Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Saurashtra, Kutch & Gujarat During 9th To 15th July 2024
તારીખ 9 થી 15 જુલાઈ 2024 દરમિયાન અમુક દિવસ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા
9th July 2024
Current Weather Conditions:
The Monsoon trough at mean sea level continue to pass through Jaisalmer, Chittorgarh, Raisen, Mandla, Raipur, Kalingapatnam and thence southeastwards to central Bay of Bengal and extends upto 3.1 km above mean sea level.
The off-shore trough at mean sea level along south Gujarat-north Kerala coasts persists.
The cyclonic circulation over West Central Bay of Bengal adjoining northwest Bay of Bengal off north Andhra Pradesh coast between 3.1 & 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
The shear zone roughly along 18°N between 4.5 & 7.6 km above mean sea level tilting southwards with height persists.
The cyclonic circulation over central Gujarat at 4.5 km above mean sea level persists.
Some parameters will weaken and new parameters could develop during the forecast period.
ઉપસ્થિત પરિબળો:
ચોમાસુ ધરી નોર્મલ જેસલમેર, ચિત્તોરગઢ, મંડળ, રાયપુર, ક્લીગપટનમ અને ત્યાંથી માધ્ય બંગાળ ની ખાડી તરફ 3.1 કિમિ ઉંચાઈ સુધી છે.
ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી પ્રસ્થાપિત છે.
એક યુએસી મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી અને નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક છે જે 3.1 કિમિ થી 7.6 કિમિ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
એક શિયર ઝોન 18°N પર 4.5 કિમિ થી 7.6 કિમિ ઉંચાય સુધી છે અને વધતા ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
એક યુએસી માધ્ય ગુજરાત પર 4.5 કિમિ ઉંચાઈએ છે.
આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.
Forecast For Saurashtra, Gujarat & Kutch 9th To 15th July 2024
Less possibility of Widespread Rainfall Over whole Gujarat State. On some days of the forecast period, there will be scattered showers/light/medium rain with isolated heavy rain over different areas on different days. The rain coverage as well as quantum will vary on different days and is expected to be higher in Gujarat Region where there is a possibility of very heavy rain on a day or two. Windy conditions expected to prevail during 11th-13th July.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 9 થી 15 જુલાઈ 2024
સમગ્ર ગુજરાત રાજ્ય માં સાવત્રિક વરસાદ ની શક્યતા ઓછી છે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. વરસાદ ની માત્રા અને વિસ્તાર અલગ અલગ દિવસે વધ ઘટ જોવા મળશે જેમાં ગુજરાત રિજિયન માં વધુ રહેશે કે જ્યાં એક બે દિવસ વધુ ભારે વરસાદ ની શક્યતા. તારીખ 11-13 જુલાઈ દરમિયાન પવન નું જોર વધુ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 14 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, નારનૌલ દામોલી, લખનૌ, દેહરી, રાંચી, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તર ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ગુજરાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે. ❖ ઓફ-શોર ટ્રફ હવે… Read more »
આઇસોલેટેડ માં વધુ એ સમજાણું નય સર
Thanks sir for New Update
રાણાવાવ ના ગ્રામ્ય પંથક(મોકર-બાપોદર્- રાણા કંડોરણા) વિસ્તાર માં અતિભારે કડાકા ભડાકા સાથે 1 કલાક માં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ
Thank you sir for new update…
Jay shree radhe krishna ji…
Vadodara pase na Manjusar GIDC, lamdapura ma pawan sathe dhodhmar varsad pan Vadodara koru. Atyare dhimo chalu thayo che.
Jsk bhudev, Tame Dhodhmar varsad Dhodhmar varsad lakho ……Ame kagda ni jem dokay chi…mokalavo aa baju. Andaje 4-6″ jevo hase tamare ?
Andaaje 2 inch varsad padyo aa baju. Badhano vaaro avse chinta na karo Bhudev!!
Thank you sir for new update, sir july no varsad pan pre monsoon jevo khandit pade chhe.
1x1km na area ma dhodhmaar 1.5 inch Lambdapura, vadodara
Thankyou for new updet sir
Thanks, sir
Thanks for new update sir .
આભાર અશોકભાઈ
નવી અપડેટ માટે ખુબ ખુબ અભિનંદન,
Sir amdavad ma pan bhare varsad padse k madhyam
South ahemdabad baju gadi che.
Thank you for new update sir
Sir amare atyare 10minite thi Saro varsad chalu thayo continue……
નવી ઉપડેટ બદલ આભાર સર
sir tmara naam lakhi ne khoti aagahi Facebook ma che
aa loko kyare sudhrase
Faryad kari
એને શરમ જેવી વસ્તુ જ નથી.
જય માતાજી
અશોકભાઈ આભાર,
આશા છે કે આ વખતે અમારા એરિયા માં સારો વરસાદ થાય
Jay mataji sir…thanks for new update…
સર thanks for updet
રાજપર(આમરણ) તા. મોરબી
આજે સવારે 6 વાગે 1 ઈંચ વરસાદ થયો
અને હું કૉમેન્ટ કરું તો મને email માં કોઈ પણ પ્રકારની રિપ્લાય નથી આવતી
Check karish
આભાર સાહેબ નવિ અપડેટ આપવા બદલ
sar araund ma chomasu dhari uttar Gujarat ma avse apni a agahi ma
Chomasu Dhari North baju javanu shakyata chhe
North india baju na jay to saru.
Thank you sir!!!!
Sir, Akila and Sanj samachar ni link open thati nathi
Thashe Chhapa I image maney made pachhi
Thank for new update sir
Thank u sarji
jsk sir, update badal aabhar.
Thank you sir
Thank you sir
સર આગાહી સમય મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા અમૂક દિવસો વરાપ જેવુ રહી શકે ??
Thanks for new update
Thank sir for new updet
Thanks sir for new update apava badal
Thank you sir
Thank u sir
અપડેટ.બદલ.આભાર.સર
Thanks sir for new update
Thanks
Thanks for new apdate
ખુબ્ ખુબ્ આભાર્ sir
thanks for new update
હવે થોડાક વધુ ની જરૂરત છે. આવી જાય તો સારું
Thanks
Jsk સર…
સરસ અપડેટ
અમારે કાલે કામકાજ ( સાતી / નેદ ) બંધ થઈ ગ્યા એટલા રેડા હતાં અને આજે પણ વાતાવરણ સારુ લાગેહ એટલે બપોર પછી આવશે એવું દેખાય… અને 16 તારીખ ની તમારી અપડેટ માં આંનદો શબ્દ વાંચવા મળશે એવી આશા કરીયે
jsk, Deva bhai. Aanando vari update aave toj bhegu thai em che, baki katak batak ma khad thai mol na pake amari baju.
આભાર સર
Thank you
Thanks for new update
Thank for update
Theks sr.for new apadet
Thank u Sirji
in short Saurashtra ma Bhare Varsad mate haju rah Jovi Padse
& Sir ઇસોલેટેડ ni jagya e આઉસોલેટેડ કરવાનું છે.
આઈસોલેટેડ #
Abhar saheb navi update aapva badal