Cyclonic Storm ‘DANA’ Over Eastcentral Bay of Bengal (Cyclone Alert For Odisha and West Bengal Coasts: Orange Message)

Cyclonic Storm ‘DANA’ Over Eastcentral Bay of Bengal (Cyclone Warning For Odisha And West Bengal Coasts: Orange Message)

મધ્ય પૂર્વ બંગાળની ખાડી ઉપર ચક્રવાતી વાવાઝોડું ‘DANA’ (ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વાવાઝોડા ની ચેતવણી: ઓરેન્જ સંદેશ)

23rd October 2024 @ 02.00 pm. IST


IMD BULLETIN NO. : 07 (BOB/06/2024)
TIME OF ISSUE: 1145 HOURS IST DATED: 23.10.2024

47_798c0a_7.National Bulletin No 7-23Oct2024_0830IST

 

 

JTWC Tropical Cyclone Warning No. 1 ( Cyclonic Storm “DANA”)
Issued Dated 23rd October 2024 @ 0900 UTC for 0600 UTC

 

 


Current Weather Conditions on 23rd October 2024

The unseasonal rain over Saurashtra, Gujarat & Kutch has reduced to 20 Talukas from the total 251 Talukas of Gujarat State with reduced quantum of rain.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th October 2024 

The Bay of Bengal Cyclonic Storm “DANA” is expected to track towards Odisha/West Bengal Coast and subsequently the System will weaken when in land. System is expected to affect Maharashtra as per various forecast models, so close watch has to be maintained for next couple of days to get clear picture about its track over land and whether it can affect Gujarat State around end of October.

The Unseasonal Rainfall activity over Gujarat State overall has decreased. Mainly dry weather expected most days over most parts of Saurashtra, Kutch & Gujarat during the forecast period. However, there is a 50% chance of isolated showers/rain over South Gujarat around the last day of forecast period.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 ઓક્ટોબર 2024

બંગાળની ખાડીનું “DANA” વાવાઝોડું ઓડિશા/પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધવાની ધારણા છે અને ત્યારબાદ જમીન પર હોય ત્યારે સિસ્ટમ નબળી પડી જશે. વિવિધ આગાહી મોડલ મુજબ સિસ્ટમ મહારાષ્ટ્રને અસર કરે તેવી ધારણા છે, તેથી જમીન પરના તેના ટ્રેક વિશે સ્પષ્ટ ચિત્ર મેળવવા માટે અને તે ગુજરાત રાજ્યને અસર કરી શકે છે કે કેમ તે માટે આગામી બે ત્રણ દિવસ સુધી તેના પર નજર રાખવી પડશે.

ગુજરાત રાજ્યમાં એકંદરે કમોસમી વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે. આગાહીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના મોટાભાગના ભાગોમાં મોટાભાગના દિવસોમાં મુખ્યત્વે સૂકું હવામાનની રહેવાની ધારણા છે. જો કે, આગાહીના સમયગાળાના પાછલા દિવસ માં દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની 50% શક્યતા છે. જે બાબત બેક દિવસ માં અપડેટ થશે.



Caution:
 Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

 

 

 

Click the links below. Page will open in new window

Read Forecast In Akila Daily Dated 23rd October 2024

Read Forecast In Sanj Samachar Daily Dated 24th October 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 34 votes
Article Rating
Subscribe
Notify of
guest
162 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
31/10/2024 2:10 pm

તારીખ 31 ઓક્ટોબર 2024

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ એક UAC દક્ષિણ આંધ્ર પ્રદેશ અને લાગુ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.  

❖ એક UAC દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  

❖ એક UAC ઉત્તર-પૂર્વ આસામ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર યથાવત છે.  

❖ એક UAC મન્નારના અખાત અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
27/10/2024 2:41 pm

Thank you sir for new update.la

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarlp
Pratik
Pratik
27/10/2024 1:33 pm

તારીખ 27 ઓક્ટોબર 2024

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ ઉત્તર ઓડિશા પરનું UAC હવે ઓડિશાના દરિયાકાંઠા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.  

❖ એક UAC દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.

Place/ગામ
Rajkot
Pravin khimaniya
Pravin khimaniya
27/10/2024 11:54 am

Sir હવે વરસાદ આવે એવું ન જ હોય તો સરસ મજાની ગુડ ન્યુઝ વારી અપડેટ આપી દિયો કે ખેડૂતો હવે જે મોસમ કાર્ય કરવું હોઈ તે કરવાં લાગી જાવ.

Place/ગામ
Beraja falla
Mayurpatel
Mayurpatel
Reply to  Pravin khimaniya
28/10/2024 12:47 pm

આખા શીયાળા દરમિયાન માવઠું થાય એવુ દેખાતુ નથી પણ ઠંડી જુના રેકોર્ડ તોડે તો નવાઈ નહિ.

Place/ગામ
રાજકોટ
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Mayurpatel
28/10/2024 6:17 pm

Bhai Bhai, to jeera no plan barobar j che. Aabhar

Place/ગામ
Bhayavadar
Paras kuber
Paras kuber
27/10/2024 11:04 am

સર પવન નુ જોર કયાર થી વધશે ભૂર પવન ક્યાર થી ચાલુ થશે હજી મગફળી પડે એમ નથી ગારો છે ભૂર પવન નીકળે તો સુકાઈ એમ છે. જવાબ આપજો.

Place/ગામ
Jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
27/10/2024 11:22 am

Jsk sir. ok

Place/ગામ
Bhayavadar
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Ashok Patel
28/10/2024 11:15 am

Thanks sir

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Maulik Pradipbhai bhatt
Maulik Pradipbhai bhatt
27/10/2024 8:51 am

Dear sir
Aje season ni paheli jakad jova madi at Rajkot city and Rajkot jamangar highway

Place/ગામ
Jetpur Dis Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
27/10/2024 7:40 am

Share market ni jem comment ma pan kadako !! Cooling period..

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
27/10/2024 11:24 am

Aano matlab,

Varsad vagar vihonu vatavaran (V.Prash Alankar).

Kavi no kevano bhavarth Over all:

“Zal hi Zeevan”

Place/ગામ
Bhayavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Retd Dhiren Patel
27/10/2024 4:32 pm

Vagar-vihonu banne synonym sathe ni vaky rachna khoti chhe !!
Varnanupras Alankar barabar chhe.
-language teacher

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
27/10/2024 9:48 pm

to 1 marks ocho aapjo biju su. ha ha ha

Place/ગામ
Bhayavadar
Bhikhu karmur
Bhikhu karmur
Reply to  Retd Dhiren Patel
27/10/2024 6:45 pm

મગફળીની સિજન ચાલુ થાય કુદરત કરે ને બધાને સસ્વાય જાય.
ખેડૂત તો ને તો વરસની કમાણી સાસી અજ છે.

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
27/10/2024 7:07 am

Aaje khubaj Zakal chhe, visibility 25 metres thi ochhi.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Dipak patel
Dipak patel
26/10/2024 9:34 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Swetalbhai Vasani
Swetalbhai Vasani
26/10/2024 4:01 pm

Jay Siyaram sir, sir aa tadko kem haji occhho nathi thato, shu karan hoi ? Pollution vadhi gayu che atle k biju kai

Place/ગામ
RAJKOT CITY
Pratik
Pratik
26/10/2024 2:12 pm

તારીખ 26 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેલમાર્કડ લો પ્રેશર ઉત્તર ઓડિશા પર યથાવત છે. આ સીસ્ટમ આગામી 12 કલાક દરમિયાન વધુ નબળું પડી જવાની શક્યતા છે.   ❖ દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પરનું UAC હવે દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક ટ્રફ લક્ષદ્વીપ વિસ્તારથી ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠા સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 5.8 કિમીની વચ્ચે છે.   ❖ ઉત્તર-પૂર્વ આસામ પરનું UAC હવે મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Bhavesh Parmar
Bhavesh Parmar
26/10/2024 10:40 am

હવે લોકો ની કૉમેન્ટ ઓછી થઈ જશે ચોમાસા માં બવ લોકો રાહ જોતા હોય જવાબ ની .. અત્યારે નિયમિત વાળા અમુક જ લોકો આવશે બાકી monsoon 2025 માં હાજરી આપશે

Place/ગામ
AHMEDABAD
Amit s manavadariya
Amit s manavadariya
25/10/2024 9:19 pm

૫ નવેમ્બર સુધી મારા અભ્યાસ મુજબ ખાસ ભારે માવઠું નથી કદાચ ૩૦ થી ૩ સુધી મા અમુક વિસ્તારોમાં છાંટા છુટી થાય એવું લાગે છે

Place/ગામ
ગામ ભણગોર તાલુકો લાલપુર જીલ્લો જામનગર
Vishal Kukdiya
Vishal Kukdiya
Reply to  Amit s manavadariya
26/10/2024 1:20 am

સરસ અમીતભાઈ

Place/ગામ
ગામ કોઠી તાલુકો જસદણ જીલ્લો રાજકોટ
parva
parva
25/10/2024 7:48 pm

November aavi jase pan garmi maathi raahat nahi made. Maximum temperature 36-38 Ane minimum 22-25 rehse

Place/ગામ
RAJKOT
Nirmal
Nirmal
25/10/2024 2:31 pm

વાવાઝોડાનું નામ કેવી રીતે પસંદ કરવામાં આવે છે… વાવાઝોડાને નામ આપવાનું કામ યુનાઈટેડ નેશન્સની (UN) સંસ્થા વિશ્વ હવામાન સંસ્થા (WMO) કરે છે. આ સંગઠન સાથે કુલ 185 દેશો જોડાયેલા છે. વાવાઝોડાની પ્રવૃત્તિ માટે જવાબદાર એવા 5 પ્રાદેશિક હવામાન કેન્દ્રોમાંથી દરેક તેમની યાદીમાંથી નામ પસંદ કરે છે. આ નામો સામાન્ય રીતે ટૂંકા, યાદગાર અને જેન્ડર ન્યુટ્રલ હોય છે. ભારતમાં વાવાઝોડાનું નામકરણ ભારતીય હવામાન વિભાગ (IMD) બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાને નામ આપે છે. IMD એ વર્ષ 1973માં તેની પ્રથમ નામકરણ યાદી જાહેર કરી હતી, જેમાં 84 નામ સામેલ હતા. 2004માં આ યાદીને 140 નામો સુધી વિસ્તૃત કરવામાં આવી હતી.… Read more »

Place/ગામ
Himatnagar
Ajaybhai
Ajaybhai
25/10/2024 1:46 pm

સર આજે ખેતીકામ મા સરળતા રહે તેવો ભુર પવન અને ચોખ્ખુ વાતાવરણ થઈ ગયુ છે.હવે આગળ જતા જોખમ જેવુ નથી ને ???

Place/ગામ
Junagadh
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Ajaybhai
25/10/2024 2:14 pm

Na jaray jokham nathi have. Aaram thi khetikaam Karo agal na diwaso ma pan.

Place/ગામ
Vadodara
Ajaybhai
Ajaybhai
Reply to  Krutarth Mehta
25/10/2024 6:14 pm

આભાર ભાઈ હુ ઘણા સમય થી તમારી કોમેન્ટ જોવુ છુ.તમારુ ખુબ સારુ એનાલીસીસ છે.

Place/ગામ
Junagadh
Pratik
Pratik
25/10/2024 1:40 pm

તારીખ 25 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ગંભીર ચક્રવાતી વાવાઝોડું “દાના” (દાના તરીકે ઉચ્ચારવામાં આવે છે) 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું અને ઉત્તરી ઓડિશા ના દરિયાકાંઠા પર ચક્રવાતી વાવાઝોડામાં નબળું પડ્યું અને આજે તારીખ 25 ઓક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 21.20°N અને રેખાંશ 86.70°E નજીક કેન્દ્રિત હતું. જે ભદ્રકથી લગભગ 30 કિમી ઉત્તરપૂર્વમાં અને ધામારાથી 50 કિમી ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે. ચક્રવાતના કેન્દ્રની આસપાસ પવનની મહત્તમ સતત ગતિ લગભગ 80-90kmph થી 100kmph ની ઝડપે છે. લેન્ડફોલ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તે ઉત્તર ઓડિશામાં ઉત્તરપશ્ચિમ તરફ… Read more »

Place/ગામ
Rajkot
Piyush patel
Piyush patel
25/10/2024 10:18 am

Sir atyare satelite visible image jota apni app no perfact logo dekhai che

Place/ગામ
Jamjodhpur
kyada bharat
kyada bharat
25/10/2024 9:31 am

Sr.. જય શ્રી કૃષ્ણ.. જય માં ખોડલ

આજે મે અડદ માં દાતરડું મૂકિયું… અર્ધા તો બાબડી ગયાસે… 5.. થી. 7. મણ નો ઉતારો આવશે પણ કોલેટી સાવ વિક થશે. ભાવ તૂટશે.. 7. 8. દિવસ પસી થ્રેસર હાલસે…પણ 30. … 31….તારીખે વરસાદ નું હું સે… એ .તમે ક્ન્યક ચોખવત પડો તો રાત્રે નીંદર આવે….

બાકી કુદરત કરે ઈ ઠિક.

બધાં મિત્રો ને “”””જય શ્રી કૃષ્ણ “””

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા . ડી. જૂનાગઢ
Chirag Modhvaniya Mer
Chirag Modhvaniya Mer
24/10/2024 8:18 pm

Mandavi aaje upadi vari have 30 tarikh pela kadhi varvi chhe.

Place/ગામ
Thebachada, Rajkot
Vinod Vachhani
Vinod Vachhani
24/10/2024 6:52 pm

સર તમારે કય મગફડી છે અને ક્યારે પાકે તેમ છે મારે તો દિવાળી પછી પાકે તેમ છે જી 20 છે 3 જુલાઈ નુ વાવેતર છે જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાધર તા. જૂનાગઢ
Kodiyatar hira
Kodiyatar hira
Reply to  Ashok Patel
24/10/2024 9:56 pm

Aagotru

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
25/10/2024 2:24 pm

Mandavi nu puche se aagtari se

Place/ગામ
Kalavad
Bhavesh Patel
Bhavesh Patel
24/10/2024 6:20 pm

Sir vividh model track jota… maharashtra par UAC thase…avu lage chhe..apade asar nahi thay.. barabar chhe sir…?

Place/ગામ
Upleta
Bhagvan Gajera
Bhagvan Gajera
24/10/2024 4:11 pm

4 week updet thayu hoi to updet karo, saheb

Place/ગામ
Keshod
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Ashok Patel
24/10/2024 6:40 pm

Ok

Place/ગામ
Keshod
Vajasi
Vajasi
24/10/2024 3:27 pm

મગફળી પડવી સે 31 1 2 ma su thase mavthu avse k

Place/ગામ
Lalprda khmbhaliya dwarka
Manees
Manees
Reply to  Ashok Patel
24/10/2024 5:11 pm

સાહેબ,
ખેતી કામ વિષે કાંઈ જાણતો નથી પણ મગફળી ઉપાડી ને તરત જ પોપટા મશીન માં અલગ કરી ને ઓછી જગ્યા માં તે સ્ટોર ન કરી શકાય, આવી પરિસ્થિતિ માં પાક સેફ ન થઈ શકે?

Place/ગામ
રાજકોટ
Rmesh boda
Rmesh boda
Reply to  Manees
24/10/2024 8:35 pm

મગફળીના પાથરા છ થી સાત દિવસ ચૂકવવા પડે ત્યારબાદ ઓપનર મા નીકળે

Place/ગામ
Sarapdad t.paddhari
Vajasi
Vajasi
Reply to  Ashok Patel
24/10/2024 6:26 pm

Ha sir♡ tractor salu kri didhu se jo mavthu thy to ky hath ma ave am nathi

Place/ગામ
Lalprda khmbhaliya dwarka
Bhikhu karmur
Bhikhu karmur
Reply to  Vajasi
24/10/2024 7:14 pm

Bhai me pan adhadhi mandvi padi lidhi atatle je thavu hoi e thase

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
Pankaj sojitra
Pankaj sojitra
24/10/2024 2:31 pm

ECVMF kothada mathi biladu kadhe to kadhe

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
24/10/2024 2:26 pm

“MAXIMUM SIGNIFICANT WAVE HEIGHT AT 240600Z IS 26 FEET.” Matlab ke Dariya ma aatla feet uncha moja uchhale chhe ?

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
24/10/2024 7:15 pm

Jsk umesh bhai.

Phailin
Hud Hud
Fenny

Aane (Posting Period) Gopalpur (OR) within 500/800 mtr najik thi nihadel che. Najaro kaik alag j hoy!!!!!

Place/ગામ
Bhayavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Retd Dhiren Patel
25/10/2024 8:40 am

Oh !! Horrible..however wonderful moment. Cyclone jyare dariya ma full strength ma hoy tyare tya kevo najaro hoy enu imagine !!!
Navy ma hata ?

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
25/10/2024 2:08 pm

Na, Air Def.

Place/ગામ
Bhayavadar
Pratik
Pratik
24/10/2024 1:49 pm

તારીખ 24 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ગંભીર ચક્રવાતી વાવાઝોડું “દાના” (દાના તરીકે ઉચ્ચારવામાં આવે છે) ઉત્તરપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડી પર છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે, 24 ઑક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર, અક્ષાંશ 18.9°N અને રેખાંશ 88.0°E નજીક કેન્દ્રિત હતું.   જે પારાદીપ (ઓડિશા)થી લગભગ 210 કિમી દક્ષિણપૂર્વમાં, ધમારા (ઓડિશા)થી 240 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને સાગર દ્વીપ (પશ્ચિમ બંગાળ)થી 310 કિમી દક્ષિણે સ્થિત છે.   આ વાવાઝોડુ 24મીની મધ્યરાત્રિથી 25મી ઓક્ટોબર, 2024ની સવાર સુધી માં ઉત્તર-ઉત્તરપશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Bhavesh Parmar
Bhavesh Parmar
24/10/2024 10:35 am

Cyclone Dana

Place/ગામ
AHMEDABAD
1000035880
parva
parva
Reply to  Bhavesh Parmar
24/10/2024 4:35 pm

Category 1 cyclone banyu chhe ke forecast karta thodu vadhu majboot chhe.

Place/ગામ
RAJKOT
Bhavesh Parmar
Bhavesh Parmar
24/10/2024 7:51 am

Cyclone Dana વધુ મજબૂત થયું…આંચકા ના પવન 85 kt thse એવું હાલ અનુમાન..

Place/ગામ
AHMEDABAD
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Bhavesh Parmar
24/10/2024 2:11 pm

Apde koij asar nai thay etle chinta jevu nathi

Place/ગામ
Vadodara
Hiteshkumar
Hiteshkumar
24/10/2024 7:36 am

Thank you for new update

Place/ગામ
Moti marad
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
24/10/2024 6:57 am

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
Maiyad Jagdish
Maiyad Jagdish
24/10/2024 6:53 am

Thank you sir

Place/ગામ
Satiya
Jaydeep Rajgor
Jaydeep Rajgor
23/10/2024 10:36 pm

Sir kal thi tapman vadhse evu lagi rahyu che

Place/ગામ
Mandvi kutch
KHUMANSINH J JADEJA
KHUMANSINH J JADEJA
23/10/2024 9:01 pm

દાનાએ પોદરામા સાઠીકુ રાયખુ. બે ત્રણ દિવસ અહક થશે..

Place/ગામ
Khambhaliya
Bhikhu karmur
Bhikhu karmur
Reply to  KHUMANSINH J JADEJA
23/10/2024 9:16 pm

Ahak have thay ke na thay bhai upadvi pade emj che

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
23/10/2024 7:43 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Bhavin Mankad
Bhavin Mankad
23/10/2024 6:21 pm

Thank you sir navi update mate

Place/ગામ
Jamnagar
Vallabh Bhalala
Vallabh Bhalala
23/10/2024 5:18 pm

Thanku sir

Place/ગામ
Jivapar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
23/10/2024 7:53 pm

Kiyu jivaparbhai ,kalavad mitro ni madad liyo Mari Jem piyor Gujarati se aa bhai

Place/ગામ
Kalavad
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
23/10/2024 4:51 pm

Sir thanks update mate dana vavajoda na avseso arbi ma aavi ne fari 1/2 tarikhe daxin saurashtra ma varsad aape evu lage che imd gfs positive che ajni update ma baki tamari mahor ni jarur che

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
Reply to  Ashok Patel
23/10/2024 7:08 pm

Ok sirji

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Amit patel
Amit patel
Reply to  Ashok Patel
24/10/2024 11:26 am

Aa shiyalama jiru vavaay k ny?

Place/ગામ
Sanathli jasdan
Haresh
Haresh
Reply to  Amit patel
24/10/2024 1:37 pm

ઘર ની જમીનમાં વવાય ભાડાની જમીનમાં નો વવાય

Place/ગામ
મોરબી
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Amit patel
24/10/2024 11:36 pm

ઉનાળામાં જીરૂ ન થાય એટલે શીયાળામાં મા વાવવું પડે

Place/ગામ
Kotda sangani rajkot
Dilip
Dilip
23/10/2024 4:48 pm

Thank you sir for new update…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
JJ patel
JJ patel
23/10/2024 4:33 pm

Akila

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
JJ patel
JJ patel
23/10/2024 4:14 pm

Thanks sir

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Pravin khimaniya
Pravin khimaniya
23/10/2024 4:09 pm

Sir અકિલા જૂનું ખૂલે છે કે પછી મારે કંઈક પ્રોબ્લેમ છે

Place/ગામ
Beraja falla
Bhagvan Gajera
Bhagvan Gajera
23/10/2024 3:32 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Hitesh Bakori
Hitesh Bakori
23/10/2024 3:29 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..

Place/ગામ
Jamjodhpur
Pratik
Pratik
23/10/2024 3:23 pm

તારીખ 23 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડું “દાના” (દાના તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 23 ઓક્ટોબરના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 16.5°N અને રેખાંશ 89.6°E, નજીકના સમાન પ્રદેશ પર કેન્દ્રીત થયું હતું.   જે પારાદીપ (ઓડિશા)થી લગભગ 520 કિમી દક્ષિણપૂર્વમાં, સાગર દ્વીપ (પશ્ચિમ બંગાળ)ના 600 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ખેપુપારા (બાંગ્લાદેશ)ના 610 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે. આ સીસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 24મીએ વહેલી સવાર સુધીમાં ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત… Read more »

Place/ગામ
Rajkot
Malde Gojiya
Malde Gojiya
23/10/2024 3:23 pm

‘Dana’ vishe ni mahiti mate Khub Khub Aabhar Ashokbhai, Jay Dwarkadhish…

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Vala Ajit (Muliyasa) ta keshod
Vala Ajit (Muliyasa) ta keshod
23/10/2024 3:13 pm

Sir khara samaye khedutone upayogi upadate badal khub khub aabhar

Place/ગામ
Muliyasa
Kishor Patel
Kishor Patel
23/10/2024 3:11 pm

Ok sir

Place/ગામ
Moti parabadi
bhagirath sinh jadeja
bhagirath sinh jadeja
23/10/2024 3:10 pm

akila sanj samachar ma to 25 may ni update btave 6e

Place/ગામ
khakhra dhrol
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
23/10/2024 7:50 pm

Pet ma dukhe kacha paka khai to

Place/ગામ
Kalavad
Bhavesh Patel
Bhavesh Patel
23/10/2024 2:56 pm

Sir press note ma junu chhe… check kari lejo… thank you sir

Place/ગામ
Upleta
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
23/10/2024 2:35 pm

Theks sr.for new apdet

Place/ગામ
Kalavad
Devrat sinh
Devrat sinh
Reply to  Gita Ben Jayeshbhai Thummar
25/10/2024 12:32 pm

Have lagtunathi ke chata chuti thay

Place/ગામ
Dhamel