Pre-Monsoon Activity Expected To Increase Over Gujarat State From 7th-14th June 2024
ગુજરાત રાજ્ય પર તારીખ 7 થી 14 દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા
Update 7th June 2024
Southwest Monsoon has further advanced into some more parts of central Arabian Sea; most parts of Karnataka; some more parts of Maharashtra, Telangana & Coastal Andhra Pradesh; most parts of West Central Bay of Bengal and some more parts of Northwest Bay of Bengal.
The Northern Limit of Monsoon continue to pass through 17.0°N/60°E, 17.0°N/65°E, 16.5°N/70°E, Ratnagiri, Solapur, Medak, Bhadrachalam, Vizianagaram, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E and Islampur.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of central Arabian Sea, remaining parts of Karnataka & Coastal Andhra Pradesh, some more parts of Maharashtra (including Mumbai), Telangana, some parts of south Chhattisgarh & South Odisha, remaining parts of West Central & more parts of Northwest Bay of Bengal by 10th June.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:
આગામી 10 તારીખ સુધી માં નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો (મુંબઈ સહિત), તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો, મધ્યપશ્ચિમ બંગાળની ખાડી ના બાકીના ભાગોમાં અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.
Current Weather on 7th June 2024
The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 6th June 2024 were ranging from 39.6°C to 42.3°C being near normal +2°C to -1°C from normal.
Surendranagar 42.3°C which is 1.7°C above normal
Deesa 39.6°C which is -0.9°C below normal
Ahmedabad 42°C which is 1.1°C above normal
Gandhinagar 41.8°C which is 1°C above normal
Rajkot 41.9°C which is 1.7°C above normal
Vadodara 40.2°C which is 0.9°C below normal
Saurashtra, Kutch & Gujarat Forecast 7th-14th June 2024:
Normal Maximum Temperature over Gujarat State now has further gone down to 40°C to 41°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period 7th-14th June 2024. The Maximum Temperatures expected to be in range 39°C to 42°C. On some days the Maximum Temperature could be on lower side by 1°C to 2°C with increased Humidity and the real fill would be higher. Scattered Cloudy weather expected on many days.
Winds mainly Westerly direction with winds speeds 15 to 20 Kms/hour and gusts of 30 km/hour till 10th June and subsequently the wind speed is expected to increase to 15-25 km/hour and gusts of 30-40 km/hour during 11th-14th June.
There has been Isolated very light Pre-Monsoon Activity on a few days during the last 5-6 days. Pre-Monsoon Activity is expected to pickup during the period with increase in quantum and area of coverage over Gujarat State, initially over South Gujarat and Coastal Saurashtra and then over other areas.
Note: All areas receiving rain will be termed as pre-Monsoon activity till IMD declares Southwest Monsoon for that particular area.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 7-14 જૂન 2024
હવે નોર્મલ મહત્તમ તાપમાન 40°C to 41°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 39°C થી 42°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. તેમ છતાં અમુક દિવસે તાપમાન 1°C થી 2°C ઘટશે પરંતુ ભેજ વધવાને હિસાબે બફારો વધુ લાગશે. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે.
આગાહી સમય ના શરૂવાત ના સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ 11 થી 14 દરમિયાન પવન ની સ્પીડ 15-25 કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન 30-40 કિમિ/કલાક ની ઝડપ.
છેલ્લા 5-6 દિવસ માં બે ત્રણ દિવસ કોઈ કોઈ સીમિત વિસ્તાર માં છાંટા છૂટી થયેલ. આગાહી સમય માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધશે જેમાં માત્રા તેમજ વિસ્તાર માં વધારો જોવા મળશે. પહેલા દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર બાજુ તેમજ ત્યાર બાદ બીજા વિસ્તારો.
નોંધ: હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર શિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ગુડ ઈવનીગ સર. છેલ્લા કેટલાક દિવસોથી મેસેજ સ્કોલ કરવામાં તકલીફ રહે છે . મારા મોબાઈલમાં પ્રોબ્લેમ હશે કે કોઈ મિત્રો ને આવુ થાય છે??
Ahi badhu barobar chhe.
Mitro kahe
Thai che koi koi var evu daily nai…evu thai tyre chonti jai scroll kri tyre pchi kyai pn click kri chle nai etle vdi close krine open krvu pde…pchi ka to 2 angutha thi screen ma scroll kri tyre thai evu thai che koi koi var
Mare pan thay che kiyarek choti thay pachi website mathi Bahar Nikri jav autometic
sar pri monsun khub kamjor se Gujarat ma chare kor varsad se ne Gujarat sekay se rahat nu ak tipu pan varsad na thi
Haju Rashoy chalu chhe and tamare Jamva beshvu chhe !
Chomasu kyare besey North Gujarat ma ?
Nahak ahak karo chho and uttavad karo chho !
to sat Rajasthan ma kem jamar var chalu se sar pahela to thodo sup malto hato pan a vakhat to bilkul thari khali se padosi khay ne apne jova nu
Tene WD mathi madey chhe.
Gujarat nu location evi jagya par chhe ke Western Distrubance ni ochhi asar thai chhe. Ane Arabian ke Bay of Bengal par ni system no labh pan ochho made (Chomasu na bese tya sudhi).
Thank you for new update
Ecmwf ને હમણા તળકો વધુ લાગ્યો હો
પણ હવે ઠીક થય જસે
આ વાંઢી ecmwf માં પહેલા કરતા શક્યતા ઓછી થઈ ગઈ, અમારા વિસ્તાર માટે.
ECMWF ના લગ્ન તો ઘણા સાથે થયા છે !
Hahaha
Windy ની જગ્યાએ વાઢીં લખાય ગયું.
Hahaha
આભાર સાહેબ નવી અપડેટ માટે
Thanks sir
જય દ્વારકાધીશ.
નમસ્કાર સર
મુંબઈ મા 10 થી 14 જૂન માં સારી વરસાદ ની શક્યતા ગણાય ને?
Yes 9th/10 ma Mumbai ma Chomasu besey tevu haal anuman chhe.
Thanks for new update sir
Sir paschim suvrastra na jila oma sakyta osi lage che primonson ni
RAJESTHAN Lagu Vistar Ambaji- Aaju Baju na Vistar ma 3 Day ma koi chance khara Chhata Chhuti Premonsoon activity?
Aapel link ma Deesa check karo http://www.gujaratweather.com/wordpress/?page_id=14786
Thanx Saheb
Abhar sir
અપડેટ.બદલ.આભાર.સર
Thanks for New apdet sr
Aje chomasu Maharashtra na Ratnagiri sudhi pahochyu che. Jo badhu barobar chalyu to 10th June sudhima Mumbai pahochi jase ane ena pachi na 2 diwas rahine South Gujarat ma enter karse.
તારીખ 7 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 17.0°N/60°E, 17.0°N/65°E, 16.5°N/70°E, રત્નાગીરી, સોલાપુર, મેડક, ભદ્રાચલમ, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ આગામી 3-4 દિવસ દરમિયાન નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો (મુંબઈ સહિત), તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશના બાકીના ભાગો, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો, મધ્યપશ્ચિમ બંગાળની ખાડી ના બાકીના ભાગો અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી… Read more »
Sarvatrik vavni layak varsad 25 june aspas thse…hal chuta chavayo.
Thanks sir
Navi updet apava badal
Thanks sir for new update apava badal Tamara update ni raah hati
thanks for New Update Sir
Sir costal saurashtra ma bhayavadar avi Jai ke rai jai
Thank you sir
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…
Thank you sir
Sir.ama gaj vij hase ke nahi.
Yes
Thank you sir new apdet
Thanks for update
Thank you for new update
સર કોરા મા કપાસિયા હવે મુકી શકાય Please ans
E tamare nakki karva nu hoy
Thank you sir for new update,modlo jota avu lage chhe ke, 12 thi 14 June ma varsad ni activity vadhu rahese.
Thank you sir for new update…
Jay shree radhe krishna ji
Jsk સર…. અપડેટ બદલ આભાર
Thanks sir
Jay mataji sir … thanks for new update…
Sir apadet badal abhar
Theks sr new apadet
Dr.કાનાણી નુ પારંપરિક વરસાદ બાબત નુ 31 મે ની પોસ્ટ માં કોમેન્ટ માં પ્રશિદ્ધ કર્યું છે એ આજ ની પોસ્ટ માં પ્રશિદ્ધ કરવા વિંનતી આગળ ની પોસ્ટ માં કોઇ વાંચવા ની તસ્દી નહી લ્યે.
Aaje fari te babat comment ma link aapel chhe
Kya chhe link?
Gujarati ma Paramparik ni vigat vistarey aapel chhe. Dr. Kanani na Paper nu Gujarati ma Bhashantar Pratik Pansuria
http://www.gujaratweather.com/wordpress/?page_id=18424
Aaje bija mitra ne Aa jawab aapel
Sir amni akhi PDF File mali skase ?
Te link ma Original pdf and Bhashantar pdf chhe
સર વરસાદ નું પ્રમાણ અંદાજીત સૌરાષ્ટ્ર માં કેટલું રેહશે
Chomasu Mumbai besey pachhi South Gujarat and Coastal Saurashtra
સિક્સર….
Thanks for new update sir
Thanks sar new apdet
મૂળ વાત તો એ છે કે 700hpa મા ભેજ ઘટે છે.કૃપા ત્યાં અટકી ગઈ હશે.
Thank u for new update
Thanks, sir
Thanks for new update
Thanks sir
Thanks for the update sir.
Thanks for new update sir
Tnx.
New update.
Sr. Thenks you New apated badal Aabhar
અપડેટ બદલ આભાર