Mainly Dry Weather Expected Most Days Over Saurashtra, Kutch & Gujarat 7th-13th October – Low Pressure System To Develop Over Arabian Sea During The Forecast Period – Advance Indications: Possibilty Of System To Affect Saurashtra, Gujarat & Kutch Between 14th To 20th October

Mainly Dry Weather Expected Most Days Over Saurashtra, Kutch & Gujarat 7th-13th October – Low Pressure System To Develop Over Arabian Sea During The Forecast Period – Advance Indications: Possibilty Of System To Affect Saurashtra, Gujarat & Kutch Between 14th To 20th October

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 7મી-13મી ઑક્ટોબરમાં વધુ દિવસો સુધી મુખ્યત્વે શુષ્ક હવામાનની શક્યતા – આગાહીના સમયગાળા દરમિયાન અરબી સમુદ્ર પર લો પ્રેસર સિસ્ટમ વિકસિત થશે – આગોતરું એંધાણ: 14 થી 20 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છને આ સિસ્ટમની અસર થવાની શક્યતા

 

Weather Parameters based on IMD Press released Dated 7th October 2024: 

The line of withdrawal of Southwest Monsoon continues to pass through 29°N/84°E, Nautanwa, Sultanpur, Panna, Narmada Puram, Khargone, Nandurbar, Navsari and 20°N/70°E.

Conditions are favorable for further withdrawal of Southwest Monsoon from remaining parts of Gujarat, Madhya Pradesh and some more parts of Maharashtra during next 2-3 days.

A cyclonic circulation lies over South Kerala & neighbourhood and extends upto lower tropospheric level. A trough runs from southwest Bay of Bengal to Lakshadweep across south Tamil Nadu and the above cyclonic circulation over South Kerala and extends upto lower tropospheric level.

Under their influence, a low pressure area is likely to form over Lakshadweep and adjoining Southeast & eastcentral Arabian Sea around 09th October. It is likely to move northwestwards thereafter.

પરિબળો IMD પ્રેસ રિલીઝ 7 ઓક્ટોબર 2024 

દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની રેખા 29°N/84°E, નૌતનવા, સુલતાનપુર, પન્ના, નર્મદા પુરમ, ખરગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°Eમાંથી પસાર થતી રહે છે.

આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ કેરળ અને આસપાસ આવેલું છે અને નીચલા મીડ લેવલ સુધી વિસ્તરે છે. એક ટ્રફ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીથી દક્ષિણ તમિલનાડુ તરફ લક્ષદ્વીપ સુધી અને દક્ષિણ કેરળ પર ઉપરોક્ત યુએસી સુધી વિસ્તરે છે.

તેમના પ્રભાવ હેઠળ, 09મી ઓક્ટોબરની આસપાસ લક્ષદ્વીપ અને તેની આસપાસના દક્ષિણપૂર્વ અને મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેસર વિસ્તાર રચાય તેવી શક્યતા છે. ત્યારપછી તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 7th To 13th October 2024 

 

The Rainfall activity over Gujarat State overall has decreased. Monsoon is expected to withdraw from whole Gujarat during the Forecast period. Mainly dry weather expected most days Over most parts of Saurashtra, Kutch & Gujarat during the forecast period. However, isolated showers/rain on 12th/13th October is expected over Saurashtra &  Gujarat. There is a possibility of a Low Pressure to develop over the Arabian Sea during the forecast period.

Advance Indications (Outcome probability 60%):
The Low Pressure System is expected to strengthen further as it tracks northwesterly direction. There is a differing outcome for the track System, yet there is a possibility of unseasonal rain over Gujarat State during 14th to 20th October. The quatum of rainfall is dependant on various factors such as location of initial Low Pressure formation and interaction of System Guiding parameters present during that time period.



આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 થી 13 ઓક્ટોબર 2024

ગુજરાત રાજ્યમાં એકંદરે વરસાદી ગતિવિધિ નો વિરામ રહેવાની શક્યતા. આગાહીના સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું પાછું ખેંચાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના મોટાભાગના ભાગોમાં વધુ દિવસો મુખ્યત્વે સૂકું વાતાવરણ ની શક્યતા. જો કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 12મી/13મી ઓક્ટોબરે આઇસોલેટેડ ઝાપટા/વરસાદની શક્યતા છે. આગાહીના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ થવાની શક્યતા છે.

આગોતરું એંધાણ તારીખ 14 થી 20 ઓક્ટોબર 2024

(પરિણામ ની વિશ્વનીયતા 60%)

આ સિસ્ટમ વધુ મજબૂત થવાની ધારણા છે, જે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ બાજુ ગતિ કરશે. વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ વચ્ચે સિસ્ટમ ટ્રેક બાબતે બહુ મોટો ફરક છે. છતાં ગુજરાત રાજ્યમાં 14 થી 20 ઓક્ટોબર દરમિયાન કમોસમી વરસાદની શક્યતા છે. વરસાદનું પ્રમાણ વિવિધ પરિબળો પર આધારિત છે જેમ કે પ્રારંભિક લો પ્રેસર રચના સ્થાન અને તે સમયગાળા દરમિયાન હાજર સિસ્ટમ માર્ગદર્શક પરિબળોની ક્રિયાપ્રતિક્રિયા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 7th October 2024

Forecast In Sanj Samachar Daily Dated 7th October 2024

 

4.4 59 votes
Article Rating
186 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
11/10/2024 2:05 pm

તારીખ 11 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસું સમગ્ર ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના મુખ્ય ભાગો, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે.    ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે 29°N/86°E, દરભંગા, હજારીબાગ, પેંદ્રા રોડ, નરસિંહપુર, ખારગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°Eમાંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાંથી વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે.   ❖ ગોવા અને ઉત્તર કર્ણાટકના દરિયાકાંઠે મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર નુ વેલમાર્કડ લો પ્રેશર ઉત્તરપશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
08/10/2024 12:55 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
Haresh ahir
Haresh ahir
08/10/2024 12:25 pm

10 તારીખ ના તો હજુ શકયતા નથી ને??

મગફળીનું હલર હાકવાનું છે..

Place/ગામ
ભાડાસી/ઉના
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
08/10/2024 11:31 am

હવે બરાબર,,, ન્યુ અપડેટ જે હોય તે કહ્યુ અને સંતોષકારક આગાહી કરવામાં આવી છે બાકિ ફેસબુક,,,, Instagram,,,, અને વોટ્સએપ મા ઘણા આગાહિકારો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે 20 દિવસની કે એક એક મહિનાની ખોટી આગાહી આપીને લોકોને ગેરમાર્ગે દોરે છે,,,,, જય હિન્દ,,, જય ભારત,,,,

Place/ગામ
Manavadar
Alpesh
Alpesh
08/10/2024 10:39 am

વાવાઝોડાની શક્યતા છે અરબ સાગરમાં

Place/ગામ
Morbi
Maiyad Jagdish
Maiyad Jagdish
08/10/2024 9:37 am

Thank you sir

Place/ગામ
Satiya
Ahir
Ahir
08/10/2024 7:14 am

Sir 17-18 tarikh ma je varsad batave te kya paribal ne hisabe batave se?

Place/ગામ
Movan
Ahir
Ahir
Reply to  Ashok Patel
08/10/2024 9:24 am

Gujarat thi bov dur hase ne ( oman taraf )

Place/ગામ
Movan
Mahesh bhai menpara
Mahesh bhai menpara
08/10/2024 4:27 am

Haaaaaaaaaaaaaash

Place/ગામ
Mota vadala
Umesh Ribadiya
Umesh Ribadiya
07/10/2024 11:17 pm

બવ ફદકે ચડેલ GFS નો ધબરકો…

Place/ગામ
Visavadar
Hemant Maadam Aahir
Hemant Maadam Aahir
Reply to  Umesh Ribadiya
08/10/2024 7:19 am

જરાક અત્યારે નજર કરી લો પાછી ધબરકો વસમો લાગે એવુ થય ગયુ છે કોલામા નજર કરો સૌરાષ્ટ્ર ને ટાર્ગેટ કરે છે અત્યારે

Place/ગામ
Datrana Jam Khambhaliya Dwarka
Dilip
Dilip
Reply to  Hemant Maadam Aahir
08/10/2024 11:01 am

Bapor na 11 vagya ni update ma jo jo cola no nasho utari gayo hashe.Hemantbhai umeshbhai tamara karta vadhu abhyasu chhe

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Dilip
08/10/2024 3:24 pm

Ahiya kya koi nabadu chhe.Ahi taiyar thayela aaje FB,you tube par individual agahi karta thai gaya chhe.Gujarat weather app toe Dariyo chhe ane hu toe haji kinare chhabchhabiya karu chhu..

Place/ગામ
Visavadar
Hemant Maadam Aahir
Hemant Maadam Aahir
Reply to  Umesh Ribadiya
08/10/2024 7:41 pm

નહીં ઉમેશભાઈ ખરેખર બધા જ મિત્રો વડીલો અનુભવી મેમ્બર છે અહી આપણે સાહેબ ની નીચે તૈયાર થયેલા પણ ફેરફાર ચાલુ જ છે અને રહેશે એટલે એક અપડેટ મા ફરી જાય તો બીજી અપડેટ મા ફરી જાય છે એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ભાગમાં આવશે એવુ લાગે છે એટલે કહ્યું

Place/ગામ
Datrana Jam Khambhaliya Dwarka
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Hemant Maadam Aahir
08/10/2024 11:46 pm

Jsk Hemant Bhai, to amari side magfadi upadva fuvara nai mukva pade.

Place/ગામ
Bhayavadar (west)
RAJESH
RAJESH
Reply to  Umesh Ribadiya
08/10/2024 11:24 am

Hello Sir,
Aa GFS થી કેવી રીતે ચેક થાય..તે જણાવવા વિનંતી..system ટ્રેક કરવા ની કોઈ લિંક હોય તો share કરશો…

Place/ગામ
Rajkot
Bharat.adalaja
Bharat.adalaja
07/10/2024 10:44 pm

Thanks sar

Place/ગામ
Surendrnagar
Sashikant patel
Sashikant patel
07/10/2024 10:34 pm

Thank you for new update

Place/ગામ
ખારવા(ધ્રોલ)
Babulal
Babulal
07/10/2024 10:11 pm

Thank you for new update sir

Place/ગામ
Junagadh
Bhavin Dudhatra
Bhavin Dudhatra
07/10/2024 9:04 pm

Vhala (Gujarat) Weather premi Vadilo, Samay sathe thoda smart bano. Sir e agau pan suchan karelu k Navi update ma niche “Thanks for new update, Navi update aapva badal aabhar”, etc. ni comments no karvi. Jethi kari ne yogya prashna koi mitro e puchhel hoy athva forecast ne lagta koi message hoy to e fatafat vachi shakay. (Ane sir ni website par khoto load pan no pade). Sir no aabhar manva mate sir ni post ni niche rating no option aave j chhe, ema 5 star rating aapi shako chho, uprant koi prashna no javab sir e aapel hoy to… Read more »

Place/ગામ
Shergadh, Keshod, Junagadh
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Bhavin Dudhatra
07/10/2024 11:56 pm

sir maro saval thodo munjvan bharelo che
tame dar vakhate aagotra ma low kya location banse tena upar aadhar che em kaho cho
to have koy pan low kya root ma chalse te pan kya location ma bane tena par thi nakki thay k pachi
low ne gaid karva mate na paribado upar thi root naki thay
jem k koy wd avrodh hoy k high presser hoy k ,upper leval na pavano upar thi root naki thato hoy che
k aa badha thi vadhu kya location ma bane tej mahtvanu hoy

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
Reply to  Pankaj sojitra
08/10/2024 8:03 am

Jsk સર… ભાઈ લૉ બનવાનો સમય વધારે મહત્વ નો હોય… અરબસાગર માં અત્યારે જે લૉ બનશે ઈ જો વેલું ( એટલે કે 10 તારીખ સુધી માં ) બનશે તો ગુજરાત ની વધારે નજીક થી પાસ થાય અને જેટલું મોડું બને એટલું જોખમ ઓછું… બરાબર કે સર?

Place/ગામ
Lalpur
Narodiya Nilesh
Narodiya Nilesh
07/10/2024 8:56 pm

Thank you sir for new update

Place/ગામ
Derdi kumbhaji
વીરાભાઈ
વીરાભાઈ
07/10/2024 8:19 pm

આગોતરી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર

Place/ગામ
જૂનાગઢ
Raj Dodiya
Raj Dodiya
07/10/2024 8:05 pm

Thank you for new update

Place/ગામ
Hadmatiya ta tankara
Hemant Maadam Aahir
Hemant Maadam Aahir
07/10/2024 7:54 pm

જય દ્વારકાધીશ મિત્રો વડીલો અને ગુરૂજી અશોક સાહેબ

વાહરે મેઘા વાહ તે તો ખેડૂતોને કહી પણ ના છોડ્યા કોઈને પાક તૈયાર પડ્યા છે તો કોઈકને ખેતરમાં ઉભા છે એ તુ તો છટકવા નથી દે એમ વાહ રે મેઘા વાહ હવે હુ તને કેમ કરી ને વ્હાલ કરૂ વાહ રે મેઘા વાહ કેમ તને ક સિઝનમાં જ મોકો મળે છે વાહ રે મેઘા વાહ કેમ તને સમજાવુ વાહ રે મેઘા વાહ મિત્રો આ એક ખેડૂત ની દુઃખ દશા અત્યારે છે જેમની માંડવી પાથરે પડી છે એને જય દ્વારકાધીશ

Place/ગામ
Datrana Jam Khambhaliya Dwarka
Mayurpatel
Mayurpatel
Reply to  Hemant Maadam Aahir
07/10/2024 9:30 pm

ખેડુતોને એની કિંમત સમજાતી રહે એટલા માટે

Place/ગામ
રાજકોટ
Hemant Maadam Aahir
Hemant Maadam Aahir
Reply to  Mayurpatel
08/10/2024 7:07 am

Yas

Place/ગામ
Datrana Jam Khambhaliya Dwarka
Vala Ashok N
Vala Ashok N
07/10/2024 7:17 pm

અકિલા મા પ્રિન્ટિંગ મિસ્ટેક થી અરબ સાગર ને બદલે બંગાળ ની ખાડી થયેલું cheb

Place/ગામ
keshod
Bhikhu karmur
Bhikhu karmur
07/10/2024 6:56 pm

Kahevay chene chitra nakshtra bane tya sudhi varsad oso hoy .
Baki chitra gheli thay to naki namre ketlo varse

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
Ramnik.faldu
Ramnik.faldu
07/10/2024 6:38 pm

સર હવે બધા કામકાજ ની ગોઠવણી કરી સકાસે આભાર

Place/ગામ
જસાપર
અશોકભાઈ કાનાણી
અશોકભાઈ કાનાણી
07/10/2024 6:16 pm

Akila news ma agotaru endhan ma bangalni khadi ni system lakhel chhe,je arbi samudrani ni system evu lakhvu joie.

Place/ગામ
Hadiyana.jamnagar
Kk bera
Kk bera
07/10/2024 5:59 pm

Thanks

Place/ગામ
Ahmedabad
Devendra Parmar
Devendra Parmar
07/10/2024 5:58 pm

Thanks for the update sir

Place/ગામ
Dhrol jamnagar
Sivali
Sivali
07/10/2024 5:56 pm

Amre to kale sanje 8 vagye pa inch varsad kesod ma padi gyo to

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Dilip
Dilip
07/10/2024 5:50 pm

Thank you sir for new update…bhagwan kare agotara ni 60% shakyata 0% thay jay…Jay Shree Radhe Kishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Bhavesh Patel
Bhavesh Patel
07/10/2024 5:40 pm

Thank you sir

Place/ગામ
Upleta
Nilesh parmar
Nilesh parmar
07/10/2024 5:40 pm

Thank you for new update sir

Place/ગામ
Dhrol
Hitesh Bakori
Hitesh Bakori
07/10/2024 5:39 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ……

Place/ગામ
Jamjodhpur
Bhavin Mankad
Bhavin Mankad
07/10/2024 5:37 pm

Thank you ashok sir abhar navi update mate

Place/ગામ
Jamnagar
Rajesh
Rajesh
07/10/2024 5:24 pm

Thanks sir aaj thi vatavaran vadad chayu Thai gayu che

Place/ગામ
Upleta
Gami praful
Gami praful
07/10/2024 5:08 pm

Thank you sir for new update, vividh model no abhyas karta avu lage chhe ke 14 thi 20 October vadhare praman ma mavthu thay sake.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarlp
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
07/10/2024 4:37 pm

હાથિયો માંડ મોરો પડ્યો ત્યાં ચિત્રા બેઠી થાય એવું લાગે છે મગફળી કાઢયા વગર છૂટકો નથી
નવી અપડેટ માટે આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Swetalbhai Vasani
Swetalbhai Vasani
07/10/2024 4:30 pm

Jay Siyaram sir, Aaj thi pavano N,NE na phukai chhe

Place/ગામ
RAJKOT CITY
Keshur Ahir
Keshur Ahir
07/10/2024 4:28 pm

Jsk sar andaje 14/20 ma ketla mm thavano andaje.

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
અશોકભાઈ કાનાણી
અશોકભાઈ કાનાણી
07/10/2024 4:20 pm

Thanks for new update sir.

October nu mavthu chomasu pakone nuksan kare pan siyalu pako matenu Pani ni bachat pan thay

Place/ગામ
Hadiyana.jamnagar
Pravin khimaniya
Pravin khimaniya
07/10/2024 4:07 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Ankit shah
Ankit shah
07/10/2024 3:57 pm

Thank you sir. Mitro sir ni aagotari aagahi ma niche na shabdo upar bhaar de jo. Je thi kari ne badha ne khyal ave k sir su kahe chhe.

આગોતરું એંધાણ તારીખ 14 થી 20 ઓક્ટોબર 2024
(પરિણામ ની વિશ્વનીયતા 60%)

Place/ગામ
Ahmedabad
Sanjay rank
Sanjay rank
07/10/2024 3:53 pm

Agotru apva badal dhniyvad.

Place/ગામ
Pipar kalavad
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
07/10/2024 3:37 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Vinod Vachhani
Vinod Vachhani
07/10/2024 3:29 pm

Thank sir for New year Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
07/10/2024 3:17 pm

Agotru apva badal dhniyvad.

Place/ગામ
Satapar dwarka
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
07/10/2024 3:08 pm

Theks sr.for new apadet aagad nu pan thoduk kidhu te badal khub khub aabhar

Place/ગામ
Kalavad
Naren Patel
Naren Patel
07/10/2024 3:06 pm

JSK sirji,, Means k Haju cyclone nu final no kevay pan ena puchada ni asar karta jay

Place/ગામ
Rajkot
Last edited 1 month ago by Naren Patel
Ajaybhai
Ajaybhai
07/10/2024 3:03 pm

નવી અપડેટ બદલ ખુબ ખુબ આભાર સર.

Place/ગામ
Junagadh
Retd Dhiren Patel
Retd Dhiren Patel
07/10/2024 2:57 pm

Jsk sir. Imp update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Mahendra bhadarka
Mahendra bhadarka
07/10/2024 2:56 pm

Have GFS pan bija modelo ni jem system NE Oman taraf lai jay chhe

Place/ગામ
Khijdad ,ranavav
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
07/10/2024 2:54 pm

અપડેટ.બદલ.આભાર.સર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Vijay patel
Vijay patel
07/10/2024 2:54 pm

sar thank you apadte apava badal

Place/ગામ
Morbi
Bhagvan Gajera
Bhagvan Gajera
07/10/2024 2:51 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Jogal Deva
Jogal Deva
07/10/2024 2:50 pm

Jsk સર… અપડેટ બદલ આભાર અને આગોતરું થોડીક ચિંતા કરાવે તેવું સે… અમારા વિસ્તાર માં 24 જૂનની વાવણી સે એટલે હજી 15/20 દિવસ ક્યાંય વાઢ નય પડે લગભગ ( અમુક જૂજ કોઈ વાવેતર 66/39/45 નમ્બર ના સે તેને બાદ કરતા….જે થાય તે બીજું હું… ગારા માં રમથાણીયા કરશું માંડવી ઉપાડવા માં… હરિ ઈચ્છા બલવાન

Place/ગામ
Lalpur
Pratik
Pratik
07/10/2024 2:48 pm

તારીખ 7 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 29°N/84°E, નૌતનવા, સુલતાનપુર, પન્ના, નર્મદાપુરમ, ખારગાંવ, નંદુરબાર, નવસારી અને 20°N/70°E માંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે.   ❖ એક UAC દક્ષિણ કેરળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  એક ટ્રફ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીથી દક્ષિણ તમિલનાડુ તરફ અને દક્ષિણ કેરળ પર રહેલા ઉપરોક્ત UAC માં થય ને લક્ષદ્વીપ સુધી લંબાઈ અને તે… Read more »

Place/ગામ
Rajkot
1 2 3