ne chvai ryo che….khas kai dm nthi vaddo ma but still looks like a setup kind of thing.
Gondal ma gajvij ane paavan shathe varsad chalu.
Kutch na Anjar rapar bhuj area ma mavtha na vavad chhe.
Kutch baju dhadbadati lage chhe
Visavadar thi South East baju taiyari thai chhe
તારીખ 13 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 56°E અને 34°N થી ઉત્તર તરફ છે. ❖ સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું UAC હવે દક્ષિણ રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ દક્ષિણ રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાત પર રહેલા ઉપરોક્ત UAC થી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને દક્ષિણ ઝારખંડમાં થય ને… Read more »
અપડેટ બદલ આભાર
Gujarat ajubaju varsad se ne Gujarat bachi Jay se sar to uttar Gujarat bachi jase
7 divas pahela je matra forecast ma hati tenathi ochhi thai chhe.
Sir shkyta to khri ne mavthani amare?
Haal Kutch baju mandan thayu hoy evu dekhay chhe
અમારે આજે પણ નેવાધાર કમોસમી વરસાદ પડ્યો બાદમાં અમારાથી દક્ષિણ પૂર્વ બાજુ શિફ્ટ થયું કાલાવડ જામકંડોરણા ના ગ્રામ્ય વિસ્તારો બાજુ
Sir ગઈ સાલ મોડલો અમારે વરસાદ ની માત્રા નહિવત બતાવતા હતા અને અમારે કરા સાથે 5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો,,,
Aje Ghana vistar ma varsad paydo sir
Ghana etle kya?
Jamjodhpur taluka lalpur taluka na Ghana gaam ma chata chuti hati
Jam jodhpur Taluka ma hatu
Samana,Narmana vistar ma mavtha na samachar chhe,te baju na Nileshbhai Vadi report aape to ok khevay.
હા પાંચ વાગ્યા થી વીસેક મિનિટ સુધી ગાજવીજ સાથે અંદાજે ૧૦-૧૨ મીમી જેટલો કમોસમી વરસાદ પડ્યો સમાણા નરમાણા આસપાસ ના પાંચ સાત ગામડાઓમાં.
તારીખ 12 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઈરાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.6 કિમીની વચ્ચે છે. ❖ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે સૌરાષ્ટ્ર અને કચ્છ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે સૌરાષ્ટ્ર કચ્છ પર રહેલા ઉપરોક્ત UAC થી સમગ્ર મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં થય ને દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ… Read more »
Sirji ama mostly activity afternoon to evening ma thase ke morning ma ?
Thunder bapor pachhi vadhu shakyata hoy
Sir…chitr jota evu lage chhe ke…amare mavatha ni sakyata nahivat chhe…. barabar chhe sir…?
Thank you sir for new update.
Kal ni rat mst hti….thnda thnda cool cool 🙂 thndo thndo pavan hto northeast no….mja aavi 🙂
thanks for new Update WeatherGuru
Thanks sir new update aapavabadal
Jsk sir, Navi update badal aabhar.
Thanx sir ji
*ecmwf ઉપરથી અનુમાન આજ. ને કાલ ઉતર ગુજરાત બોડર અને મધ્ય ગુજરાત મા માવઠુ થાહે.જે.700hpa.એક નાનુ UACને હીસાબે
પસી.તા.૧૩.૧૪. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત કચ્છ માવઠુ થાહે ….t.s જૈય જૈય વધુ મજબૂત થાહે ને કરા પણ પડસે*
13/14 na Cape Index Ane Lift Index vadhu hashe jene lidhe TS bani shake chhe.
aavaj dyo kapash na vest mathi best banvani prakriya jor pakdse.
કેવી રીતે. ..??????
કમ્પોસ્ટ પદ્ધતિ થી…
ભાઈ તમારે ખેતી સિવાય બિજો ધંધો હશે બાકી ખેડુતનો દિકરો આવા સમયે વરસાદ ના માંગે.કેટલુ નુકશાન થશે તેનો તને અંદાજ છે.કેરીના બગીચાવારા અને ઈજારાવારાની હાલત વિશે તો વિચાર મુરખ
Maha murakh, tame chomase varsad ni na pado siyade na pado unare na pado……. kudrati kriya ne aavkarta sikho kidhe aavse nai, na payde jase nai varsad
ભાઈ .દર વષ હરેક પાક ટાણે માવઠુ વય .. .. કોક વષ બસી જાવી એવો ખરાબ ઈરાદો કે વીશાર લગભગ કોય મિત્ર નો નો વય..
Jsk સર…. યોગેશભાઈ હું પણ આહિરભાઈ સવ અને ખેડૂતપુત્ર પણ… તમારી વ્યથા સમજી શકાય સે & હા કોઈને ન ગમે અત્યારે વરસાદ વાલા પણ કુદરત ઈ કુદરત સે.. હરિ ઈચ્છા બલવાન.. પરંતુ તમારી કોમેન્ટ વાંચીને એક દુઃખ થ્યું ભાઈ જેમાં તમે ધીરેનભાઈ ને તું કહીને સંબોધ્યા તે અને મૂર્ખ શબ્દ નો ઉપયોગ કર્યો તે… આવા સરસ પ્લેટફોર્મ અત્યાર ના સમય માં સે અને સાથે અશોકભાઈ સર ની નિસ્વાર્થ સેવા તો તેનો ઉપયોગ કરીને બને તેટલું સાચવીયે ખેતીપાકમાં… બાકી તા દ્વારકાધીશ કરે તે ઠીક
ખુબજ સરસ વાત કરી આ પ્લેટફોર્મ જ એવું છે જ્યાં કોય સ્વાર્થ વગર વાત ચિત કરી શકીએ ધિરેનભાઈ લગભગ મારા અંદાજ મુજબ રિટાઈડ આર્મી છે તેમની એવી કોય ઈરાદો ના હોય કે કોય નું ખરાબ ઈચ્છે બાકી કુદરત આગળ માનવ તુચ્છ છીએ જય દ્વારકાધિસ
Aabhar Jogal bhai, Serathiya Bhai nd Don Bhai. Defence life (20yr) kadhiya bad life ma game tevu vaku chuku ave toy magaj nu vichar vayu em kye ” Any and how Be Positive”. Jai Hind.
Keri nathi bhavti laagati..!!
jsk, Nai vandho ave IMD GFS mujab, Baki keri to bhavej ne. ha ha ha
Thanks, sir
Abhar apadet Badal
અપડેટ.બદલ.આભાર.સર.
Thank you sar update
Jay mataji sir…thanks for new update…
Thanks.sar.for.new.apdet
ખૂબ સુંદર માહિતિ ધન્ય વાદ
Thanks sir for new update…jay shree radhe krishna ji…
Thanks sir for new update
Thanks for the update sir
Thanks for new apde sir
Thanks sir for New Update
તારીખ 11 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 12.6 કિમીની વચ્ચે છે. ❖ એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણપૂર્વ રાજસ્થાન પર ના UAC થી ઉત્તર કર્ણાટકના દરીયાકાંઠા… Read more »
Thank you sir