Updated @ 2.00 pm.
Current Weather Conditions on 2nd August 2014 @ 2.00 am.
The shortfall in cumulative rainfall over Saurashtra & Kutch as well as Gujarat region has drastically reduced from 90% to now just 18% shortfall for Saurashtra & Kutch while shortfall over Gujarat has reduced to just 23%. Whole India shortfall till 1st August has gone down to 21%.
IMD Map Showing Cumulative Rainfall Performance Till 1st August 2014
There has been exceptionally good rainfall over most parts of Gujarat, Saurashtra & Kutch. The latest rainfall figures for whole Gujarat are given below:
Conditions based on 2nd August @ 09.30 am. IST
The Southwest Monsoon has been vigorous over Saurashtra & Kutch and
Kerala and active over Nagaland-Manipur-Mizoram-Tripura and coastal
Karnataka. It has been subdued over Arunachal Pradesh, west Uttar
Pradesh, Marathwada, Vidarbha, Telangana and Rayalaseema.
The axis of monsoon trough at mean sea level now passes through
Ganganagar, Narnaul, Agra, Varanasi, Gaya, Bankura, Digha and thence
Southeastwards to East Central Bay of Bengal. It extends upto 3.1 kms above sea level
passing across the same region.
The offshore trough at mean sea level from south Gujarat coast to Kerala coast
persists.
The Cyclonic Circulation over Northwest Bay of Bengal and neighborhood
persists and extends between 2.1 and 7.6 kms above sea level. Under its influence a Low
Pressure area would form over the same region on 3rd/4th August.
The Cyclonic Circulation over East Madhya Pradesh and neighborhood now lies
over Northeast Madhya Pradesh and adjoining Southeast Uttar Pradesh and
extends upto 1.5 kms above sea level.
The Cyclonic Circulation extending up to 3.1 km above sea level is now located over Saurashtra/Kutch and adjoining Arabian Sea.
IMD Weather Chart of 700 hPa Valid for 00 UTC 2nd August 2014
IMD Weather Chart of 700 hPa Valid for 00 UTC 3rd August 2014
Forecast: 2nd August to 5th August 2014
Saurashtra, Kutch & Gujarat:
The current round of Rainfall will end on 2nd August.
Rainfall amount as well as area coverage will reduce from 3rd August to 5th August. There will be scattered showers/rainfall during the period 3rd to 5th August.
A Low Pressure is expected to develop around 3rd/4th August in the Bay of Bengal.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત
આજનો દિવસ આ વરસાદ નો રાઉન્ડ છે. આવતી કાલ ૩થી ૫ તારીખ સુધી છુટા છવાયા ઝાપટા અને હળવો માધ્યમ વરસાદ. પરંતુ વિસ્તાર ઓછો હશે. દક્ષીણ ગુજરાત માં મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
બંગાળની ખાડી માં હજુ લો પ્રેસર નથી થયું. તારીખ ૩થી ૪ ઓગસ્ટ વચ્ચે લો પ્રેસર થશે.
Sir chomasa daramiyam mota bhage low presure bob maj thatu hoy che.but ,arabi samundra ma aavi systam na thavanu karan su. Aathava kyarekj thay che.
sir 10 diwas ni varap joy se. malse ke
round aavi jase varshad no?
Ashok bhai vachhani na sneh milan ma tame kidhu hatu ke weather vishe jene shikhvu hoy te mari pase aavjo tomare shikhvu she to tame shikhdavso sir… to hu tamari pase aavu
Tamo tamaru je naam hoi te janavo.
Hello. Sir. ..
Bangal ma low pressure je dt.3. 4.. vache je thvanu hatu te thyo k nahi. Jo ha hoy to aapde kevo laabh rheshe any good news sir…
Please answers ????
agala comment vancho to kahbar pade. aaje navu update thashe.
Sir dhorajima haevy rain kayre thase please answer
Haal ma heavy rain ni shakyata nathi Dhoraji maate.
sir..low pressure inset ma jovu hoy to kevi rite jovay ane e kem khabar pade ke low pressure thayu
Vadado badha je baju jata hoi evu lage ane te jagya khali hoi tyan lo presar hoi. Samanya rite IMD nu mslp chart mathi lo presar ni khabar pade.
mslp chart etle
mslp= mean sea level charts of IMD http://www.imd.gov.in/section/nhac/dynamic/nwp/48hgfs_mslp.htm
Aagalo prasn no ansar English ma Gujarati
haal ma mix vatavaran raheshe. kyarek kyarek chhuta chhavaya zaapta padshe. gujarati font nakhavi lio !
Insat tasvir ma bagadi khadi ma vadad dekhoi che te key disha ma che.
વાદળો જ્યાં દેખાય છે ત્યાજ છે.
sir,
have to koi system pan nathi, to su kutch ma varsad ni matra ochi j rese? k aagami divso ma koi system thava ni che?
હાલ માં મિક્ષ વાતાવરણ રહેશે. ક્યારેક ક્યારેક છુટા છવાયા ઝાપટા/વરસાદ પડશે.
please sir answer Idar, Vijayanagar. vadali taluka mo heavy rain kyre padase?
પ્રશ્ન એક વાર પૂંછો અને જવાબ ની રાહ જોવો.
હાલ માં કોઈ મોટો વરસાદ તેમ નથી. ૬ – ૭ તારીખે થોડું વાતાવરણ સુધારશે.
sir…have saurashtra ma kyare aavse varsad
હાલ માં કોઈ મોટો વરસાદ મોટા વિસ્તાર માં થાય તેમ નથી.
હાલ માં મિક્ષ વાતાવરણ રહેશે. ક્યારેક ક્યારેક છુટા છવાયા ઝાપટા/વરસાદ પડશે.
Sir tankara taluka ma have pa6 kyare saro dembharay avo varasad thase
હાલ માં કોઈ મોટો વરસાદ મોટા વિસ્તાર માં થાય તેમ નથી.
Sir navi koi sestam che je jamnagar jila ma saro varshad Thai.plz English ansar gujarti
hal ma bangadi khaadi ma low pressure chhe. atyar na anooman moojab koi moto faydo thay tevu nathi.
sir.. bob nu low pressure ketlu unchu se ane aa low pressure thi saurashtra ne kai faydo thase
લો પ્રેસર કાયમ દરિયાની સપાટી ઉપર અથવા જમીન ની સપાટી ઉપર હોઈ પરંતુ તેને અનૂસંગિક સાયક્લોનિક સર્કુલેસન આ વખત ના લો પ્રેસર માં ૭.૬ કિમી ની ઊંચાય સુધી છે.
sir, Bhavnagar mate koi news che. aapani aagahi amara mate ask navo aashavad janmave chhe.
હાલ માં મિક્ષ વાતાવરણ રહેશે. ક્યારેક ક્યારેક છુટા છવાયા ઝાપટા/વરસાદ પડશે.
Sir…. Nadiad ane teni aas pass na vistar ma Gaj vij sathe saro varsad thayo aaje……
Good news.
sir, Himatnagar Area ma Aje Bapor pa6i Khub saro varsad Thayo…Around 82 mm in 2 hour…..
Good news !
sir savrast ma atyari varap joye se pan varsad roj aave se varap thase? ane sir Bengal nu koy navu lo presar to nathe ne ?
હાલ માં મિક્ષ વાતાવરણ રહેશે. ક્યારેક ક્યારેક છુટા છવાયા ઝાપટા/વરસાદ પડશે.
બંગાળી ખાડી માં આજે લો પ્રેસર થયું છે. તેની હજુ ત્રણેક દિવસ ઓરિસા છતીશગઢ એમપી બાજુ રહેશે
Sir rajkot jilla na dem bharay aevo varsad kyare avse
પ્રશ્ન એક વાર પૂછી ને જવાબ ની રાહ જોવો.
હાલ માં રાજકોટ જીલ્લા ના ડેમ ભરાય તેવો વરસાદ ની શક્યતા આવતા ત્રણેક દિવસ માં નથી.
sir bob ma low presser thayu ke nahi plz answer me
બંગાળી ખાડી માં આજે લો પ્રેસર થયું છે. તેની હજુ ત્રણેક દિવસ ઓરિસા છતીશગઢ એમ.પી. બાજુ રહેશે.
Sar begal ma su si lo p se
બંગાળી ખાડી માં આજે લો પ્રેસર થયું છે. તેની હજુ ત્રણેક દિવસ ઓરિસા છતીશગઢ એમપી બાજુ રહેશે.
બંગાળની ખાડીનું લો પ્રેસર ક્યારે સક્રિય થશે તે જણાવવા વિનતી
બંગાળી ખાડી માં આજે લો પ્રેસર થયું છે. તેની હજુ ત્રણેક દિવસ ઓરિસા છતીશગઢ એમપી બાજુ રહેશે.
સાહેબ તમારા થકી વરસાદની જે અગાહીઓ કરવામાં આવેછે તે સચોટ પુરવાર થાય છે હવે આપ હવાનાનના સારા સમાચાર ક્યારે મોકલશો અને આપના જણાવ્યા મુજબ હવે સૌરાષ્ટ્ર લાભ કરે તેવું લો પ્રેશર ક્યારે સક્રિય થશે તે જણાવી સારા સમાચાર આપો અને કુદરત અપને ખેડૂતોની સારી સેવા કરવાની તક આપી છે અને આપ સારી રીતે સેવા કરવાની ફરજ અદા કરી છે આપ સફળતાના શિખરો સર કરો તેવી શુભકામના
બંગાળી ખાડી માં આજે લો પ્રેસર થયું છે. તેની હજુ ત્રણેક દિવસ ઓરિસા છતીશગઢ એમપી બાજુ રહેશે.
સૌરાષ્ટ્ર બાજુ તેની અસર કેવી રહેશે તે ૨૪ કલાક પછી ખબર પડશે.
Sir . Bangal ni khadi ni compare ma arebian sea ma jame tevi system kem develop nathi thati?
ચોમાસા પહેલા અને જયારે ચોમાસું પૂરું થાય ત્યારે અરબી સમુદ્ર માં લો પ્રેસર સીસ્ટમ થતી હોઈ છે. ચોમાસા માં બંગાળની ખાડી બાજુ સીસ્ટમ વધુ થતી હોઈ છે. આ કુદરતી પ્રક્રિયા છે.
Sir rajkot jilla ma rain ochho chhe to aa round ma aavse ?
વરસાદ નો રાઉન્ડ પૂરો થયો. હવે બંગાળની સીસ્ટમ થઇ છે તે કેવી અસર કરશે તે ૨૪ કલાક પછી ખબર પડશે
સર ગત મોડી રાતે ૨ કલાક મા એક ઈંચ વરસાદ થયો અમરેલી જીલ્લાના વડીયા મા.ગઇ કાલે આખો દિવસ ઝાપટા પડ્યા હતા.આમજ રહેસે બે દિવસ સુધી?આપની અપડેત વાંચી છે મે.જવાબ આપવા વિનંતી.
હાલ માં મિક્ષ વાતાવરણ રહેશે. ક્યારેક ક્યારેક છુટા છવાયા ઝાપટા/વરસાદ પડશે.
બંગાળી ખાડી માં આજે લો પ્રેસર થયું છે. તેની હજુ ત્રણેક દિવસ ઓરિસા છતીશગઢ એમપી બાજુ રહેશે.
Thank you sir
Sar.sanjsamachar ma hatu ke pesifik ma2 vavazoda che te chomasa ne nabalu padi dese aap kaho sar
પેસિફિક મહાસાગર માં વાવાઝોડા આપડા ચોમાસા દરમ્યાન થતા હોઈ છે. આ વાવાઝોહું જો ઊત્તર પશ્ચિમ તરફ ગતિ કરતુ હોઈ તો બંગાળની ખાડી માં તેની ફાયદાકારક અસર થાય અને જો તે ઊત્તર પૂર્વ તરફ ગતિ કરે તો આપણને ફાયદો ના થાય.
બંગાળી ખાડી માં આજે લો પ્રેસર થયું છે. તેની હજુ ત્રણેક દિવસ ઓરિસા છતીશગઢ એમપી બાજુ રહેશે.
sir..philipines na vavazoda thi aapne (india gujrat ne) faydo thase ke nukshan
પેસિફિક મહાસાગર માં વાવાઝોડા આપડા ચોમાસા દરમ્યાન થતા હોઈ છે. આ વાવાઝોહું જો ઊત્તર પશ્ચિમ તરફ ગતિ કરતુ હોઈ તો બંગાળની ખાડી માં તેની ફાયદાકારક અસર થાય અને જો તે ઊત્તર પૂર્વ તરફ ગતિ કરે તો આપણને ફાયદો ના થાય. બંગાળની ખાડી માં અસર થાય પરંતુ તે ગુજરાત સુધી આવે તે નક્કી ના હોઈ.
sir… low pressure unchu hoy te saru nichu hoy te saru
લો પ્રેસર કાયમ દરિયા ના લેવલે હોઈ અથવા જમીન ના લેવલે હોઈ.
sir ! pavan ni gati kevi rahwshe 3 thi 5 tarikh vachche?
normal speed.
sir… tame je insert ni link aapi tema time to nathi aavto kya time ni se e
મારા ભાઈ થોડી મહેનત કરો અને વાંચો. ટાઈમ આપેલ છે UTC લખેલ છે તે ટાઈમ છે. તેમાં ૫.૩૦ કલાક ઉમેરો એટલે ભારતીય ટાઈમ આવી જશે.
Hello sir …saurastra ma rain kevok rhese?
તમારે આગાહી વાંચવાની મહેનત નથી કરવી. ચોખું લખેલ છે તે તમારે વાંચવું નથી. આગાહી વાંચો.
sir…atyare navu low pressure ekay se ke nahi
તમારે આગાહી વાંચવાની મહેનત નથી કરવી. ચોખું લખેલ છે તે તમારે વાંચવું નથી તો હું મદદ ના કરી શકું. ફરી કહું છું આગાહી વાંચો.
Hello sir,Any chances to heavy rain in North Gujarat…? And What’s situation of Bob low presser?…
Forecast has been given. Please read it, everything is clearly given to answer your question.
Ashok bhai have aa system ketla divas ni se
હવે પછી તમારું નામ લખજો.
આગાહી આપેલ છે વાંચો.
Sir
Bob ma NavuLopresar6e
Kedi Thay Aevu Lagese
pls
કમેન્ટ માં વાંચો આનો જવાબ આપી દીધેલ છે. થોડી મહેનત વાંચવામાં કરો.
આગાહી આપેલ છે તેમ પણ લખેલ છે.
SIR INSAT NI TASVIR HALTI JOVA MAATE
link is here
Sir chorwad panthak ma aaje sanje 4 vaga no bhare vrsad chalu che.lagbhag 3 inch jtlo padyo hase ane haji chalu j che.
SIR INSAT NI JIZ FILE MUKVA VINANTI
prashna samjato nathi
સર આપ ખેડૂતોના મસીહા છો અપની આગાહી થાકી ખેડૂતોને વરસાદની સાચી માહિતી મળે છે અપના જણાવ્યા મુજબ હવે પછી બંગાળની ખાડીનું લો પ્રેસર ની અસર સૌરાષ્ટ્રને કઈ તારીખથી અસર કરશે તે જણાવવા વિનંતી
બંગાળ નું લો પ્રેસર થાય પછી ખબર પડે કે સૌરાષ્ટ્ર ને અસર કરશે કે નહિ.
Sir. Aaj na sanjsamachar ma aapel che ke peciphik mahasagar ma be vavajoda no udbhav thayo che . Te aavta divso ma chomasu nabdu padse . Te sachu chhe,?plz reply.
પેસિફિક મહાસાગર માં વાવાઝોડા આપડા ચોમાસા દરમ્યાન થતા હોઈ છે. આ વાવાઝોહું જો ઊત્તર પશ્ચિમ તરફ ગતિ કરતુ હોઈ તો બંગાળની ખાડી માં તેની ફાયદાકારક અસર થાય અને જો તે ઊત્તર પૂર્વ તરફ ગતિ કરે તો આપણને ફાયદો ના થાય.
Sir Drhol taluka ma heavy rin no round che
આજ સુધી આ રાઊંડ છે.
SIR OFFSHOR NO MATLAB SU THAY
Ashokbhai navi aagahi kyare ?
vancho agahi apel chhe.
ગુજરાત સોમનાથમા ફરી કયારે વરસાદ આવશે જણાવશો?
sir savrastma varap ni koy sakyata satat varsad thi mol ne nuksan thai raheyu se 10 divas varap rahe tevu sansh ? please ans….
આવતી કાળથી વરસાદ ની માત્રા અને વિસ્તાર બંને ઘટશે.
Su var se varsad ni
વરસાદ ની કઈ વાર નથી બધે આવી ગયો અને જે બાકી છે તેને જેટલો આવ્યો તેનાથી સંતોષ માનવાનો. આજ સુધી આ રાઊંડ છે.
Bob nu navu low prrssure saurastra ma varsad lavse ane lavse to kyare?
બંગાળ નું લો પ્રેસર થાય પછી ખબર પડે કે સૌરાષ્ટ્ર ને અસર કરશે કે નહિ.
Good morning sir is that low pressure which will form in bob on 3rd august will benefit saurashtra (Jamnagar)
Too early to tell the effect of the BOB Low. One can forecast after the actual Low is formed.