Current Weather Conditions on 26th July 2019
Some weather features from IMD :
The Monsoon Trough at mean sea level now passes through Phalodi, Alwar, Agra, Banda, Churk, Gaya, Purulia and the Center of Low Pressure Area over Northwest Bay of Bengal & adjoining Coastal West Bengal and then Southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 1.5 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from north Maharashtra coast to Karnataka coast has become less marked.
Under the influence of Cyclonic Circulation over Northern parts of West Bengal & neighborhood a Low Pressure Area has formed over Northwest Bay of Bengal & adjoining Coastal areas of West Bengal. Associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level, tilting Southwestwards with height.
A trough runs from the above Cyclonic Circulation to Haryana across Jharkhand, north Chhattisgarh, Cyclonic Circulation over South Uttar Pradesh & neighborhood and Northeast Rajasthan between 3.1 & 7.6 km above mean sea level tilting Southwards with height.
The Cyclonic Circulation over South Haryana & neighborhood between 5.8 & 7.6 km above mean sea level has merged with the above trough.
The Cyclonic Circulation over Northeast Uttar Pradesh & neighborhood now lies over south Uttar Pradesh & neighborhood extending up to 5.8 km above mean sea level.
The Western Disturbance as a cyclonic circulation between 4.5 & 5.8 km above mean sea level over Afghanistan & neighborhood persists.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There is a shortfall of 54% rain till 25th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 32% Deficit till 25th July 2019. Kutch is a 82% shortfall from normal till 25th July 2019.
Forecast: 26th July to 31st July 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days of the forecast period. Wind speeds of 25 to 50 km at some times daily during the forecast period over different areas of Saurashtra, Kutch & Gujarat. The Western end of Monsoon trough is expected to slide Southwards towards South Rajasthan/Gujarat around 28th-30th July.
South Gujarat could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall areas could reach total of 200 mm Rainfall during the forecast period.
North Gujarat could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. Mainly during 28th-30th July. High rainfall areas could reach total of 200 mm Rainfall during the forecast period.
East Central Gujarat could receive Medium/Heavy Rainfall with Isolated places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall areas could reach total of 150 mm Rainfall during the forecast period.
Kutch could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. Mainly during 28th-31st July. High rainfall areas could reach total of 150 mm Rainfall during the forecast period.
Saurashtra Districts of Surendranagar, Rajkot, Morbi, Jamnagar, Dev Bhumi Dwarka could receive Medium/Heavy Rainfall with Isolated places receiving Very Heavy Rainfall on some days of the forecast period. Mainly during 28th-31st July.
Rest of Saurashtra Districts could receive Light/Medium/Heavy rainfall on some days of the Forecast period.
Advance Indication: 1st to 5th August 2019
After the completion of current Bay of Bengal System, there is a possibility of a fresh System over Bay of Bengal around 31st July. This System along with other weather conditions would give beneficial rain to many parts of Saurashtra, Kutch & Gujarat during this period.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 જુલાઈ થી 31 જુલાઈ 2019
નોર્થવેસ્ટ પશ્ચિમ બંગાળ અને આસપાસ ના વિસ્તાર માં એક અપર એર સાયક્લોનિક સક્યુલેશન (યુએસી) ગઈ કાલે થયું હતું. તેની અસર તળે આજે નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી અને લાગુ પશ્ચિમ બંગાળ ના કોસ્ટલ વિસ્તાર માં લો પ્રેસર થયું છે. તેને આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ની ઉંચાય સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
બંગાળ ની ખાડી ની સિસ્ટમ ના આનુસંગિક આ યુએસી થી એક ટ્રફ હરિયાણા સુધી લંબાય છે, વાયા ઝારખંડ , નોર્થ છતીશગઢ, દક્ષિણ યુપી અને આસપાસ ના યુએસી માંથી. જે 3.1 કિમિ થી 7.6 કિમિ ની ઉચાયે છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી મજબૂત થઇ ને 1.5 કિમિ ની ઉંચાય સુધી છે જે ફલોદી, અલવર, બંદા, ગયા, પુરુલિયા, અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર પછી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
ઓફ શોર ટ્રફ નોર્થ મહારાષ્ટ્ર થી કેરળ સુધી હતો તે નબળો પડ્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 4.5 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈએ યુએસી તરીકે છે જે અફઘાનિસ્તાન અને આસપાસ ના વિસ્તાર પર છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 25 જુલાઈ સુધી માં વરસાદ ની 54% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 32% ઘટ રહી છે. એકલા કચ્છ માં 82% ઘટ છે.
આગાહી: 26 જુલાઈ થી 31 જુલાઈ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના લગભગ દિવસો માં વાદળ છાયું વાતાવરણ તેમજ બહુ તેઝ પવનો દર રોજ વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે.
ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો 28-30 જુલાઈ દરમિયાન દક્ષિણ તરફ સરકશે જેથી તે દક્ષિણ રાજસ્થાન/ગુજરાત પર આવશે.
દક્ષિણ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.
નોર્થ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 30 જુલાઈ દરમિયાન. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.
મધ્ય પૂર્વ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 150 mm. સુધી પહોંચે.
કચ્છ માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 31 જુલાઈ દરમિયાન. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 150 mm. સુધી પહોંચે.
સૌરાષ્ટ્ર ના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવ ભૂમિ દ્વારકા જિલ્લા માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 31 જુલાઈ દરમિયાન.
સૌરાષ્ટ્ર ના બાકી ના જિલ્લાઓ માં આગાહી ના અમુક દિવસો હળવા/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા.
27 જુલાઈ સુધારો: બ્રેકેટ વાળું (અમુક)
આગોતરું એંધાણ: 1 થી 5 ઓગસ્ટ 2019
હાલ ની બંગાળ ની ખાડી બાજુ થી એક સિસ્ટમ આવવાની છે તે સિસ્ટમ બાદ ફરી બંગાળ ની ખાડી બાજુ એક નવી સિસ્ટમ થશે જેની તેમજ બીજા પરિબળો ની અસર થી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ માટે ઉજળી તક છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 27th July 2019
Read Forecast in Sanj Samachar Daily Dated 26th July 2019
Read Forecast In Akila Daily Dated 26th July 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Jay sree Krishna sir
agahi samay ma upleta-kolki-paneli-jamjodhpur vistar ma 1thi 2inch j varsad padse ? Ramkada jota avu lage che. Iam right ?
Sir tame samachar aapvani vat kahi to Aaje ratre arvalli ma de dhnadhn thse
સર સીસટમ વીખાઈ ગઈ કે યુએસી સે
UAC chhe.
aaj ni update jovo sanj ni sthiti
Sir
Joy lidhi ane vachi pan lidhi
Pan jaju kay samjatu nathhi
Ama tame ha nathhi keta ne na pan nathhi keta su samajvu amare
U.gujrat wala mitro varsad hoy to comment karo
Tharad vistar ma chhe
Namaste sir
Hu tamam comment niymit vachu su
Mara andaje jyare comment bandh karva ma Ave tyare system no rasto farto hoy tyare j comment bandh karva ma Ave
વરસાદ નથી બિલકૂલ એમાય વિન્ડી મા બતાવેલ gsf ane ecmwf બન્ને મોડેલ એકદમ બેકાર સાબિત થયા છે… એના અંદાજ પ્રમાણે 1% પણ વરસાદ નથી પડતો ,મારા જ લોકેશન પર ગત બે દિવસ ઘણો વરસાદ બતાવ્યો પણ સમ ખાવા પૂરતો વરસાદ નથી આવ્યો….
હવામાન ખાતુ પણ ખોટુ સાબિત થયુ… ભારે વરસાદ ની આગાહી એકદમ પોકળ સાબિત….
Ramesh bhai…….thodi Dhiraj rakho.varsad to su dem pn bharay jase.
મિત્રો ઉતર ગુજરાત મા વરસાદ આવે તો તરત કમેંટ કરજો
Kalol ( north Gujarat ) 0.5 inch jevo varsad. Vatavaran ma thodik thandak thai Che.
Sirji arvalli ma bilkul varsad Nathi sir Kaik kaho arvalli mate plz
Marey kahevanu hatu te kahel chhe.
havey Varsad thay toe tamo samachar aapo.
Utar gujarat ma varshad chalu dhae to kejo dhai
Atyare vatavaran jordar chhe pan varasad aavto nathi
ગઈ મોડી રાત્રે સામાન્ય વિજળી થાતી હતી, સવારે 5 વાગય થી હળવો વરસાદ પડ્યો, પાલનપુર થી દાંતા, અંબાજી, સતલાસણા વિસ્તારમાં હળવા ઝાપટા પડયા હતા, હાલ વાદળ ઘેરાયા છે જોરદાર વરસે એવી આશા છે…
Sir aa systam ni asar arravlli sabarkantha ma kyar thi avse? hal full-speed ma pavan funkai rahya che ane vadal chayu vatavaran che
Gujarat baju aaje ratri sudhima
Low pressure to less mark two gayu aenathi varsadni matra ma dhatado tase?
Haal UAC chhe
Saheb.. Badhane aagahi na pahela divas thi j varsad joyiye chhiye.Tame lakhyu chhe agahi na “Amook divaso”. AMara junagadh jilla no specially ullekh pan nathi toe pan amare aagahi samay ma varsad aavshe j..
Drangadhra ta. Na navalgadh game japata chalu…..
sir…. sistem no zukav jova mate .. 925 hpa thi 400 hpa sudhi sistem nu kendr ky baju jay chhe te jovanu ke ?? biji koi rite ??
Barobar chhe
Sir. Aje savare 4 vagye Tankara ma jordar zaptu . tyar bad 7 vagya sudhi dhimidhare zapta chalu hata
Surat ma varsad salu thayo saro
Sir cloud top satellite images ma -40 -60 a su batave chhe
Vavdad nu Tapman. Jetla uncha hy tetla thanda hoy etle -80C, -60C em hoy.
Sir varsad mate 850 ke 650 na pavan mahatvana
850 hPa and main 700 hPa
sir
system nabadi padi ke shu ? Jamnagar ma 100 thi 150 ml varsad thai sake ? atyare to nabdu vatavaran kiye chhe windy, accquweather, NPW ma. sir varsad 3 4 inch avase ke kem ?
Aagahi Vancho Jamnagar District maate. teno arthghan shu thay te sanmjo
sir
thanks, tamari agahi na arthghant mujab jamnagar jila ma 150 ml sudhi varsad thai sake tem chhe
150 mm figure aapel chhe Jamnagar maate ?
Sir Cola jota lage bhajiya tarat garm thay jay avu lage che
Sir, aa system ni asar kyarthi saurastra kutch ne asar aapti thase…
Gujarat ma pahela chalu thay.
Aagahi to avi have varsad avi jay to saru
Amare to aagahi na divso ma j bandh thyo
Sir aje Rajkot japta avta pan bhand thaya chhe kala vadlo no samuh uparthi sarkine jay chhe to aje bapor pachhi varsad ni sakiyata chhe k 29 thi
સર આ આગાહી મા તમારા થી ઉતાવર યઈ ગઈ લાગેછે તમે જે આગાહી આપેલ છે અે પમાણે અેક પણ મોડલ સહમત નથી બીજુ કે પવન ની સ્પીડ તમે કેઘુ તે સાચુ પણ વરસાદમા તમારો મેળ નહિ પડે
પમાણ મા ઘટાડો 200mm mathi 150
Sir namaskar .ateyere hu MP na indore ma Su aheua Vahale savare na 3am thee median. Verasad Calu Se haju pan Calu
,mara abheuas pramane gfs model mujab
Verasad se
સોરી આગલી કોમેન્ટ્સ માં ટાઈમ માં ભૂલ છે
11..45 વાગ્યે
Hajuye models potptani Dhoon pramane chale chhe.
Sir amare aliabada dist taluka Jamnagar ma aj ratno pono inch jevo varsad che. Baki sir tamari agahi bad Saurashtra ma Hajaro ma magfadi na be ( dana) ni vavni Kora ma Thai che ama hu pan avi jav
સર અમારે આ બાજુ જોરદાર વાદળ આવ્યા છે હળવા છાંટા નાખતા જય છે વાતાવરણ ઘનઘોર છે વરસવાનું ચાલુ કરે આટલી વાર છે વાતાવરણ જોરદાર જમાવટ કરી અત્યારે 12. 45 મિનિટે
Sir.cola e amreli-bhavnagar ne pan thodo samavesh karyo aaje.
Sir Girnari pavan fukay chhe tema koi divas varsad na aave ane te pn full speed ma Tevu aapda vadava o keta.
chhata amne tamari Agahi upr trust chhe.sir sachu kv to ame IMD karta tamari agahi upr vadhare trust kriye chhia.thanks for being there for us.
Mari aagahi 60% IMD mathi hoy chhe !
Satellite image 7-30 a ubhu rahi gayu che ke Shu?
chaley chhe
Sir settelite image jota avu lage Low presser uac thai gyu che ane bay bangal ma system bane che to Mp vali system pavano a baju khechai gya che…
Sistem Track ma Windy nu manvanu Aane Varsad ni matra ma GFS 7 day cola Aane Jo Aa badhu Sasu padi jay etale aapde moj padi jay badha ne..!
Sar tv vare kyeche sistem kach upar vay gay su saurastra ma varsad nay ave
Sir Atyare Low pressure Kya Pochyu ?
Savare 05.30 vagye IMD mujab
The Low Pressure Area over Jharkhand and adjoining Gangetic West Bengal persists. The monsoon trough continues to pass along its near normal position and is active with two embedded cyclonic circulations, one over northwest Madhya Pradeshvand adjoining East Rajasthan and the other one associated with the Low Pressure Area.
sir thane ma 1700 mm padi gyo varsad to avo jabrjast varsad ek bhi modele mantion nato karyo. kudrat to kudrat che je darek model thi upar che .
1700 mm?
Good morning badhay ne.
Sir amare gandhidham kutch ma aje tadko che aacha vadal che.
Haji varsad dekhato nathi.
Utter Gujarat ma varsad chalu thayo hoy to samachar aapjo mitro
na bhai na amare north gujrat vijapur ma fodu a nathi
1 tipu ye nathi
Hemji Patel havey tipu padyu ?
Ha,sir ratre saro varsad aavyo.29 ni savar sudhi samanya varsad chalu.
Vadodara raatre varsaad hto pawan saathe etle pawan hoye ke na hoye varsaad ne aavano hoy toh e pawan joine nathi aavto
સર ધરી નો સેડો નીસે આવેશે કે નઇ સર જવાબ દેજો
Sir Mari koi comment nathi aavti to su badhij comment Mari bin jaruri che and aavi ghani commento aave che ena jawab pan tame aapo cho aavo bhed bhav kem
Ek ne ek vat puchho chho. Aagahi ma lakhel hoy chhata.
Valan badalo !
Sir e bane agahi compare karavi ne try kri k bdha ek ek world vache ne sacho arth kadhe. Pan apne sir nu kam vadhari didhu!!!
Colla kem 1 August sudhi nu chhe ?
COLA http://www.monsoondata.org/wx/india.vv.html Daily chhe
COLA Week 1 & 2 http://www.monsoondata.org/wx/prec.html
Sir last comment ma email ID khotu type thayi guy che. Sorry for that.
Last year thi Loko ni expectations vadhi gayi che. Sir ni aagahi update thay e divas tthi j Loko varasd nhi aayo Evi comment chalu Kari de che. Agahi ma date pan clear kareli che. E ttarikh surhi wait karo ne pachi sawal karo. Ashok sir bhu calm nature na che. Ware ghadiye same question na jawab aape che. Ahi etla badha ramkada che jova mate ne samjva mate. Ashok sir nu mukhya kaam Loko ne weather wishe jagrut karvanu che. Potana swal puchta pehla comments vancho ema Javan Mali jade. Kai na male to swal pucho badha ne navu… Read more »
-: કમેન્ટસ માર્ગદર્શન :- ૧, કમેન્ટ કરવા માટે સાચું ઈમેલ હોવું ફરજિયાત છે. ૨, કમેન્ટ કરતા પહેલા સાહેબ ની અપડેટ્ માં આપેલી આગાહી ખાસ વાંચવી.જે ગુજરાતી માં અને અંગ્રેજી માં ઉપલબ્ધ હોય છે. ૩, આગાહી વાંચ્યા પછી બીજા મિત્રો એ જે કમેન્ટ કરી હોય એ કૉમેન્ટ્સ અને એના જવાબો વાંચી લેવા ૪, ઉપર ની બાબતો માં જો તમને તમાંરો જવાબ ન મળ્યો હોય તો તમે કૉમેન્ટ કરી શકો.(કમેન્ટ ગુજરાતી ટાઈપિંગ માં લખો તો વધારે સારું) ૫, પ્રશ્ન પૂછ્યા પછી જવાબ ની રાહ જોવી, વારંવાર એક ને એક પ્રશ્ન પૂછવો નહિ. ૬, મારા ગામ માં, મારા શહેરમાં, વરસાદ ક્યારે આવશે કેટલો… Read more »
રણજિતભાઈ ની વાત બરોબર છે, નકામી કોમેન્ટ્સ કરવા વાળા સાહેબનું કામ તો વધારે જ છે, સાથે સાથે આપણા જેવા કોમેન્ટ વાંચવા વાળા નું કામ પણ વધારે છે, વધારા માં site ઉપર load વધતા site ધીમી પણ ચાલે છે, માટે નકામી કોમેન્ટ spam માં જ નાખો સાહેબ.
gujrati typing ma …. lipikar app nathi chaltu …. aama …
ane google indik favtu nathi … nahitar vat tmari sachi chhe
bdha gujrati mate kyu vapro chho