Hot Weather Spell Expected For Saurashtra, Gujarat & Kutch 6th To 12th May 2024 – Maximum Temperature Expected To Range 41°C to 43°C With Possibility Of Some Centers Crossing 43°C Mainly 7th-9th May 2024
તારીખ 6 થી 12 મે 2024 દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી નો માહોલ રહેશે – મહત્તમ તાપમાન ની રેન્જ 41°C to 43°C રહેવાની શક્યતા જેમાં તારીખ 7 થી 9 દરમિયાન અમુક સેન્ટરો 43°C પાર થવાની શક્યતા.
Current Weather Conditions on 6th May 2024
Maximum Temperature Range 42°C to 43.1°C on 8th May 2023
Maximum Temperature Range 41°C to 43.5°C on 7th May 2023
Maximum Temperature in Gujarat State Crosses 43°C on 7th May 2023
The Maximum Temperature were near normal on 4th May, however, it was below normal on 5th May due to cloudy weather with Maximum Temperature being 1°C to 4°C below normal over most parts of Gujarat State. The normal Maximum currently is 41°C to 42°C for most centers of Gujarat State.
Maximum Temperature on 5th May 2024 was as under:
Ahmedabad 39.2°C is 3°C below normal
Rajkot 37.0°C which is 4°C below normal
Bhuj 37.4°C which is 3°C below normal
Amreli 40.8°C which is 1°C below normal
Surendranagar 39.8°C which is 2°C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 6th To 12th May 2024
The winds will be mainly from West, Northwest & Southwest during the forecast period. The winds expected to blow at 15 to 20 km/hour with gusts reaching 20 to 30 km/hour.
The Normal Maximum Temperature is 41°C to 42°C over most parts of Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperature is expected to increase from today and range between 41°C to 43°C during the forecast period. There is a possibility of the Maximum Temperature crossing 43°C during 7th-9th May.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 5 થી 12 મે 2024
પવનો મુખ્યત્વે પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ તેમજ દક્ષિણ પશ્ચિમ ના રહેવાની શક્યતા છે. પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. સાંજે/રાત્રે ઝાટકા ના પવનો 20 થી 30 કિમિ /કલાક ની ઝડપે ફૂંકાવા ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 41°C થી 42°C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન માં રેન્જ 41°C to 43°C ની રહેવાની શક્યતા છે. તારીખ 7 થી 9 મેં દરમિયાન અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન 43°C પાર કરવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 6th May 2024
Forecast In Sanj Samachar Daily Dated 6th May 2024
તારીખ 10 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઈરાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 58°E અને 26°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી… Read more »
jsk mitro, IMD 4 week ni update jota evu lage che ke chomasu pa pa pagali kartu saurashtra ni dhara ne samay sar varsad aapse.
તારીખ 9 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 50°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે. ❖ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના… Read more »
તારીખ 8 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ એક UAC બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક… Read more »
તારીખ 7 મે 2024. ભારતીય હવામાન વિભાગ અનુસાર આજની પરિસ્થિતિ મીડ ડે બુલેટિન. ▪️ઉત્તરપૂર્વીય આસામ અને પડોશમાં UAC યથાવત છે અને હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 5.8 કિમીની વચ્ચે જોવા મળે છે. ▪️એક સાઈક્લોનીક સર્ક્યુલેશન બાંગ્લાદેશ અને પડોશમાં આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ▪️ અન્ય એક સાઈક્લોનીક સર્ક્યુલેશન ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર આવેલું છે. ▪️દક્ષિણ ઝારખંડથી પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધીનો ટ્રફ હવે ઉત્તર આંતરિક ઓડિશાથી દક્ષિણપૂર્વ રાજસ્થાન સુધી સમગ્ર છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. ▪️દક્ષિણ ઝારખંડ અને પડોશમાં સરેરાશ… Read more »
Sir have new update aapi do badha models mavtha batave chhe
sr . જય ખોડિયાર.
હું રાજકોટ માં 3 દીવસ માટે.
અહી તાપમાન વધારે સે.
અમારે 37 .38. રહેશે.
અને ઘાર વરી ગયોસે 5 દીવસ થી.
અહીંયા ઘાર નથી.
મે હમણાં રમકડાં જોયા .
માવઢું થશે એવું લગેશે .
25% સવરાસ્ત્ર માં.
તમો જરા ચોખવટ પડો sr.
મગ.તલ.માં ધોમ વાઢ હાલેસે.
anavar pls ..thnk.
Jokham chhe em samjo.
IMD GFS ma chhe j
તારીખ 11 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 64°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ આસામ સુધીનો પૂર્વ-પશ્ચિમ ટ્રફ હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર રહેલા ઉપરોક્ત UAC થી પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને સબ-હિમાલયન પશ્ચિમ બંગાળમાં થય ને… Read more »
Namste Sir… આ વરસાદ પડવા વાળા વાદળામા દરિયાનુ પાણી હોઈ છે ને …મારો question એ છે કે મોટા ડેમો – ચેકડેમો તળાવો… વરસાદ લવામાં કઈ ભાગ ભજવે ખરા સાહેબ ????
Yes.
Darek pani nu bhaspibhavan thay te Varsad laav vaama madadrup thay.
Dariyo, Narmada Dam ke Tamara Khetar ma je Paan paav te pan baspibhavan thai ne vadad baney.
Thanx Saheb
13 thi 16 ma saurastra gujarat ma varasad ni sakyata
Hi sir IMD GFS ma 15.16.17 tarikh ma surashtra and dakshin Gujarat ma varsad batave6
Jks Sar akha treej NA PAVAN KHUB SARO VAYO EM GANAY TAMRU SU KAHEVU CHE SAR
Akhatrij 2 varash 10.. 10 divas vaheli aavey pachhi trije varshe 20 divas modi aavey.
Aama kai netho na rahey.
Aa I pachhad nu Vignanik maate fix tarikh na pavano jova joiye. Haju Paramprik vara Mitro ne Aa vaat ghaiyt nathi khati.
રમકડાં ખૂલ્યાં પછી એમાં કંઈ જોઈ શકાતું નથી..,
Mitro ni madad liyo
Sirji, haji to niche Andaman ma chomasu nathi bethu tya to aa news vala evu kahe che ke Gujarat ma 2 diwas pachi premonsoon activity chalu Thai jase evu kevi rite Bane? Aa to mavthuj kehvay ne. Kerala ma chomasu bese pachi apde premonsoon kehvay ne?
Kerala ma chomasu bese pachhi Gujarat ma premonsoon ganay.
Koi atyar thi premonsoon kahe toe pan kai khata moru na thaay!
Cyclone in Bob to develop may 20
Be watching
Amare bek divas thi tadka ma thodik Rahat se,36,37Degree tapman hoy se.
IMD Mausam and Ahmedabad e 12 to 14 ma rajya ma mavtha/pre monsoon activities ni agahi kari chhe
IMD 10 days precipitation Map jota 12/05 thi 18/05 Gujarat state ma isolated varsad na chances Lage chhe.
gth cpc ane cola 22 thi 28 ma bib ma halchal dekha ni ho
સૌનું પેટ ભરનારને ધૂળમાં નાખી ધાનને પોતે ધૂળને ઓઢતો આ તાત કણ માંથી મણ ઉત્પન્ન કરનાર અને પુરા વિશ્વને અનાજ પુરુ પાડનાર જગતના તાત અને સર ને અખાત્રીજ ની ખુબ ખુબ શુભેચ્છાઓ…
Imd 4 week apdet karo
Thai gayu.
Sir… Gujarat ne asar karase…arabi nu UAC…?
IMD GFS ma 13/14 ma South Gujarat baju samanya chhata chhuti batavey chhe.
Good afternoon sir.. sir very hot weather cee.. normal temperature kyre thase..rahat kyre malse..?
Chheli update vancho સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 41°C થી 42°C ગણાય.
Ashok bhaki su kye Thai gya navra ?
Kheti kamo Thai gya pura ?
Ke Kai vavetar se ???
Yes
Haal vavrtar nathi
OkAme pan aa baju kheti kamo Thai gya se,atyre saav navra
અન્દમાર નીકોબાર મા ચોમાસું કયારે બેસવાનૂ છે..
ચોમાસુ કેટલે સુધી પહોચ્યું છે
Kyany nahi.
Ha ha ha
jsk, Bhim Agiyaras aaju baju Dantar reddy rakhjo ne……..
Chomasu normally 20th ke 25th may ni aaspass niche Andaman Nicobar ma bese pachi dhime dhime upar Ave.
સૌરાષ્ટ્ર મા અંદાજે કઈ તારીખે ચોમાસુ બેસે ???
Sauthi pehla South Gujarat ma bese 15th June ni aaspass ane pachi madhya Gujarat ma thaine saurashtra ma bese lagbhag 20th June ni aaspass.
Thanks sir for new update…Jay Shree Radhe Krishna Ji
Bhuj AWS ma 47.1°C record thayo chhe
sar have uttar purv Gujarat baju thi vadar chalu thaya se
sirji…
Thai sake to iPhone na App Store add application
Hu check karish. Haal te support nathi.
વરસાદ આવે છે
સર સૌરાષ્ટ્ર મા નોર્મલ કઈ તારીખ થી પ્રીમોન્સૂન વરસાદ ચાલુ થતો હોય છે ??
IMD temaj biji weather Agency O Pre-Monsoon ni vyakhya alag ritey karta hoy chhe.
Desh ma Chomasu bese pachhi Saurashtra/Gujarat/Kutch ma je Varsad thay te Pre-Monsoon em ganay.
Tyan sudhi Mavathu.
Amuk loko May mahina ma je Varsad thay te Pre-Monsoon ganey. Sau koi ni Vyakhya alag chhe.
11 vagye j yesterday’s Max cross Thai gayo chhe. 40°C cross karse nakki. Ratre pan garmi hati. Normally 4 vagya aaspas ratre chadar odhvi pade chhe. Aavnara divaso ma haju vadhse paro.
Saras
Aaj ni veli savar 2 3 vaga thi mst thndi hti 🙂 Mja aavi gai 🙂 Pnkho 2 pr rakhi ne chadar odhi ne suvu pdyu….ghno thndo pavan hto…..aanand aavi gayo…..kas aa aanand na chinvay kyarey 🙂
Sachi vaat
Duniya ma 2 j sukh se
Ek to nirogi Kaya (sharir)
Ane 2ju saari nindar.
Ha yes 100% 🙂
Jo k ahiya amdavad ma gai ratri thi grmi vdhi che ane hve mne nai lagtu k dodhek mahino aaram thi jivvade 🙂 hahahaha
Thanks sir for new update apava badal abhar
Thanks sir for New Update
Theks for new apadet
rajesthan garam thava mandyu se have have ungye lo jin jagse ne Gujarat ne pan garam karsye
Thank you sir for new update,last char divas thaya pavan pan garam funkay chhe.
jsk sir, Update mujab anubhav thai che on ground. Aabhar
તારીખ 6 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમીની વચ્ચે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને… Read more »
Thanks sirji 4 new update
Thenks sir
sir thx for new update
Thank you sir
Jay mataji sir…thanks for new update…
Chhela 3-4 divas thi vadad chhayu vatavaran chhe Ane temperature 3-4°C below normal chhe. Amare Dariya kinare 35°C jevo maximum temperature chhe. Vadad hate to pachhi garami vadhe.
Clear thay tevu chhe
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…
Thanks sir
Thanks for the update sir!!
Thanks, sir
Thanks for new update sir.
Thanks for new update
Thanks for the update sir