Update on 2nd July 2018 Morning
As per IMD Dated 1st July 2018 :
The monsoon trough has further shifted northwards today. It is likely to shift further northwards along the foothills of the Himalayas and remain there during next 3-4 days.
The axis of monsoon trough at mean sea level now passes through Firozpur, Meerut, Lucknow, Muzaffarpur, Purnea, Guwahati and thence eastwards to east Nagaland.
Consequently, rainfall activity is very likely to occur at most places with isolated heavy to very heavy falls over northern parts of Uttar Pradesh, Bihar, Punjab, Haryana & Chandigarh, Western Himalayan region and extremely heavy falls at isolated places over Sub-Himalayan West Bengal & Sikkim and north eastern states during next 3 days.
Meteorological features:
The Western Disturbance as a trough in mid & upper tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 72°E to the north of Lat. 34°N.
The UAC over Northeast Arabian Sea is now over North and adjoining Central Arabian Sea is now between 3.1 km & 5.8 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra Coast to Lakshadweep area persists.
Windy conditions expected on 3rd to 5th July over Saurashtra & Kutch.
Humidity at 3.1 km over Saurashtra & Kutch will decrease on few days.
Saurashtra, Gujarat & Kutch: 2nd to 7th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain on some days days of the forecast period. Rain quantum decreasing moving Northwards over the area.
Central Gujarat expected to receive scattered light/medium rain on few/some days of forecast period.
More chances over Gujarat/M.P. and adjoining Rajasthan border areas.
North Gujarat expected to receive scattered showers/ light rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain on few/some days of forecast period with more chances along Coastal Saurashtra.
Note: Central Gujarat, North Gujarat, Saurashtra/Kutch rainfall coverage is scattered. Saurashtra/Kutch and areas without rain should refrain from sowing in dry fields.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 1 જુલાઈ 2018 રાત્રે
ચોમાસુ ધરી હિમાલય ની તળેટી તરફ સરકે છે અને ત્યાર બાદ તે બાજુ 3-4 દિવસ રહેશે. હાલ ચોમાસુ ધરી ફિરોઝપુર, મિરત, પૂરણયા ,ગૌહાટી અને ત્યાં થી નાગાલેન્ડ તરફ જાય છે.
વેરસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે મીડ અને અપર ટ્રોપોસફ્યરિક પશ્ચિમી પવનો જે 5.8 કિમિ ના લેવલ માં Long. 72°E અને Lat. 34°N. થી ઉત્તરે છે.
અરબી સમુદ્ર વાળું યુએસી થોડું દક્ષિણ પશ્ચિમે ખસ્યું અને હાલ નોર્થ અને લાગુ સેન્ટ્રલ અરબી સમુદ્ર ઉપર છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી લક્ષદ્વીપ સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 3, 4, 5 દરમિયાન પવન વધુ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં 3.1 કિમિ માં આગાહી ના અમૂક દિવસે ભેજ ઓછો છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 જુલાઈ થી 7 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે. તે વિસ્તાર માં નોર્થ તરફ જતા માત્રા ઓછી થતી જણાય.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
ગુજરાત ના એમપી અને લાગુ રાજસ્થાન બોર્ડર વિસ્તાર માં વધુ શક્યતા.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે જેમાં કોસ્ટલ સૌરાષ્ટ્ર (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા નજીક વિસ્તારો ) વારો વધુ આવે તેવી શક્યતા.
નોંધ:
મધ્ય ગુજરાત, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા વિસ્તારો ની વાત છે.
આ આગાહી ઉપર મદાર રાખી ને કોરા માં વાવવું નહિ.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
From COLA:
સર મારી કોમેન્ટ કેમ બતાવતી નથી
Aliabada dist jamnagar 2.5 pm thi 3.5 pm sudhi ma 2 inch jevo varsad
Sir aa gadi ma jamjodhpur station avase k bypass chali jase?
GHanaay bija raah jove chhe !
Sir aaje 3pm sudhima keshod ma3:50inch jevo chhe
Bagasara area ne aje jackpot Lagi gyo !
સરજી.મોરબી મા કયારે ……..
Sir to have najik na time ma Bhavnagar par koi gadi sale avo bnse ?
Aajni nikali gai.
Sar dist amreli ta liliya na bhoringda ma adaje 2 thi 3ich jevo varsad padiyo ane hji chalu se
Drhol no kedivse varo she sir
mahuva ma aje savare 10 am thi varsad saru thayu 6e hju pan saru j 6
Sir,
Jamnagar ni baju ma aavel Theba gaam ma 2.00pm thi 3.00pm sudhi ma gaadi aavi ane jordar gaj vij sathe varsi pan khari
Te biji gadi chhe
Sar gadi positive gay kalavad vavni layak varsad this gayo .
Dhrangadhra taluka ma aaje varsad aavse ? Aaj sudhi ma 10 mm varsad thayo hse.
અશોકભાઈ મોરબી નો વારો કયારે આવચાનો છે
Sir devbhumi dwarka,khambhliya ma kay chans che varsad na..
At dhrol dist jamnagar 2.50pmthi3.30 saro varsad અડધો ઈંચ પાકો
સર ગાડી જસદણ તાલુકાના કમળાપુર ગામે 2:30 વાગ્યે પહોંચી અને 2:30થી 2:55 સુધી સારો વરસાદ પડ્યો અત્યારે 3:20 ધીમી ધારે ચાલુ છે.
Jetpur talukana Amarnagar gam ma dhimi dhare varsad
Good
Vote fore ashok sir
Lajai(tankara) pochi gadi, kadaka bhadaka sathe…..
Te Meter biji gadi chhe
Kalawad takula ma varsad chalu
Sir, aje Saurashtra na Mota bhag na vistar ma Saro Avo varsad Che.. pn aje pn Kutch ma vrsad nu ek Tipu y nthi pdyu.. cola k wonderground dur dur sudhi Kutch mate kyay varsad nthi dekhato.. najik na bhavishya ma sir aap Kutch mate su jovo cho?? Reply apjo sir
biji gadi Morbi na padar ma chhe ane Kutch na Akhat sudhi chhe
સાહેબ, 95.35% તમારી તરફેણ માં વોટ કરેલ છે.. તમારી આગાહી સામે બધા નિષ્ફળ છે…
સાહેબ કચ્છ નો અખાત ટપી ને કચ્છ મા મેઘરાજ પધારશે કે નહીં !?!
Haal Kutch ni khaadi ma vadado chhe (biji gadi)
બીજી ગાડી Night holt કચ્છ માં કરે તો કચ્છી ખેડૂતોને મોજ પડી જાય…
સાહેબ,કેટલી શક્યતા છે કચ્છ માટે બીજી ગાડી મા??
અત્યારે તો પવન ની ઝડપ ઘણી છે…
biji gadi ma vadhu dabaa join thaay chhe… Ahmedabad thi Morbi taraf
ગાડી નું નામ કચ્છ એક્સપ્રેસ આવે તો કામ થઈ જાય
વાયા સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા મોરબી
પછી ભલે થોડું ઘણું માલ મળે પણ મળવો જોઈએ….
Sir gadi Manavadar pass kare tevu lage che?
હુ અશોક સર ની જ આગાહી માન્ય રાખુ છું બીજા બધા ખોટી આગાહી કરે છે.?
Dhrol ma 20 minute thi dhodhmar pade che
At 2.45 pm onwards still heavy at 3.15
Sir gadi ketle pochi 6 ane kalavad no root leshe??
આદ્રા નક્ષત્ર માથી સીધો આશ્લેષા નક્ષત્ર મા પ્રવેશ થઈ ગયો હોય એવુ વાતાવરણ થઈ ગયુ.
જામ ખંભાલીયા મા સવાર થી હળવા ઝાપટા ચાલુ.
આજી ડેમ વિસ્તાર રાજકોટ વરસાદ ના છાંટા ચાલુ સમય 14.58 કલાક
SIR SURENDRANAGAR NO VARO AVSE PLZ ANS.
To. Bagdadiya taluko. Kotda sangani ma baporna 12vagya thi dhimi dhare varsad 6e
Bagasara ma 11.30 thi salu haji saluj 6 dis amreli
Sar kamlapuar ma 20 minit saro varshad chalu??
Sir aje tamne new update apvi padse evu lage 6 sir plz reply …
aaje koi update nathi
Daily rainfall aaje update thayel chhe. Havey comment jawab 4.00 pm. pachhi
Updated Daily Rainfall today. Comment reply after 4.00 pm.
Sir. Vadala ghna chhe. Pavan to jordar aachka no thayo chhe pan varsad nathi padato.
Aaje surastra ni bhukhi dhra par amrut varshi rahiyu se… Upar valo maherban se.. Thanks ashok sir
Wunderground’s માં આજે પડધરી મા 90% બતાવે છે, તો આજે વરસાદ આવશે?
My vote for sir
Amare Dhasa ne gadi ni aasha have nahi ?have kale biji gadi ni aasha che?
Savar ni gaadi toe tamari border najik chhe pan Pashchim jaay chhe
Junagadh ma 2.30 pm thi bijo raund chalu thayo
સૌરાષ્ટ્રવાસીઓ ના દિલ માં તો અશોકભાઈ જ હોય…વોટિંગ તો માત્ર confirmation માટે હોય
વિસાવદર તાલુકાના સુખપુરમા વાવણી લાયક વરસાદ
Devala
Ta .gonda dhimi dhare varsad chalu che
Gondal na gomta aajubaju varshad thay sake ek chhato pan nathi
Gondal toe arsad nu ghar ganaay chhe !
Jetpur ma savar thi dhime dhare varsad chalu j 6 atyre
Sir Jamnagar ne labh malse
Tamara District ma gaai pahonchi chhe.
Jovo shu thaay chhe
Sir malgadi atyare amara upar hoy tevu tnstant image ma dekhay rakhyu se. Japta start thaya se. 1.40pm thi
Brobar sir
NO email address ma gmeil.com jevu kai na hoy
gmail.com ma register karavo.
I have given my vote to Ashok Sir
Many congratulations and salute to U.
kodinar ma halva zapta sat he zarmar varsad 4am thi 3pm hju Chalu vavni layak
paddhari, rajkot pochse ke gadi ubhi ray jase ?
Tamarey toe Wunderground naam nu ramakadu mali gayu chhe aaje !!