17th August 2021
Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021
સૌરાષ્ટ્ર કચ્છ અને નોર્થ ગુજરાત માં સીમિત/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ – દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા/થોડા વધુ વિસ્તારો માં હળવો/મધ્યમ/ભારે વરસાદ – અપડેટ 17th ઓગસ્ટ 2021
Saurashtra, Gujarat & Kutch have been waiting for wide spread meaningful rain for more than two weeks.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Midday_170821
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બે થી વધુ અઠવાડિયા થી સાર્વત્રિક નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
બંગાળ ની ખાડી માં ગઈ કાલે એક લો પ્રેસર થયું હતું તે આજે પણ ઓડિશા અને લાગુ આંધ્ર ના દરિયા કિનારા નજીક છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી હિમાલય માંથી નીચે આવી છે. પશ્ચિમ છેડો નોર્મલ થી હજુ નોર્થ બાજુ છે જે આવતા બેક દિવસ માં નોર્મલ તરફ પ્રયાણ કરશે. પૂર્વ છેડો તો યુપી થી લો ના સેન્ટર સુધી અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ ના લેવલ માં જેની ધરી Long. 67E અને Lat. 28N પર છે.
Conclusion: The Low pressure System is expected to track towards Madhya Pradesh in the next few days. The Associated Cyclonic Circulation at 600 hPa and 700 hPa is expected to form a broad circulation reaching Gujarat State.
તારણ: બંગાળની ખાડી નું લો પ્રેસર આગામી દિવસો માં મધ્ય પ્રદેશ તરફ ગતિ કરશે. આવતા દિવસો માં 600 hPa અને 700 hPa નું આનુસંગિક યુએસી નું બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
Forecast For Saurashtra, Kutch & Gujarat Region 17th To 23rd August 2021
Saurashtra, Kutch & North Gujarat:
Saurashtra & North Gujarat expected to get Isolated/Scattered showers Light/Medium Rain on few days of the forecast period. Cumulative rain quantum could be between 15 to 35 mm for 30% of these areas and 70% of Saurashtra, North Gujarat and Kutch expected to get up to 15 mm during the forecast period.
South Gujarat and East Central Gujarat:
South Gujarat and East Central Gujarat expected to get Scattered to Fairly wide spread Light/Medium/Heavy Rain on few days of the forecast period, while Isolated/Scattered Light/Medium on other days. Cumulative rain (Total Rain) quantum could be between 25 to 75 mm during the forecast period with Isolated pockets can exceed 100 mm.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from Northwest/West/Southwest direction with speeds of 15-25 km speed on most days with some days speed going down to 10-15 km during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 17 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત:
સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/માધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તારો માં તો ક્યારેક થોડી વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ થોડા દિવસો અને બાકી ના દિવસો સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્ર 25 mm થી 75 mm અને ભારે વરસાદ વાળા કોઈ કોઈ સેન્ટર માં 100 mm ને વટાવી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને અમુક દિવસો 15 થી 25 કિમિ ની ઝડપ રહેશે અને બેક દિવસ 10-15 કિમિ ની ઝડપ ના પવનો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 17th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 17th August 2021
How To Put Profile Picture – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir talala panthak ma have koi asha che plz ans
સર&મિત્રો હું અત્યારે કેશોદ છું અહીં 20 મિનિટ થી ધીમો ધીમો વરસાદ ચાલુ છે,,,અમારે વડિયા દેવળી ના આસપાસ માં સારા વરસાદ ના સમાચાર છે,,,
Gam Dangavadar, 1 hours thi Dhimi dhare varasd chalu che, aaspas na gamoma pan samachar che Varsad na
Sir
Junagadh ma dhoraji road par 30 minit thi saro varsad chalu
સર આગાહીમાં દ્વારકા કલીયાણપુર માટે કાઇ ફેર ફાર થયો કે આગાહી મુજબ છે ટાઇમ મલે જવાબ આપવા વિનંતિ સર
Thimi thare varsad salu thayo 15 minit thay gay haji salu se
કેશોદ ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ ચાલુ
સર વોરટેક્સ એટલે સુ
Ghumri
Junagadh ma dhimi gtiye varsad 4 p,m thi hju chalu j 6
Amara gam ma 4 vagya no dhimi dhare varsad chalu thayo 6 haji chalu j 6
પાટડી આસપાસ ૧૧ વાગ્યાથી ટપક સિંચાઈ ચાલુ. વચ્ચે વચ્ચે મોટર ખોટકાઈ જાય છે. મારા અભ્યાસ મુજબ અમારા માટે રાત્રે ૧૧ થી સવારના ૬ નો ગાળો મહત્વ નો રહેશે. જય જડેશ્ર્વર મહાદેવ.
Sir ful andharu 6e pan varsad nathi avto tenu su karan
sir 700 hp 850 ane 600 ma badha leval ma bhej 80 upar batave che toy kem varshad nathi avato
Sir thanks
Vatavaran khub saru che ventusky na icon gem ane windy na ECMWF pramane varsad chalu chhe jo ae rite chhalu rahyo to aaj ane kal ma 60 taka vistar ma saro aevo varsad thay jase avo andaj chhe sir bhul hoy to maragdarsan karva vinti Umeshbhai visavadar ma chhe varsad ? thanks sir
Hu bahar chhu
Sir atla Modelo na Juda Juda mato chata tame je agahi API ekdam parfecat API. Khub khub abhar
Namashkar sir, Aaje amara vistarma ( Gir Gadhada, Una) saro Varsad. Haji pan vatavaran bandhayelu chhe.dhimi dhare varsad pan chalu chhe.
Amdavad ma dhimi dhare
Amreli vistar ma 2 inc jevo padi gyo haji dhodmar varsad salu se
sir, have evu lage k ishwar thi motu forecast model koi nathi badha model khota padi gya gujarat mate.
Che varshad bhai
દોઢ કલાક થી વરસાદ ચાલુ બે થી અઢી ઇંચ જેવો વરસાદ પડી ગયા હજી ધોધમાર વરસાદ
સર 2 દિવસ તો ફુલ તડકો અને ગરમી પણ હતી આજે તો એકદમ વાદળછાયું અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે સવારથી હવે કાઈ છૂટો છવાયો વરસાદ આવવાની શક્યતા ખરી કે નહીં…
Sir aaje 1 calak thi dhodhmar
Mahuva city Ane gramyama aje meghraja full formma Che andaje 2″ uper 3: pm to 4:15 continue.
Morbi ma road Bhina thai Eva છાંટા-છુટી 1 kalak thi chalu…
મહુવા તાલુકાના જાધપર ગામે છેલ્લા ૨ કલાક થી ફુલ સ્પીડ મા ધોધમાર વરસાદ શરુ છે.
Amreli ma dhodmar varsad salu se
સવાર થી ઠક વાતાવરણ સે
3:20 this dhimi dhare salu.
Chata chalu 15minits
3:30thi dhimi dhare chalu thyo che
Sir,tenkar thalvay se amare Val sav khulo muki didho 3:20pm ..
સર અમને દવારકા વાળા ઓ ને અને કચછ વાળા ઓ ને વધયુ ઘટયું કાઇ મળશે કાલે ?
લીલીયા તાલુકો અને આજુબાજુના ગામમાં આજે પણ ધોધમાર વરસાદ ચાલુ
aaje bpor pachhi bhur pavan thyo have nvajuni thase
અમરેલી અને આજુબાજુના ગામો મા ધોધમાર વરસાદ પડે છે 2:45 થી
30 minutes ma dhodhmar andajit 30 mm …hal ma amara thi East ma gajvij chalu thay che….
છેલ્લા 15 દિવસ થી આજ સવાર થી વાતાવરણમાં સુધારો છે. માત્ર કોક કોક છાંટા પડે છે. પવન સાવ ઓછો પડી ગયો.
Amare 11:00am thi dhimi dhare chalu thyo chhe
Have varsad he ave to koy faydo nthi
Sar sarkar ne duskad jaher karvo joy
Amare 10mm..amara thi dur 1km pani pani thay gyu…. Haju pan 1km dur continue chalu che dhodhmar full speed ma.
Comment kem band Chee bhaio
Bhanvad ma Zina zina chhata chalu.road bhina thai teva.last 5miniut thi.
સર અમારા લોકેશન પર ecmwf અને gfs બન્ને મોડલ માં આજે સાજથી વરસાદ બતાવે છે પરતૂ ભેજ ની બાબત માં 700hpa અને 500hpa માં સારો ભેજ છે પરતૂ 850hpa ભેજ ઓછો છે
તો 850 hpa માં ભેજ ઓછો હોય તો વરસાદ આવવા ચાન્સ ઘટી જાય છેકે પછી 700 અને 500 hpa કામ કરી જાય?
700 600 hoy toe saru
Mitro..28-29 upar je low bane Che aeno track Gujarat aaspaas Rahi shake pn ae samaygala ma 700 hpa ma Anti cyclonic circulation Che ae gujrat mate khatara saman ganay jo system thodi majboot banse to aene dur Kari ne gujrat par thi system pasar thay shake ..nahitar low ne nablu PADI ne cyclonic circulation Bani ne Uttar disha taraf jay shake….joke gaikal karta aajna chart positive che
Imd chart mujab 500 hpa ma utar bharat upar anti cyclonic circulation batave che atle te baju system javani sakya ta ochi dekai.
50% Gujarat mate sans se 26.tarikhe fainal khabar pade
Savare addhi kalak rimzim rimzim ane thodo hdvo varsad…..vatavaran ma thndak che garmi vdhe to saru. Garmi ane bafaro j kaik kari sakse baki aavu n aavu dhabad topa jevu j rese 🙁
Comment Kem avti nathi
જાફરાબાદ તાલુકા ના ગામોમા ધીમીધારે વરસાદ શરુ
cola ma kabhi lal kabhi lila ho raha hai pan pura lal kab joga
આજ કાલ મા વિસાવદર બાજુ શક્યતા ગણાય વરસાદ ની સાહેબ???