9th July 2021
Monsoon To Activate Soon – Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 10th To 17th July 2021
ચોમાસુ ફરી સક્રિય થાય છે – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં તારીખ 10 થી 17 જુલાઈ 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 9th July 2021
IMD_Mid-day_Bulletin_Main_090721
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 54% rain till 8th July 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 47% from normal, while Gujarat Region has a shortfall of 40% rainfall than normal till 8th July 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 8 જુલાઈ સુધી માં વરસાદ ની 54% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 47% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 40% વરસાદ ની ઘટ છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of Circulation/UAC over Bay of Bengal and trough towards Gujarat on different days. Bay of Bengal System expected over Madhya Pradesh around 14th July 2021 and subsequently it would track mainly Westwards.
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 12th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 14th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 15th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં બંગાળ ની ખાડી પર યુએસી/લો પ્રેસર થવાનું છે તેના આનુસંગિક 3.1 કિમિ ના લેવલ માં પવનો અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે. સિસ્ટમ એમપી પર અને પછી પશ્ચિમ તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 10th to 17th July 2021
75% of Saurashtra & Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
25% of Saurashtra & Gujarat Region : Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 10 જુલાઈ થી 17 જુલાઈ
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના 75% વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના બાકી 25% વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
કચ્છ વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 18 જુલાઈ થી 22 જુલાઈ 2021 દરમિયમ ચોમાસુ માહોલ જળવાય રહેશે
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 9th July 2021
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
અશોકભાઈ,બધાને અહક થવાનુ કારણ મોડેલ્સમા જોયેલી વરસાદની માત્રા અને સેટેલાઇટ ઈમેજમા વાદળની સ્થિતિ.
Vadad 2 thi 3 kalak ma bhega thata hoy
વાદળ હોય તો ય નથી વરસતો, એનું મન જ નથી આ વખતે. કાલે આખા ગુજરાત માં જોરદાર વાદળાં હતા પણ તો ય વરસાદ છુટો છવાયો અડધો ઇંચ – એક ઇંચ એમ પડ્યો
Sir application na model (pawan vara) Arab ma ek low dekhade che. Aavnar divsho ma te Saurashtra ne Mithu mothu karavi sake ?
Je model ma joyu hoy tema agad na divaso jovani manay na hoy.
Sir Saurashtra to koru dhakot thaidau
Ratre saruvat thay sake.
Right vat se amare gay rate 2vagye dhabdhabati bolavi
Sir arabi ma system chhe k shu??? Dariya kantha na vistaro thi door bhage chhe aavi jay to kam thai jay.
IMD mujab South Gujarat najik chhe Arabian Sea ma
Aaje achanak j IMD e low pressure bani Gaya ni jaherat kari chhe.
Sir good afternoon..sir.. low no track Gujarat par chee.. aetle..sir..ecmwf…teno true track ..janava mate and…gfs..ma..sir rain ni quality ketli rrahese…te..bbat jani sakay.. and second sir..aatyare low kya chee . and andaje .te low pressure.. Gujarat par ..kyare aavi sake.. any ideas..sir.. answer please aapajo.. thanks
jovo IMD Mid-Day Bulletin http://www.gujaratweather.com/wordpress/?page_id=23081
અત્યારે ક્યાય વરસાદ ચાલુ છે? 4:15pm
સુત્રાપાડા મા બહુ સારો વરસાદ પડે છે… ૩ વાગ્યા થી
Sir thanks
Kal ni rate 1 inch jevo ane atyare jarmar chalu thayo 6 vatavaran khub saru 6 joy ketlok bhagma ave 6 ashadhi bij ni tamone ane badha mitro ne subh kamna sareve nu varas khub saru jay tevi bhagvan ne prathana
A new low formed near south Gujarat and adjoining the northeast Arabian sea.
IMD Mid-Day Bulletin mujab jovo ahi
http://www.gujaratweather.com/wordpress/?page_id=23081
સર &મિત્રો અમારે અત્યારે અડધી કલાક થયા ગાજવીજ વગર મધ્યમ વરસાદ શરૂ છે,,,
Gai kale ratre gajvij Sathe 1 each thayo.thanks sir
અશોકભાઈ પડધરી તાલુકામા વરસાદ આવે એવા કોઈ સંજોગો છે? ??
Visaman Saurashtra ma chhe ke bija Rajya ma ?
મને મોડલ જોય ને આનંદ નથી જાતો તેટલો કે જેટલો અશોકભાઈ ની પોઝીટીવીટી જોય ને થાય છે પોઝીટીવ રહો બધાય નો વારો આવી જાશે વરસાદ માં
સર અરબ માં મુંબઇ પાસે એક લો પ્રેશર છે એ સુ છે.
Je tamoye lakhyu hoy te !!!
Visavadar gramy vistar ma 2:45 thi jordar varsad chalu
Sir jasdan ma varshad nu kevu rahese
Unjha ma pn vrsad nti koi chance khro sir
Aagahi vancho
સર આ સેટેલાઇટ ઈમેજ મા વાદળો નો સમુહ બધો દરિયા મા બતાવે છે.અને ઘણા બધા મિત્રો ના સવાલ ઉપર થી શંકા થાય છે .શુ હકીકત મા વરસાદ ગુજરાત અને સૌરાષ્ટ્ર થી દુર જતો રહ્યો છે…..? થોડુક ચોખવટ કરો તો સારુ.. વરસાદ જલ્દી અને જાજો આવે એવુ બધા મિત્રો આશા રાખીને બેઠા છે.વરસાદ ની ઘટ છે.એટલે ચિંતા થાય છે.આ સિસ્ટમ થી બધા ને અપેક્ષા થોડી વધારે છે.plz answer sar
Aagahi vanchi liyo…
Amaru gam sevantra upleta thi khali 6 km dur che amare kale 3 inch jevo varshad hato ne upleta ma Kai no Tu ….
અશોકભાઈ પડધરી તાલુકામા વરસાદ આવે એવા કોઈ સંજોગો છે? ??
Aagahi vancho
સર imd બુલેટીન ની લિંક અપવા વિનતી…..
http://www.gujaratweather.com/wordpress/?page_id=23081
Thanks sir aapno khub khub abhar….
Sir have daxin sourastra ma varsad ni sakyata che?
Imd announced further advancement of monsoon over some remaining parts of the india nd issued red-orange warning for many states including whole gujrat.no any clue about weakening of system.follow IMD only.news channels not having any sound source about the same.
Bharuch ma pn vrsad nti koi chance khro sir
Varsad badhe padshe.
Tnx sir
Thnx sir
Jsk sir. Tamari vani fare.
Hello sir…ECMWF ni hal ni update ma halvad ma 16mm varsad next 10 days no batave to sir varsad saro padse ke nahi?
Koi ne 10 mm batavey chhe toe koine 1300 mm batave chhe !!!
Jamin par padey te sachu.
hu halvad noj chu aavi jase aaje rate ramesh bhai
Sir, upleta hji koru che ajubaju gamda ma che but proper upleta sim ma kai nthi.. Varo avse k kem?
Ramakada jovay !
આજુ બાજુ ના 2 3 ગામડામાં જ વરસાદ છે બાકીના 49 ગામમાં અને ઉપલેટામાં વરસાદ પડ્યો જ નથી….
Amre nthi bhai sajdiyali arni tmdi khirshr
સર અમારો તો વારો પણ નથી આવ્યો ને ન્યુઝ વારા સિસ્ટમ નબળી પાડી દીધી
Sarji amare hal ukdat khub se. Jor khub se pan avto nathi. Kiyak ame 25 taka ma na avi jaye ano dar lage se.
kal rat no ae side badhe che bhai tamare haji nthi gajab kevai ,,
Kay khabar padati nathi tame kiyo te ok sir
Shikhvu na hoy toe aagahi aapel chhe tena thi santosh maano.
Sir Upleta ma varsad nathi darroj reda aavine vaya jay che sarvtrik varsad kyare aavse sir
Khakhijalia kyan avyu?
Kaink saro varsad kaheta hata ne?
Khakhijalia bajuma j che,dhank ma pan saro varsad che pan upleta gamma nathi
Jsk sir. Upleta, khakhijadiya,Mojira, Bhayavadar aa belt aakho atiyare pan Varsad vagar no che. Aasha che aagahi samay gada ma aavi jase.
Mahiti khoti aape chhe koi ?
Jovo aa
Varu dipak
11/07/2021 7:35 pm
Aaje khakhijariya ta upaleta ma 3thi 4ech jevo vasad
Place/ગામ Khakhijariya
ઉપલેટા તાલુકાના 52 ગામડામાંથી માત્ર 2 કે 3 ગામમાં જ સારો વરસાદ છે બાકીના બધા જ ગામડામાં અને ઉપલેટામાં અત્યાર સુધીનો ટોટલ 1.5 ઇંચ વરસાદ નથી…..18/6 એ 1 ઇંચ આવ્યો તો પછી આ ગયા શુક્રવારથી રોજ માત્ર છાંટા જ ખરે છે….વાવણી બાકી છે….ખેતરો ખાલી છે….વરસાદના નામે મીંડું જ છે….
Ahi Mahiti sachi maley toe badhane kaam nu… baaki Kheduto j gotey chadshe !
Varsad ni mahiti aapnaar hakikat lakhvi joiye….aadey dhaiyd aankada na lakhaay.
હા પણ ઉપલેટા અને તાલુકાના બીજા ઘણા ખરા ગામડામાં વાવણી થાય એવો વરસાદ જ નથી, માત્ર ને માત્ર ઝાપટા જ આવે છે…… 2 કે 3 ગામમાં જ સારો વરસાદ પડી રહ્યો છે…..આ પણ સનાતન સત્ય છે
Aagahi samay ma aavi jashe Varsad
આવી જાય તો સારું….
Thank you sir mare kheti nathi pan mara mitro ne kheti che atla mate tamari Aagahi ni badhi mahiti aapi saku
Ha aa comment khoti che..nthi varsad sr
Toe aavi ritey khota aankada aapey toe koney nuksan thay ?
Ha tya che te pan 15 km ni andar
Sir dhrol ma kevop varasad thase ane kedi teno javab apo ne please sir
Ramakada jovo an ramva maate aapel chhe
Wunderground jovo
Ke windy jovo
Sir news ma hatu ke sistem nabdi padi gai che to su aa sachi vaat hase..plz sir janava vinanti
IMD Bulletin jovay
News ma mahiti strot shu?
/07/2021 7:50 am
અષાઢી બીજ ના બધા મિત્રો ને રામ રામ
આજે રાત્રે 2.30વાગ્યા આસપાસ અળધા કલાકમા 1 ઇચ વરસાદ આવ્યો
Sir aaje madhy sau.ma varsad aavshe 3divas thi rahi gaya chie..???
Sir system babte ECMWF saru che. To sir cheli ghani update thi West saurastra ma varsad ni matra khub vadhare batave che to sir aasa rakhi sakay khas atyar ni update ma to khubaj vadhu che javab aapso sir.
Jamin par padey te sacho varsad.
Model ma matraa vadh ghat thaya rakhey.
Hi Ashok Sir,
Gai kale varsad to saro pdyo 2 round ma….sanje ane rate. Khub moj pdi pn satho sath vijdio ni bhi varsha thai…..khub vijdio pdi may be 20 25 30 jbrjst htu in and around amdavad. Hu video utarto hto ane jyare video bndh kryo k amari same na j flat pr vijdi pdi. 1st time me live vijdi pdti joi same j 🙂 hahaha It was a furious 🙂 pdi ane ghna tankha jrya. Jo k a building ma kai nuksan nthi thyu j rahat ni vat che. 5 6 shots jova ni mja pdse 🙂 https://youtu.be/kLWeRruqTVE
It was very scary……
Thank you for watching 🙂
Hello
Upli popdi bhini thay atlo varsad aaviyo.
Sir
અષાઢી બીજ ની શુભકામના
બીજુ શકાય હોય તો ઢસા જં એડ કરવા વિનંતી
ઢસાથી અમરેલી 50 બોટાદ 50 બાબરા 30 ભાવનગર 70 કીમી થાય એટલે
Dhasa Junction ne Wunderground nathi odakhtu !
Sirji
Surat ma varsad nathi koi chance khara?
Yes
Live lighting and thunder jova mate kayi forecast model saru se
Hu Meteologix(weather.us) ma jov chhu.
પૂજ્ય ગુરુજી અને બધા મિત્રોને અષાઢી બીજની હાર્દિક શુભકામના,અષાઢી ના રામ રામ.
Hash aavi gayo
Sir… mumbai pase nu vortex vilan banse????plz sir javab
Abhyas chalu rakho
3 દિવસ થી ઉકળાટ ચરમ સીમાયે છે પણ વરસાદ નથી… આજે વારો આવી જાય તો સારું 13 દિવસ થી વરસાદ નથી… મગફળી ને પાણી ની જરૂર છે ખાસ…
He ashok bhai aa meghraja to dariyama jaja varshe aavu lage chhe…baki systems thodi niche chhe atle k gujrat thi niche..systems utar gujrat bajuthi aavti hoy ne to varsad no dharo thai saurashtra ne…systems thi daxin and daxin paschim vadhare faydo thai…barobar ne ashok bhai…kejo ha k na atle thodi kaik ame pan aatla time thi aa ramkda ma fafa mari chhi a am thai k vasul chhe
Ramakada bahu abhyas karyo pan Email Address khotu chhe !
Pahela te sudharo
2 varsh thi to aaj email hale chhe atyare km am thayu sir
@gamil.com na hoy
Check karo
Aa email address nahi chaley
આજે પચિમ સૌરાષ્ટ્ર નો વારો હોય એવું લાગે છે
આષાઢી બીજના…ગુરુજી ને બધાં.. મિત્રો ને હાર્દિક શુભકામના.. જય શ્રીકૃષ્ણ જય બારબીજના ધની…
સર જય શ્રીકૃષ્ણ અષાઢી બીજ ના રામ રામ…….જય જય ગરવી ગુજરાત…….
અત્યારે તો ભુર પવન વાઈ