Subdued Monsoon Activity Many Days During 16th-22nd August 2024 For Saurashtra & Kutch – Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Gujarat Region During Forecast Period
ગુજરાત રિજિયન માં છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ અમુક દિવસ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024 દરમિયાન – સૌરાષ્ટ્ર અને કચ્છ માં વધુ દિવસો મંદ વરસાદી ગતિવિધિ
16th August 2024
Current Weather Conditions:
The Monsoon trough at mean sea level now passes through Ganganagar, Delhi, Lucknow, Sultanpur, Gaya, Bankura, Digha and thence east-southeastwards to East Central Bay of Bengal.
The cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal extending up to 4.5 km above mean sea level tilting southwestwards with height persists. Under the influence of the cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal, a Low pressure area has formed over Northwest Bay of Bengal and adjoining areas of West Bengal and Bangladesh in the morning (0530 hours IST) of today, the 16th August 2024. It is likely to become more marked and move west-northwestwards across Gangetic West Bengal and Jharkhand during next 2-3 days.
The cyclonic circulation over northeast Rajasthan & neighborhood extending up to 4.5 km above mean sea level persists.
A cyclonic circulation lies over north Gujarat & adjoining south Rajasthan between 3.1 & 5.8 km above mean sea level.
The cyclonic circulation over southeast Arabian sea & adjoining south Kerala coast extending up to 4.5 km above mean sea level tilting southwards with height persists.
The trough from Konkan to above mentioned cyclonic circulation extending up to 1.5 km above mean sea level persists.
The cyclonic circulation over Jharkhand & neighborhood between 3.1 & 4.5 km above mean sea level persists.
Some parameters will weaken and new parameters could develop during the forecast period.
ઉપસ્થિત પરિબળો:
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, દિલ્હી, લખનૌ, સુલતાનપુર, ગયા, બાંકુરા, દીઘા થઇ ને માધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
દક્ષિણ બાંગ્લા દેશ અને લાગુ પશ્ચિમ બંગાળ પર 4.5 કિમિ નું યુએસી હતું અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આની અસર થી નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પર લો પ્રેસર થયું આજે સવારે 16 ઓગસ્ટ ના. હજુ WMLP થવાની શક્યતા અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે પશ્ચિમ બંગાળ ને ઝારખંડ પર થી 2-3 દિવસ માં.
રાજસ્થાન અને આસપાસ એક યુએસી છે જે 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.
એક યુએસી નોર્થ ગુજરાત અને લાગુ રાજસ્થાન પર છે જે 3,1 કિમિ થી 5.8 કિમિ સુધી છે.
એક યુએસી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ કેરળ કિનારા પર 4.5 કિમિ લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
એક યુએસી ઝારખંડ અને આસપાસ ના વિસ્તાર માં છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ઉંચાઈ સુધી છે.
આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th To 22nd August 2024
UAC over North Gujarat and South Rajasthan and UAC over Rajasthan will track Westwards next two days towards Pakistan, so will give heavy rainfall over Rajasthan and then Pakistan next two days. Hence for next 48 hours adjoining areas of North Gujarat, Saurashtra & Kutch could get some scattered rain. Subsequently reduced rainfall activity expected for Saurashtra & Kutch. Scattered showers/light/medium rain with isolated moderately heavy rain over Gujarat Region on some days of forecast period. Cumulative Rainfall will vary from 7 mm to 35 mm District wise average over Saurashtra, Gujarat & Kutch. Windy conditions expected next two days and subsequently again near the end of forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024
નોર્થ ગુજરાત અને લાગુ દક્ષિણ રાજસ્થાન પર એક યુએસી છે અને બીજું યુએસી રાજસ્થાન પર શક્રિય હોય, રાજસ્થાન માં ભારે વરસાદ બેક દિવસ રહેશે અને ત્યાર બાદ પાકિસ્તાન બાજુ વરસાદ રહેશે. તેની અસર રૂપે નોર્થ ગુજરાત, લાગુ કચ્છ અને સૌરાષ્ટ્ર માં છૂટી છવાઈ સામાન્ય વરસાદી ગતિવિધિ રહેવાની શક્યતા. ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદી ગતિવિધિ મંદ રહેશે. ગુજરાત રિજિયન બાજુ અમુક દિવસ છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં સાધારણ ભારે વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં જિલ્લા પ્રમાણે ની શરેરાશ વરસાદ 7 mm થી 35 mm કૂલ ની શક્યતા છે. બેક દિવસ પવન વધુ રહેશે અને આગાહી ના છેલ્લા બેક દિવસ પવન નું ફરી જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
અહીં મેનુ માં IMD GFS માટે ની 3 દિવસ ની ઝલક આપેલ છે. તેમાં વિવિદ્ધ પરિબળો એક સાથે દિવસ પ્રમાણે આપેલ છે. IMD GFS 3 Days All Parameter વાળી લિંક ક્લિક કરો નીચે છેલ્લી લાઈન માં
IMD GFS 3 Days All Parameter has been added to Menu. All Parameters have been given as Analysis, 24 Hours, 48 hours & 72 hours. Click this link
IMD GFS 3 Days All Parameters
Waah sir jordaar ALL IN ONE !
Thanks sir for New Update
Thank you for new update
Thank you…sir …..for new update…
Thank you for new update , sir
Thank you sir
Sir atyare je varaadi japta ane varsadi mahol jami gayo chhe te rajsthan valu use ane 700hpa thru shiarzon na karne chhe?
Yes
2:50 aaju baju saru japtu
Morbi city ma atyare jordar varsad aavyo 10 minit sir vatavarav to evu chhe ke hamna j tuti padse varsad
Morbi ma to aaje sara and mota zapta aave chhe
Second week ma cola ne nasho chadyo first week ma rangoli purai Jay to janmashtami ujvi leshe.
જય કનૈયાલાલ કી
Thanks for new update sir .
Magha Nakshatra vishe
Amare aakevat bdhi puspa nksatra mate6. Sar tmaru sukevu6????
તારીખ 16 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લો પ્રેશર ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના આસપાસના વિસ્તારો પર યથાવત છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને બાંગ્લાદેશ અને લાગુ ગંગીય પશ્ચિમ બંગાળ પર મજબૂત બનીને ને વેલમાર્કડ લો પ્રેશર માં પરીવર્તીત થાય તેવી શક્યતા છે. ત્યારબાદ આ સીસ્ટમ ત્યારપછી ના 3 દિવસ દરમિયાન ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આસપાસના વિસ્તારોમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ❖… Read more »
નવી અપડેટ બદલ આભાર
21st Aug thi varsad no navo round chalu thase vatavaran ma sudharo avse
Thenks sir for new apdet Jay shree Krishna
Thank you sir for new update…gujarati lakhanma એક જગ્યાએ ગતિવીધીની જગ્યાએ ગણીતવિઘી લખાયેલ છે.Jay shree Radhe Krishna Ji…
Karyu !
Thanks
Thanks sir new apdet
Thank you sir for new up date
Thanks sir
Thank you sir for new update
Tame to snjogo hoy aem aapo parantu Amara mate nirasha janak sayad japatu aavi jay
પોરબંદર વારાને સારુ અમારે ગુડ ન્યુઝ
Thank you sir…..apexit update….!
Thanks for new update sir
Thanks for new update
Thanks for update
આભાર સાહેબ
મારી કોમેન્ટ અપડેટ થાય છે સર
GFS windy માં આ રીતે બહોળું સર્કુલેશન બતાવે છે 700 hpa thi 500 hpa સુધી..સવાર ના 6 થી 10 સુધી દ્વારકા માં વરસાદ નોંધાયેલ છે.. ત્યાં પવન ઘૂમરી મારી રહ્યો છે ..મુખ્ય ભેજ રાજસ્થાન બાજુ જઈ રહ્યો પણ થોડું થોડું અહી પણ વરસે…sir અભ્યાસ બરોબર છે..કે નહિ
Thank you for new update
Thank you sir for new update,gai kal amare aky chhanta vagar ni Sara ma sari varap hati.
અમારે મંદ નથી સર અમે જુલાઈ ના 10 15 ઇંચ થી નય આ રેડા ઝાપટાં થી કંટાળી ગયા, રોજ ઝાપટાં આવે રોજ ના ઘર ના ઘાટ ના છીએ
Thank you sir
Thanks, sir
Saurashtra -Kutch mate mukhy divaso kaya rahe sir
Anubhavi mitro, IMD 4 week + GTH CPC+ IMD GFS badha ramakda jota sari varap bad De maraj De thase ? pl info.
Dhiren bhai satam aatham pachi bhajiya khavani taiyari rakhjo
સાહેબ ને મે એ જ પૂછ્યું કે આગાહી સમય પછી થોડુ આગોતરૂ આપ્યું હોત તો થોડી તૈયારી કરી શકે ખેડૂતો……..25….પછી બધા મોડેલ ગુજરાત માં સાર્વત્રિક વરસાદ બતાવે છે……
Kheduto ne Agotaru aavadey chhe!
ના ના ગુરૂજી મોડેલ રમાડે છે ઘણી વખત અમારી કરતા તમને વધુ અનુભવ છે મોડેલ નો એટલે એક વખત તમારી સહી થય જાય તો પછી જોવા પણું ના હોય એમાં
Sachi vat Hemant Bhai Madam. Gurujee na ramakada gurujee ni hakal vagar tali nathi padta.
Evu nathi. Rakada joiy ne tamoe pan aandaj kari shako chho evi ahi ghana mitro ni capacity thai gaichhe teno maney aanand chhe !
વાહ સર તમારી મહાનતા ને વંદન
Aajivan runi chi tamara sir.
yes
ધીરેન ભાઈ સાતમ આઠમ ભજીયા ખાવાની તૈયારી રાખજો
Tamari vani fare Rajesh bhai.
Thanks sir
જય દ્વારકાધીશ સાહેબ……..થોડુ આગોતરૂ વિશે પ્રકાશ ન પાડ્યો તમે આગાહી સમય પછી 25…. ઓગસ્ટ પછી ગુજરાત માં સાર્વત્રિક વરસાદ મોડેલ બતાવે છે એ વિશે પ્રકાશ પાડ્યો હોત તો થોડો અમને અંદાજ આવત……
Jsk sir Navi update badal aabhar.
Thanks for new update Ashok sir
Thnx sir ji
Thanks sir
Theks sr. for new apdet
Sir 23 dt thi all gujrat ma vatavaran ma Saro sutharo aavse ne barobar ne sir
Aapde game am kare saheb aagotru nahi aape Karan ke 23 pachhi jaju ky
Thank you for new update sir
Thanks for the update sir
Thanks for new update
Thankyou.sar.nvi.apdet
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..
Thank you for update sir