Update: 11th September 2021 Morning 08.30 am.
From IMD 11-09-2021 Morning Bulletin: Under the influence of the Cyclonic Circulation over Eastcentral Bay of Bengal & neighborhood, a Low Pressure Area has formed over Eastcentral & adjoining Northeast Bay of Bengal with associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move West-Northwestwards and concentrate into a Depression during next 48 hours.
IMD મોર્નિંગ બુલેટિન 11-09-2021: યુએસી ની અસર થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. સંલગ્ન યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી લંબાય છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં મજબૂત થઇ ડિપ્રેસન માં ફેરવાશે
6th September 2021
Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021
7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે.
Current Weather Conditions:
Under the influence of Cyclonic Circulation over North & adjoining Eastcentral Bay of Bengal, a Low Pressure Area has formed over Northwest & adjoining Westcentral Bay of Bengal off South Odisha North Andhra Pradesh coasts. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to move West-Northwestwards during next 2-3 days.
The monsoon trough at mean sea level now passes through Bikaner, Jaipur, Guna, Seoni, Gondia, Gopalpur, Center of Low Pressure Area off South Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal.
The shear zone now runs roughly along Latitude 18°N between 3.1 km & 7.6 km above mean sea level, tilting Southwards with height across the above Cyclonic Circulation associated with Low Pressure off south Odisha-north Andhra Pradesh coasts.
The Cyclonic Circulation over Northwest Rajasthan & adjoining Punjab extending up to 1.5 km above mean sea level persists.
The Cyclonic Circulation over Kutch & neighborhood now lies over Northeast Arabian Sea South of Saurashtra Coast at 3.1 km above mean sea level. A trough from this UAC connects with the shear zone mentioned above.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 6th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall with extreme rainfall areas exceeding 200 mm. during the forecast period.
હાલ ની સ્થિતિ:
યુએસી ના પ્રભાવ હેઠળ બંગાળ ની ખાડી માં સાઉથ ઓડિશા નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 2-3 દિવસ આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, જયપુર, ગુના, ગોંડીયા , ગોપાલપુર અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક શિયર ઝોન આશરે 18N Lat. પર 3.1કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. જે અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.
3.1 કિમિ ના લેવલ માં કચ્છ આસપાસ વાળું યુએસી હાલ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર ની દક્ષિણે છે. એટલે 3.1 કિમિના લેવલ માં ટ્રફ આગળ જણાવેલ શિયાર ઝોન ને મળી ગયો છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa, 500 hPa, 400 hPa charts shows location of Shear Zone from Arabian Sea towards the UAC associated with Bay of Bengal Low Pressure.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 500 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 400 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa, 500 hPa અને 400 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં આનુસંગિક 3.1 કિમિ ના. 5.8 કિમિ ના અને 7.6 કિમિ લેવલ માં શિયર ઝોન બતાવે છે. જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. એટલે 700 hPa કરતા 500 hPa નું શિયર ઝોન દક્ષિણે છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. તેમજ અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો 200 mm. થી વધુ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 6th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 6th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Dhimidhare varsad chalu.
Jamjodhpur ma tah tah chalu che.
Dhoraji ma dhodhmar chalu 20 minute thi haju chalu j che
4:15pm thi 5:45pm 100mm andajit
Varsad chalu thayo hal saro pade6e kadaka fadaka sathe
સર વેલી સવારથી 3 pm સુધી 70 mm
5 pm થી ધોધમાર સાલુ થયો
પવન 10 15 ની સ્પીડ માં છે
ગાજવીજ નથી શાંતિથી ધરતીની પ્યાસ બુજાવે
Rajkot city ma full gajvij sathe 15 min ma 1 inch varsad… Haji chalu
રાજકોટમા દે ધનાધન
Amare dhodhmar varsad chalu.20 minit thi.
Namashte sir, Gir Gadhada ma 4.45 vagyathi 5.30 vagya sudhi jordar varsad, atyare dhimi dhare chalu j chhe.
ગાજયો પણ વરસ્યો નહીં. આખો દિવસ ઝરમર વરસાદ.
Manavadar na ajubaju na gamo ma savarthi atyar sudhi 4 thi 5 inch atyare pn dhimidhare chalu
Batwa kharo dem overflow thavani taiyaari
Gir gadhada ma jordar varsad chalu..
Rajkot green land chokdi kuvadva road area ma kadaka bhdaka sathe dhodhmar vrsad chalu last 10 minit thi continue.
રાજકોટ ગામ હડાળા પાદરે જાન આવી ગઈ છે જાનૈયા મોજમાં છે કડાકા ભડાકા કરે છે હવે માંડવે આવે એટલી રાહ
સાવરકુંડલા ખાંભાના ગામડાઓમાં ૩ થી ૫ ધોધમાર વરસાદ
સર&મિત્રો અમારે થોડીવાર પહેલા 25 મિનિટ માં 1 થી દોઢ ઇંચ પડી ગયો હજી ધીમીધારે ચાલુ છે,,વીજળી બોવ પડી હશે,,
Gondal ma dhodhmar Varsad chalu 1 kalak thay gai Haju Chalu j 6
kok kok chata padeh vdhare avto nathi.
Gayth kholi nakho ne jovo ketlo varsad avey !
Amare 5 pm thi dhodhmar varsad bhayankar gajvij sathe
એક કલાક થી ધોધમાર વરસાદ ચાલુ છે.
જી.જૂનાગઢ
તા.માણાવદર
Bhayavadar ek zalak aavi 5 minute ni, Upleta taluko.
Rajkot ma purva disha ma bhayankr gaj vij chlu 6 ekdhari ek second pn gaj vij bandh nathi thati
Rajkot ni purva ma jo gherayu to moje moj karavi de Rajkot ne 🙂 haha
Dosto khota utavda thav ma mape aave aej saru chhe baki jo location sarkhu gothvay gayu to najar nahi pade dhoy nakhse bhagvan ne prathana k kyay ati vrushti na thay jay Shree Krishna
અતિ સર્વ વર્જયતે, બધું માપે સારું
sachi VAT che Dinesh Bhai badhu mape Saru
Barabar che ashvinbhai amare ahi avuj hatu time sar bandh thay gayo nahitar ghanu nukshan that …gam ma to pani gothan sudhi aavi gayu hatu mara ghar sudhi…
Rainfall departure map ma Gujurat na map ni date 8/09 ni jagyae 9/08 ni aavi gai laage chhe
IMD nu hoy em aavey !
Vadodara ma dhimo varsad chalu che with light thunderstorm.
A traitko Ashok Sir aa to….jordar moje mojdi 🙂 Yooooo
Ashok Sir, Jalak aapi ne gayab hve ghre jai sakase 7 vage evo bhas thai ryo che kmk hju dodh kalak baki che 🙂 hahaha
Chotila ma jordar versad salu se 20 minit thi kheter bara pani bhi geya
Sir amare aaj no 3 inch jevo chhe ane atyare ghadik ave ane ghadik bandh thay chhe Mitro kahe chhe amare kayare aavse aavse 100 % thodi rah jovo karan system uchha nichi thati hoy ane lagbhag oll gujrat ma saro avi jase ha kadach thoda vishtar ma dhimo pade chek dem ochha bharay aaj amare savar ma dhimo aavto hato tyare vadilo kaheta hata k khetar bara panij nathi nikadta 10 minit pachhi 30 minit ma 2 inch varsad aviyo to kaheva mandiya k kalak avse to khetar na para todi nakhse mape thay a saru
આજે સાંજ સુધીમાં અથવા રાતે રાજકોટ नौ વારો અવિજસે સારુંઆત થઈ ગઈ છે.
સર અમારે સવાર નો વરસાદ વધ ઘટ ચાલુ જ છે અંદાજે 50 મીલી જેટલો વરસાદ પડ્યો છે અત્યારે સાંજના 5 p.m. સુધીમાં જય શ્રી કૃષ્ણ
Sir, Gherai ryu che North North East baju thi 7 vage ghre java dye to saru kmk ghre thi varsad manvani mja aave office thi no mja aave 🙂 hahaha
Bagasara mara location ma 3 inch..
1 kalak thi dhodhmar varsad chalu chhe 3 to 4 inch hase port area mundra
સર અમારે આજે કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ
Thanks sir.kotda Sangani na ramod ma 25 minit ma andajit 1.5 ench varsad
Nani kat mayri 18mm
Sir IMD ni update ma The LOW pressure will move W-NW during next 24 hours. ena pachi e direction change karse k UAC thai jase.
Etle em ke 24 kalak sudhi LOw rahe… tyar baad nakki na hoy etle em ke hoy shakey ke na pan hoy. Direction Gujarat Rajya ni chhe.
Kadaka bhadaka sathe . 45mm
Harij Gama nthi..Harij varsad avashe kyare se?
Time thay tyare !
It’s now start rain in Harij…it’s not start rain village outside.
Chotila ma varsad ni sari evi entry thay
Sir .2 kalak thi dhaba dhabe bolvese wah.bhukh kadhi nakhi ho avarsani. Picture abhi baki hai. 12kalak ma 7 inch, no brek
sir banaskata baju sakyta che aje
સર ફલ્લા તથા આજુ ના વિસ્તાર માં સારું એવું ઝાપટું વરસી ગયું આતો ટ્રેલર જેવું હતું
Sr sistam e c f. Mujab Gujarat ma ritarn ave she?
જામજોધપુર ના ગામો માં ચાલુ
4:15pm thi Dhodhmar varsad chalu
પૂર્વ દિશા તરફ કાળું ડિબાંગ થય ગયુ અને ગાજવીજ પણ થાય છે… ભયંકર વરસાદ આવવાનો છે એવું લાગે છે.
Sir, MJO ની સ્થિતિ અત્યારે ૬-તારીખ માં મિડલ માં સર્કલ ની બાર બતાવે છે અને ફેસ ૪ અને સર્કલ ની બોર્ડર પાસે બ્લેક ડોટ છે. તો એ ભારતમાં વરસાદ માટે સારા સંકેત કહેવાય.? કારણ કે MJO વિશે ઓછી જાણકારી છે.
MJO 3 & 4 Zone na border par chhe. Gandi kakari kari ne 2 & 3 na border par avashe and pachhi pachhu 3 taraf vadhu majboot thashe and 4 ma tenathi majboot thashe.
Navi research ma evu kahe chhe ke Zone 4 & 5 ma hoy tyare India ne Rainfall ma and System ma faydo hoy chhe.
ecmwf ma low pressure have Uttar Gujarat ma and tyathi rajesthan ma jatu batavese ane kale pavan Ni Disha sauth waesth tay se to have Amaro varo avse ne sar khubaj su tho savayo Varsad avse
Model jovanu bandh karo
Ka nirat rakho