26th September 2021 Morning:
Cyclonic Storm ‘GULAB’ Over Northwest & Adjoining Westcentral Bay of Bengal: Cyclone Warning & Post Landfall Outlook For North Andhra Pradesh and South Odisha Coasts – Red Message
નોર્થવેસ્ટ અને લાગુ મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી પર વાવાઝોડું ‘ગુલાબ’ : સાયક્લોન વોર્નિંગ અને લેન્ડફોલ પછી નોર્થ આંધ્ર અને દક્ષિણ ઓડિશા કિનારા વિસ્તાર માટે દ્રષ્ટિકોણ (રેડ મેસેજ)
આજે 26-09-2021 સવારે 05.30 વાગ્યે વાવાઝોડું ગોપાલપુર થી 270 કિમિ પૂર્વ દક્ષિણ બાજુ પૂર્વ દૂર હતું.
Cyclonic Storm ‘GULAB’ was 270 km. East Southeast of Gopalpur 05.30 am. IST on 26-09-2021
BULLETIN NUMBER: 10 (BOB/04/2021)
TIME OF ISSUE: 0830 HOURS IST DATED: 26.09.2021
IMD બુલેટિન નંબર 10: 0830 કલાક IST તારીખ 26-09-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
47_ae0b5c_10. National_Bulletin_20210926_0000UTC
JTWC મુજબ સાયક્લોનિક સ્ટોર્મ ‘GULAB’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 26 સપ્ટેમ્બર 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.
NRL Infrared Satellite Image of 03B.GULAB
( IMD Cyclonic Storm)
Dated 26-09-2021 @ 0430 UTC ( 10.00 am. IST)
UW-CIMSS Automated Satellite-Based Advanced Dvorak Technique (ADT) Version 9.0 |
|||||
|
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Rainy Weather Expected To Continue During Rest Of September 2021 Over Saurashtra, Gujarat & Kutch
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સપ્ટેમ્બર 2021 આખર સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા
Forecast In Akila Daily Dated 24th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 24th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Nowcast for Gujarat 29-09-2021 @ 4.00 pm. IST
IMD Link in Menu here http://www.gujaratweather.com/wordpress/?page_id=23081
Nowcast ma time valid 1700 thi 2000 batave che to 5pm thi 8pm ne ?
yes 1200 baad karo etle sanj na time samajva
ભુજ રેડાર ચાલુ થય ગયુ છે મીત્રો ખુબ સારી બાબત છે.
ભુજ રડાર જોવું હોઈ તો કેમાં થી જોવા નું ભાઈ
Badhu ahi Menu ma chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=18936
Nowcast for Gujarat 29-09-2021 @ 1.00 pm. IST
http://www.gujaratweather.com/wordpress/wp-content/uploads/2021/09/NOWCAST-29-1300.pdf
Thank you sir
Have pavan bhukka kadhe che
Sir gulab vavajadu hal kiya che ano Trek kay baju jay che
aaj na jawab vancho
Vavazodu haal nathi
Mitro aa cola week 2 ma pan Colors puri rahiyu se.
સર આ જાનૈયા બહુજ પૈસા વાળા હતા આખી રાત ફટાકડા લઈને નહિ બોમ લઈને આવ્યા હતા આખી રાત ડીજે ના તાલ સાથે આ જાન બહુજ મોધી સાબિત થઈ
Good morning sir
ઢસા વિસ્તારમાં કડાકા ભડાકા સાથે હળવો મધ્યમ ભારે વરસાદ રાત્રી દરમ્યાન 2.50 ઇંચ
10:35 thi 4:20 sudhi ma 100mm ..
Sir atyare amare pavan ni speed bau che varsad bilkul nathi.sir amare aa system ni asar hethr thodo gano varsad thai shke?plz ans
Haju Varsadi mahol chhe.
aagahi mujab samjo
Sir ratno varsad 2.50 inch
Sir અમારે રાત્રિના 3 ઈચ્ વરસાદ પડયો
સર સીસ્ટમ નુ સેન્ટર દ.સૌરાષ્ટ્ર ઉપર લાગે છે
Aaj na jawab vancho
Sir kal thi vatavaran chokhu thase k hji varsad ni sakyta ganai
Aagahi vancho
Sir, system ecmwf pramane chale che k GFS?
Havey badha sampi gaya
Amare manavadar vistarma gajvij sathe rate Saro varsad padyo.
Amare maliya hatina ta. Ma ratri 1 thi jordar varsad kadaka bhadaka sathe..
રાત્રી દરમ્યાન 3ઇંચ જેટલો વરસાદ
Ratrina 1 bagano chalu hato svarna 6 vagya sudhi Jay shree krishna
Mitro aa badhi comments vanchi. Ati bhynkar kadaka bhdaka thaya hase. Pan amari baju arbismudra najik se. Atle tene mamlo tadho padi didho. MATLAB ke aa vijdi ne sant padi.
Jsk sir….have 1 asha rakhiye k ..aa gulab varu low arabsagar ma aavi gya pasi pasu wmlp…d..dd… cyclone bane se te arabsagar no bhej khechi jay to paxim saurashtra ne rahat male aa varsad ni nuksani thi.barabar ne sir .. please.. please ans
Saurashtra/Kutch par thi pasar thaya pachhi Arabian ma jaay tyare te aapada thi Dooor jaay.
amuk time Arabian na pavano Saurashtra par thi pass thay… System location aadharit.
Rajkot rainfall from 12 am -4 am
West Zone 89 mm
Central Zone 88 mm
East Zone 104 mm
Yard vistar ma mara mapya pramane 5 inch puro 6.
Good morning sir…sir hall ma… system kya chee.. and saurastra ma kyare entry thase ke..thai gai chee..to morbi ma sir heavy rain na chance chee. Please answer sir… thank you
System ni pahela vadad aavata hoy chhe.
System ekad gam par na hoy. Haal Dakshin Gujarat, Khambhat Akhat and tene Lagu Saurashtra na Jillao
સર 12am થી કડાકા ભડાકા સાથે વરસાદ ની શરૂઆત
7 40 a m થી અતિભારે વરસાદ ની શરૂઆત થઈ
Gingani ma ratre 1:30 thi midium gajvij sathe midium varshad ,savare 7:40 sudhi ma 31 mm
કદાચ આ વેક્સિન નો શેલો ડોઝ છે એટલે બધાં લય લેજો…..આની કોઈ આડઅસર નથી.. લાંબા ગાળે ફાયદો છે…
સર 1998 માં સપ્ટેમ્બર માં કેટલા ઈંસ પડ્યો હતો?
2021 સપ્ટેમ્બર માં કેટલો પડ્યો?
રેકોર્ડ તોડવામાં કેટલા ઈંસ ઘટે?
aaj no jawab vancho
તા જી અમરેલી
ગામ મોટા માચીયાળા
રાત્રે કડાકા ભડાકા બોવ થયા
ધીમી ધારે વરસાદ 1 ઈંચ
Kadaka bhadaka chalu rehse ne.???
Ahmedabad?
Sir
Motadadva ma 11:20pm thi 3:00am sudhi ma 75mm varsad.
Khambhat ma total 7 inch varsad aje raat no….
રાત્રી દરમ્યાન 3ઇંચ જેટલો વરસાદ
Ratno gajvij sathe saro varsad chhe
Keshod na rangpur game ratre 12-30 am thi 7 -am kadaka bhadaka sathe saro varsad haju chaluj 6
11:40pm thi 3:00am 100mm dabrana mapiy
Rat na 7 thi savar na 6:30 sudhi no 77mm…hal ma full speed ma dhodhmar varsad chalu.
Rajkot ma 28/09/21
night na 11 thi 4 sudhi na data
️️️️️️️️️
Central zone : 88 MM
East zone : 104 MM
West zone : 89 MM
️️️️️️️️️
સર હવે Ecm અને IMD પરમાણે ચાલશે તે ફાઇનલ થઈ ગયું અને gsf પણ હવે સિસ્ટમ ને સૌરાષ્ટ્રમાં થી પસાર કરશે હવે ટ્રેક ફાઇનલ થઈ ગયો 30 તારીખ ના બપોર સુધી માં બધાનો વારો આવી જશે અને હવે સિસ્ટમ ટ્રેક માં ફેરફાર ની શકયતા ઓછી ગણાઈ ને સર
પીઠડીયા 1 જોરદાર વરસાદ કાલાવડ
Amare botad jilla ane su nagar jilla ma 2021no pehlo sharvtrik ravund 100mm ashapash
Bharuch ma atyare anaradhar varsad pade 6.
રાણાવાવ માં સવારે 3 વાગ્યા થી ભયંકર વરસાદ ગાજ્વિજ્ સાથે ચાલુ છે.
Porbandar City Ma varsad ni speed vadhi Ratre 3 vagano Vizdi na kadaka dhadaka sathe Bhare Varsad chalu.
કડાકા ભડાકા વારી ગાડી આવે છે. એવુ લાગે ફૂલ વીજળી અને અવાજ આવે.
જાનૈયાઓ પણ બેન્ડ વાજાં અને ફટાકડા ફોડતા છેક દક્ષિણ ગુજરાતથી ઉપડીને પૂરાં સૌરાષ્ટ્ર માં સોંસરવા નીકળી જશે ઈ સો ટકા ફાઈનલ… હાલો ભાઈ હવે આજે રાત્રે સમગ્ર ગુજરાત માં લગભગ ઉત્તર ગુજરાત સિવાય કોઈ એમ નો કેતા કે અમારે વરસાદ નથી એમ..
આંખો અંજાઈ જાય એવી ફ્લેશ થાય છે….ભયંકર ગાજ-વીજ છે
છેલ્લી કક્ષાના કડાકા-ભડાકા…..2 કડાકા તો અતિ જોરદાર
3 kadaka hata bhai Ati jordar
તે બેય વીજળી પડી છે
કઇ જગ્યાએ પડી???
Rajkot ma pn evuj hatu…ghani jagya a vijdi padi hase rajkot ma.
Monday night ma loko ae je bhej joyo tena par thi ghano andaj ave che.
Ae bhej ne jarur hti circulation ni ane ama to sathe Wellmarked low pan che
Wednesday to bhuka kadhse .
Sir 11 3o thi chalu se3inch rhai gayo ane 10 minit thi ati rodra svarup dharan karyu se magfali na pathara tanay ne jay se khermathi bara selama
રાજકોટ માં બઘડાટી બોલાવે છે…
આવી વિજળી ક્યારેય નથી જોય લાઈફ માં…
સર હાથિયો…તો બધાઈ થી વધીયો.1:30 થી ભારે વરસાદ અને ઇ વીજળી ના કડાકભડાકા એવું લાગે દિવાળી નો ઝગમગાટ અત્યારે આવી ગયો.
વરાહય… મારાજ….વરાહય….બીજું તો શું કરવું.
Red alert for Rajkot???
Great lighting show tonight