30th July 2021
Very Windy With Isolated Showers/Light Rain For Saurashtra & Kutch – Gujarat Region Expected To Get Better Coverage/Quantum Rain During 30th July To 3rd August 2021
તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021 સૌરાષ્ટ્ર અને કચ્છ માં ક્યાંક ક્યાંક ઝાપટા હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં છુટા છવાયા ઝાપટા/વરસાદ જેનો વિસ્તાર અને પ્રમાણ વધારે
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_300721Conclusion: The two Low Pressure System and or their UAC expected to merge over North M.P. and adjoining areas.
હાલ ની પરિસ્થિતિ:
એક વેલ માર્કંડ લો પ્રેસર વેસ્ટ બંગાળ અને લાગુ ઝારખંડ પર છે. તેના અનુસંધાને નું યુએસી 7.6 કિમિ ની ઊંચાઈ સુધી લંબાય છે.તેનો ટ્રેક પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ, દક્ષિણ યુપી તરફ છે આવતા 2-3 દિવસ.
બીજું એક લો પેસર મધ્ય યુપી ના દક્ષિણ ભાગ પર છે અને તેનું યુએસી પણ 7.6 કિમિ લેવલ સુધી લંબાય છે.
ચોમાસુ ધરી ગંગાનગર નારનોલ, ઉયી વાળું લો, ગયા અને ત્યાંથી પશ્ચિમ બંગાળ/ઝારખંડ વાળું વેલ માર્કંડ લો થી નોર્થ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
ચોમાસુ ધરી નો પૂર્વ છેડો નોર્મલ થી ઉત્તર તરફ રહેશે અને પશ્ચિમ છેડો એક બે દિવસ માં નોર્મલ થી થોડો દક્ષિણ તરફ આવશે, બાદ માં 3-4 દિવસ શક્રિય રહેશે.
ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી નોર્થ કેરળ કિનારા સુધી લંબાય છે.
તારણ: આવતા 3 દિવસ માં બંને લો કે તેના યુએસી નોર્થ એમપી આસપાસ ભેગા થઇ જશે તેવી શક્યતા.
IMD Two Week Precipitation Forecast
Map_extended_280721Forecast For Saurashtra, Kutch & Gujarat Region 30th To 3rd August 2021
Isolated showers Light Rain on few days of the forecast period over Saurashtra & Kutch, while North Gujarat, East Central Gujarat & South Gujarat expected to get better coverage/quantum of Rain on more days of the forecast period.
Cloudy weather with winds mainly from West/Southwest direction with speeds of 30-50 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ, આગાહી સમય ના અમુક દિવસે ક્યાંક ક્યાંક ઝાપટા/હળવો વરસાદ. નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં આગાહી સમય માં વરસાદના દિવસો અને તેની માત્રા વધુ રહેશે.
વાદળ છાયું વાતાવરણ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 30 થી 50 કિમિ ની ઝડપ રહેશે. ટૂંક માં પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir sistam no Trek ketla hpa na wind chart ma jovay
System ma Vadhti unchaye Dakshin baju hoy toe 925 thi 5.8 sudhi jovay… track System ni majbootay pramaney hoy.
Majboot System ma upar na level ma HP(Ke ridge hoy te guide karey..System ne potana taraf na avavadiye)
Nabadi System ne nicha level ma dhari jovi.
16 date Bob ma vishakhapatnam baju low bane che 17 pachi varshad no saro raund avi jay avi prabhu ne prathna
અમારા થી ૧૫ કિ.મી દૂર પશ્ચિમ, ઉત્તર, ઉત્તર પૂર્વ બાજુ વાદળો નો જમાવડો થયો છે.
સર આવતા ૫/૭દિવસ માં સાર્વત્રિક વરસાદ તો નથી પણ ઝાપટા ની શક્યતા મોડેલો બતાવે છે તો તેના વિશે તો તમે કંઇક અનુમાન આપો
Namaste sr 15 taarikha sudhi savrast ma koi moto varshad nathi lagto windi ke ventuskay ekey ma nathi batavtu
Profile check
Napaas
સર 16 તારીખ સુધી કાય મોટો વરસાદ દેખાતો નથી તો પછી તમને નો જ દેખાતો હોય એક વાર કય દયો કે પિયત સાલુ કરી દયો ખેડૂત ભાઈઓ હેરાન થાય છે આભાર સર લી. અશ્વિન ઢોલરિયા.
Sir kaya level ma bhej vdhare hoy to varsad ni shakyta rahe?
Main 850 hPa and 700 hPa
દાહોદ માં ફતેપુરમાં આજે 6am thi10am36mm વરસાદ ના સમાચાર મળે છે તે બાજુના ભાઈઓ વરસાદ હોય તો કૉમેન્ટ કરજો
Sir aaje savare aamare thar aaviyo hato.ane biju chitri pan hati.
સર 3.દિવસ થી પ્રોફાઈલ મા ફોટો મુકુ સુ હજી
કઈ મેડ આવીયો નથી
Wordpress મા id બનાવીયુ
ઇનબૉક્સ મા wordpress સેવ કરી જોયુ
પ્રોફાઈલ મા ફોટો મુકીયો
હજી કંઈક ભૂલ સે
સર વિનંડિ જોવામા hp ના ભેજ જોવા માટે કયુ ઓપસન મા જોવા નુ જણાવસો સર
HP na bhej etle shu ?
સર અમારે સવાર સવાર મા ચીત્રી બોવ હતિ તો વરસાદ ની આસા રાખવિ ને હવે સર
Sir
Aa varsh kevu jase . E naki nathi thatu…
Sara varsad no round avse k nay ?
Sir tamaro aek ans che, sathi Hali gya, Bhagvan jabhi deta hai Safar farke, Aa ans ghanu badhu Kahi jay che.3 divas Pani pava ma khami javu che
Gotey na chadta… update aavi gai chhe.
સાહેબ માણાવદર બાજુ આવતા વીકમા વરસાદ ના રેડા ની કોઇ સકયતા .છે.
આજે પવનની સ્પીડ ઘટી છે અને થોડો ગરમાઓ પણ મહેસુસ થાય છે.
Mitro jo varsad ne avu hoy ne to kai nathi nadtu.kem bija badha rajyo ne vavazodu nathi nadtu.apde matej che a badhu
Aaje vatavaran ma sudharo che
Sir Pacific Ocean ma je 3 vava joda chhe te ketla divas riye tem chhe.
Lage chhe tana hisabe new system nathi thati and bhej tiya kechay jai chhe.
Aa link jovo https://www.metoc.navy.mil/jtwc/jtwc.html?tropical
Tema badha Cyclone ke Vavazoda ke System ni vigat hoy.
TC graphic lakhel hoyu tene click karsho etle System na Track babat ni vigat hoy.
Tamone Interest chhe etle link aapu chhu… karo abhyas !
Thank you Sir.
Windy ma 16 tarikhe low batave se sir sachhu
Hu LGAKN
Sir photo dekhy
Yes Googles sara lagey chhe !
Goggles
Sir profile picture rakhva su karvu pade
Ahi vidhi aapel chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=16444
Sir mari aagli comment dekhati nathi kai khotu che
Vancho http://www.gujaratweather.com/wordpress/?page_id=19592
Uac and varsad e kyathi jovay
Windy ma
aa link click karo etle varsad nu batavashe
https://www.windy.com/-Rain-thunder-rain?gfs,400h,rain,2021-08-11-00,23.594,77.366,6,i:pressure
Chomasu dhari himalay baju shift thase hve..aetle hju pn raah Jovi pdse. Aaje thoda thunder cloud che north ane purva gujrat borader pr tya thodi ghano thase .varsat ..
Profile picture dhekhay ?
Kishanbhai haju tamo na Dekhana Ho !
સર સવાર સવાર મા જોરદાર ચિત્રી આવિ સે તો સુ થોડી હલચલ સમજી શકાય
Windy ma 400 hPa 300 hPa and 200 hPa na pavan jovo.
Chitri Poorva thi pashchim jaay chhe ? te vadhu uncha level ma vadad hoy.
Jyare System hoy tyare tene aa pavano System ne dhakko marta hoy (Karan ke HP ke ridge thi pavan bahar baju jata hoy)
Pan pahela System toe hovi joiye ne ?
હા સર ચીત્રી પૂર્વ થી પશ્વિમ બાજુ જાય સે અને આપે કીધા તે લેવલ ના પવન નિ દિશા પણ એજ સે સિસ્ટમ નથી તેજ બેડલક સે
સર 15 16 તારીખે વરસાદ આવે તો સારું પણ તિયા સુધી ગુજરાત માં વરસાદ આવે તેવું લાગતું નથી
આજે તો ભાઈ જોરદાર ઝાકળ વર્ષા થય છે…. અને આજે આકાશ પણ ચોખ્ખું છે.
Sir 18 agast ni aaju baju vatavarn ma vatavaran ma ferfar that avu lage chhe
Profail fhoto shec
Khota kuchey maro ma Bapu !
Email address sachu karavo Mitro ne puchhi ne. Te nahi thay tyan sudhi tamey ahi dekhasho nahi !
Etle badha Mitro ne email address sachu lakhva par bhar muku chhu.
Varsad to nathi avto maro foto pan nathi avto sir kaik karo tame
Chek pic.
Tamari Surname shu chhe ?
Ravrani ke Ravani ?
રાવરાણી અટકય આવે શે? રાવરાણી ગામ છે મારૂ
Tamaru email id Repair karavavu padey tem chhe
Ravrani
Jo email address sachu hoy toe ahi aapel vidhi pramaney karo etle photo dekhashe
http://www.gujaratweather.com/wordpress/?page_id=16444
17th aug pachi varsad ni aasha rakhi sakay BOB ma system bane che pan haji e aagotru kehvay. Tya sudhi to kasu che nai.
Krutarth bathi 17august pachi varsadh tase
Namaste sir bhda mitro fervi fervine aekj prasn pusva magese ke sarvtrik vrsad kyare thase prantu sir aapne swanirbhar bnavvamagese
Sir photo dekhano?
Kheter ma Saati chail gayu chhe !
Bhagvan aapko Chhapar fadke detey hey !!
Sir bhagwan Shu aape chhe kai samjanu nahi
Tamara profile picture angey hatu !
jawa diyo te vaat !
Sir..uttar- Purva baju high pressure hoy to chomasu dhari ne pachchim taraf dhakko mare?
Jyan High Pressure (HP) hoy tenathi pavan bahar taraf jata hoy.
HP joyu tenathi 24 kalak pachhi nu shu chhe te jovo.. pavan jovo.
Chittri etle?
Varsad mate sari sakyta kehvay?
Chitri etle vadhu upla level na vadad
Chitri atle upla level ma vadada upar suryast na kirno no prakash