25th August 2020
Rainfall Activity To Decrease Over Gujarat State 25th-27th August & Increase During 28th-30th August 2020
ગુજરાત રાજ્ય માં વરસાદી એક્ટિવિટી ઘટશે 25 થી 27 ઓગસ્ટ અને ત્યાર બાદ 28 થી 30 ઓગસ્ટ 2020 દરમિયાન વધશે
Rainfall during 20th morning to morning of 25th August 2020:
Average Rainfall during the above period are given below:
20 થી 25 ઓગસ્ટ સુધી માં થયેલ વિસ્તાર પ્રમાણે નો શરેરાશ વરસાદ:
Kutch 262 mm
Saurashtra 155 mm
North Gujarat 209 mm
East Central Gujarat 155 mm
South Gujarat 199 mm
The Seasonal Rainfall till 25th morning is given below as percentage of Normal Yearly Rainfall for Various areas:
આખા વર્ષ ની શરેરાશ વરસાદ ની ટકાવારી ની શક્ષેપ માં 25 ઓગસ્ટ 2020 સુધી માં થયેલ વરસાદ ની ટકાવારી:
Kutch 213.50%
Saurashtra 141%
North Gujarat 92%
East Central Gujarat 80%
South Gujarat 92%
Current Weather Conditions:
Few observations from IMD, other observations and weather parameters:
The Low Pressure Area over Southwest Rajasthan & neighborhood, now lies over Southwest Rajasthan & adjoining Sind with the associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. The UAC of this Low is expected to drift Westwards.
A Low Pressure Area that developed yesterday over North Bay of Bengal & neighborhood, now lies as a Well Marked Low Pressure Area over the same region. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean level tilting Southwestwards with height. It is very likely to move west-northwestwards during next 3-4 days. The UAC associated with this Low will be over Madhya Pradesh as the System tracks Northeastern parts of the State.
The Axis of Monsoon Trough passes through center of Low Pressure Area over Southwest Rajasthan & adjoining areas, Churu, Narnual, Gorakhapur, Patna, Bankura, Canning and thence southeastwards to the center of Low Pressure Area over North Bay of Bengal & neighborhood.
Click the link below. Page will open in new window. IMD 700 hPa & 500hPa charts shows location of UAC over Madhya Pradesh and adjoining areas on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 28th August 2020
IMD 700 hPa Chart valid for 05.30 am. of 29th August 2020
IMD 500 hPa Chart valid for 05.30 am. of 30th August 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa & 500 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં મધ્ય પ્રદેશ અને આસપાસ ના વિસ્તારો પર સિસ્ટમ ના આનુસંગિક યુએસી જોવા મળે છે. અલગ અલગ દિવસે લોકેશન ફરશે તે દર્શાવે છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch 25th to 31st August 2020
Windy conditions expected mainly blowing from the Arabian Sea during most days of the entire Forecast period.
Today the 25th August limited areas in proximity to the System over SW Rajasthan, will get rain. Decreased rainfall activity expected over most parts of Gujarat State during the period 25th-27th August.
Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated Very Heavy rainfall during rest of the Forecast period with higher quantum on 28th/30th August. Some extreme rain centers could get cumulative more than 125 mm. during the entire forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 25th August 2020
આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 25th August 2020
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Sir morbi ma kiyare ughad kar se te to kaho
Turn by turn chhe… Satellite image jovo and vadad kramash ghate chhe.. Pashchim & Oottar taraf sarkey chhe.
Aaje ghana vistar ma Tadko/chhyo em rahe chhe.
અમારે આજ સારી વરાપ સે કાલ પૂછ્યું તું મે વરસાદ ક્યારે બંધ થશે તો સર તમે જવાબ આપ્યો તો કાલ થી રાહત થશે અને બન્યું પણ એવું ધન્યવાદ સર
Sir imd 10 day production jotA banaskatha. Kutch ane uttargujarat ne dt. 1 Na roj varsad Na chance khara
IMD Pecipitation Map jovo tema 24 kalak nu hoy chhe… je kya time sudhi hoy tena chhela 24 kalak ganvana hoy.
sir banaskata diydar baju 1 kalak thi bhare varshad chalu che
Gai kaale kahel chhe ke aa System viday varsad Tharad baju thi thashe
Hello Sir,
700 hpa nu Uac hoy to te Jaminthi 3.1 km ni unchaye hoy tevi rite low,W low ke Deppressur hoy te jamin par aavya pachi Jaminthi ketali unchaye hoy che?
Please reply Sir.
Low, WMLP, Depression, DD badha Surfae etle Jamin/Dariya ni sapati par hoy.
Tene anusangik UAC 3.1 km ke 5.8 km ke 7.6 km ni unchay sudhi hoy.
Varsad kon ape ? etle UAC nu mahtva hoy.
Thanks Sir.
Sar gya varsani jem aavese pan somasu vidai pasi vrsadna sans khra …????
Chomasu viday pachhi pan System banti hoy chhe…. temaj bhur pavano chalu thay te sandhevara ma pan kyank zaapta avata hoy chhe.
Thoda divas na Tadka padshe etle badhu thadey padi jashe.
Sir bhur pavan normal kya mahina ma chalu thay( pacha farta mosmi pavan) ?
Rajasthan baju chomasu viday na padgham vagey tyare… Normally September aakhar.( Divas ma amuk kalak bhur hoy sharuvat ma)
Ati bhayanak varasadchalu
સર હવે આ વરસાદ કેટલા દિવસ સુધી રહેશે
Aagahi samay sudhi
Kaal thi rahat dekhashe
ઓકે સર ધન્યવાદ
ખાલી ક્લીક કરી એ કાઈ નથી થતુ
Click karo etle tamaru gaam batave
Pachhi tene click karo
ગામ નુ નામ.નથી રહેતુ બોક્સ મા
Tamey yaad rakhvani na padi hoy general
Dem ni vigat kya jova malshe
Ahi menu ma Rainfall Data chhe tema jovo
Sir 1 aagahi varsad viram kyarthi leshe te aapva vinati kem ke loko mane pushe she ashok Bhai ve viram ni aagahi aapi hu khavsu 1 tarikh thi
સર 4pmથી 6pm ભુકકા બોલાવી દીધા
Visavadar ma 7pm thi extremely heavy rain started..
Botad good rain 5.30 pm to 7.30 pm
GAM makhiyala ta Junagadh aje bapore 1pm to 2pm 4″+ thayo kale bapore 3″ hato paramdivse 2″ hato total 3 divas no 9″ thayo haji atyare fari 7 pm thi bhuka bolave se a varase lilo duskal Thai gayo sorath, gir, halar, na hal 2 hal thaya
આજ ભૂકા બોલાવી દીધા સર આમારા 4થી 6 વચ્ચે 125mm જેવો પડી ગયો
Anne to aje dhoy bakhiya sar
Sir bahut daramani sthiti se atyare ..6 pm thi sambeladhre varse se… lagbhag 4 inch padi gyo.haju chalu j se… amari aaju baju …north ma chhek khavdi….nana ..mota lakhiya .. modpur…amare (jashapar). .west ma ahir sihan .. khambhaliya..south ma .. charantungi… mahadeviya…apiya.. babarzar badhe j chalu. Aajno total 10 inch upar
Jay mataji sir… Gai ratre 3 vage chalu thayelo varsad bapore 1 vage bilkul band thayi gyo hto tya sudhi 2 inch padyo hse…. Tyarbad sanje 5-30 pm thi continue madhyam gati chalu thyelo varsad hal aekdharo chalu 6e..
સર.કોમેન્ટમા દર વખતે ગામ નુ નામ માંગે છે .
Gam nu name magey etle te box ne click karo etle tamaru Gaam nu name save karelu dekhashe… khali click karvanu etle Automatic box ma Name bharay jashe.
અમારા ગામમાં આજ ૧|| ઈંચ વરસાદ થયો હશે. ધીમીધારે વરસાદ નોંધાયો નદી નાળા એકદમ ખાલી છે તળાવમાં પાણી પૂરતું નથી ભરાયું. હવે લાગે છે આ વરસ ઈડર વિસ્તારમાં થી વરસાદ વિદાય.. આવતા સમય માં વરસાદ આવે એવી કોઈ સિસ્ટમ નથી હવે.તમે લાંબા સમય ની આગાહી કરતા નથી..
Sanj na 4 thi 6 vache jamnagar ma 2 thi 3 inch varsad hase ane last 24 kalak ma 7 thi 8 inch jevo varsad hase , dharvi didha aaj….saheb hju kyarek dhimo kyarek full chalu chhe
Jasdan taukano bakhalvad dem orfalo.
Tofani batting last 30 minute thi vinchhiya panthak ma aam to 11 vagya thi saru j se dhimo and medium but atyare speed 4g sathe with wind
શુભ સંધ્યા સર, વરસાદ સાથે સાથે કોરોના વીશે પણ આપશ્રીએ જે માહિતી એકઠી કરી છે તે સન્માનનીય છે, એ વીશે નવું કાંઈ જાણવા મળ્યું હોય તો જણાવશો, કોરોના ફેલાય રહ્યો છે તેના વિશે નવી જાણકારી આપજો અનુકૂળ સમયે,અને વરસાદ અત્યારે ટોપ ગીયર માં ચાલુ ૨૦ મીનીટ થી.આભાર સર.
Menu ma chhe ahi http://www.gujaratweather.com/wordpress/?page_id=20587
Vadhu links ahi chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=20608
5:30 thi 6:30 5inch Varshad haji chalu
શનિવારે ૮ઈચ વરસાદ ૨૪કલાકનો રવિ વારનો પણ ૭ થી ૮ ઈચ બારેમેધ ખાગા ગામ કડાયા ગીર
સર અમારે વરસાદ GFS મુજબ પડે છે 4:45 થી 6:00 સુધી પણ સર આમને આમ રહ્યો ને GFS મુજબ તો રાત્રે જે બતાવે છે તે આવ્યો ને તો ગામ મુકી ભાગવુ પડશે. કલ્પના પણ નહોતી કે 2020 મા આટલો વરસાદ પડી જશે. અમારા વિસ્તારમાં 90 ઈસ આજુ બાજુ પહોંચ્યા છે. આકડા અમારા કાલીનદ્રી ડેમ મુજબ. દરરોજ ડેમ ઓવરફલો થાય ને નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય.લાગે છે કે અમારા વિસ્તારમાં મેઘરાજા રજા ઉપર હોય બે મહિના થી
Taluko jilla nu name lakho
sir amare 6 vaga no atiyare ati thi ati bhaynkar varsad padeh. ajno 5 inch padi gyo to svare ne atiyare pacho thyoh chalu.
Gam padarshinga lathi taluko 30 minit tha anradhar pade chhe….
6 vagya thi dhodhmar varsad chalu chhe.
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 5/45 pm બારે મેધ ખાગા…….જય જય ગરવી ગુજરાત
Heavy rain at Jamnagar around 2-3 inch in last 2 hourrs.
સર હવે કાય મોલાત નય રહે એવું લાગે છે
સર મારા ગામ રાજપર (આમરણ) તા. મોરબી નવલખી બંદર કોસ્ટઅલ એરીયા માં બપોરે 1pm થી 3pm સુધીમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે
આભ ફાટયું એમ કહેવાય પાક ને ભારે નુકશાન થયું છે
આ વર્ષે હજી ભાદરવા ની ગરમી નો જોવા મળી જ્યારે કે અષાઢ અને સ્રાવન મા ગરમી અને બફારો ખુબ જોયો આ વર્ષે બધુ મેળ વગર નુ થય ગયુ. જ્યા ઠંડુ વાતાવરણ જોવા મળતું હોય ત્યાં ગરમી અને બફારા નુ પ્રમાણ જોવા મળ્યું અને જ્યાં ગરમી અને બફારા નુ પ્રમાણ હોવુ જોઈયે ત્યાં ઠંડુ વાતાવરણ જોવા મળ્યું. આ વર્ષે કાંઇક અલગ જ પ્રકાર નું છે.
Kai alag nathi… Bhadarvo bhulo…. Haju August mahino chaley chhe.
July/August bey dhori mahina kahevay Varsad na.
Garmi September ma (Bhadarva kaho te) hoy
Right sir dhori mahino j ganay adak mahinane hisabe
Sir Amare Porbandar City No Varo avyo nahi hji sudhi chatta ave che .
Aaj savar no varsad chalu che
Rajkot university road fari varsad chalu thayo
ગુઙ ઈવનીગ સર. આજે સૌરાષ્ટ્રમાં વરસાદ પડે છે એ GFS મુજબ હોય એમ લાગે છે.બરોબર છે સર ??
Yes
Mitro kale 31/8 bapor pachhi varsad viram lesse kam 10 divas sari varap rese abhiyas cache raste chhe sir ???
“Atmanirbhar” !
કાલે આપડે એક કામ કરવાનું છે. JCB લય ને બંગાળ ની ખાડી બુરી દેવાની છે કારણ કે પ્રેશર ત્યાં થાય છે ને ગાભા ગુજરાત ના નીકળે છે.
જ્યારે વરસાદ નથી આવતો ત્યારે ખેડૂતોને ખેતરમાં આળોતતા જોયા છે
સાચુ મયુરભાઈ
Aaje bhuka bolaviya
સર હવે કાય મોલાત નય રહે એવું લાગે છે
Good
rate chalu thyel varsad aaje divasna 4 vage bandh thyo arvalli ma…2 inch ni aaspass hase
Aaj savar thi 3 pm sudhi no 5” varsad thyo.. haji chalu..
Adres.kothu.hoy.janavo
Address.tamaru.chhe.ane.tamey.maney.puchho.chho.ke.khotu.hoy.toe.janavasho !
Sar amare Dhrangadhra talukana moti malvan game 1 kalakma 6 ich varsad padyo.
Amare pavan Sathe jordar varsad chhalu
125 mm thi vadhu
સર..મોરબી મા આજે અનરાધાર વરસાદ પડી ગયો છે…અને હજુ ચાલુ છે…હવે મેઘરાજા ૧૫ દિવસ વિરામ લે એવી પ્રાર્થના…
2:30 pm thi zarmar zarmar se
Amare medium varsad chalu se
Sir keshod ma 1.5 kalak thi bhukka kadhe chhe…extremely heavy rain sir God…Jay Shree Krishna…