Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

27th June 2023

Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ

27 જૂન 2023

ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.

Current Weather Conditions:

The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.

Advance Of Southwest Monsoon Till 27th June 2023




The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.

An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels

The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.

During the forecast period The UAC over  Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.

The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch. 

હાલ ના પરિબળો અને સ્થિતિ:

લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.

925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.

અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.

આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.

મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.

ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023


Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.



Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 27th June 2023

Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023

 

4.5 73 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
04/07/2023 2:04 pm

તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે.  ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે.  ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે.  ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »

Place/ગામ
Rajkot
jignesh kotadiya
jignesh kotadiya
01/07/2023 11:29 am

Sir. Amara gamma andajit 6/7 inch varsad gy ratri no bov bhare varsad padiyo.

Place/ગામ
Amarnagar ta.jetpur dist. Rajkot
Vipul
Vipul
01/07/2023 11:18 am

Sir unjha mate kevu vatavarn chhe amare varshad aavshe sir javab aapva vinati

Place/ગામ
Unjha
Sanjay virani
Sanjay virani
01/07/2023 11:12 am

Sir. Amare gai Kal bapor na 2 vaga no tap tap salu thayo se hal pan salu j se ekdam મધ્યમ gati ye. Have lage se ke alang baju thi bhare vasad ave se. (Total 6 inch ///3day)

Place/ગામ
Bhalvav // lathi
Kanaiya sojitra
Kanaiya sojitra
Reply to  Sanjay virani
01/07/2023 12:42 pm

સંજય ભાઈ રંઘોળી કેવીક આવી છે?

Place/ગામ
સુરત (પાડરશીંગા)
Jignesh Gamit
Jignesh Gamit
01/07/2023 11:09 am

ગુડ મર્નિંગ સર… ગઇ કાલ સાંજ થી અત્યાર સવારના 11 વાગ્યા છે.. અવિરત વરસાદ પડી રહ્યો છે.. સર ક્યારે બંધ થશે.. વાવણી હજુ 80 ટકા બાકી … હવે તો બંધ થાય તો જ વાવણી થઈ શકે….

Place/ગામ
Gadat ta.Dolavan Dist. Tapi sauth Gujarat.
Ketan patel
Ketan patel
Reply to  Jignesh Gamit
01/07/2023 1:24 pm

અમારે..પંચોલ.તા.ડોલવણ

Place/ગામ
બારડોલી dis.સુરત.
Solanki paresh
Solanki paresh
01/07/2023 11:05 am

સર જુનાગઢ ના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડયો
ઉબેણ ૧ ડેમ ઓવરફ્લો

Place/ગામ
કેરાળા જુનાગઢ
chintan kalavadiya
chintan kalavadiya
01/07/2023 10:55 am

Sir jodiya ma ketla inch hase 2 diavs ma

Place/ગામ
jamnagar / Hadiyana
chintan kalavadiya
chintan kalavadiya
Reply to  Ashok Patel
01/07/2023 12:07 pm

Yes sir rakhsu have

Place/ગામ
jamnagar / Hadiyana
Alpeshkumar Makvana
Alpeshkumar Makvana
01/07/2023 10:43 am

ખંભાતમાં ઓછો વરસાદ છે એનુંકઈ કારણ

Place/ગામ
At- gudel ta- khambhat
Devraj
Devraj
01/07/2023 10:28 am

સર ધ્રોલમા કેટલા ઇંચહસે

Place/ગામ
જામનગર
Ramesh hadiya
Ramesh hadiya
01/07/2023 10:24 am

Sir, mahuva, rajula, savarkundla areama gai kale 4″ To 5″ Varsad hato ane aje savarthi heavy rain start bhuka bolave che. Aa areani totali nadiyoma ghoda pur avya.

Place/ગામ
Mahuva
Retd Dhiren patel
Retd Dhiren patel
01/07/2023 10:20 am

Jsk sir, 850hpa na pawan jota 10 jul ma 22Lat 85Long na khana ma sari ghumari dekhay che, Dhyan rakhva jevu kharu ? Pl ans.

Place/ગામ
Bhayavadar
Hem,bhatiya
Hem,bhatiya
01/07/2023 9:49 am

bhare thi atibhre (red alerts) no sms sarkare kal karelo aaj to tadko che atyre joye agal su thai

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Dadu s chetariya
Dadu s chetariya
01/07/2023 9:39 am

રણજીતસાગર ઓવરફ્લો થઈ ગયો

Place/ગામ
જામનગર શહેર
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
01/07/2023 9:32 am

Sarji mare a puchvanu hatu ke tame 3 julay sudhi ni agahi api se. To haju 3 julay sudhi ame asha rakhi sakiye ne Sara varsad ni? Kem ke aa raund ma haju Kai se nai varsad. Ane biju ke sarji windy ma 6 thi 9 julay ma saro raund Ave se. Avu ecmwf modal batave se. Sarji saky hoy to thodu aagotru janavjo.

Place/ગામ
Satapar dwarka
Satish vaghasiya
Satish vaghasiya
01/07/2023 9:29 am

આજ ફરીથી વિસાવદર ને ધમરોળવાનું ચાલુ કરી દીધું છે.

Place/ગામ
નાની મોણપરી
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Satish vaghasiya
01/07/2023 11:32 am

Visavadar to varsadnu center bani gayu. Amey sorath panthak ne kudarati baxis chhe.

Place/ગામ
Jamnagar
Ramesh savaliya
Ramesh savaliya
01/07/2023 9:25 am

Sir

Kal 7:30pm thi Aaj savar sudhi ma Andaje 55mm varsad.

Place/ગામ
Motadadva Ta - Gondal
Ashok Bhai
Ashok Bhai
01/07/2023 9:24 am

Kale 10 kalak avirat megha Maher pasi aaje 7:00 thi jordar varsad padi rahyo se.

Place/ગામ
Chikhali savar kundla Amreli
Umesh Ribadiya
Umesh Ribadiya
01/07/2023 9:20 am

Ghed vistar…be alert..visavadar thi pushkal pani mokli didhu chhe.Ozat 2 na tamam gates kholi nakhya chhe

Place/ગામ
Visavadar
Maradiya divyesh
Maradiya divyesh
Reply to  Umesh Ribadiya
01/07/2023 9:42 am

Atyare pasa kholiya se?

Place/ગામ
Koylana,Manavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Maradiya divyesh
01/07/2023 9:55 am

Ha..vaheli savarthi bhare varsad chhe.Ambajal,Dhrafad gaikalthi j overflow chhe enu badhu pani Ozat 2 jay.savare gates kholya eva samachar hata.sarkari suchana ne anusarvu

Place/ગામ
Visavadar
Vijay lagariya
Vijay lagariya
01/07/2023 9:10 am

Lalpur thi bhanvad pati ma chela 4. 5 year thi khas joye Evo varsad nathi padto badhe varsad hoi pan amare khas ky na hoi Anu Karan Pavan chaki hoi sake Ashok bhai ?

Place/ગામ
Bhanvad
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
01/07/2023 10:38 am

Jsk સર…. આ આંકડો કોઈને પણ પુસો તમે લાલપુર ના ગામડામાં કે પ્રોપર લાલપુર માં તો કોઈ સ્વીકારે નય.. કેમ કે બીજે બધે વધારે શે એટલે નથી દેખાતો એવું નથી પણ ખરેખર વરસાદ 50 mm પણ ના હોય લાલપુર માં સરેરાશ…28 તારીખ ના જે અમારે 40 mm જેટલો આવ્યો ઈ પણ અમારાથી west ખંભાળિયા ના વિંજલપુર…. ખંભાળિયા પ્રોપર.. આહીર સિંહણ (જે east બાજુ છેલ્લું ગામ dbd નું )એટલા વિસ્તાર પૂરતો જ હતો બાકી અમારાથી east લાલપુર બાજુ જરાય નોતો અમારા ગામ ના સીમાડા સિવાય

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Happy banugariya
Happy banugariya
01/07/2023 9:07 am

Sir amare Gondal ma varsad ni matra sav ochhi chhe hve saro round avi ske?

Sir ans apjo please

Place/ગામ
Gondal
રમેશ ચૌહાણ
રમેશ ચૌહાણ
01/07/2023 8:51 am

ઘણી જગ્યાએ ઘણો વરસાદ પડ્યો… પણ અમે હજૂ કોરા જ રહી ગયા નથી તો આ રાઉન્ડ 20 mm પણ પડ્યો.. હવે આજનો દિવસ આશા રાખી શકાય કે અશોક sir ? રાત્રે થોડું wounderground મા rain બતાવતું હતું પણ આવ્યો નહીં…windy પ્રમાણે પણ હવે ઝાઝો દેખાતો નથી… તમે કહો હવે.

Place/ગામ
કાવા ,ઈડર, સાબરકાંઠા
રમેશ ચૌહાણ
રમેશ ચૌહાણ
Reply to  Ashok Patel
01/07/2023 9:43 am

તે ઈડર થી પૂર્વ દિશામાં રાજસ્થાન બોર્ડર વાળા ગામોમાં કોટડા, નાના પોશિના જેવા ગામોમાં થયો છે જ્યારે ઈડર પશ્ચિમ ભાગમાં હજૂ કોરું ધાકોર જ છે.હજુ અમે આજનો દિવસ આશા રાખી શકાય ?

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
Nikunj patel
Nikunj patel
01/07/2023 8:44 am

Sr. Amare khub varsad pado6e Haji chalu6e nuksani pan ghani thase varap kyare thase.

Place/ગામ
Bagasara, Amreli
Jogal Deva
Jogal Deva
01/07/2023 8:37 am

Jsk સર…. આગાહી સમય માં 28 તારીખે 40 mm જેવો અને કાલે આખા દિવસ નો થઈ ને લગભગ 10/15 mm… તળ પાણી નથી થ્યા જરાય… ડેમ આખું ખાલી પણ અત્યાર પૂરતું હાયલું ભયો ભયો… આગળ હરિ ઈચ્છા બલવાન

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Manbha
Manbha
01/07/2023 8:37 am

Amare to have varshad thay ane dakvash lush niyam thi jitvi to baki nobol ane wait thi kay thay aevu nathi main batsmanbout thai gaya have to khali pushdiya vadhyase

Place/ગામ
Loyadham
Julian ghodasara
Julian ghodasara
Reply to  Manbha
01/07/2023 9:41 am

1996 ma javagal shreenath and Anil kumabale a austreliya sameni mutch jitadi ti cheli wiket ni partnarship ma *haju aagahi na divaso baki che*

Place/ગામ
Bhayavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
01/07/2023 8:34 am

Visavadar ma savar na 8 vagyathi extremely heavy rain chalu thayo chhe

Place/ગામ
Visavadar
Pravin Ahir
Pravin Ahir
01/07/2023 8:32 am

જ્યાં વરસાદ હોય ત્યાં સારું અને જ્યાં નથી ત્યાં આવી જાય એવી પ્રાથના બાકી અમારા વિસ્તાર જેવા ડેન્જર તર ક્યાંય નય હોય ઓછામાં ઓછું ૧૦ દિવસ વરસે ત્યારે તર રિચાર્જ થાય

Place/ગામ
Bhanvad
Dipak parmar
Dipak parmar
01/07/2023 8:07 am

સુત્રાપાડામાં સવારથી ઝરમર ઝરમર મેહુલો વરસે છે.

Place/ગામ
સુત્રાપાડા ગીર સોમનાથ
Tabish Mashhadi
Tabish Mashhadi
01/07/2023 8:07 am

Ahmedabad ma 3:30 thi medium rain ️ continue

Place/ગામ
Ahmedabad
Sojitra kaushik
Sojitra kaushik
01/07/2023 8:04 am

Sir kalavad taluka ma 1 ball ma 5 run Joy 6 med pdi jase ans please

Place/ગામ
Rajkor
Dharmesh patel
Dharmesh patel
Reply to  Ashok Patel
01/07/2023 8:52 am

Kalavad taluka ma varsad hase baki proper kalavad ma khetr bar pani pan mand mand nikadya chh sir.

Zee news vara savare samachar ma kalavad ma 2.75 inch varsad lakhe chh ane ahi 1 inch pan nathi

Place/ગામ
Kalavad
Kalpesh padariya
Kalpesh padariya
Reply to  Ashok Patel
01/07/2023 11:31 am

Kalavad taluka thi purva na gamo ma varsad ochho chhe nikava pipar vadala e baju na gam ma ochho chhe

Place/ગામ
Pipar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
01/07/2023 12:46 pm

Me tamane kale Aaj kahiyu hatu tamaru gam lagabhag pipar se chashu

Place/ગામ
Kalavad
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
02/07/2023 9:45 am

Kaushik bhai ne

Place/ગામ
Kalavad
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
01/07/2023 7:50 am

Matlab ke 2 divas baki se Ane 6 inch varsad joye se.

Place/ગામ
Satapar dwarka
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
01/07/2023 7:50 am

સર આ વરસાદ નો રાઉન્ડ હજી કેટલા દિવસ નો છે?
અમારી જમીન તો રેસાઈ ગઈ બીપોર્જોય વાવાઝોડા માં અમારે 10 થી 12 ઇંચ જેવો હતો અને આ રાઉન્ડ માં પણ 5 થી 6 ઇંચ જેવો પડી ગયો હવે વરાપ કેદી મળશે જણાવવા વિનતી…..

Place/ગામ
જી.પોરબંદર ગામ. માલણકા
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
01/07/2023 7:49 am

Have amare dwarka baju 2 ball ma 6 run ni jarur se joye su thay se.

Place/ગામ
Satapar dwarka
Sharad Thakar
Sharad Thakar
Reply to  lagdhirkandoriya8@gmail.com
01/07/2023 8:16 am

Bhai apane 1 bol ma 10 ni jarur. Chhe. No bol pade to. Med khay

Place/ગામ
Patelka
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
01/07/2023 8:36 am

Ha..ha..ha..

Place/ગામ
Visavadar
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
Reply to  Ashok Patel
01/07/2023 11:42 am

Ha…haha

Place/ગામ
Rajkot
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
01/07/2023 12:47 pm

Good aans.sr.

Place/ગામ
Kalavad mota bhadukiya
Retd Dhiren patel
Retd Dhiren patel
01/07/2023 7:49 am

Jsk sir, veli savar thi neva pade Evo labh chalu, divash aagad vadhe em varsad ni gati vadhe evi aasha.

Place/ગામ
Bhayavadar
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
01/07/2023 7:42 am

Jay mstaji sir kale Amare Saro varsad aavyo aaje Amare tadko nikdyo chhe to sir aajthi varap ne sir.?

Place/ગામ
Dhrol ( jabida )
Kaushik Patel
Kaushik Patel
01/07/2023 7:27 am

અત્યારે સવારના ૭ વાગે ચાલુ થયો છે વરસાદ ભુક્કા બોલાવે છે

Place/ગામ
ગામ- જીંડવા તા-દહેગામ જી-ગાંધીનગર
Nagrajbhai Khuman
Nagrajbhai Khuman
01/07/2023 7:13 am

Sir,gay kale 2pm to 3pm 2inch & ratre 3inch
Jevo se..
Haji thhh thhh salu se..

Place/ગામ
Krankach ta Liliya Di Amreli
Paras kotadiya
Paras kotadiya
01/07/2023 7:05 am

Uben dem sukhpur 4 futthi overflow

Ta bhesan jilo junagadh

Place/ગામ
Sukhpur
Umesh Ribadiya
Umesh Ribadiya
01/07/2023 7:04 am

Visavadar ma 4am thi medium toe kayarek full speed ma Varsad chalu chhe

Place/ગામ
Visavadar
Jignesh patel
Jignesh patel
01/07/2023 7:04 am

ભેસાણ, રાણપુર રાત્રે જળહોનારત

Place/ગામ
રાણપુર ભેસાણ જી જુનાગઢ
Kuldipsinh rajput
Kuldipsinh rajput
01/07/2023 6:15 am

Jay mataji sir…savare 4 vagya na vijdina kadaka bhadaka chalu 6e pan varsad man muki ne varsato nthi…zarmar zarmar chalu 6e….

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Dipak chavda
Dipak chavda
01/07/2023 3:04 am

સર આખીરકાર અમારો વારો આવ્યો હો આજે આખી રાત જાપટા ચાલુ 6

Place/ગામ
Nanimal ta palitana
Rajesh
Rajesh
01/07/2023 12:32 am

Upleta no moj dem over flow Thai gayo

Place/ગામ
Upleta
shihora vignesh
shihora vignesh
30/06/2023 11:52 pm

Amare pn talav,nadi,dem overflow Thai avi meghraja ane kashtbhanjan dada ne prathna……

Place/ગામ
Sidhasar (ta-muli, dist-surendranagar
Dharm harshadbhai khambhadiya
Dharm harshadbhai khambhadiya
30/06/2023 11:31 pm

Sir botad ma Aave tevu Kai vatavran kharu?

Place/ગામ
Botad
Tabish Mashhadi
Tabish Mashhadi
30/06/2023 10:58 pm

Ahmedabad ma 3-6 inch dodhmar

Place/ગામ
Ahmedabad
Mayur patel
Mayur patel
30/06/2023 10:52 pm

Sir vijapur ma 1 inch jevo padyo 5pm -8 pm ma tyar bad bandh che joi a rate shu thay che

Place/ગામ
Vijapur, North gujrat
મહેશ ભીલ
મહેશ ભીલ
30/06/2023 10:36 pm

Chelighodi. jilariya .visaman.

Saro varsad nadi nala 6lkay ne gaya 4to5 inch to hasej.. good is great …

Place/ગામ
Gokulpur
Sanjay virani
Sanjay virani
30/06/2023 10:34 pm

Mitro haji pan Ecmwf thekda mare ho!

Place/ગામ
Bhalvav (lathi)
Karan
Karan
30/06/2023 10:30 pm

Imd aaje july month na forecast aapvama busy hatu ke su 6utc and 12 utc update nathi aapi

Place/ગામ
Porbandar
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
30/06/2023 10:12 pm

સર
વરસાદ 30/6/23
 ઢસા વિસ્તાર સતત ત્રીજા દિવસે 
 ( ઢસા જં જલાલપુર વિકળીયા ઢસાગામ પાટણા ધોધાસમડી નવાગામ કાચરડી આંબરડી દામનગર ભંડારીયા અનીડા માલપરા માંડવા ઉમરડા ગઢડા વિસ્તાર) મા જોરદાર વરસાદ અંદાજે 3 ઇંચ થી 6 ઇંચ વરસાદ નદી તળાવ ઓવરફલો 
ત્રણ દિવસ નો વરસાદ
1)તા 28 વરસાદ 2.50 થી 3.00 ઇંચ
2)તા 29 વરસાદ 2.00 થી 5.00 ઇંચ
3)તા 30 વરસાદ 3.00 થી 6.00 ઇંચ
કુલ વરસાદ 12/14 ઇંચ

Place/ગામ
Dhasa j (Botad)
Neel vyas
Neel vyas
30/06/2023 10:10 pm

પ્રહલાદનગર 150mm

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Neel vyas
30/06/2023 10:38 pm

Khub Pani pdyu bv mja aavi jo k aaje ughad hto etle garmi jordar hti tadka ma pasine rebjeb thai jvatutu

Place/ગામ
Amdavad
1 8 9 10 11 12 17