ટૂંકું ને ટચ – Brief Update Dated 12th September 2024
Weather Conditions based on IMD Night Bulletin 11th September 2024:
The Depression over Northeast Madhya Pradesh moved slowly nearly north-northwestwards with a speed of 15 kmph during past 6 hours and lay centred at 1730 hours IST of today, the 11th September near latitude 25.0°N and longitude 79.6°E over northeast Madhya Pradesh and adjoining south Uttar Pradesh, about 30 km west of Khajuraho (Madhya Pradesh), 110 km southsouthwest of Hamirpur (Uttar Pradesh), 110 km east-southeast of Jhansi (Uttar Pradesh) and 190 km southeast of Gwalior (Madhya Pradesh). It is likely to move slowly north-northwestwards during next 24 hrs. The system is under continuous surveillance of Doppler Weather Radar at Bhopal (Madhya Pradesh).
The Monsoon trough at mean sea level now passes through Bikaner, Sikar, the centre of depression over northeast Madhya Pradesh and adjoining south Uttar Pradesh, Daltonganj, Bankura, Canning and thence southeastwards to northeast Bay of Bengal and extends upto 1.5 km above mean sea level.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level roughly along Long. 72°E to the north of Lat. 28°N persists.
The off-shore trough at mean sea level along south Gujarat to North Kerala coast persists.
The cyclonic circulation over south Gujarat between 3.1 & 5.8 km above mean sea level persists.
The cyclonic circulation over central Assam extending upto 0.9 km above mean sea level persists.
The cyclonic circulation over central parts of Myanmar extending upto mid tropospheric levels persists. It is likely to move west-northwest and lies over coastal Bangladesh and adjoining northwest Bay of Bengal during next 2 days.
ગુજરાતી માં પરિબળો માટે મીડ ડે બુલેટિન માં જોવો. અહીં કમેન્ટ માં પ્રતિકભાઈ મૂકે ત્યારે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 12th To 18th September 2024
Few Cloud bands associated with the Depression System over North East M.P. and adjoining South U.P. could sometimes pass over parts of Gujarat State.
Gujarat Region and adjoining areas of Saurashtra & Kutch can get scttered showers/rain on few days. Gujarat Region means collectively North Gujarat, South Gujarat & East Central Gujarat. Subdued rainfall activity over rest of Saurashtra & Kutch.
Monsoon has not withdrawn from Gujarat State. Normally Monsoon will withdraw first from Northwest Rajasthan.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 12 થી 18 સપ્ટેમ્બર 2024
નોર્થ ઈસ્ટ એમ.પી. અને લાગુ દક્ષિણ યુ.પી. પર ડિપ્રેશન સિસ્ટમ સાથે સંકળાયેલ પૂછડિયા વાદળો ક્યારેક ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઇ શકે.
ગુજરાત રિજિયન અને લાગુ સૌરાષ્ટ્ર અને કચ્છ ના વિસ્તારો માં અમુક દિવસ છૂટાછવાયા ઝાપટા/વરસાદ પડી શકે છે. બાકી ના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો.
ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાય નથી થયું. સામાન્ય રીતે ચોમાસુ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાંથી પહેલા વિદાય લેતું હોય છે.
નોંધ: ગુજરાત રિજિયન એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને નોર્થ ગુજરાત ના વિસ્તારો
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
No Forecast in Newspaper – છાપા માં આપેલ નથી
તારીખ 22 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 23મી સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, ગુના, સાગર, બિલાસપુર, ચાંદબલીમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠેથી દક્ષિણ તટીય મ્યાનમાર સુધી લંબાઈ છે અને તેની સાથે બે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જોડાયેલા છે, એક મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર અને બીજુ દક્ષિણ કોસ્ટલ મ્યાનમાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે… Read more »
Cola 4 week
Aa COLA na kahevay. IMD 4 week extended forecast paike nu chhe.
સાહેબ શ્રી હવે વરસાદ ની શક્યતા કેટલી ગણાય
Chomasu viday nathi thayu Gujarat mathi.
Rajasthan na amuk bhago mathi chomasu viday ni taiyari chhe. Jovo IMD Mid-day Bulletin Gujarati ma ahi Comment ma chotadel chhe.
સર હજી જે ભાદરવામાં.તડકો અને બફારો હોઈ એવું વાતવરણ કેમ નથી
Haju 13 divas chhe September ma.
Normal 5 October sudhi Bhadarva jevu Vatavaran hoy.
Sir suka Pavan aatla badha majbut moti moti sistmo ne dhul chatati Kari de?
SUka pavano hoy toe System ma mix thay tyare System zadap thi nabadi padi jaati hoy chhe.
તારીખ 16 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંગીય પશ્ચિમ બંગાળ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે, 16 સપ્ટેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ ઝારખંડ પર અક્ષાંશ 23.1° N અને રેખાંશ 86.7° E પર કેન્દ્રિત છે. જે પુરુલિયા (પશ્ચિમ બંગાળ) થી લગભગ 40 કિમી દક્ષિણપૂર્વમાં, બાંકુરા (પશ્ચિમ બંગાળ) થી 50 કિમી દક્ષિણપશ્ચિમમાં, જમશેદપુર (ઝારખંડ) થી 60 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં અને રાંચી (ઝારખંડ) થી 140 કિમી પૂર્વમાં સ્થિત હતુ આ સીસ્ટમ ગંગીય પશ્ચિમ બંગાળ… Read more »
Vavajodu lage 1 Date ma k nai sir ?
Ghana divas baaki chhe. Fer far thata hoy chhe.
Vadhare samay chhe ferfar hoy sake
Jo najik na samay sudhi aavu re to final jevu
Website link aapo
Ahi aapel chhe.
tropicaltidbit
સર કોલા ના બીજા અઠવાડિયા માં કલર વધતો જાય છે તો થોડું આગોતરું આપવા વિનંતી . આજે અમારા વિસ્તારમાં ખૂબ જ ધુમ્મસ આવ્યો
Tamo jovo chho te aagotaru j ganay.
Cola 2nd week mathi 1st week ma Ave tyare sachu ghanvanu. Haji aa aagotru kehvay joya rakho maja avse colour change thaya karse dar 12 kallake.
15 September sudhi ma All India Rainfall average 857 mm par chhe ke je Long term Average (870 mm) na 98% chhe.
Etle ke 2024 nu monsoon “Normal” category ma aavi gayu chhe. Haju 15 divas baki chhe, je jota IMD forecast mujab 106% varsad thai jase.
તારીખ 15 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંગીય પશ્ચિમ બંગાળ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 15 સપ્ટેમ્બર 2024ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 22.6° N અને રેખાંશ 87.8° E પર કેન્દ્રિત હતું, જે કોલકાતા (પશ્ચિમ બંગાળ)થી લગભગ 60 કિમી પશ્ચિમમાં, બાંકુરા (પશ્ચિમ બંગાળ)થી 110 કિમી દક્ષિણપૂર્વમાં, જમશેદપુર (ઝારખંડ)થી 170 કિમી પૂર્વમાં અને રાંચી (ઝારખંડ)થી 270 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત હતુ આ સીસ્ટમ ધીમી ગતિએ ગંગીય પશ્ચિમ બંગાળમાં લગભગ પશ્ચિમ તરફ આગળ વધે અને… Read more »
Saptembar na chhela week ma samagra gujarat ma sara varasad ni sakyata chhe.
રેઇન ફોલ ડેટા માં દરરોજ નો એકત્રિત ચોમાસુ રિપોર્ટ ઉમેરેલ છે.
Consolidated Monsoon 2024 Report has been added to Rainfall Data.
khubaj saras mahiti aapi. thank you sir,
Colaa ma colar ayvo 2 divas thi
Cola ma colour purai che second week ma to mitro wait and watch
Tarikh 25 thi 2 sudhi varsad ni sakyata dekhay 6
સર કોલા બીજા.અઠવાડિયા મા બેદિવસ થીયા સારો કલર બતાવે છે તો પાછલા દિવસોમાં વરસાદ ની કેવીક સકિયતા છે
Chomasu haju chalu chhe
Vadodara ma ek kallak thi pawan sathe dhodhmar varsad chalu che
Tamare baju 20mm amare baju 2mm
Jay mataji sir…atare hu kheralu satlasna road uapr 6u tya saro varsad pdi rho 6e atare..
Chella amuk divso thi japta pdi rya che rate k sanje….achanak j aavi jay che….mja aave che 🙂 aaje sanje ane atyare bhi japtu chali ryu che jo k 5 min thi 15rek min na j japta pde che…Jo k rate thndak ghni sari rye che 🙂
Aje ahiya varsad nathi
Amuk chanta hta
Humm ok bro 🙂
Sir 4 week kyare apdate thay ?
Te IMD Karey tyare
આજે તો સારી જમાવટ કરી સે સાંજે ૮:૩૦ ચાલ્યુ થયો સે ૯ વાગ્યા સુધી સરસ વરસી રહ્યો સે મજા આવી ગઈ હજુ ચાલુ જ છે
કેમ કોય કૉમેન્ટ નથી કરતું. હમણાં બધા મિત્રો ભીડ મા લાગે .અરે મિત્રો નિરાશ નાં થાવ. ચોમાસુ ચાલુ સે અને હજુ ચાલુજ રહેસે ૨૦ દિવસ. મિત્રો ૨૭ થી ૩૦ મા એક આશા નું કિરણ દેખાણું સે. જોયે હવે આગળ જતાં સુ થાય. બરોબર ને અશોક બાપુ.
તારીખ 14-9-2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. – બાંગ્લાદેશ અને અડીને આવેલા ગંગીય પશ્ચિમ બંગાળ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 28 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 14મી સપ્ટેમ્બર 2024 ના રોજ IST 8:30 કલાકે 22.9°N અને 88.6° E, કોલકાતા (પશ્ચિમ બંગાળ) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં, બાંકુરા (પશ્ચિમ બંગાળ) થી 160 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, જમશેદપુર (ઝારખંડ) થી 250 કિમી પૂર્વમાં અને રાંચી (ઝારખંડ) થી 340 કિમી પૂર્વમાં કેન્દ્રિત હતું, – તે સમગ્ર ગંગીય પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે તેવી શક્યતા છે અને આજે 14મી સપ્ટેમ્બરે તેની ડીપ ડિપ્રેશનની તીવ્રતા… Read more »
Plz update rainfall figures
Updated
અમારે ત્રણ, ચાર દિવસના વિરામ બાદ ગઈ રાત્રે 9: 15 થી 10:00 વાગ્યા સુધીમાં અંદાજે એક ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતાં હાલ પૂરતી કપાસ, મગફળીમાં પાણી આપવાની ચિંતા દૂર થઈ હતી…
Ahmedabad ma pachu dodhmar varsad chalu
Ahmedabad Sarkhej vistar ma dodhmar varsadi zhaptu varasyu
આજે અમદાવાદમાં અને આસપાસ ના વિસ્તારો માં બપોર થી ઝાપટાં ચાલુ છે ક્યાંક ભારે તો ક્યાંક હળવા ..
Jay mataji sir…sorry mare 2 inch ni jagya ae 3 inch thai gyu…baki 2 inch upar varsad pdyo…atare bilkul bandh thai gyo…
Dholka ma dhodhmar varsad chalu achanak j..sari thandak thy gai
Jay mataji sir….aa season no sauthi bhayankar varsad last 30 minit thi pdi rhyo 6e Pavan sathe 3 inch jevo pdi gyo hse…sapna ma pan vichartu ntu ke aavo varsad aavse….kheduto ne bilkul patavi ditha…
2 mast zapata aavi gaya
બંગાળ ની ખાડી સક્રિય થાય છે પણ આ પાકિસ્તાન ના સુખા પવન સામે બંગાળ ની ખાડી નું કાય ન આવે ગમે ત્યારે આડા કરી ઉભા જ હોય સુખા પવન
Cola to sir jamtu Jay se
તારીખ 13 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ મધ્ય ઉત્તર પ્રદેશ પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 13 સપ્ટેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર વેલ માર્કડ લો પ્રેશર તરીકે નબળું પડ્યું છે જો કે તેનુ આનુષાંગિક UAC એ જ વિસ્તાર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 12 કલાક દરમિયાન ધીમે ધીમે નબળી પડી લો પ્રેશર માં પરીવર્તીત થાય તેવી શક્યતા છે. ❖ દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું લો પ્રેશર પશ્ચિમ… Read more »
https://timesofindia.indiatimes.com/india/govt-to-develop-mausam-gpt-in-5-years-to-share-weather-info/articleshow/113306697.cms
Rain as per desire? Is it possible?
As of today no.
સર સેકન્ડ વિક ના કોલા મા કલર પુરાણો કાચો ગણવો કે પાકો?
કાચો-પાકો કલર
કારણ કે લાંબુ પડે ઈ
kacho
સર કોલામાં બીજા વિકમાં ગેસ ભરાણો છે કેવો કરે છે સપ્ટેમ્બરના એન્ડમાં વરસાદનું
Kas katra pramane avnar sambhavit round je Rajkot aju baju karn hu Rajkot thi lakhu chu18/9 thi 20/9 sudhi bijo round 28/9 thi 1/10 sudhi ama ek be di Agha pachu hoy jema varshd no round kevo ave te kudrat upar hoy kudrat ni agad koy nu no chle
Sir bani sake to imd 4 week upadte karva vinti.
Nathi aavyu
Ok.sir
અપડેટ બદલ આભાર
આયા જાપ્તુ આવી ગ્યુ 3.40 એ મોટ્ટા મોટા છાંટા આવ્યા તડકામાં જામનગર મા
તારીખ 12 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું ડિપ્રેશન છેલ્લા 06 કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને આજે 12 સપ્ટેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર અક્ષાંશ 27.0°N અને રેખાંશ 78.0°E પર કેન્દ્રિત હતું. જે આગ્રા (ઉત્તર પ્રદેશ) થી લગભગ 50 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, ગ્વાલિયર (મધ્યપ્રદેશ) થી 90 કિમી ઉત્તર-પૂર્વમાં, અલીગઢ (ઉત્તર પ્રદેશ) ના 110 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને બરેલી (ઉત્તર પ્રદેશ) ના 180 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં સ્થિત હતુ આ સીસ્ટમ આજે,… Read more »
સર આજે તમારી અપડેટ અકીલા મા આવ છે ??
Tuku ne tach
Update ni chheli line vacho
Khota prashno karva nahi
સર અત્યારે જે બીજું લોપ્રેસર બાંગ્લાદેશ બાજુ છે તે ગુજરાત કે રાજસ્થાન સુધી આવી શકે કે નહિ
Te Joya rakhu.
આવે છે 20 આસપાસ
Sarsh Mahiti badal aabhar
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…
Thanks new update. Sir ji
ચોમાસુ દરમિયાન સરસ માહિતી આપે ખેડૂતોને ક્યારે શું કરવું તે પણ ખબર પડી જાય પાણી આપવું ન આપવું ખેતી કાર્ય કેવી રીતે કરવું તે સરળ પડે આપ આગાહી આપો તેથી અમને ઘણું બધું શીખવા જડે છે હું આપની આગાહી પરથી અંદાજ કરી કામકાજ ખેતીકરું છું
Sachi vat Ghansyam bhai, Khedut mitro kam kaj nu aayojan to karej che forcast thaki, Pan amara gam na kheti shramjivi loko (MP, Dahod,Godhra ane Gangedi Garbada) na pan kehva lage ke Aela “Shri Aahok Patel” ni aagahi aavi gai che kam kari lejo time sar.
Khare khar sir nu aa run (ઋણ) aajeevan na chukvi saki.
Sirji tamari update aavi etle have pani aajthi chalu kari devana chhe.
Thanks for new update.
Coud=cloud
karyu !
હું મુસાફરી કરું છું એટલે કમેન્ટ ના જવાબ ની અપેક્ષા ના રાખવી. મહેરબાની કરી ને ‘થેન્ક યુ’ વારા કમેન્ટ ટાળવા.
I am travelling so do not expect replies to comments. Please refrain from Thank you comments.
સાહેબ thank you કોમેન્ટ આવે તે આપ પ્રસિદ્ધ ન કરો તેમ ન થઈ શકે?
આપની વાત સાચી, કોમેન્ટ લોડ વધવા થી સ્ક્રોલ વધારે કરવું પડે. તેને બદલે like કરી શકાય…