Update on 12th July 2018
Average rainfall over whole Gujarat for this season is 22.86 % till 12th July 2018
Area wise average rainfall over different parts of Gujarat for this season is as under:
South Gujarat 38.35 %
Central Gujarat 20.71 % where Ahmadabad District is just 7.89 %
North Gujarat 12.00% where Banaskantha is just 5.85 %
Saurashtra 12.77% where Dev Bhumi District is just 1.9% & Surendranagar District is 3.93 %
Kutch 1.25%
Current Meteorological features based on IMD Bulletin :
The Axis of Monsoon trough at mean sea level continues to pass through Anupgarh, Jhunghunu, Shivpuri, Sidhi, Pendra, Chaibasa, Digha and thence East Southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level. Western end of Axis of Monsoon could track Southwards on some days during the forecast period but at different height.
The Cyclonic Circulation over NE Madhya Pradesh is now over South U.P. and neighborhood extending up to 1.5 km above mean sea level.
The Cyclonic Circulation over North Coastal Odisha and neighborhood now extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. A Low Pressure area is very likely to form over North Bay of Bengal and neighborhood from this UAC.
The East West shear zone running roughly along latitude 21°N at 3.1 km above mean sea level & along latitude 20°N at 4.5 km above mean sea level. This shear zone will be present on multiple days at different Latitudes inn vicinity of Gujarat State.
The off-shore trough at mean sea level off Karnataka to Kerala coasts persists.
The Cyclonic Circulation is now over Saurashtra and adjoining Arabian Sea/Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 4 to 5 days in various strength.
IMD Charts have been marked with UAC & East West shear zone.
Saurashtra, Gujarat & Kutch: 12th to 19th July 2018
South Gujarat & Central Gujarat expected to receive fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
North Gujarat expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018.
60% areas of Saurashtra expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018. Isolated places could receive more than 100 mm rain cumulative
Rest 40% areas of Saurashtra & Kutch expected to receive rainfall in phases over different areas with cumulative totals of 35 mm to 50 mm during the period up to 19th July 2018. Rainfall of Kutch has been derived from various differing forecasts having rainfall from 20 mm to 60 mm.
Note: 25 mm is approximately 1 inch old measure.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 12 જુલાઈ 2018
ચોમાસુ ધરી અનૂપગઢ, ઝૂનઝૂનુ, શિવપુરી, સીધી, પેન્દ્રા, પુરી, દીઘા અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે જે સી લેવલ થી 0.75 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આગાહી સમય માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ સરકે તેવું છે જોકે જુદી ઉચાઈએ.
લો પ્રેસર થયેલ તેનું યુએસી હાલ દક્ષિણ યુ.પી. આસપાસ છે આસપાસ 1.5 કિમિ ઉંચાઈ સુધી છે.
નવું યુએસી નોર્થ ઓડિશા ના દરિયા કિનારા નજીક છે જે 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી માંથી બંગાળની ખાડીનું લો થવાનું છે.
ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 20°N પર 4.5 કિમિ ઉપર છે. જે અરબી સમુદ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે. તેમજ ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 21°N પર 3.1 કિમિ ઉપર છે. જે સૌરાષ્ટ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે.
ઓફ શોર ટ્રફ સી લેવલ પર કર્ણાટક થી કેરળ દરિયા નજીક છે.
એક યુએસી સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત પર 3.1 કિમિ ની ઉચાઈએ છે. આ યુએસી આગાહી સમય ના 4 થી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઓછા વધતા પ્રમાણ માં રહેશે.
તારીખ 12 જુલાઈ સુધી ગુજરાત ના વરસાદ ના પ્રમાણ અંગે નું ટૂંકું અપડેટ ઉપર ઈંગ્લીશ માં છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં ઘણા વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ક્યારેક અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 40 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 50 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના. આમાં છુટા છવાયા વિસ્તાર માં 100 મીલીમીટર થી પણ વધુ ની સંભાવના છે.
બાકી ના 40% સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં અને કચ્છ માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 35 મીલીમીટર થી 50 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
નોંધ: 25 મીલીમીટર એટલે આશરે જુના માપ પ્રમાણે 1 ઇંચ
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Ajab Keshod 6.30am thi gai vij sathe Chalu 3inch Haju continue total 14inch kul
Good morning sir
Ashadhi bij ni badha ne subh kamana…
Pahela bijane aavava dyo. Pachi …amaro varo. Have bhare varsad 15/16/17 ma aavshe.
Thanks sir
ભાવનગર માં હજી મેઘરાજા તેયારી કરે છે.
ટોડે ટોડૅ મોર ટહુકે
આકાશે ચમકી⚡ વીજ.
મારા રૂદીયા ને રાણો સાભળે
ઈતો આવી અષાઢીબીજ.
ઍક દિવસ અગાઉ બીજના રામ રામ
Keshod na kevrdra gamma bhare varsad chalu at 8:00 am
ગગન ગજે ને મોરલા બોલેં
મથે ચમકે તી વીજ ….!
હલો પાંજે કચ્છ ડે મે…!
આવઈ અષાઢી બીજ..!
અને વઘે ઘન વઘે ,
શાંતી વઘે,
હેત વઘે,
પ્રેમ વઘે,
વઘે દયા ભાવ,
વઘે મેણી જો સહયોગ
હીજ અસાંજી શુભેચ્છા ,
હીજ અસાંજા ભાવ!!
કચ્છી નવા વર્ષ ની લાખ લાખ શુભેચ્છા…
અષાઢી બીજ ની બધા જ મિત્રો ને શુભકામનાઓ
Badha Kuchchi Bhaiyo ne Nava Varsh ni Subhkamana !
મુંભઈ કે ડુબાંઈએતો ,
ને કચ્છ કે શેકાઈંએતો,
હી એડો ફરક ખબર ન,
મેઠડા મીં કોલાય કરીએંતો ,
વસી પો વલા મન ખોલે ,
હી કચ્છડો તોજી જ વાટ નેરેતો .
નમસ્કાર સાહેબ ઉ ગુજરાત સતલાસણા,ધરોઇ ફરથી એક વાર વરસાદ ની પધરામણી, કાલે રાત્રે 8 વાગે ભારે ગાજ વિજ સાથે વરસાદી વરસાદી ઝાપટું, સવારે 6am 30 મીનીટ હળવો વરસાદ…
Surat ma veheli savarthi dhimidhare varsad chalu 6e….⛈️☔
Very good ashok Bhai
Visavadar ma 8am thi medium varsad chalu.
Sir Aje ashadhi bij ni sundar sawar ce. Full vadalo ce. Jabarjust vatavarn ce. Kathlal Kheda kilo. Gaadi ma light chalu krva pade tevu ce. Vrsad nathi pan jordar taiyario krto Hoy tevu lage ce
Extremely heavy rain in kodinar at 7:10am and till now
At menaj ta mangrol savar na 6am thi khub saro varsad hahi challu se
સર જાફરાબાદ માં તાલુકા માં ભારે વરસાદ પડી રહીયો સૅ
Sir aje to tadko nikado …narmana…jamjodhpur
Sir mangrol ane ajubaju na dariya kantha ma bhare gajvij sathe saro varsad…
Sir keshod ma vaheli savar thi dhimi dhare varsad chalu chhe
sir Himmatnagar ma savar thi varsad chalu…jordar andharu thayu che thanx…
Not a single cloud in morbi @ early morning. Frustration creeping in after listening about rains everywhere and not a single drop here even in such favourable conditions over saurashtra.But still hopefull and pray that conditions will still be favourable.
Dr. hope is the best thing you could do !
I have marked over my 12 years of interaction with farmers that whenever negativity creeps in it does not give good results.
B+ ( not the Blood Group but the mind !)
Yes sir,Exactly but being from a farmer family we always are concerned about rain,no matter where we are,when we call someone in village even from abroad first thing we ask is “varsaad pani keva che”
Same situation at Gandhidham, not a single drop, sun is shining.
Hello sir
ASHADHI BIJ NI HARDIK SUBHKAMNAHO. KACHHCHHI BHAIYONE NAVA VARSH NI HARDIK SUBHKAMNAHO. Aaje savare 6 vage sukanvantu japtu padi gayu.Bhagvan jagannath ne prathna k sarvatra saro varsad varsave.jay jagannath. Raval. Dwarka
Kavalka gam ne ad karva vinnti
Kutiyana jovo
Sir amare dis -surendranagar,
Ta-chuda -limbadi na gamda badha haji kora j che .,kai date.ma amara mate vadhre sakyata che sir .
Varsad thashe.. dhiraj rakho… kheti karyo ma atki gayu hoy te samju chhu pan magya varsad na madey… pan varsad thashe samgra vistar ma
Sachi vaat chhe. Maa pan ghani var time jamva no ape vela modu thay. Varsad thodo modo chhe pan saru varas jase e paku
Sr devbhumi Dwarka jilano jamkaliyanpur taluko se to wg add karo ne
Added Jamkalyanpur WG ma
Hello Sir,
Windy ma je expected rain mm ma che teni possibility ketli manvi?
Darek model pot potani ritey chalta hoy chhe. Sharerash tran model nu karay etle kai ghate nahi !
Junagadh aaspaas every yaer saro varsad pade chhe.te mate Girnar nu koi mahtv kharu?
Gaya athvadiye em kaheta hata ke aa jungle na naash thi havey GIR ma varsad nathi thato…. Kudarat manavi karta vishal chhe !
Varsad saro chhe atyar sudhi pan haji nadi talav sav khali kamm 6
Pahela bija ne aavava diyo !
Jam Khambhalia Dwarka sav Lori chhe to kyare baro avse reply apso .
Sir amdavad ma haju dhodhmar padyo nathi to kyare varo aavse
Thai jashe… pan thay etle comment aavati nathi… gai saal evu tamoye karel !
જુઓને અશોક સાહેબ આ વરસાદ સાવ કેવો લુચ્ચો છે…
અમને એટલેકે કચ્છીમાડું ને પલાળતો જ નથી…
એને પણ ખબર છે કે અમે એને અનહદ ચાહીયે છીએ…
ને અમને પણ ખબર છે કે એ એનો પ્રેમ અમારી પર મન ભરી ને વરસાવે છે…
પણ સાહેબ જુઓને તોય એ અમને પલાળતો જ નથી ખબર નહીં કેમ..!
Overall Kutch ma System aadharit varsad thaay chhe. North Gujarat aaspaas pahoche System etle varsad vadhu thay.
Haal kramash aavashe
Sir WG ma Bagasara ne add karo .
Added Bagasara in WG
સર 500 mb મા નકશામા 582 582 થોડા થોડા અન્તરે તે શું છે જવાબ આપશો સર
Te 500 hPA level ma hava nu pressure millibar ma batave chhe.
Sir unjha ma gini far far Saru Thai se
Jam Nagar ma kiyre varsad aavse 40 mm sudhi no tarikh aapooo
Sir ije Rajkot jela ma ghane jageya a varshid sraro hato sir magha Maher haje Rajkot jela ma 1be 2divas rokan Kare sake ?
સર. તમે ખેડૂત ભાઈ ઓ માટે તમે જે સેવા અાપોને એ બદલ આભાર માનું છું
Tamo ahi schu email vaparo toe hu tamaro vadhu aabhar manish bhai !
Mitro ni madad lai ne email address sachu karavo.
Sir tame ek comment na javab ma prasna puchhyo hato. Location? Lunavada mahisagar jilla nu mukhya mathak chhe. Je kadach apni jankari ma hasej.wg ma add karava babat.
OK add thashe
Kamathiya ta gondal 24 kalak ma 6 ench varsad
GAM dhasa ta.gadhada dist.botad aa samay darmiyan botad jilla vishe kaik kahesho ?
Botad Jillo Bhavnagar jilla ni baju ma chhe.
Botad jilla ma 16.52% varsad thayel chhe
Meghraja ne Kaho Kutch nahi dekha to kuchh nahi dekha 3 ratri vitavi Jay
Jsk.sir. Dt.15:7:18 &16:7:18 ma Ootar gujarat , surendranagar , morbi , jodiya , jamnagar , tatha paschim saurashtra , ane kutch ma varsad aavshe aevu Nullschool 3 hpa ma dar tran kalak ma hal mujab varsad batave che . To mitro dhiraj rakho , dhiraj na fal mitha hoy che.
ગુડ ઈવનીંગ સર. એવુ લાગે છે કે આ વખતે 700 hpa ના પવનો વધુ કામ આવશે??
Yes
Kanek ma aajno 7inch varsad
Sir atyare upleta jar ma 6:30 pachi no varsad bandh che evu lage che rate navo mal aavse
Tya vijali thay chhe sir
Sir botad district ma sara rain na samachar se ke have pasi
Halvad ma kyare varsad aavse ?
jamnagar morbi s.nagar ma tarikh 16-17-18- ma varo aavi ja6 maru anuman 6
Sir lunavada ne wg ma add karo
Location ? Taluka level thi motu chhe ?
Sar Jamnagar MA kedi aavshe?
Banaskantha. Ma. Varsad. Kaya re.aaavshe.sar
Wunderground ma andaj karo