Scattered To Fairly Widespread Light/Medium/Heavy Rainfall Expected On Some Days Over Saurashtra, Gujarat & Kutch During 24th To 30th September 2024
તારીખ 24 થી 30 સપ્ટેમ્બર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં અમુક દિવસ છુટા છવાયા વિસ્તાર માં અને અમુક દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં હળવા/મધ્યમ/ભારે વરસાદની શક્યતા
26th September 2024
23rd September 2024
Current Weather Conditions:
Southwest monsoon has withdrawn from some parts of West Rajasthan and Kachchh, today, the 23rd September, 2024 against the normal date of 17th September.
The southwest monsoon has withdrawn with the fulfillment of withdrawal criteria:
1. Development of an anti-cyclonic circulation over West Rajasthan at 1.5 km above mean sea level.
2. Nil rainfall over the region during last consecutive 5days.
The line of withdrawal of southwest monsoon passes through Anupgarh, Bikaner, Jodhpur, Bhuj, Dwarka. Conditions are favourable for further withdrawal of Southwest Monsoon from some more parts of West Rajasthan and adjoining areas of Punjab, Haryana and Gujarat during next 24 hours.
The embedded upper air cyclonic circulations, one over Westcentral Bay of Bengal and another over south Coastal Myanmar & neighbourhood in the eastwest trough has merged and seen as a cyclonic circulation over Central Bay of Bengal extending upto 5.8 Km above mean sea level tilting Southwestwards with height. Under its influence, a low-pressure area is likely to form over Westcentral Bay of Bengal & neighbourhood during the next 24 hours.
A cyclonic circulation lies over northeast Assam & neighbourhood at 1.5 km above mean sea level.
ઉપસ્થિત પરિબળો:
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી આજે, 23મી સપ્ટેમ્બર, 2024ના રોજ 17મી સપ્ટેમ્બરની સામાન્ય તારીખની સામે પાછું ખેંચાયું છે.
દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાના માપદંડોની પરિપૂર્ણતા સાથે પાછું ખેંચ્યું છે:
1. સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી ઉપર પશ્ચિમ રાજસ્થાન પર એન્ટિ-સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે.
2. છેલ્લા સળંગ 5 દિવસ દરમિયાન આ પ્રદેશમાં શૂન્ય વરસાદ.
દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની લાઇન અનુપગઢ, બિકાનેર, જોધપુર, ભુજ, દ્વારકામાંથી પસાર થાય છે. આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને પંજાબ, હરિયાણા અને ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ છે.
મધ્ય બંગાળની ખાડી પર યુએસી છે જે દરિયાની સપાટીથી 5.8 કિમી સુધી લંબાય છે અને ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકે છે. તેની અસર હેઠળ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી ઉપર આગામી 24 કલાક માં લો-પ્રેશર થવાની શક્યતા છે
એક યુએસી ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર આવેલું છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 24th To 30th September 2024
Due to the incoming UAC/Low Pressure from Bay of Bengal, Saurashtra, Gujarat & Kutch expected to receive Scattered to fairly Widespread Light/Medium/rather Heavy Rain with Isolated areas getting Heavy rainfall on some days of forecast period. Monsoon withdrawal from Parts of Saurashtra & Kutch is declared today. Therefore, Rainfall quantum will vary too much areawise over the whole Gujarat State due to two opposing factors of Monsoon withdrawal and Incoming UAC/Low Pressure from Bay of Bengal.
Note: Possibility of unseasonal rain over areas of Saurashtra & Kutch where monsoon has withdrawn.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 24 થી 30 સપ્ટેમ્બર 2024
બંગાળ ની ખાડી માંથી આવતું યુએસી/લો પ્રેસર ની અસર રૂપે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં કોઈ કોઈ દિવસ છુટા છવાયા વિસ્તાર માં અને કોઈ કોઈ દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં હળવો/મધ્યમ/સાધારણ ભારે વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા છે. ચોમાસુ વિદાય તેમજ બંગાળ ની ખાડી માંથી આવતું યુએસી/લો પ્રેસર જેવા બે વિરોધાભાષી પરિબળો ને હિસાબે સમગ્ર ગુજરાત રાજ્ય માં જિલ્લા/વિસ્તાર પ્રમાણે વરસાદ ની માત્રા માં ઘણો ફરક જોવા મળશે.
નોંધ: જ્યાં ચોમાસુ વિદાય થયેલ હોય ત્યાં માવઠાની સામાન્ય શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 29 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થાય છે. ❖ દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક UAC દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણ આંતરિક કર્ણાટકથી મન્નારના… Read more »
તારીખ 28 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે. ❖ એક UAC દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક ટ્રફ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC માં થય ને ઉત્તરપશ્ચિમ બિહાર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. … Read more »
તારીખ 27 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થાય છે. ❖ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર થી ઉત્તર બાંગ્લાદેશ સુધીનો ટ્રફ હવે દક્ષિણ ગુજરાતથી દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા… Read more »
Jsk સર… ચોમાસા ની વિદાય લીટી જે આજે ખેયચી imd એ ઈમા ઉતાવળ નથી કરી જરાક… આજ તો સમગ્ર પક્ષિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ કોર છેક જૂનાગઢ સુધી સુધી લીટી લમ્બાયવી સે એટલે
MAP muko
સર બોવ ટ્રાય કયરી પણ ss લીધેલ સે ઇમેજ.. પણ અહીં મુકાતી નથી
IMD MAP ahi aavi gayo chhe withdrawal maate aaj 24 sudhi-no
Jsk સર… હા ઈ તો જોયું… ઈજ મેપ ની હું વાત કરતો તો.. ઈમા જૂનાગઢ સુધી વિદાય લીટી સે
Rainfall data update karo
Thanks for new update sir
Vadodara ma ratre 11.30pm thi 12.15am sudhi gajvij sathe moderate rain. Area wise time and quantity ma tafavat hase.
Sir ૩૦ tarikh પછી pan varsad ni sakyata che?
Te Aagotaru kahevay etle COLA ke Tropicaltidbit ke Meteologix vigere ma joy ne nakki karo.
Thank you for new update
Jordar varsad chalu Vadodara ma with heavy thunderstorms from north east direction. Extremely heavy rains..
Vadodara ma atyare east direction ma jordar vijlio Thai Rahi che constant lightening going on like tubelight joie su thay che…
Jay mataji sir…thanks for new update…varsad pan aapni aagahi ni rah joi ne betho hoy aevu lage 6e aape aaje update aapi Ane amara thi purv direction ma atare dhimi dhimi vijdi na chamkara chalu thaya 6e…
Thanks for update
Thank you sir for new update,bov zazu no kahevay, aave to well come, no aave to good bye, ram ram, pachha time sir aavjo.
Thanks sir for new update
Sir wundergravund ma jyar diu nu joye tyare tema dadar nagar haveli Diu daman batave to tema rin batave e diu nu samajvu ke dadar nagar haveli daman nu samj vu kem ke vistar Bane alag she ?
Diu nu chhe.
Dolasa ke Delvada pan joiy shakay.
Ok
Sir Dolasa aad Karo ne wundergravund ma
Email address khotu chhe.
Repair karavi liyo etle Dolasa add karish.
Chotila ma versad nu jor kevu rhse kapas ma piyet aapvnni keyal aave
Thank you sir new update
અપડેટ માટે ખૂબ ખૂબ આભાર સર, ચોમાસાની વિદાય પછી પણ વરસાદ આવવાની શક્યતા ખરી કે નહીં ?
Mavatha toe dar saal thay chhe !
Thank you sir
Thenks
Sir kutch ma chomasu pachu khenchayu che pn varsad pdse to ena aankda to chomasa na aankda ma j lekhase ne?.September chalu che etle.
Yes
Sir sauth gujrat upar thi gadi pas thay chhe evu lage chhe
સર આ રાઉન્ડ મા પવન નૂ જોર કેવુક રહે સે
System hoy etle pavan hoy.
Thank You Sir For Your New Update…Jay Shree Radhe Krishna Ji…
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..
Thanks sir for new update aapava badal
Khoob khoob abhar
Aaje to Siyada jevu vatavarn chhe
અપડેટ બદલ ખુબ ખુબ આભાર
વિદાઈ ના વાજાં ને સિસ્ટમ ની શરણાઈ…
ગુજરાત ને તો બન્ને બાજુ ની સરખાઇ..
અમુક કલર દેખી હરખાઈ તો અમુક સૂકા પવનો થી પસ્તાઈ…
જરૂર છે એને આવી જાઈ તો સારું નહિતર એની કઠણાઈ…
બાકી તો ચાર પાંચ દિવસ નો છે મામલો ..પછી તો એ… ચોમાસુ જાઈ…
અથાગ વરહ્યો અને હજુય વરહજે…વરહવામાં બહુ એને નરવાઈ…….
વિદાઈ ના વાજાં ને સિસ્ટમ ની શરણાઈ…
ગુજરાત ને તો બન્ને બાજુ ની સરખાઈ……..
વાહ…… માડમ સાહેબ વાહ…. વરસાદ ની માંગણી અત્યારે બન્ને બાજુ છે. ક્યાંક ઓરવેલ માં મૌસમ ચાલુ છે તો આગોતરી વાવણીમાં તયારી છે. જયારે પાછોતરી વાવણી વાળા ને વરસાદ ની જરૂર છે.
Jsk Ram bhai, Kudrati Niyam anusar kheti ma hal varsad ni jarur.
અમારા બાજુ આગોતરી તેમજ ટૂંકી મુદત ની મગફળી હવે અંદાજે 10 દિવસ માં ઉપડે એવુ છે.
Vah! Bhai vah
Wah Kaviraj Wah…Mast Mehula Mateni Mast Kavita
Bhai Bhai, Viky bhai
Gud
Vah kaviraj
Thanks for the update sir!!!
Sir Rajkot ma aa aagahi darmyan varsad ni shakyta Kevik Raheshe. શક્ય હોય તો રિપ્લાય આપશો જી…
Wunderground for Rajkot…click here
Thank you for new update sir
આભાર સાહેબ સારી માહિતી માટે જામનગર મા પેલી વાર આવો વરસાદ જોયો હસે આટલા વરસમા
Jsk સર… અપડેટ બદલ આભાર
મતલબ કે જ્યાં આખા વરહ માં વધારે વરસાદ આવ્યો ( દ્વારકા.. પોરબંદર.. જામનગર ) માં લક બાય ચાન્સ જેવું સે અને ઈમા પણ જો દ્વારકા માં આવશે તો તે માવઠા નો વરસાદ ગણાય.. ત્યાં સુધી લાઈન ખેંચાય ગઈ સે વિદાય ની… બરાબર ને સર?
Deva bhai chata chunti ave avu lage apapde ta
Na na imd gsf to saru kye 6e
Imd 50% ma finally
Pan bija model nathi batavta
Varsad babtma ECMWF model perfect hoi che mara anuman mujab
Jo ane to jevu che.
Baki hari esa balvan
ના ભાઈ imd gfs જોતાં તો બધા રાઉન્ડ ની જેમ લમધારહ્યે… બાકી તાં હરિ ઈચ્છા બલવાન… ના આવે તો આગલા વરહ માટે વેલકમ… અને જો આવે તો મોસ્ટ વેલકમ
wah
Thanks, sir
સર વિસ્તાર વાઈઝ આગાહી આપોને કયા વિસ્તારમાં કેવો અને કેટલો વરસાદ પડશે. શક્ય હોય તો પ્લીઝ
થેન્ક્સ સર
Thanks sir for New Update
સર પક્ષિમ સૌરાષ્ટ્રમાં પહોંચતા પહેલા ગાગર ખાલી થઈ જશે કે ભરેલી હશે.થોડીઘણી….? Plz ansar sir
Tamare toe Haanda jevo varsad thayo chhe!
But અમારે પાણી તર ખુબ નબળા સે તો પશ્ચિમ માં કેવીક શક્યતા
સર એ Haando તો ક્યારનો ખાલી થઈ ગયો છે.વપરાય ગયો છે.આ છેલ્લી ગાગર ભરેલી આવે તો મગફળી ને પાણી જોગુ થઈ જાય વધારે તો જોતો પણ નથી
East Saurashtra baju vadhu laabh madse
Paschim baju dhime dhime varsad ochho thato jase…
Thank you sir
Dwarka ma viday thay gy k var 6e?
Gujarati ma lakhel chhe …Vancho
આભાર સર.
Sir Rajkot ma aa aagahi darmyan varsad ni shakyta Kevik Raheshe.
Rahat na samachar
આભાર સર
Jai Shree Krishna sir. Update badal Aabhar. Dil thi……
Thank you sir new update
Thank you sir
ખૂબ સરસ.. પરફેક્ટ સમયે આગાહી કરવામાં આવી. તમારું આગાહી આપવાનો સમય અને આવનાર દિવસોમાં પડનાર વરસાદ વિશે ખૂબ પરફેક્ટ છો…
Theks sr.
તારીખ 23 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય ની નોર્મલ તારીખ 17મી સપ્ટેમ્બરની સામે આજે, 23મી સપ્ટેમ્બર, 2024ના રોજ પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય ના માપદંડોની પરિપૂર્ણતા સાથે જાહેર કરેલ છે: જેમાં, 1. સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર પશ્ચિમ રાજસ્થાન પર એન્ટિ-સાયક્લોનિક સર્ક્યુલેશન વીકસીત થવું . 2. આ પ્રદેશમાં સળંગ છેલ્લા 5 દિવસ દરમિયાન વરસાદ નો અભાવ. ❖ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા અનુપગઢ, બિકાનેર, જોધપુર, ભુજ, દ્વારકામાંથી પસાર થાય છે. આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના… Read more »
આભાર સર