Low Pressure Has Developed Over Northwest Bay Of Bengal – Rainfall Expected Over Gujarat Region, Saurashtra & Kutch Mainly 23rd To 26th July 2021

22nd July 2021



Current Weather Conditions:

Some Selected pages from IMD Mid-Day Bulletin dated 22nd July 2021
IMD_Mid-day_Bulletin_Main_220721

There is a Typhoon In-Fa over Northwest Pacific Ocean. Moisture laden winds are blowing towards this System from Arabian Sea as well as Bay of Bengal. This scenario will continue for next five days. A Low Pressure is expected to develop around 27th/28th July over Bay of Bengal.

ટાયફૂન(વાવાઝોડું) IN-FA નોર્થ વેસ્ટ પેસિફિક ઑસન માં છે અને 5 દિવસ રહે તેવી શક્યતા છે. હાલ અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી માંથી ભેજ યુક્ત પવનો તે તરફ જાય છે એન્ડ 5 દિવસ સુધી જશે તેવો અંદાજ છે. બંગાળ ની ખાડી માં તારીખ 27/28 આસપાસ બીજુ લો પ્રેસર થવાની શક્યતા છે.

Click the link below. Page will open in new window. Bay of Bengal System expected over Madhya Pradesh and adjoining U.P. around 24th July 2021. IMD 700 hPa charts shows location of broad Circulation from Gujarat State to Madhya Pradesh and Eastwards on different days. 

IMD 700 hPa Chart valid for 11.30 am. of 24th July 2021

IMD 700 hPa Chart valid for 11.30 am. of 25th July 2021

IMD 700 hPa Chart valid for 05.30 am. of 26th July 2021

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. બંગાળ ની ખાડી પર લો પ્રેસર છે. સિસ્ટમ એમપી અને આસપાસ યુપી પર 24 તારીખ ના હશે. 3.1 કિમિ ના લેવલ માં પવનો નું એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી એમપી અને પૂર્વ તરફ છવાશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં જે અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે.


Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 30th July 2021



Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Main round 23rd to 26th and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.

Saurashtra : Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round would be 23rd to 26th with fairly widespread on one day of this period and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 25mm to 50 mm total for 50% of Saurashtra and rest 50% can expect cumulative 15mm to 25 mm total Rainfall.


Kutch: Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round 23rd to 26th July.  Subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 15mm to 50 mm total Rainfall.

Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 જુલાઈ થી 30 જુલાઈ

દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.

સૌરાષ્ટ્ર માં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ દિવસે મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર ના 50% વિસ્તાર માં આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અને બાકી ના 50% સૌરાષ્ટ્ર માં 15 mm  થી 25 mm ની શક્યતા.

કચ્છ વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ બે દિવસ મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ.આગાહી સમય ની કુલ માત્રા 15 mm થી 50 mm.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 22nd July 2021

Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

0 0 votes
Article Rating
1.8K Add your comment here
Inline Feedbacks
View all comments
Jignesh Gamit
Jignesh Gamit
25/07/2021 3:15 am

Sir Amare 2:30 am thi Atibhare Varsad chalu che.. nullschool na 500 hp na bhej jota aa raund. Ma aakha Gujarat ma atibhare Varsad padse..

Place/ગામ
Gadat ta.Dolavan Dist. Tapi
Jadeja Jaypalsinh
Jadeja Jaypalsinh
25/07/2021 1:17 am

Sir amara gamde atyare saro varsad pade che
Gam gadhada ta.dhrol

Place/ગામ
ગામ-ગઢડા તા-ધ્રોલ
Divyesh hapliya
Divyesh hapliya
24/07/2021 11:14 pm

જીવાપર ટંકારા માં ધોધમાર વરસાદ ચાલુ થયો

Place/ગામ
જીવાપર ટંકારા
Mahes bhil
Mahes bhil
24/07/2021 11:11 pm

Chek baunc no thay

Place/ગામ
Gokulpur (
Paresh Chaudhary
Paresh Chaudhary
24/07/2021 10:46 pm

sar suto savayo se sarvrtik Varsad kyare aavse

Place/ગામ
Paldi ta Visnagar
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
24/07/2021 10:41 pm

2012 ni varsadi pattern aa varshe jova madi rahi chhe.

Place/ગામ
Visavadar
મયુર
મયુર
24/07/2021 10:27 pm

અમને ખાલી હવે એપ નોટિફિકેશન મળે એવું થાય તો ગંગા નાઈ ગયા

Place/ગામ
છાપરા
Ashvinsinh chudasama
Ashvinsinh chudasama
24/07/2021 10:24 pm

સિટમ લો થોડિ નીચિઆવેસે તો સૌરાષ્ટ્ર ને લાભમણશે

Place/ગામ
Chitravad pati
Sharad Thakar
Sharad Thakar
24/07/2021 10:20 pm

Bangal vari jan 26 savare dwarka dhish na darshan karse avu lage chhe

Place/ગામ
Patelka
Dipkaranrathod
Dipkaranrathod
Reply to  Sharad Thakar
24/07/2021 10:51 pm

ના. . હોય

Place/ગામ
પટેલકા
Rajesh Patel
Rajesh Patel
24/07/2021 10:15 pm

Sir, Aa round ma Bharuch no number lagse ke nai badha kheduto kag dode varsad ni rah joi ne betha che. Sir time male tyare javab aapva vinti che

Place/ગામ
Bharuch
Khushal makvana
Khushal makvana
24/07/2021 10:14 pm

Sir.500 hpa nu circulation varsaad aape? Nakar kal to saro bhej chhe bane model ma 98% chhe.plz.ans.

Place/ગામ
Rajkot
Nirmal
Nirmal
24/07/2021 10:14 pm

Sirji General knowlage mate ek questions hato General varsad sathe Gajvij chomasani saruat athva ro chomasa end ma vadhu jova malti hoy 6..a vakhate jyare jyare varsad ave 6 tyare gajvij sathe j ave 6…koi karan ke normal avu j hoy….

Place/ગામ
Himatnagar
Ajayrajsinh Zala
Ajayrajsinh Zala
24/07/2021 9:47 pm

Surendranagar pachu rai gayu.

Place/ગામ
Surendranagar
Raju dhaduk
Raju dhaduk
24/07/2021 9:38 pm

ગુંજન જાદવ દાહોદ કેમ કાય કોમેન્ટ મા દેખાતા જ નથી.તે ઘણુ બધુ સીખી ગ્યા હતા.હવામાન વિશે

Place/ગામ
સુરત
Dipkaranrathod
Dipkaranrathod
Reply to  Ashok Patel
24/07/2021 10:54 pm

હા

Place/ગામ
પટેલકા
Nitesh vadaviya
Nitesh vadaviya
24/07/2021 9:27 pm

નમસ્તે સર
સર આપણે લગભગ એક વર્ષ પુર્વે વાતચીત થયેલ ત્યારે તમે ઇચ્છા પ્રગટ કરેલ કે શોર્ટ રેન્જ માં તમો બધા યુવાનો રેગ્યુલર આગાહી આપવા નું ચાલુ કરો તો હું હવામાન ને લગતુ બીજા સંશોધન તરફ આગળ વધુ ત્યારે મે ના પાડેલ અને હવે ઘણા મિત્રો આગાહી આપતા થઇ ગયા છે.એટલે અમો ક્લાઇમેટ અને લોગરેંજ તરફ આગળ વધ્યા છીએ…આશા છે કે એમા નવુ હાથ લાગે અને થોડીક સફળતા પણ મળે..નવુ નવુ શિખવા ના પ્રયાસો ચાલુ છે…ચાલુ જ રહેશે…

Place/ગામ
Khakharala
Raj Dodiya
Raj Dodiya
Reply to  Nitesh vadaviya
25/07/2021 9:04 am

Tamara jeva anubhvi nu margdhrsn pn nva nisadeyao ne kam aave

Place/ગામ
Hadmatiya ta tankara
ahir raju
ahir raju
24/07/2021 9:17 pm

સર આ બંગાળ વારી જાન દ્વારકા પગે લાગવા જાસે કે

Place/ગામ
હડમતિયા
Kaushik patel
Kaushik patel
24/07/2021 9:16 pm

Namaste sir
amare 9:10pm thi dhodhmar varsad chalu thyo se vijdiyo Sathe Pani Pani thai gayu

Place/ગામ
At-Jindva Ta-Dahegam Dist-Gandhinagar
Vadher meru
Vadher meru
24/07/2021 9:16 pm

Sir darroj comments vachu shu una diu vaschhe 26 tarikh sudhi ma amaro varo avi jase

Place/ગામ
Olvan
Rameshchandra
Rameshchandra
24/07/2021 9:15 pm

આજે અમારો વારો આવી ગયો ધીમી ધારે ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો છે…

Place/ગામ
Idar, sabarkantha
Lallu ahir
Lallu ahir
24/07/2021 9:15 pm

Sir
Amara vistar ma aa raund ma varsad na sans kevak rahese cola jota asa nathi

Place/ગામ
Vijpadi .savarkundla
Ashvin sherathiya
Ashvin sherathiya
24/07/2021 9:14 pm

Patan vara & khash edar vara varsad na samachar to aapjo ?⛈️

Place/ગામ
Kalana Ta dhoraji Dis Rajkot
Dangar parbat
Dangar parbat
24/07/2021 9:13 pm

Sar havaman vibhage aagahi kayri ke 25 ane 26 tarike sovrast ma harvo varsad padse ane pasi 15 tarik sudhi varsad khechase 28 tarik aaspas aek lo banse pan e sovrast sudhi nay poche

Place/ગામ
Movan
Pradip
Pradip
24/07/2021 9:09 pm

Sir amare talala gir baju aje full tadko hato aa season ma fakt 3 inch jevo 6 sir have vadhare sakyta khari plz ans.

Place/ગામ
Semarvav
manbha vaghela
manbha vaghela
24/07/2021 8:58 pm

sanand ma aashare 3-4 inch jevo hase

Place/ગામ
sanand
Rasiklal Vadalia
Rasiklal Vadalia
24/07/2021 8:39 pm

Jsk. Sir. Amare Sidsar ma aaje 5:10 pm thi 6:20 pm sudhi ma 0:75 jetlo varsad thaye chhe.

Place/ગામ
Sidsar, jamjodhpur
Rasik Radadia
Rasik Radadia
24/07/2021 8:32 pm

Aajno 3 inch varsad mandlikpur

Place/ગામ
Mandlikpur jetpur
Piyush makadiya
Piyush makadiya
24/07/2021 8:30 pm

Bhayavadar ma ajano varasad 35 mm

Place/ગામ
Bhayavadar
Sanjay patel
Sanjay patel
24/07/2021 8:29 pm

Sir amare 7.00 vagiya no chalu se haju pan chalu se 8.30 sudhi

Place/ગામ
Vi.unjha Di.mahesana
Mohan Parmar
Mohan Parmar
24/07/2021 8:23 pm

ગુરુજી આજના સમાચાર પત્ર માં તમારી આગાહી વાંચી,
તેમાં પ્રશાંત મહાસાગર ના વાવાઝોડા નો ઉલેખ કરેલો છે,
તે મુજબ પ્રશાંત મહાસાગર માં જે વાવાઝોડું છે તે બંગાળ ની ખાડી અને અરબી સમુદ્રના ભેજ ને ખેચી જાય છે, તે કેવી રીતે? નોર્મલી આપણે સરફેસ લેવલ માં તો નૈઋત્ય દિશા માંથી પવનો વાતા હોય છે, જે પ્રશાંત મહાસાગર થી વિરૂદ્ધ દિશા માં હોય છે, તો શું કોઈ ઉપર ના લેવલ માં આવું બને છે?? પ્લીઝ જાણકારી માટે જવાબ આપશો.

Place/ગામ
Khakhrada, Dist- Devbhoomi Dwarka
Mahes bhil
Mahes bhil
24/07/2021 8:22 pm

Sir have I’d ok barobar 10mm. Varsad hato 3to6 na tim ma

Place/ગામ
Gokulpur (padhari) rajkot
Kiritpatel
Kiritpatel
24/07/2021 8:20 pm

Sir amare to date 24 pan varsad vagar

Place/ગામ
Arvalli
Rajbha
Rajbha
24/07/2021 8:16 pm

સાહેબ આ વરસે મોડેલ વેરીએશન ને કારણે આગાહી કરવું બોવ અઘરું છે ફેસબુક અને યુટ્યૂબ વારા જેમ મોડેલ ફરે એમ ફરે છે અપડેટ આપવામાં , પેલા જોરશોરથી આગાહી આપે ભુક્કા કાઢી નાખવાની અને પછી પાણીમાં બેસી જાય…બાકી તમે જે કયો એ ફાઇનલ જ હોય , લાંબાગાળાનો અનુભવ જોઈ , બાકી 2-5 વરસ માં શીખેલાનું આવા અઘરા વરસમાં કામ નઈ…

Place/ગામ
Jamnagar
મયુર
મયુર
Reply to  Rajbha
24/07/2021 10:25 pm

રાજભા યુટ્યૂબ અને ફેસબુક ની આગાહી જોવાની અને વાંચવાની બંધ કરી દ્યો,
આ એક જ એપમાં તમને બધુજ મળી જશે તમારી જાતે જ જુઓ અને પછી સરની આગાહી આવે એટલે એને ફોલો કરો.

Place/ગામ
છાપરા
Tabish Mashhadi
Tabish Mashhadi
24/07/2021 8:15 pm

Ahmedabad ma mara area ma 6:54 thi kyarek zordar to kyarek madhyam varsad haji chalu
Gai Vij thoduk pun solid hati
Joke 5 km area ma alag alag varsad che
Kyak bau che
Kyak madyam
Kyak jara pun nathi
Joiye kudrat no khel
Haji joiye che
Etle avaj diyo

Place/ગામ
Ahmedabad
Shailesh N Patel
Shailesh N Patel
24/07/2021 8:10 pm

ધ્રાંગધ્રા તાલુકા ના 20% ભાગ મા આજે 3 વાગે આસ પાસ વરસાદ નોંધાયો છે 10 mm થી 24 mm જેવો… 80% વિસ્તાર મા વરસાદ નથી

Place/ગામ
Dhrangadhra
Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
24/07/2021 8:09 pm

Jay mataji sir….aaje aakho divas santa suti thya karyu varsade ane atare 8 pm thi madhyam gti ye gajvij Sathe varsad chalu thyo 6e…

Place/ગામ
Village-bokarvada dist-mehsana
Hardik Patel
Hardik Patel
24/07/2021 8:02 pm

Sir arrvalli dist no varo kyarthi avse ? Pls ans apjo to thodi man ne tadhak thay ame to rah joi ne thaki gaya chie have to

Place/ગામ
Modasa
Ashvin sherathiya
Ashvin sherathiya
Reply to  Hardik Patel
24/07/2021 9:03 pm

Thodi shanti rakho tamaro varo chalu thay gayo 6 jovo tamara bhag ma 6u aave 6 ?⛈️

Place/ગામ
Kalana Ta dhoraji Dis Rajkot
Lalji gojariya
Lalji gojariya
24/07/2021 7:59 pm

Aje sir 2inch jetlo varshad padiyo

Place/ગામ
Amar nagar
Jaskubhai vank
Jaskubhai vank
24/07/2021 7:59 pm

Amare haji sata j se

Place/ગામ
Kharchiya vankna ta bhesan
Vinod. Bhuva
Vinod. Bhuva
24/07/2021 7:55 pm

Sir Avti kale junagadh na aju baju nataluka ma kevi sakyata rese ans pls.

Place/ગામ
Khambhaliya ta Bhesan Dist junagadh
Karubhai
Karubhai
24/07/2021 7:41 pm

Sir Amaro varo kyare avse varsad ma ?

Place/ગામ
Kutiyana
Jignesh koradiya
Jignesh koradiya
24/07/2021 7:32 pm

Good rain in rajkot

Place/ગામ
Rajkot
Hiteshkumar Bechara
Hiteshkumar Bechara
24/07/2021 7:29 pm

Aajno 1 inch varsad

Place/ગામ
Paneli Moti Tal. Upleta Dist. Rajkot
Rakesh
Rakesh
Reply to  Hiteshkumar Bechara
24/07/2021 9:12 pm

Ok wah saras.

Place/ગામ
Rajkot
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
24/07/2021 7:28 pm

Sir Supedi ane aajubaju na gamo ma pan jogo kyak vadhare varsad 6

Place/ગામ
Supedi
Praful gami
Praful gami
24/07/2021 7:24 pm

Guru purnimana pavn divse weather Guru Ashok Patel sir ne vandan aaje 4:00pm thi 6:00pm 12 mm varsad hal chhanta chalu chhe.

Place/ગામ
Gingani, Jamjodhpur
Julian ghodasara
Julian ghodasara
24/07/2021 7:19 pm

ભાયાવદર મા કાચુ સોનુ વરસીયુ 5.30 થી 6.45 સુધી
અંદાજે 1.5 થી 2 ઇંચ જેટલો.તા ઊપલેટા

Place/ગામ
ભાયાવદર,તા.ઊપલેટિ
Hiren patel
Hiren patel
24/07/2021 7:15 pm

Sir amare aajno 1.5 thi 2 inch jevo varsaad

Place/ગામ
Hadala Rajkot
Rahul sakariya
Rahul sakariya
24/07/2021 7:15 pm

Thordi ma andhariyo 3 k 4 inch varsad padi gayo 1 thi 4:30 vaya sudhi ma koy ne asha pan noti ke atlo badho varsad padse

Place/ગામ
Thordi lodhika
Jayesh patel
Jayesh patel
24/07/2021 7:14 pm

Namste sar aje 2 pmthi 5sudhi saro varsad padigyo asre 2 inchh

Place/ગામ
Arni ta upaleta di rajkot
Vinod
Vinod
24/07/2021 7:11 pm

સર અમારે છાંટા પડ્યા સારુ વાતવરણ વરસાદ આવે તેવુ સરસ વાતાવરણ છે

Place/ગામ
Goladhar ta junagadh
Darsh(Nadiad)
Darsh(Nadiad)
24/07/2021 7:09 pm

Sirji pranam..Guruji pranam..
Sir,bob ni system ma generally varsad east baju thi chalu thay ne?
Badha model jya vadhare varsad batave tya kai nathi ane jya ochho batave tya sharuaat thai gai chhe.
Lage chhe ke kal no divas amaro lage.

Place/ગામ
Nadiad
1 8 9 10 11 12 24