23rd June 2022
ગુજરાત રાજ્ય ના 103 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 54 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 103 Talukas of State received rainfall. 54 Talukas received 10 mm or more rainfall.
Scattered Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During Rest Of June 2022 – Conditions Expected to Improve From End Of June/Early July 2022 – Update
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છૂટો છવાયા વરસાદ ની શક્યતા જૂન આખર સુધી – જૂન આખર/જુલાઈ 5 વાતાવરણ માં સુધારો થશે
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 23rd June 2022
AIWFB_230622
During the forecast period there will be one UAC near Odisha and neighborhood and another UAC over East Central Arabian Sea. Both will interact to form a broad circulation at 3.1 km level and on some days East West shear zone can also develop. Rain over Gujarat State will be dependent on these two Systems and the East West Monsoon trough over land. Also Off-shore trough will play part during the forecast period.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 22nd June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 81% from normal, while Gujarat Region has a shortfall of 52% rainfall than normal till22nd June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 22 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 81% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 52% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th June 2022
South Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated very heavy rain centers of South Gujarat could get higher quantum above 125 mm.
50% of Saurashtra (Monsoon onset part) & East Central Gujarat: Possibility of Light/Medium/Heavy rain over scattered areas at different locations on some days with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum above 75 mm during the forecast period.
Rest of 50% of Saurashtra (Monsoon Not yet onset) & North Gujarat : Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total. North Gujarat adjoining Central Gujarat could get higher quantum of rain.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2022
દક્ષિણ ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm સુધી ની શક્યતા.
50% સૌરાષ્ટ્ર (ચોમાસુ બેસી ગયેલ ભાગ) અને મધ્ય ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25-50 mm સુધી. અને એકલ દોકલ ભારે વરસાદ ના સેન્ટરો માં 75 mm થી વધુ.
બાકી ના 50% સૌરાષ્ટ્ર (ચોમાસુ નથી બેઠેલ ભાગ) અને ઉત્તર ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી. મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ની માત્રા થોડી વધુ ની શક્યતા.
કચ્છ: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 1 જુલાઈ થી 5 જુલાઈ 2022 દરમિયાન ચોમાસુ માહોલ માં સુધારો થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2022
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2022
Aaje chhapa ma update aavashe
Ahi App ma ratre update thashe
સર ની akila માં updet
Thx. Sir
Sir aaje સંતોષ કારક વરસાદ પડી gyo
સૌરાષ્ટ્ર કચ્છ માટે આવતું અઠવાડિયું મેઘ મહેર કરે તેવું દેખાઈ રહ્યું છે..
બાકી મહોર તો સાહેબ જ મારી સકે…
Aaj na chhapa ma k kal na
Aaj na chhapa Akila and Sanj Samachar
Ahi mukay gaya chhe.
ગામ:હડિયાણા
તા:જોડિયા
જી:જામનગર
સંજય પટેલ
Ok sir….thanks
Have to anand vadi update aapo…..
Sir.again bed luck.gariyadhar ane aas pass na gamo ma saro varsad varsi rajyo se .
Sir, aje 4:pm to vijapadi, goradka, gadhakda, ane s. Kundla talukana ghana badha gamdama jordar varsad che ane 5:pm to mahuvama temaj mahuva talukana anek gamdama bhare varsad pade che khetro bara pani nikli gaya.
Sir,Mara gamma Pan Haji vavnilayak varsad Nathi ..badhi baju varsad se aje pan badhi baju varsad pade se…
Mitro thodi nirat rakho have jaja divas rah nhi jovi pade
1 july thi vatavaran saru thai se 1thi 5 ma kul varasad 25mm thi 50mm samagra gujarat ma. ane 6,7,8 ma 50mm thi 150mm samagra gujarat ma thai jase.
ભાવનગર કુંડલા બાજુ ના કોઈ મિત્ર હોય તો આજે વરસાદ ના સારા સમાચાર આપજો
Sir.Mahuva thi gadi upadi se kai baju gati karse??
Sir sarvtrik varsad aavta athavadiya ma sakyata khari
Madhy saurashtra ma kedi sakyta ganay
Bob ni sistam ma saurashta, kuchh, ne sarerash vadhre labh malto hoy mate have dt 1/7 thi 10/7 aando chhe gujrat mate date 4thi 9 shakyata vadhare
Vah Bhai Sara news apya tame
Has monsoon reached Ahmedabad?
Yes
Jay Dwarkadhish…
Ashok bhai Amare haji Kalyanpur taluka ma 70%
Vistar ma vavni jetlo varsad thayo nathi,
Ane Aa cola 2 divas thi khultu nathi kai problem chhe K Sir?
Khoitko chhe
Hahaha
Sir cola imd nu se?
U. S. Nu chhe
Si ecmwf ni Bahu mast apadet
Sir, application ma mobile ke desktop version hoy toe pan image attachment thatu nathi.aenu pan solution karjo.Website ma banne version mathi image attachment thai chhe.
Aa agahi to sarji 100 taka shachi j se. Pan huto agad na divso nu puchu su. Kem ke je mitro ne vavni thay gai se temne varsad ni khas jarur se ?
Amara jeva ne vavani Baaki chhe!
Jsk sir. Jene thai che aene pan Shanti nathi Saro varsad pan aaviyo, lodhi jaminu pan khar jevi thai che. Hawaman ma bhej ghate che ?
Vavani baki se tene koy vandho nathi mare Pan baki j se
Pan jene vavani thay Gay se pachi 2 the 3 divas varsad nahi pade to biyaran badhu fel jase ane pachu vavvu pad se
Lakhnow ane Gwalior aaspas UAC che te 2 diws ma pachhim tarf ave che …aevu ghna bdha modelo btave che …uttar gujrat ane katch region mate varsad no labh malse tevu haal to dekhay rhyu che …sir aa UAC jamin par na low pressure ma parivartit thay …aevu ecmwf dekhade che …to jamin par low dariya karta vadhu majbut bni ske…..pehla pn joyelu che me jamin par ni dipression system bahu varsad thayelo..
Kyarek bani shakey majboot
Sarji tame Vashi bhai ahir ne jawab apiyo ke thoda divas ma varsad thase. Aa vaat Jani ne khub aand thayo. Bat sarji Gaya raund ma je varsad aviyo amrara aju baju na gamdao ma tema mand mand vavni tay se. Have jo 1 thi 5 ju. Ma varsad n thy to temne kapan se. Sarji 1 thi 5 ma Kay sakyta Khare ke pachi 5 thi 10 maj valido khmiya karse? Please ans sarji.
Chalu aagahi ma 25 mm sudhi ni vaat hati
agami agahi ma mm vadhse.
Sar haji sarvatrik varsad mate thoda divas rah jovi padse avu lage sse
બગદાણા 170mm – 70 મિનિટ માં
Ajno bhai
આજે વાતાવરણ માં ફેર છે સવાર થી હળવા ભારે ઝાપટાં ચાલુ થયા છે
Sir.૨/૩ date ma rajsthan valu uac thi kai Chan’s khara amreli bhavanagar distric ne.??
Haal trough chhe NW Rajasthan thi madhya Bangad ni khadi
sachu 1 thi 4 North Gujarat saro ghano aavi??please
Yes
Sar mari coment km batavti nay
Kai?
નમસ્કાર સર ૧ થી ૪ જે સિસ્ટમ રાજસ્થાન ઉપર થઈ પાકિસ્તાન ઉપર જતી બતાવે છે તેનો ત્રફ કચ્છ થઈ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબી સમુદ્ર સુધી લંબાઈ છે ૭૦૦ hpa માં જે કચ્છ સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તારો માં સારો વરસાદ આપશે એવું મારું અનુમાન છે બાકી એની પાછ્ળ ની સિસ્ટમ સીધો ગુજરાત ને સારો ફાયદો આપશે પણ હજી એમાં દિવસો લાંબા છે એટલે ફેરફાર ની સંભાવના છે એવું મારું અંગત માનવું છે
Chhata japta padi rahya chhe aje….
Cola bimar se
આજ વાતાવરણ મા ઘણો ફેરફાર છે છાટા આવ્યા વાદળો છે થોડો ઘણો આવી જાય તો સારું.
Ecmwf model last two days thya BOB ma bannara UAC no route Gujarat taraf j batave 6, haji vehlu kevay etle jo next 2 3 days ma kay changes na thay to 70% to 80% chance rhe 7,8,9 ma sarvtrik varsad na.
સર ચોમાસાની અરબી પાંખ આગળ વધી કે નય જણાવો
Ahi gujarati ma comment vancho
આજ ની પરીસ્થીતી ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 29 જુન 2022 મોર્નિંગ બુલેટિન ♦ નૈઋત્ય નું ચોમાસું હાલ ડીસા, રતલામ, શિવપુરી, રીવા, ચુર્ક સુધી પહોચ્યુ છે ♦ આજે 29મી જૂને બિહારના બાકીના ભાગો, ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો અને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરીબળો અનુકૂળ છે. ♦ તારીખ 30 જુન થી 1 જુલાઈ દરમિયાન અરબી સમુદ્ર અને ગુજરાતના બાકીના ભાગોમાં, રાજસ્થાનના કેટલાક ભાગો; મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના બાકીના ભાગો, પંજાબ, હરિયાણા-ચંદીગઢ અને દિલ્હીના કેટલાક ભાગો માં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ… Read more »
Thank you pratikbhai.
. bulletin to roj jovu 6u pan English ma thodi mathakut pade pan have nai taklip pade.
ખૂબ સરસ કામ કરી રહ્યા છો પ્રતીક ભાઈ..
Wel done……
Sir. Cola lodding lye se khultu nathi
Cola ni site khulati nathi….
Bagadi gai hoy
Sir.dew bhumi dwarkana Kanlanpur talukama vavni layak varsad kyare thache
Thoda divas ma
ઉત્તર ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં સેટેલાઈટ વાદળોન જમાવડો દેખાય છે, પણ સુધી વીજળી નથી દેખાતી અને વરસાદનું ટીપું પણ નથી પડ્યું…
1 thi 10 ma Bob ma be uac taiyar chhe.
Sir kutch ma chomasu besi gayo ?
Yes besi gayu mota vistar ma.
Sir 7 tarikh ni aaju baju rajsthan thi lai ahemdabad sudhi lal dhabu batave chhe .su te varsad ni system chhe
Prashna ma dhabu kyan joyu te kahevu joiye
આજે 8 ઇન્સ ટોટલ પાદરી તળાજા ભાવનગરઃ 3.30 વાગ્યા થી. 7:10 સુધી માં
sir
આજનો વરસાદ
તા28/06/22
ઢસા વિસ્તારમાં ( ઢસા પાટણા નવાગામ કાચરડી હળવો વરસાદ અને જલાલપુર ઉમરડા ઢસાગામ ભંડારીયા માંડવા અનીડા રંઘોળા) સારો વાવણી લાયક વરસાદ ખેતર બારા પાણી નિકળ્યા
અંદાજે ઝાપટા થી 0.50 થી 1.50/2.00 ઇંચ 3.15 pm થી 4.15 pm સુધી
મહુવા નાં અમુક ગામો આજે ખેદાન મેદાન કરી નાખ્યું…1 ઇંચ થી 10 ઇંચ સુધી નો વરસાદ પડ્યો અણધાર્યો.
વડીલ શ્રી આપના અભ્યાસ મુજબ આ વષૅ વરસાદ કેવો રહેશે
સરકારી હવામાન તો મઝા આવે તેમ વર્તે (આજના કોલા)
બીજા આગહીકારો ધંધો લઈ બેઠા સારું કહે એટલે વ્યુવર વધે એક તમારા પર આશા છે
જેઠમાસ જેમ તેમ કરીને નિકડી ગયો અષાઢ માં શું થશે
કોરા ધાકોર છીએ
Hu lamba gada ni aagahi nathi karto
ભાવનગર બાજુ આટલો વરસાદ થયો તેનું કારણ શું હોઇ શકે?
Maal aavyo yogya time ma
Aapdi baju aavse 2 divas ma kapas sukay 6e pela varsad ma vavyo e answer in short yes no
Wunderground ma andaj jovay
2021 ma pan avuj hatu
Jsk સર… મારી અને આનંદ ભાઈ રાવલ ની કોમેન્ટ માં સર તમે હું બહાર ગામ છું એવો જવાબ આપ્યો… નોર્મલી તમે hlgank એવો જવાબ આપો સોવ તો શું અમારો અભ્યાસ સાવ ખોટો સે?
Haal maru laptop na hoy etle 30 tarikh sudhi jawab tuka raheshe.
Sar dakshin Purvi Rajasthan taraf thi Vishal vadar samuh Uttar Gujarat taraf avi rahyo se aje Uttar Gujarat ma varsaad jarur padsye
Jay matajiii sir … Sir Aaje mahuva,talaka,Bagdana ma 6-7 inch varsad thyo.Bagad Nadi ma ghoda pur aavyu .Aa jota kale varsad na vistar ma vadharo jova malse ke nyy???
Rajasthan ma atyare j vadado no samuh che te kai system ne lidhe che.
Koi ne khabar hoi to kyo.
North West Rajasthan thi west central BoB na trough na lidhe.
Bhale aaje varsad nu praman ochhu rahyu pan aaje jya varsad thayo tya Resa jeva vadad hta. Original monsoon clouds
Reply blank kem?
Reply blank notu
Emoji darshavel
Thumps up and nice kahel
But not seen any Emoji
Koi mitro ne dekhay chhe?
નથી દેખાતું
Gothavvu joshe
Screenshot
Havey aavati kaaley anu samadhan thashe
Back to back low in Bob!!
udaipur baju thi je malgadi upadi se te sachi se ke khoti utar gujarat baju entry thay se mitro janavjo
7 tarikh ni aaspas amdavad thi aavse
હાઈ લેવલ નો કોલ્ડ છે ભાઈ 10 વાગ્યે સુધી ટીપું પણ નથી પડ્યું…
Cola nu kayk karo ne nathi khultu bija mitro ne khule se cola
COLA ni factory mathi j khotko chhe