બહુ પ્રતિક્ષિત ‘લા નીના’ 2024 માં અસંભવિત; ભારતીય દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન લા નીના થ્રેશોલ્ડની પણ શક્યતા નથી

બહુ પ્રતિક્ષિત ‘લા નીના’ 2024 માં અસંભવિત; ભારતીય દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન લા નીના થ્રેશોલ્ડની પણ શક્યતા નથી

6th September 2024 એન્સો સ્ટેટ્સ @ 7.00 am. IST

અશોક પટેલનું વિશ્લેષણ અને કોમેન્ટરી:

ONI ડેટા CPC – NWS – NOAA માંથી મેળવવામાં આવ્યો છે. અહીં ઉપલબ્ધ

Oceanic Niño Index (ONI) JJA 2024 સીઝન માટે +0.1°C સુધી ઘટી ગયો છે, જે સૂચવે છે કે ઓગસ્ટ 2024 ના અંત સુધી પણ ENSO ન્યુટ્રલ થ્રેશોલ્ડ (ત્રીજો) જળવાય રહ્યો, જે દર્શાવે છે કે ENSO ન્યુટ્રલ સ્થિતિ ચાલુ છે. લા નીના થ્રેશોલ્ડ હાંસલ કરવા માટે, JAS 2024 માટે ONI ઓછામાં ઓછું -0.5°C સુધી ઘટવું જોઈએ. આના માટે જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2024 નું સંયુક્ત Niño3.4 SST ઓછામાં ઓછું -1.36°C હોવું જોઈએ. જુલાઇ 2024 માટે Niño3.4 SST 0.05°C અને ઓગસ્ટ 2024 માટે -0.07°C હતું, તેથી, ત્રણ મહિનાના જરૂરી કુલને પહોંચી વળવા માટે સપ્ટેમ્બર SSTને -1.34°C સુધી ઘટવું પડે. જો કે, વર્તમાન સાપ્તાહિક Niño3.4 ડેટા સૂચવે છે કે સપ્ટેમ્બર SST -1.34°C સુધી પહોંચે તેવી શક્યતા નથી. પરિણામે, ENSO તટસ્થ સ્થિતિ JAS 2024 સીઝન સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે.

ઉપરોક્ત વિશ્લેષણ અને NOAA માપદંડોના આધારે, JAS 2024 સીઝન સુધી ENSO ન્યુટ્રલ સ્થિતિ ચાલુ રહેવાની અપેક્ષા છે, સાથો સાથ તે સમયે ભારતીય દક્ષિણપશ્ચિમ ચોમાસુ પૂરું થશે. ત્યારે 2024 માં માત્ર ત્રણ મહિના બાકી રહેશે એટલે બહુ પ્રતિક્ષિત લા નીના 2024 માં અસંભવિત છે, પછી ભલે બાકીના કોઈપણ મહિનામાં લા નીના થ્રેશોલ્ડ પ્રાપ્ત કરે તો પણ.

નોંધ: નોર્મલ થી વધુ વરસાદ પડે એટલે લા નીના કન્ડિશન ચાલુ થઇ છે એમ ના કહી શકાય. લા નીના પ્રશાંત મહાસાગર ના નિનો 3.4 વિસ્તાર ના તાપમાન પર નિર્ભર હોય. તેના નિર્ધારિત કરેલ માપદંડ મુજબ નક્કી થાય તે કન્ડિશન થઇ છે કે નહિ.

Ashok Patel’s Regular Forecast Dated 3rd September is available here

અશોક પટેલ ની 3 સપ્ટેમ્બર ની અપડેટ માટે  અહીં ક્લીક કરો

Much-Awaited La Niña Unlikely in 2024; Even La Niña Threshold Not Expected During Indian Southwest Monsoon

Enso Status on 6th September 2024

Ashok Patel’s Analysis & Commentary :

ONI Data has been obtained from CPC – NWS – NOAA available here

The Oceanic Niño Index (ONI) has decreased to +0.1°C for the JJA 2024 season, indicating that the Third ENSO Neutral threshold was maintained through the end of August 2024, indicating ENSO Neutral conditions continued. To achieve a La Nina threshold, an ONI should at least drop to -0.5°C for JAS 2024. This requires the combined Niño3.4 SST for July, August, and September 2024 must total at least -1.36°C. The Niño3.4 SST was 0.05°C for July 2024 and -0.07°C for August 2024, therefore, the September SST would need to drop to -1.34°C to meet the required three-month total. However, current weekly Niño3.4 data suggest that it is unlikely the September SST will reach -1.34°C. Consequently, ENSO Neutral conditions are expected to persist through the JAS 2024 season.

Based on the above analysis and NOAA criteria, ENSO Neutral conditions are expected to persist through the JAS 2024 season, which coincides with the end of the Indian Southwest Monsoon. Much-awaited La Nina is unlikely in 2024 since after the Monsoon only three months would remain; even if the La Niña threshold is reached during any of these remaining months.

How ONI is determined:

The ONI is based on SST departures from average in the Niño 3.4 region, and is a principal measure for monitoring, assessing, and predicting ENSO. Defined as the three-month running-mean SST departures in the Niño 3.4 region. Departures are based on a set of further improved homogeneous historical SST analyses (Extended Reconstructed SST – ERSST.v5).

NOAA Operational Definitions for El Niño and La Niña, El Niño: characterized by a positive ONI greater than or equal to +0.5ºC. La Niña: characterized by a negative ONI less than or equal to -0.5ºC. By historical standards, to be classified as a full-fledged El Niño or La Niña episode, these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons.

CPC considers El Niño or La Niña conditions to occur when the monthly Niño3.4 OISST departures meet or exceed +/- 0.5ºC along with consistent atmospheric features. These anomalies must also be forecast to persist for 3 consecutive months.

The Climate Prediction Center (CPC) is a United States Federal Agency that is one of the NECP, which are a part of the NOAA

Latest Oceanic Nino Index Graph Shows Enso Neutral
Conditions Prevail  At The End Of August 2024

 

The Table below shows the monthly SST of Nino3.4 Region and the Climate adjusted normal SST and SST anomaly from February 2023. Climate Base 1991-2020. ERSST.v5

Period    Nino3.4 ClimAdjust
YR   MON  Temp.ºC Temp.ºC ANOM ºC


2023   2   26.30   26.76   -0.46
2023   3   27.19   27.29   -0.11
2023   4   27.96   27.83    0.14
2023   5   28.40   27.94    0.46
2023   6   28.57   27.73    0.84
2023   7   28.31   27.29    1.02
2023   8   28.21   26.86    1.35
2023   9   28.32   26.72    1.60
2023  10   28.44   26.72    1.72
2023  11   28.72   26.70    2.02
2023  12   28.63   26.60    2.02
2024   1   28.37   26.55    1.82
2024   2   28.28   26.76    1.52
2024   3   28.42   27.29    1.12
2024   4   28.60   27.83    0.78
2024   5   28.17   27.94    0.24
2024   6   27.91   27.73    0.18
2024   7   27.34   27.29    0.05
2024   8   26.79   26.86   -0.07

Indications and analysis of various International Weather/Climate agencies monitoring Enso conditions is depicted hereunder:

Summary by: Climate Prediction Center / NCEP  Dated 3rd September 2024

ENSO Alert System Status: La Niña Watch

Synopsis: ENSO-neutral is expected to continue for the next several months, with La Niña
favored to emerge during September-November (66% chance) and persist through the
Northern Hemisphere winter 2024-25 (74% chance during November-January).

Note: Statements are updated once a month (2nd Thursday of each month) in association with the ENSO Diagnostics Discussion, which can be found by clicking here.

Recent (preliminary) Southern Oscillation Index values as per The Long Paddock – Queensland Government.

30 Days average SOI was +8.53 at the end of August 2024 and was +7.91 on 5th September 2024 as per The Long Paddock – Queensland Government and 90 Days average SOI was +0.18 on 5th September 2024.

 

 

As per BOM – Australia 3rd September 2024

  • ENSO is currently neutral.
  • The Bureau’s model indicates a neutral but cooler than average ENSO state. Of the remaining 6 international models surveyed by the Bureau, 3 indicate SSTs in the central tropical Pacific remaining within historically ENSO-neutral values (between −0.8 °C to +0.8 °C), and 3 indicate SSTs exceeding the La Niña threshold (below −0.8 °C) from October.
  • Historically, the ENSO forecast skill is high at this time of year for up to 4 months ahead.
 All Seasons mentioned by BOM are with respect to Southern Hemisphere.

 

 

4.7 23 votes
Article Rating
168 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
11/09/2024 2:23 pm

તારીખ 11 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નુ વેલમાર્કડ લો પ્રેશર લગભગ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યુ અને મજબૂત બનીને ફરીથી ડિપ્રેશનમાં પરીવર્તીત થયું અને તે આજે 11 સપ્ટેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર અક્ષાંશ 24.0°N અને રેખાંશ 80.0°E નજીક કેન્દ્રીત હતું. જે દમોહ (મધ્યપ્રદેશ) થી લગભગ 60 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, ખજુરાહો (મધ્યપ્રદેશ) થી 110 કિમી દક્ષિણે, સતના (મધ્ય પ્રદેશ) થી 110 કિમી દક્ષિણપશ્ચિમ અને ઝાંસી (ઉત્તર પ્રદેશ) થી 210 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત હતુ  આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ધીમે ધીમે… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
10/09/2024 2:15 pm

તારીખ 10 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તર છત્તીસગઢ અને લાગુ આંતરિક ઓડિશા પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 10 સપ્ટેમ્બર, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તર છત્તીસગઢ પર અક્ષાંશ 21.9°N અને રેખાંશ 82.8°E પર કેન્દ્રીત હતું. જે બિલાસપુર (છત્તીસગઢ) થી 70 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, રાયપુર (છત્તીસગઢ) થી 140 કિમી ઉત્તરપૂર્વમાં અને માલંજખંડ (પૂર્વ મધ્યપ્રદેશ) થી 220 કિમી પૂર્વમાં સ્થિત હતુ  આ સીસ્ટમ સમગ્ર ઉત્તર છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 10મી સપ્ટેમ્બરની સાંજના સુમારે છત્તીસગઢ અને તેની… Read more »

Place/ગામ
Rajkot
Alabhai
Alabhai
09/09/2024 7:18 am

આ બધા દેશી આગાહી કારો વરસાદ ની આગાહી બહુ કરે છે એટલે બંગાળ ની ખાડી વાળું લો ને ગુજરાત સુધી ખેંચી લેશે એવું લાગે છે

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Mahesh bhai menpara
Mahesh bhai menpara
Reply to  Alabhai
09/09/2024 12:46 pm

Bhai 16 aas pass kaik nava junu dekhay chhe

Place/ગામ
Mota vadala
Sharad Thakar
Sharad Thakar
08/09/2024 8:31 pm

ચન્દ્ર ઊપર કુંડાળું બોવ. છે. આજે આવી. જાય. તો. સારુ. વરસાદ. નહી. તો. એક બે. દિવસ મા પાણી ચાલુ કરવા પડસે

Place/ગામ
Patelka. Jamkalyanpur
KHUMANSINH J JADEJA
KHUMANSINH J JADEJA
Reply to  Sharad Thakar
09/09/2024 7:00 am

Kari devay vat na jovay

Place/ગામ
Khambhaliya
Bhavesh Kanjariya
Bhavesh Kanjariya
Reply to  Sharad Thakar
09/09/2024 7:22 am

Have kari dejo aaje nai aave ne Kaley nai aave

Place/ગામ
Nathuvadla, Dhrol, Jamnagar
Vajasi
Vajasi
08/09/2024 6:09 pm

Aaje 4.30 thi 6 sudhi no 1.5 2 inch varsad

Place/ગામ
Lalprda khmbhaliya dwarka
Pratik
Pratik
08/09/2024 3:07 pm

તારીખ 8 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન છેલ્લા 3 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 8 સપ્ટેમ્બર, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 18.2°N અને રેખાંશ 86.8°E પર કેન્દ્રીત હતું. જે કલિંગપટનમ (આંધ્રપ્રદેશ) થી લગભગ 280 કિમી પૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા) થી 230 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, પારાદીપ (ઓડિશા) ના 260 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને દિઘા (પશ્ચિમ બંગાળ) થી 390 કિમી દક્ષિણમાં સ્થિત હતુ.   આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ લગભગ ઉત્તર તરફ આગળ વધે… Read more »

Place/ગામ
Rajkot
Kuldipsinh rajput
Kuldipsinh rajput
08/09/2024 12:01 pm

Jay mataji sir…aaje savar thi j gherai ne rhyu htu last 20 minit thi dhodhmar varsad chalu 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Bhavesh Parmar
Bhavesh Parmar
08/09/2024 7:26 am

બધા મોડેલ માં વરસાદ અમદાવાદ જિલ્લા થી પૂર્વ અને દક્ષિણ ના જિલ્લા માં જ પોઝિટિવ બતાવે આવતા 5 દિવસ ની વાત કરીએ તો બાકી સૌરાષ્ટ્ર માં ખાસ કઈ નહિ mp ને અડી ને આવેલા જિલ્લા માટે સારું રહેશે એવું લાગે બાકી અમદાવાદ થી પશ્ચિમ બાજુ ખાસ કઈ નહિ આવે હાલ મોડેલ તો એમ જ બતાવે છે જોઈએ સુ થાય. બાકી ચોમાસુ હજુ ચાલુ છે

Place/ગામ
AHMEDABAD
Alabhai
Alabhai
08/09/2024 7:14 am

આજે અમારે તો ઝાકળ આવી ગય હજી તો પુર્વા ઉતરા ને હાથીયો બાકી છે

Place/ગામ
કોલવા.જામખંભાળીયા
Niral makhanasa
Niral makhanasa
Reply to  Alabhai
08/09/2024 1:28 pm

Jakar noti ene megharvo kevay
Badha pak mate saru rog-jivat mari jay

Place/ગામ
Fareni
અમિત હીરપરા
અમિત હીરપરા
Reply to  Niral makhanasa
08/09/2024 6:36 pm

પણ ફૂગ અને સુકરા નું પ્રમાણ વધારે આવે મેઘરવો આવે એટલે

Place/ગામ
ધોરાજી
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Niral makhanasa
08/09/2024 10:40 pm

only White fly and thrips mare, Popati ane mites vadhe.

Place/ગામ
Bhayavadar
Vijay patel
Vijay patel
Reply to  Alabhai
08/09/2024 1:46 pm

have chomasu viday ni tayari karirahiche

Place/ગામ
Morbi
Ajay chapla
Ajay chapla
08/09/2024 7:07 am

Aaj rajkot ma jakal khub j aavel che

Place/ગામ
Rajkot
Mayurpatel
Mayurpatel
Reply to  Ajay chapla
08/09/2024 8:01 am

મેઘર્વો છે

Place/ગામ
રાજકોટ
Mustafa Vohra
Mustafa Vohra
08/09/2024 6:39 am

Amare rate bhu varsad pdyo

Place/ગામ
Bharuch
Dipak patel
Dipak patel
07/09/2024 10:51 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Gauravsinh jadeja
Gauravsinh jadeja
07/09/2024 8:57 pm

Sir last round system aadharit hato so motabhage vadhare vistar cover kare jema rajkot ma central zone ane east zone ma 7.75 inch no diffarance hato banne office vacche aerial distance around 1500 mtr thay to aa diffarance bahu na kahevay zapta aadharit varsad hoy to bane aeria

Place/ગામ
Thebachada ta dist rajkot
Ajaybhai
Ajaybhai
07/09/2024 8:25 pm

સર સામાન્ય રીતે દર વર્ષે સૌરાષ્ટ્ર મા કઈ તારીખ આસપાસ ચોમાસુ વીદાય લેતુ હોય છે ???

Place/ગામ
Junagadh
Kodiyatar hira
Kodiyatar hira
Reply to  Ashok Patel
09/09/2024 1:58 pm

Sar imd map ma chomasu bese inu6

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Leo Davis
Leo Davis
07/09/2024 5:03 pm

Hi Sir,

Can this super Typhoon “Yagi” near Vietnam have any impact on bay of bengal or Indian monsoon.

Or can it trigger back to back low pressure system in BoB?

Place/ગામ
GANDHINAGAR
Leo Davis
Leo Davis
07/09/2024 4:54 pm

Hi Sir,
Gandhinagar district received overall good rainfall in last 10 days crossing 100% average.
It was especially due to very heavy rains in Dehgam & Mansa Taluka.
But Gandhinagar city area has received only upto 80%.
Now any chance to reach 100% ?

Place/ગામ
GANDHINAGAR
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
08/09/2024 8:33 am

Thoda thoda inglish amney aavdi jase lagbhag?

Place/ગામ
Kalavad
Leo Davis
Leo Davis
Reply to  Ashok Patel
08/09/2024 11:16 am

Thank you Sir

Place/ગામ
GANDHINAGAR
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
08/09/2024 6:24 pm

Inglish ma bov khabar padi naya pan atlu samjanu ke gandhinagar ma jadava bov vavana se ano matalab no samjano

Place/ગામ
Kalavad
Last edited 2 months ago by Gita Ben Jayeshbhai Thummar
Pratik
Pratik
07/09/2024 1:56 pm

તારીખ 7 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મધ્ય અને લાગુ ઉત્તર બંગાળની ખાડી પરનુ લો પ્રેશર લગભગ ઉત્તર તરફ આગળ વધ્યુ છે અને હવે તે આજે, 7 સપ્ટેમ્બર, 2024 ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્ય બંગાળની ખાડીમાં વેલ માર્કડ લો પ્રેશર તરીકે છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.   આ સીસ્ટમ લગભગ ઉત્તર તરફ આગળ વધે અને 8મી સપ્ટેમ્બરે ઉત્તર ઓડિશા-ગંગીય પશ્ચિમ બંગાળના કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારપછી આ… Read more »

Place/ગામ
Rajkot
chaudhary paresh
chaudhary paresh
07/09/2024 11:01 am

sat dem na akda avya hoy to janav jo

Place/ગામ
Paldi ta visnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
07/09/2024 9:50 am

Jsk mitro, Jevi rite 20 Jun pachi IMD GFS na chart rang 2 rangi thava lagta hoy tevij rite have 10 Sep 24 pachi 2rang thava lagya che.

“Ganpati aayo bapa Ridhhi Sidhhi layo”.

Place/ગામ
Bhayavadar (west)
Last edited 2 months ago by Retd Dhiren Patel
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Retd Dhiren Patel
07/09/2024 2:33 pm

Arey kahena kya chahte ho…

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
07/09/2024 4:50 pm

Jsk Umesh bhai, Mehulo man muki varsi gayo ane sari varap bad kadach viday em.

Place/ગામ
Bhayavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Retd Dhiren Patel
07/09/2024 8:40 pm

BOB ni Pacific pasethi loan process chalu chhe.sanction thai jaay pachhi relief package madshe.haal cibil kharab chhe.

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
07/09/2024 9:35 pm

99% R ja chithi nai made varsva ni. baki hari ni ichha

Place/ગામ
Bhayavadar
Last edited 2 months ago by Retd Dhiren Patel
Tabish Mashhadi
Tabish Mashhadi
07/09/2024 2:12 am

Ratre zordar varsadi zhaptu

Place/ગામ
Ahmedabad Sarkhej
Raj Dodiya
Raj Dodiya
06/09/2024 11:31 pm

Thank you for new information sir

Place/ગામ
Hadmatiya ta tankara
Rakesh faldu
Rakesh faldu
06/09/2024 8:20 pm

સર હવે ચોમાસુ વિદાય ક્યારે લેશે તમારા અંદાજ મુજબ

Place/ગામ
Jam jodhpur
Rajesh
Rajesh
Reply to  Rakesh faldu
07/09/2024 4:52 pm

Gujrat ma chomasu viday ni haju vaar che October mahinana aakhar ma

Place/ગામ
Upleta
Morbi
Morbi
Reply to  Rajesh
07/09/2024 7:11 pm

સપ્ટેમ્બર આખર માં રાજસ્થાન માંથી અને ઓક્ટોબર ના પ્રથમ સપ્તાહ મા કરછ માંથી ગુજરાત મા વિદાય લઈ શકે છે આ મારો અંગત અભિપ્રાય છે

Place/ગામ
Morbi
Bhavin Mankad
Bhavin Mankad
06/09/2024 7:45 pm

Aya to sanj pade etle thando pavan fukay che jamnagar ma thank you sir navi update mate
Bus have mast siyado joi chi gulabi thandak

Place/ગામ
Jamnagar
Hardik
Hardik
06/09/2024 7:40 pm

bapor bad bhavnagar ma medium to light rain

Place/ગામ
bhavnagar
Rajesh ponkiya
Rajesh ponkiya
06/09/2024 7:19 pm

જય શ્રીકૃષ્ણ સર અને બધા મીત્રો’તાઃ12 પછી ગુજરાતમાં બોર્ડર પર અંબુજા સીમીન્ટની દીવાલ બનસે જો દીવાલ બનાવવામાં ભ્રષ્ટાચાર નઈ થાય તો લાંબો સમય ટકી રહેશે ‘પછી કોઈ શક્તી સાળી બુલ્ડજર આવે તો કદાચ તુટે ‘હા, હા હા,

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી-જી.રાજકોટ
Vikram maadam
Vikram maadam
06/09/2024 7:03 pm

સરસ અપડેટ આપી la-nina વિશે સર…..

Noaa પોતાની કઈ સાઈટ પર ફ્રેશ અપડેટ આપે છે નિનો વિશે લિંક આપી શકો ?

Place/ગામ
ટુપણી તા.દ્વારકા
Krutarth Mehta
Krutarth Mehta
06/09/2024 5:47 pm

12th ke 13th sept thi vatavaran chokkhu thase ane varsad ni shakyata nahivat rese pachi dur dur sudhi kyay varsad dekhato nathi.

Place/ગામ
Vadodara
Sharad Thakar
Sharad Thakar
Reply to  Krutarth Mehta
06/09/2024 7:51 pm

તો. પછી. આ. આગાહી. વારા 20. પછી. સારા વરસાદ. નુ. કહે. એનુ. શુ.

Place/ગામ
Patelka
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Sharad Thakar
07/09/2024 12:50 am

E emne khabar!! Aa to me mara anumaan mujab kahyu.

Place/ગામ
Vadodara
Dilip kasundra
Dilip kasundra
06/09/2024 5:20 pm

700 hp મા સુકા પવનો આવે છે તો વરસાદ મા ઘટાડો થય શકે?

Place/ગામ
આમરણ જી. મોરબી
K k vyas
K k vyas
06/09/2024 3:49 pm

હવે રાજકોટ માં વરસાદની શક્યતા કેટલી

Place/ગામ
Rajkot
Pratik
Pratik
06/09/2024 2:16 pm

તારીખ 6 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર નું લો પ્રેશર આજે, 6 સપ્ટેમ્બર, 2024 ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે મધ્ય અને સંલગ્ન ઉત્તર બંગાળની ખાડી પર છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.   આ સીસ્ટમ 9 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને ગંગીય પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના આસપાસના વિસ્તારો પર ધીમે ધીમે લગભગ ઉત્તર તરફ આગળ વધે અને ડિપ્રેશનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારપછી, આ સીસ્ટમ તે… Read more »

Place/ગામ
Rajkot
Dhaduk paresh
Dhaduk paresh
06/09/2024 1:52 pm

Thnx sir ji

Place/ગામ
Gondal khandadhar
Jogal Deva
Jogal Deva
06/09/2024 1:13 pm

Jsk સર… જાણકારી બદલ આભાર

આ વરહ પૂરતું કંઈ નથી નડે એમ અને વરસાદ પણ પુસ્કળ પડ્યો પણ જો 2024 પછી લાનીના થ્રેસહોલ્ડ પ્રાપ્ત કરે તો આગળ તેની અસર પડે ખરી 2025 ના ચોમાસા માં કે ઈ હજી કઈ ના શકાય??

Place/ગામ
Lalpur
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Jogal Deva
06/09/2024 7:36 pm

Jsk jogal Bhai, 2025 pan moje dariya rehse aasha rakho ne.

Place/ગામ
Bhayavadar
Mayurpatel
Mayurpatel
Reply to  Jogal Deva
07/09/2024 7:20 am

અલનીનો કે લાનીનો ફક્ત ચોમાસાને જ અસર નથી કરતા,શિયાળો અને ઉનાળાને પણ અસર કરે છે.

Place/ગામ
રાજકોટ
Last edited 2 months ago by Mayurpatel
Dilip
Dilip
06/09/2024 12:13 pm

Thank you sir for new update…jay shree radhe krishna ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Bhavesh Patel
Bhavesh Patel
06/09/2024 12:02 pm

Thank you very much sir

Place/ગામ
Upleta
Bhimsi kota
Bhimsi kota
06/09/2024 10:45 am

આભાર

Place/ગામ
Jam khambhalia
Odedara karubhai
Odedara karubhai
06/09/2024 9:54 am

Have Kai Kam nathi la nina nu sir

Place/ગામ
Kutiyana
Gami praful
Gami praful
06/09/2024 9:49 am

Thank you sir for new information El nino and La nino, very very interesting.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarlp
Vinod Vachhani
Vinod Vachhani
06/09/2024 9:14 am

Thank sir Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Kodiyatar hira
Kodiyatar hira
06/09/2024 9:11 am

Sar vigat thi smhavva bdal aabhar

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Bhagvan Gajera
Bhagvan Gajera
06/09/2024 9:10 am

Thanks

Place/ગામ
Keshod
Suresh lavadiya
Suresh lavadiya
06/09/2024 8:59 am

Chalu raundma amare 4 ich jetlo varsad padi gayo

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
parva
parva
06/09/2024 8:57 am

Jo 2025 ma La Nina bane toh 2025 nu monsoon pan saru rahi shake chhe.

Place/ગામ
RAJKOT
Retd Dhiren Patel
Retd Dhiren Patel
06/09/2024 8:45 am

Roger sir.

Place/ગામ
Bhayavadar
Shubham Zala
Shubham Zala
06/09/2024 8:23 am

Rajasthan upar anti cyclone 700hpa 9th September thi ?

Place/ગામ
Vadodara
Shubham Zala
Shubham Zala
Reply to  Ashok Patel
06/09/2024 9:05 am

850 ma toh nathi sir.

Place/ગામ
Vadodara
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Shubham Zala
06/09/2024 7:55 pm

સરનામું ખોટું છે

Place/ગામ
Kotda sangani rajkot
Shubham Zala
Shubham Zala
Reply to  Dharmesh sojitra
06/09/2024 10:19 pm

?

Place/ગામ
Vadodara
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
06/09/2024 8:12 am

Have mane am lage che dur dur kai varsad dekato nathi.

Place/ગામ
Motimard
Vatsal Kundaliya
Vatsal Kundaliya
Reply to  Ashvin Dalsania Motimarad
06/09/2024 6:34 pm

Aapani baju have kya jarur chhe aa sal!

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Dinesh Gadara
Dinesh Gadara
06/09/2024 8:07 am

ખુબ સરળ ભાષા માં, સુંદર માહિતી આપવા બદલ આપ નો ખુબ આભાર સાહેબ

Place/ગામ
Dhrol
Maiyad Jagdish
Maiyad Jagdish
06/09/2024 8:04 am

Thank you sir

Place/ગામ
Satiya
Hitesh Bakori
Hitesh Bakori
06/09/2024 7:58 am

સર જય શ્રીકૃષ્ણ આભાર…

Place/ગામ
Jamjodhpur
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
06/09/2024 7:55 am

Theks sr.

Place/ગામ
Kalavad
Pratik
Pratik
06/09/2024 7:39 am

માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

Place/ગામ
Rajkot
Bhavesh Kanjariya
Bhavesh Kanjariya
06/09/2024 7:17 am

Akila News ma pan La nino vise aavel che

date 5 sep 24

Place/ગામ
Nathuvadla, Dhrol, Jamnagar
1000125015
Bhavesh Kanjariya
Bhavesh Kanjariya
Reply to  Ashok Patel
06/09/2024 8:33 am

Tamaru anuman barobar che sir

Place/ગામ
Nathuvadla, Dhrol, Jamnagar
Vajasi
Vajasi
06/09/2024 7:16 am

આભાર

Place/ગામ
Lalprda khmbhaliya dwarka