12th October 2021
Monsoon withdrawn from whole Gujarat – સમગ્ર ગુજરાત માંથી ચોમાસા ની વિદાય
Southwest Monsoon Has Withdrawn From Some Parts Of West Rajasthan And Some Parts Of Adjoining Gujarat Today, The 6th October, 2021.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું.
Current Weather Conditions on 6th October 2021
In view of the establishment of an anti-cyclonic circulation in the lower tropospheric levels over western parts of northwest India and substantial reduction in moisture content & rainfall, the withdrawal of southwest monsoon has commenced today against normal date of 17th September. Southwest Monsoon has withdrawn from some parts of west Rajasthan and some parts of adjoining Gujarat today, the 6th October, 2021. The withdrawal line passes through 28.5°N/ Long.72.5°E, Bikaner, Jodhpur, Jalore, Bhuj and Lat. 23°N/Long. 68°E.
Conditions are becoming favorable for further withdrawal of southwest monsoon from some more parts of Gujarat, entire Rajasthan, Punjab, Haryana, Chandigarh & Delhi, Jammu & Kashmir, Ladakh, Himachal Pradesh, Uttarakhand, Uttar Pradesh and some parts of Madhya Pradesh during next 3-4 days.
A cyclonic circulation lies over Tamilnadu coast & neighborhood and extends up to 5.8 km above mean sea level tilting southwestwards with height and a trough in easterlies runs from this cyclonic circulation over Tamilnadu coast to north Konkan across central parts of Tamilnadu, north Kerala and Coastal Karnataka in lower levels.
A Low Pressure Area is very likely to form over north Andaman Sea around 10th of October, 2021. It is likely to become more marked and move west-northwestwards towards south Odisha & north Coastal Andhra Pradesh coast during subsequent 4-5 days.
પરિસ્થિતિ:
6 ઓક્ટોબર 2021: આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું. વિદાય માટે ના પરિબળો યોગ્ય હોય આવતા 4 દિવસ માં સમગ્ર નોર્થ ઇન્ડિયા માંથી તેમજ મધ્ય પ્રદેશ ના ભાગો અને ગુજરાત ના થોડા વધુ ભાગો માંથી ચોમાસુ વિદાય લેશે.
નોર્થ આંદામાન ના દરિયા માં લો પ્રેસર ની શક્યતા છે જે મજબૂત થઇ વેલ માર્કંડ થશે અને આગાહી સમય ની આખર માં સિસ્ટમ ઓડિશા આંધ્ર કિનારા તરફ ગતિ કરતી હશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :
1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 17 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.
2. 17 સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :
a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.
b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )
c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :
દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.
Forecast: Saurashtra, Gujarat & Kutch 6th to 12th October 2021
South Saurashtra:
Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas of South Saurashtra being Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli, and Bhavnagar and adjoining parts of Rajkot & Dev Bhumi Dwarka Districts possibility of total 15 mm to 25 mm rainfall during the Forecast period while 40% of these areas of South Saurashtra can get scattered showers light rain during the forecast period.
North Gujarat, Kutch & North Saurashtra :
Mainly dry with possibility of rare showers at some locations during the Forecast period.
East Central Gujarat :
Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas possibility of total rainfall 15 mm to 25 mm while 40% areas of East Central Gujarat can get scattered showers light rain during the forecast period.
South Gujarat:
Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days at different locations during the Forecast period. Total rainfall during the forecast period 25mm to 50 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 ઓક્ટોબર 2021
દક્ષિણ સૌરાષ્ટ્ર:
દક્ષિણ સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર જે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ડીસ્ટ્રીકટ્સ અને લાગુ રાજકોટ અને દેવ ભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ્સ માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm, જયારે બાકી ના દક્ષિણ સૌરાષ્ટ્ર ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ આગાહી સમય દરમિયાન. દક્ષિણ સૌરાષ્ટ્ર માં ક્યાં વિસ્તાર આવે તે ઉપર મુજબ સમજવા.
નોર્થ ગુજરાત, કચ્છ અને નોર્થ સૌરાષ્ટ્ર:
મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં એકલ દોકલ ઝાપટા ની શક્યતા.
મધ્ય પૂર્વ ગુજરાત:
મધ્ય ગુજરાત ના 60% વિસ્તાર માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm આગાહી સમય દરમિયાન મધ્ય ગુજરાત ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ.
દક્ષિણ ગુજરાત:
છૂટો છવાયો હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય માં અલગ અલગ દિવસે જેની વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm આગાહી સમય દરમિયાન.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 6th October 2021
આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 6th October 2021
Jamkandorna 10 mm, Jesar (Bhavnagar) 6 mm & Jetpur 4 mm aaje sanjna 6 vagya sudhi ma Varsad. Jovo Rainfall Data
Good news sir but haju asthirta ketla divas jova malse
Vadodara manjalpur ma 1 kalak thi dhodhamar varsad salu 1.5″+
Good News Sir
Vadodara ma gajvij sathe dhodhmar varsad chalu che ek kallak thi
Sur,news m kye 6e Bob ma low bne 6e ane vavazodani sakyata 6e kyk prakash pado.
Te news vada ne khabar hoy bhai
Good news sir……thanks
Sir Vadodara man aaje pan City vistar last 30 minutes thi medium to heavy rain padi rahyo che ane alag alag vistar man roj varsad thaye che.
આભાર સર નવી અપડેટ હવે થોડી શાંતિ થઈ હવે જય શ્રી કૃષ્ણ
Are nyal thya
Saheb,good news
Sir good nuz
Haiiich….have tensan mukt thai haiye ne sir…
Mitro aa varse pan Saro varsad badhe padiyo,ane chello varsad nuksankarak pan rahiyo amuk jagyae.ane jya ocho padiyo tenu dukh che pan aagal to vadhvuj padse.to have aamto samgr Gujarat and adadha bhart mathi chomasani viday Thai gai se.to have sijan Puri karine shiyalo pan darvajej ubho hase ane khedutmitro ni vadiye bhajiya na pogram,shiyalani gulabi savar ma vadinu drashy,charebaju lehrata pako,garma garm Cha,tapna aa badhi moj pan aavi rahi se.and thank you Ashok Bhai ne.
Bhai Uttar Gujarat ma badha dem Khali kham se ane gana Vistara ma 50 taka Ni gat se
12th October 2021
Monsoon withdrawn from whole Gujarat – સમગ્ર ગુજરાત માંથી ચોમાસા ની વિદાય
Good news sir
Good news
Vadodara upar mathvu vijili sathe
Thanks for good news sir.
Good
સર&મિત્રો ફરી પાછો આજે અત્યારે હાજરી પુરાવી ગયો વરસાદ મોટા મોટા છાંટે 10 મિનિટ
Sir ajno 1 inch thi vadhu varsad che hamare atyare 2.40pm thi sarvat kari hati 3.30pm chalu hato atyare bandh
Sir ak suggestion che yougya lage to apply karjo….
Aap ni website par ghna badha views aave che to aap site ne upgrade Kari ane add saw Thai sake avu Kari ane ak income generat Kari sako ane aap ne ae Paisa ni jaruriyaat na hoi to aapne yogya lage avi sanstha,education field,etc. Ma aapi ane vadhu ak samaj seva nu karya Kari sako cho….. Nana modhe moti vaat che sir bhulchuk maaf karso !
Website par Google ad hoy chhe.
Tema kai na varey. Aapadey dedicated server chhe U. S. ma.
જયારે SST નો ફરક +0.4ºC થી -0.4ºC ની વચ્ચે હોય તો ન્યુટ્રલ IOD ગણાય. આ sst એટલે છું sir
Sea Surface Temperature… etle ke Dariya ni Sapati par nu Taapmaan.
યસ + – 0.4હોય ત્યાં સુધી ન્યુટ્ર્લ
have varsad na ave to 10 divas pachi vadh padi jase amare. year best year rhiu amara mate..
સર ચોમાસાની વિદાય ક્યાં પહોંચી પુરા ગુજરાત માંથી વિદાય થઈ ગયું ચોમાસુ કે હજુ અમુક વિસ્તાર બાકી છે
Ahi Map aapel chhe http://www.gujaratweather.com/wordpress/
Aaje Samagra Gujarat Rajya mathi chomasu viday lidhel chhe.
Sir aa garmi ketla divas rahe chhe ane siyalu Pavan kyare chalu thase
October ma Garmi hoy j
લસણ ના અનુભવી મિત્રો માહિતી આપજો લસણ ની વાવણી સમય અને વિઘે કેટલો ઉતારો આવે
૧૫ ઓક્ટોબર થી વાવેતર કરી શકાય.
૧૬ ગુઠા ના વિઘે ૫૦ થી ૧૦૦ મણ ઉતારો આવે.
આભાર રમેશભાઈ બીજું કે અનુભવી ખેડૂત ને બજારભાવ નો અંદાજ હોય જો કે તેમાં કોઈ નું 100%સચોટ ન હોય પણ અનુભવ કામ આપે તમને સુ લાગે છે રમેશભાઈ આ વરસે ભાવતાલ કેવાક રહેશે?
Jsk sir….Ramesh Bhai 100 man etle manvu agharu se…baki kyarek j koi ne thyu hoy…km k normally 60 kg biyaran ni 1 guni vaviye etle saru thay to 10 thi 12 guni thay ane 1 vigha ma mostly 2 guni biyaran vavel hoy se… matlab k vighe vadhine 24 thi 25…27 guni thay….75…80 man aaspas.ey kyarek j ho normal utpadan na k y e….sir tamara anubhav keso .. please
Jasdanma dhodhmar 30mm
એકાદ દિવસ માં વરસાદ જશે એવું લાગે છે, ખેડૂત મિત્રો ને નીરાત થશે, તા,17, આસપાસ વાદળ, ગરમી અને પવન ઘોરાય એવું લાગે છે,(મોટાભાગે ૧૦ મો મહિનો ગરમી બફારા નો જ હોય ) આગળ 15દીવસ સૌરાષ્ટ્રમાં વરસાદની કોઇ શક્યતા દેખાતી નથી,,(windy જોતાં)
Aje varsad na thi
Chotila ma jordar versad 5.thi 6vageya sudi 1.5 jetlo se
Keshod na rangpur ane aajubaju na gamoma saro varsad ashre 2 inch jevo 4 pm to 6-30 pm sudhi.
Vadodara subhanpura area ma jordar varsad chalu che
Sir aaje pan keshod ane aaju baju na gamada ma saro varsad padi gayo…have sir varsad aavata varshe aave to saru tya sudhi bhale poro khai lye…jay shree radhe krishna ji ki jay jay ho…
અમારે અઢીથી ત્રણ વાગ્યે કડાકા ભડાકા સાથે આશરે પોણાથી એક ઇંચ વરસાદ પડી ગયો
કેશોદ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ સારો વરસાદ
અમારે અત્યારે જાકરી પવન વરી ગયો છે.આજે નહિ વરસાદ આવે હવે.
Jammu kashmirma sijanno paheli vakht baraf varsha saru thayo che.to siyado najik kahevay ne sir?
Te baraf varsha Pahadi vistar ma hoy … jyare nicha level ma baraf varsaha hoy toe pakku.
Ok sir thank you.
સર ત્રણ વાગ્યા સુધી ક્યાંય વરસાદ જેવું દેખાતું નોતું પણ અત્યારે તો ગીરમાં તાલાલા બાજુ વરસાદે દેખાડો દીધો
Hvi sir varsad band kiyare thase aa year mate varsad kiyare ban thase aeni mahiti aapo ne
Aagahi samay ma aaj na divas maate… pachhi aavati kaal thi farak dekhashe
Pacho ravund aavi ske sir ke hvi koy sistem nathi sir please ans
https://www.wunderground.com/forecast/in/ranavav
Sir ajey 3.20pm Thi varshad chal
તાલાલા પંથકમાં બે ઇંચ જેવો વરસાદ પડયો.
સર આજે વાતાવરણ માં એકદમ બદલાવ આવી ગયો
ક્યાંય વરસાદ જેવુ દેખાતું નથી. એવુલાગે કે હવે વરસાદે વિદાય લીધી. સારું હવે નો આવેતો ખેતી પાક બગાડવા લાગ્યો છે
તમારે વરસાદ બગાડે છે અને અમારે વગર વરસાદે પાણી વગર ખેતી બગડે છે..
Sar somasa ni vidai amare tyathi atki hoy tevu lager. .
Mane lage se have be divas se pasi badhu samany Thai jase
Aaje upleta baju k vu rese vrsad nu jor
Sar date 17.18. Ma varsad ni sakyata se ?
https://www.wunderground.com/forecast/in/mendarda
1 thi 1.30Pm odhav 1inch jevo varsad
Nikol 0.50 inch jevo varsad
Mukesh Bhai have gyo samjo
Hathyo kol apto gyo se avtu varas saru thay evu gldhya nu kevu se..
Pavan જરાય ના હોય ગરમી બફારો હોય ત્યારે ઘણા માણસો એવી વાત કરતા હોય સે કે શ્વાસ લેવામાં તકલીફ પડે સે. તો જ્યારે આવું વાતાવરણ હોય હાર્ટ એટેક કિસ્સા ઘણા બને સે તો એવું વાતાવરણ હોય ત્યારે શું ઓકસીજન નું પ્રમાણ ઘટી જતું હસે
Bilkul BOGUS vaat chhe.
Atmosphere ma Oxygen nu praman 21% aashare chhe. tema khas farak na padey.
Jyare bhej vadhu hoy tyare taapmaan hoy tenathi ghanu vadhu ahesas thay etle majaa na aavey.
Mane pan avu nathi lagtu.loko pan gharama besi rahe se .darroj 15 thi20 minit khulla aakash niche khulli jagyama besvu joie tenathi feeling sari male se.aa Maru manvu se.
Cola week 1/2 cola 7day nathi khultu bija mitro no khule che k nhi
Khuley chhe
Amuk loko aakkho divas news channel ma je aavtu hoi te vishe aapni sathe charcha karta hoy se. pasi amare aaya Eva loko ne hu kav e kachro jovo ena karta tamne havaman vishe no shokh hoy to gujaratweather.com ni mulakat Levi sari.kaik Navi shikhva,samjava,janva,to malse.ane ghna kheduto nu aaje passion bani gyu se.gujaratweather.com
Thank you
Sir aa windyma aaje ratre 12 vage jamngar,dhrol ane kalavad vachena ariyana Sarface levalna bhej 99 taka batave Che to aaje ratre varsad padvana Chan’s vadhi jay ne?
Windy ma Varsad batavey chhe?
Bhuj ochi matra batve che
Sir tamari vadiye aa roundno varsad aaviyo ke haju sudhi bachi gaya.
Amare toe joiy chhe.
Ok
Sir tmari kheti ni jmin kya aaveli 6???
Rajkot Taluka ma. Pipadiya/Sanosara najik.
Okay
Sir 4 divas thi jordar bafaro thay che ane varsad thi bachi pan gaya pan aaje daut lage che mane,, na aave to saru.sir aavse aaje varsad?
13 tarkh thi chomasu vidai lese saurashtra ma 5hi
અશોકભાઈ આ કઇ રીતના થન્ડદરસ્ટ્રોમ છે કે રાતના પોણા દસ વાગ્યે પણ છોડતા નથી વંથલીમાં સતત ચોથા દિવસે હાજરી કડાકા ભડાકા સાથે
Varsad pan se tamare atyare ?
કુંકાવાવ માં ૩ ઈંચ જેટલો વરસાદ
Kyo taluko ?
Kishan bhai kukavav talukoj che
Amareli
Moti Kunkavav aej taluko che district Amreli
Thankyou ok
sar uttar gujarat ma vaheli savare ane ratyre thandak thava madi se 2 divas thi ane vadar ocha thai gaya se have anti cyclone majbut thase siyara saruat kyar thi thase sar garmi thi paki gaya siye
October aakho normally garmi hoy j chhe.
bhale sar chomasa Ni saruat amare Nathi thati pan siyadani saruat amarathi thase Gujarat ma
Te sachu !