Monsoon Activity Expected To Decrease 1st To 7th October – Update Dated 30th September 2024
1 થી 7 ઓક્ટોબર સુધી ચોમાસુ ગતિવિધિ મંદ રહેવાની ધારણા – અપડેટ તારીખ 30મી સપ્ટેમ્બર 2024
Weather Conditions based on IMD Mid-Day Bulletin 30th September 2024:
Conditions are becoming favourable for the further withdrawal of southwest monsoon from some more parts of Rajasthan, Haryana, Punjab and some parts of Jammu-Kashmir-Ladakh-Gilgit-Baltistan-Muzaffarabad & Himachal Pradesh during next 2-3 days.
The line of withdrawal of southwest monsoon continues to pass through Firozpur, Sirsa, Churu, Ajmer, Mount Abu, Deesa, Surendranagar, Junagarh and 21°N/70°E.
The trough from Comorin area to Rayalaseema now runs from Comorin area to off south Coastal Karnataka and extends upto 1.5 km above mean sea level.
A trough runs from north Konkan to southeast Uttar Pradesh across Madhya Pradesh between 1.5 & 3.1km above mean sea level.
પરિબળો મીડ ડે બુલેટિન IMD
આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થતી રહે છે.
કોમોરિન વિસ્તારથી રાયલસીમા તરફ સુધીનો ટ્રફ હવે કોમોરિન વિસ્તારથી દક્ષિણ કોસ્ટલ કર્ણાટક સુધી ચાલે છે અને સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
એક ટ્રફ ઉત્તર કોંકણથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ સુધી સમગ્ર મધ્ય પ્રદેશમાં ઉપર થી દરિયાની સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે જાય છે.
કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્ર ના પશ્ચિમ ભાગો માંથી ચોમાસું વિદાય થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st To 7th October 2024
The Rainfall activity over Gujarat State overall will decrease during the forecast period. Mainly South Gujarat is expected to get scttered showers/rain on few days along with some nearby areas of Coastal Saurashtra on one or two days. Mainly dry weather over of North Gujarat, East Central Gujarat, rest of Saurashtra & Kutch during the forecast period.
Monsoon has withdrawn from Kutch, Some areas of North Gujarat and Western half of Saurashtra. Monsoon is expected to withdraw from more parts of the Country during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 7 ઓક્ટોબર 2024
સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ આગાહીના સમયગાળા દરમિયાન ઘટશે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસોમાં છૂટાછવાયા ઝાપટા/વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાત નજીકના સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો માં પણ છૂટાછવાયા ઝાપટા ની શક્યતા છે આગાહી સમય ના બેક દિવસ. આગાહીના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છમાં મુખ્યત્વે સૂકું વાતાવરણ એટલે કે વરસાદી ગતિવિધિ ની શક્યતા ઓછી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 30th September 2024
Forecast In Sanj Samachar Daily Dated 30th September 2024
No Forecast in Newspaper – છાપા માં આપેલ નથી
તારીખ 6 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 29°N/84°E, નૌતનવા, સુલતાનપુર, પન્ના, નર્મદાપુરમ, ખારગાંવ, નંદુરબાર, નવસારી અને 20°N/70°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ એક UAC ગંગીય પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ ઝારખંડથી ગંગીય પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC માં થય ને મણિપુર… Read more »
તારીખ:-5 ઓક્ટોબર 2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. આજે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશના કેટલાક વધુ ભાગોમાંથી તેમજ મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગોમાંથી વીદાય લીધી છે. દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય રેખા હવે 29°N/84°E, નૌતનવા, સુલતાનપુર, પન્ના, નર્મદાપુરમ, ખારગાંવ, નંદુરબાર, નવસારી અને 20°N/70°Eમાંથી પસાર થાય છે. આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ છે. ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પરનું લો પ્રેશર નબળું પડ્યું છે. જો કે, તેને આનુષંગિક સાઈક્લોનીક સર્ક્યુલેશન ગંગીય પશ્ચિમ બંગાળના… Read more »
તારીખ 4 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 30.8°N/81.2°E, લખીમપુર ખેરી, શિવપુરી, કોટા, ઉદયપુર, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે. ❖ આગામી 2-3 દિવસ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, પૂર્વ રાજસ્થાનના બાકીના ભાગો, ગુજરાતના કેટલાક વધુ ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને લાગુ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશથી બિહારમાં થય ને… Read more »
Visavadar ma varsad chalu..10:25pm.bhayankar Gajvij Joiye ketlo aave che.
Visavadar ni Geer ma thi avti Ambajal,maiyari ane Popatadi nadi ma pur aavyu.Ambajal Dem(satadhar) na darvaja kholya.
Umesh Bhai Ribadiya total varsad 2024 ma ketala fut padiyo Visavadar ma ? tedavu melvu bad karta.
7.8 ft
Visavadar is Cherrapunji of Saurashtra
Hmm..saurashtra ma average rainfall ma top par hoy chhe.
Average rainfall 1238mm ni same mote bhage 2000mm+ hoy chhe
Devbhumi dwarka of suvrastra
ગીર વિસ્તારમાં સતત ૩ દિવસથી વરસાદ સાંજના સમયે 20-20 રમે છે
તાલાલા ગીર પંથકમાં આજે પણ સાત વાગ્યાથી ધોધમાર વરસાદ
Visavadar thi Geer-sattadhar baju Dhodhmar varsad.
Havaj Hendad pidhe par, aa varse.
ઉમેશભાઈ વીસાવદર/ગીર માં તો જાણે શીયાળુ ચોમાસુ બેસવાનુ હોય એમ વીજળી ના ચમકારા દેખાય છે
Amare kesood thi pachim dariyapati ma jaan vidai na fatakda futya.1inch total aa round 10/inch
sar dem na akda hoy to update karjyo
Dam na aakada ni haju inquiry nikadya rakhe chhe.
Update thaya.
Gujarat Rainfall Report 23-09 to 30-09 Total Report Moklyo Che. Gujarat Weather na mitro ni mahiti mate
Thanks Pratik
Sir aa vakhte September bahu kharab gyo amara mate.ekdam koro.but chomasu overall saru gyu 65 inch pdyo.thank you sir
Porbandar city Ma Aa Round Ma 6 inch Jetlo Bhare Varsad Pdyo.
તારીખ 1 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે. ❖ એક UAC કોમોરિન વિસ્તાર અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ કોમોરિન વિસ્તારથી દક્ષિણ કોસ્ટલ કર્ણાટક સુધીનો ટ્રફ હવે ઉપરોક્ત UAC કોમોરિન વિસ્તારથી તમિલનાડુના આંતરિક ભાગમાં થય ને ઉત્તર… Read more »
Thanks for new update sir
Kale sanje Vadodara ma amuk area ma gajvij sathe japta hata.
Bas gai kale je padyo e chomasa no chello varsad hato em samjine chalo. Have agal na diwaso ma Kai varsad dekhato nathi ane have je padse e mavthu ghanase.
Aakha chomasa darmiyan varsad ni update ane varsad na samacharo aapva badal Thank you Ashok bhai and badha mitrone.
Thank you sir
Jay dwarka dhis
એનાલિસીસ
આ રાઉન્ડ માં સૌરાષ્ટ્ર ના ચોમાસા ની વિદાય લીધી હોય એવા 35 તાલુકા માંથી દ્વારકા, કલ્યાણપુર અને માળીયા મિંયાણા તાલુકા માં નહિવત વરસાદ ( 10 mm થી ઓછો ) થયો છે જયારે બાકીના બધા તાલુકા માં 35mm ( પડધરી ) થી લઈને 253 mm ( જુનાગઢ ) સુઘી નો વરસાદ થયો. જયારે બાકીના 44 તાલુકા કે જ્યાં ચોમાસુ વિદાય લેવાની બાકી છે ત્યાં 56mm ( લાઠી ) થી લઈને 359mm ( વિસાવદર ) સુઘી નો વરસાદ પડ્યો.
Perfect
આજ રોજ સાંજે 5-30 થી 6-30 વચ્ચે સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વડાલી અને ઇડર તાલુકામાં ખૂબ સારો વરસાદ થયો…
અત્યારે ગીર વિસતારમાં વરસાદ પડે તે 500hpa માં ટ્રફ ને કારણે આવે કે સાહેબ ?
ગીર પંથકમાં સાડા સાત વાગ્યાથી ગાજવીજ સાથે અનરાધાર વરસાદ
Jay mataji sir…thanks for new update…aa round ma pan dharya karta khub vadhare varsad aavyo…amara vistar ma biji var divela Ane jar nu vavetar bilkul fail gyu… kapas to pele thi j damage kari nakhyo hto…aaje pan sami sanje ishan khuna ma gajvij thai pan varsad nthi…khub khub aabhar aapno aatli umare pan tme late night amari comment na javab aapta rho 6o ghanu bdhu sikhva madyu 6e Ane khetivadi ma pan ghanu bdhu nuksan bachi gyu 6e aapni mahiti thi…khub khub aabhar aapno…
Aje 7/30 vagye 1inch gaj vij sathe padi gayo
Thank you sir for new update,25 September to 28 September, 71 mm varsad, faydo, nukshan fifty – fifty amara gam na kheduto mate j, mate koiye general no levu.
ચોમાસું વિદાય લે છે ત્યારે મિત્રો તથા અશોક સરને મારા જય સીયારામ
સમગ્ર સમય દરમિયાન માહિતીની આપલે વખતે મારાજેવા તૈયાર ભજીયા ખાવા વાળા ને જે સમજ આપી તે બદલ ખૂબ ખૂબ આભાર
જયશ્રી કૃષ્ણ
Hello sir, aa varshe khub varsad padyo vadodara ma … have monsson withdrawal nu wait che …. waiting eagerly for sunny days….
Aa round ma (25-30)
ICON model sauthi vadhare accurate rahyu.
Amreli-Bhavnagar-Botad-Gir Somnath -Junagadh ma 100 mm+ varsad,
Temaj Rajkot-SurendraNagar-Porbandar Ane laagu Jamnagar-Dwarka ma 50-100 mm dekhadtu hatu, ne emaj thayu chhe.
Jsk sir, Update badal aabhar.
કાલની જેમ સેમ પેટર્ન માં વાદળો નો સમૂહ વિસાવદર બાજુ ધસી આવે છે.
સર તમે એમ કહો છો કે આગાહી સમય માં દક્ષિણ ગુજરાત ની બાજુમાં વિસ્તાર માં વરસાદ ની શક્યતા રહે તો તેમાં અમરેલી જિલ્લા નો સમાવેશ થાય
અશોકભાઈ
જય માતાજી આભાર
gaadi visavadar pahochi chhe.pan haji varsad nathi
Thanks for update
Thank you for new update sir
Thanks for the update sir
આભાર સાહેબ નવી અપડેટ માટે
ઘણો જ વરસાદ થયો આ રાઉન્ડમાં
અપડેટ.બદલ.આભાર.સર
જય શ્રી કૃષ્ણ આ રાઉન્ડમાં તો ખાસ એવું બધું અમારે કંઈ આવેલ નથી પણ 8 થી 11 નો રાઉન્ડમાં કેવુંક રે છે શક્ય હોય તો કોમેન્ટમાં જવાબ આપવા વિનંતી જય દ્વારકાધીશ
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાની અપડેટ બદલ આભાર….
Theks sr for new apdet
Sir Amreli saldi varsad nathi Ane have Mane aasa nathi aave am
Sanjaybhai Tamare aa raund ma varsad to saro thayo che pan talav nathi bharanu etle tamne ocho lage che.
સાચી વાત છે આજે પણ તમારે છે
આજે તમારે આવશે
Thank you sir
Vadodara ma amuk vistaaro ma dhodhmar zapta padi rahya che ek kallak thi. Subhanpura, Gorwa, gotri na vistaaro ma dhodhmar zapta chalu che
Thank You Sir For Your New Update…Jay Shree Radhe Krishna Ji…Bye Bye Monsoon 2024
Thank you sir
બહુજ સરસ અપડેટ છે વરસાદ મા રાહત મળે
થેન્ક્સ
Thanks, sir
Amare jordar kadaka saru thya che varsad nathi supedi ma last 4 divas no 5/6 inch varsad che
તારીખ 30 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે. ❖ કોમોરિન વિસ્તારથી રાયલસીમા સુધીનો ટ્રફ હવે કોમોરિન વિસ્તારથી દક્ષિણ કોસ્ટલ કર્ણાટક સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ ઉત્તર કોંકણથી સમગ્ર મધ્ય પ્રદેશમાં થય ને દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ સુધી લંબાઈ છે… Read more »
તારીખ 30 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે. ❖ કોમોરિન વિસ્તારથી રાયલસીમા સુધીનો ટ્રફ હવે કોમોરિન વિસ્તારથી દક્ષિણ કોસ્ટલ કર્ણાટક સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ ઉત્તર કોંકણથી સમગ્ર મધ્ય પ્રદેશમાં થય ને દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ સુધી લંબાઈ… Read more »
Thank you sir
Have to bas chhe varap aape to saru amare sadi mari didhi chhe mara map mujab
Jsk સર… અપડેટ બદલ આભાર
અશ્વિન ભાઈ હવે વિદાય ની માંગણી કરાય હો… વરાપ આપે તો સારુ મતલબ કે વરાપ પછી હજી વરસાદ જોયી કે
દેવાભાઇ અમારે હવે એક ટીપું પણ નથી જોતું પણ હજી અંદાજ મુજબ 8 થી 11 માં વરસાદ બતાવે છે મારે કપાસ છે સાતમ આઠમ પર કપાસ ને વિખેરી નાખ્યો હતો હવે વિદાય લય લે અને માવડું પણ નાં આવે એવી ભગવાન ને પ્રથાના