5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall. 104 Talukas received more than 10 mm rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.
IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:
aiwfb_050822
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.
The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.
5 ઓગસ્ટ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
North Gujarat area expected to get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )
નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th August 2022
Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022
Chare baju gaj vij thays pan avto nay amareta.
Mitana thi rajkot zapta chhe atyare
Email address sachhi chhe
Tamaru chhe… Tamone khabar
Full kadaka bhadaka sathe varsad 20minit thiya chalu
Jamnagar city no varo nathi avto
Jam jodhpur ma 15 minit thi khub saro varsad chalu che with heavy lighting
Ok
Kalavad ma varsad kedi aavse khali roj chhata j aave chh
અતિ ભયંકર ગાજવીજ સાથે દસેક મિનિટ નું ઝાપટુ
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 9 pm થી કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ છે…..
સર આ રાઉનડ મા હજી સુધી અમારે ખાલી રેડા જ,આવ્યા
Tme shuyjav.avijshe
Avi gayo
Paliyad , kumbhara , sarva, vichchhiya pati na gamdama ma varsad aave avu se?aa somasama Haji amuk gamdama pani Pan nahi hala khetaruma.
purv ma lalpur side gaj vij upadyu che ,lalpur side na mitro varsad hoy to kejo
Hi Sir, by seeing imd satellite image gandhinagar is fully covered by thick rain clouds, but it is not yet raining, which is very disappointing. This same scenario happened a couple of times this monsoon season. It is quiet surprising Same case for Dahod district as well. Like if rain God is purposely avoiding this 2 districts…
Dahod got good rain yesterday.
Dahod ma saro varsad thayo gai kaley
Sir 6.30pm saro varsad
Lanina etle su? Enu su kary hoy che sir.
Ahi menu ma jovo
Gujarati ma lakhel chhe
Sir
Aaje Banaskantha ma badhi jagya ae saro varsad padyo che,Amuk Jagya ae Afternoon no chalu thayo hato , amuk aeriya ma evening thi chalu thayo che, hal pan Saro aevo varsad chalu che.
Gajvij jordar chalu thy che atiyare 8/20 taim
South direction ma atyare vijdi thai rahi che dhine dhime najik aave che. Joie su thay
સર અત્યારે 7 પી. મ થી 45મિનિટ માં જોરદાર 20 મીલી વરસાદ ખાબક્યો આખો દિવસ રજા રાખી પણ અત્યારે આવી ગયો જય શ્રી કૃષ્ણ
આજે ફરી કોરા રહી ગયા અમારા થી ઉત્તર દિશામાં વરસાદ પડ્યો.. સામાન્ય છાંટા થી સંતોષ માનવો રહ્યો.. જોઈએ રાત્રે કેવું રહેશે?
Dhoraji ma 30 minit saro avyo
હવે ધીરે ધીરે અહક થવા લાગ્યું
સર windy app માં જે rain and thunderstorm નું જે option આવે છે તેને કેટલુ સાચું માનવું ???
Abhyas karo tamara center maate etle anubhav thay !
Sorry sir 1-5 inch upar that tyare band thai jayse kkuva khai se bor ma pan Pani Nathi kudart dar sal amne tare se
મૂળી મા તમારી આગાયાં મુજબ વરસાદ ત્તો આવી ઞયૉ છે પણ હજુ વરસાદ આવશે કે નહિ
Sar gadi Avata avta Khali thai jayse mal gadi Ni ketli varse vadar Visnagar avta avta vikheri Jay se Haju Hamare 42% jevo se gai sal pan avuj thau hatu 1-5 upar varsad avtoj Nathi bpl Kota jevu kare se
Sir,haju aagahi na 77 kalak baki chhe.
Aasha 77 mm ni chhe.
sar aje varsad puro thayo 1 pm pasithi dhakse ne sathe sathe jakar panse thodu dur sav safed dekhay se a su hase?
taluko. mendarda
Hava ma bhej na bidu hoy shakey. (jayeen)
સર. અમારે આ વરસે સાવ ઓછો વરસાદ છે આ રાઉન્ડ મા વરસાદ કેવીક શકયતા અમારે
20 minutes nu zaptu aavyu. Pani baar kadhi nakhay.
Amare chhantoy nathi
30 minute ma 1.5 inch varsad
6:00 pm thi 6:30 pm sudhima
Jetpur na jmbudi mevasa saro varsad
6:00 pm thi Ati-Bhare Varsad chalu.
Pavan ni speed vadhare che…
Navagadh jetpur ma varasad chalu
Aa round ma IMD ni aagahi to khoti padij pan badha weather models pan khota padya khali thoda chaanta ne baad karta kasuj avyu nai Vadodara ma. 4 diwas thi koru che.
A ucha level na clouds koi kaam na nathi bad luck
Ane pawan ni direction pan bahu kaam kare che varsad mate. Mara khyaal thi 2 diwas thi Northeast ane aje southeast na pawan hata je varsad mate anukul nathi etle have kaalthi joie southwest na pawan thay che to varsad na chances vadhi sake.
આગાહી સમય ના હજુ આખાં ત્રણ દિવસ બાકી છે….
ગમે તે થઈ શકે…. છે
I think varsad ae route badlyo che aame City ma vadhare varsad shu karvo che , villeges ma aavva do .
સર લાલપુર માં મૂખ્ય નદિ ઢાઢંરમા હજુ પુર આવિ નથિ આ સિઝન મા,પણ રેસ ના પાણિ ચાલુ થઈ ગયા છે, તો સર આ રાઉન્ડ મા વારો આવી જશે, શક્ય હોય તો જવાબ આપજો.
ગામ-ટેભડા,તા-લાલપુર,જિ-જામનગર
Lalpur maate aaje kahel ke vatavaran saru chhe.
ભાઈ પહેલા કૉમેન્ટ બધી વાંચો પછી સવાલ કરો
ખ્યાલ જ છે લાલપુર ના ગામડા માં ઓછો વરસાદ છે પયેશલી એક ગ્રુપ માં તમારી સાઈડ નિ સ્થિતિ ની વાત થય એટલે અશોક સર ને પૂછેલ તેનો જવાબ અહી છે
આભાર સર
આભાર વડીલ ધરાર પુશાય ગયું રેવાણુ નય અમારે ઓછો છે તે માટે
મિત્રો આજે ક્યાં વરસાદ હોય તે જણાવજો
Rajkot ma dhimo dhimo chalu chhe atyare mowdi chowkdi e.
અત્યારે અહી ચાલુજ છે 15 મિનિટ થી વધ ઘટ સાથે વીજળી ના કડાકા ભાડકા
Sir, savar kundla talukana surajvadi dem ni najik avela gamda agariya, nava goradka, luvara, dolti, gadhakda, meriyana aa badha gamdayoma haju aa sijanma khetro bara pani nathi nikalya aj sudhi ma ane molat pan sukay che to aa round ma varsad thay to saru, aju baju ma roj varsad padhe che, have joye su thay che.
સાહેબ ધ્રોલના આજુ બાજુના વિલેજમાં વરસાદ પડવાની શક્યતા હોય તો જણાવો કેમ કે આ રાઉન્ડ સાર્વત્રિક મને નથી લાગતો
Maharashtra par je clouds chhe Eva clouds hoy to saro varsad pade ne sir ?
Keva clouds chhe ?
Saurastra costal ketla divsh vrsadi atmosphere rese?
સર ૫ તારિખ થી આજ સુધી મા ૨૦૦ mm + પડી ગયો સે મારા ગામ માં ત્રણ તળાવ સે તે બધા ઓવરફ્લો થય ગયા હજી ૧૨ તારિખ સૂધી મા કેટલે પુગે કાય નક્કી નય પણ freemetio નો પેલો અંદાજ ( ૫ તારીખે જોયુ તુ ૧૬૬.૬ mm બતાવતું ) મારા લોકેશન માટે ૧૦૦ % સાચો રહ્યો અને તમે કીધુ તુ એમ ૧૫૦+ ધન્યવાદ સર
Sir, July Na first week ma je vatavaran banyu hatu, aa vakhte aevu nathi. Full sunlight che surat ma ..
varsad no Mahol Banse sir??
Yes
Sir. Windy ma gai kale varsad ochho batavto to chhanta aavya ta aaje pura divas thi vadhu batave chhe pan bilkul varsadi vatavaran hal to nathi aavu kem sir windy ma aagal nu batave chhe ke pachhal kai khabar nathi padti
Yogya lage to javab aapva vinanti to shikhva male
Windy ma je batavey chhe te Forecast Varsad hoy. Realtime na hoy.
Thnx sir
Parantu te batave chhe ae pramane ketla time ma agal pachhal andaje gani shakay
Forecast run shu chhe te jovo. Agagd pachhad nu biju kai nathi karvanu. Time IST hoy toe biju kai adjastment na hoy. Pan forecast run ECMWF ma bahu juno hoy chhe 12 thi 18 kalak.
Matalab k forecast run juno hoy aetle kyare fer far real time ma fer pade ane kyarek vistar thodo ghano fer far thay chhe maro avo jat anubhav chhe
Sir aa cloud Kiya levalna Vadhu varsad aape?aa vakhte low levalna cloud nahivat hovane lidhe aamara vistarma varsad ocho aaviya.bahuj aahak thay che ke varsad have nahi aave…
Ahmedabad ma kyare avse??
Bafaro thi trasi gya chiye sir….
Sir arrvalli sarvatri varo kyare avse
Malpur ane megaraj ma varsad pade to amre vatrak dam bharay
jamnagar ane Rajkot vada mitro arbi vadu uac uper avse pacchi apno varo avse niras na thav baki haju sir ni agahi puri nathi thai
Good afternoon sir..sir aagahi mujab sir..morbi side..kyre system ni asar dekhase..aatyre to sir morning no…tadko and bafaro chee.. please answer sir..
Aagahi samay ma.
Sir Unjha ne varo aavi jashe !
Vijapur ne varo aavey ne tamo baaki ?
ha sar Visnagar ma pan avuj se suta savaya varsad ma Rahi jaiye siye
yes baaki 6y