15th September 2023
Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023 – Forecast For 16th-23rd September 2023
ગુજરાત રિજિયન માં વરસાદ નો નવો રાઉન્ડ 15 થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 16/18 સપ્ટેમ્બર થી ચાલુ થશે – અપડેટ 16 થી 23 સપ્ટેમ્બર 2023
તારીખ 19 સપ્ટેમ્બર સવાર ના 6 વાગ્યા સુધી માં 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્ય ના 14 સેન્ટર માં 100 mm અથવા વધુ વરસાદ થયેલ છે.
14 Centers of Gujarat State has received 100 mm or more Rainfall in 24 hours ending 6.00 am.
19-09-2023
Saurashtra, Gujarat & Kutch:
Current Rainfall Status on 15th September 2023
Saurashtra has received 111% of its LPA Rainfall, and Kutch has received 137% Rainfall, while North Gujarat is way below at 71%, East Central Gujarat at 72% and South Gujarat at 86.5% of LPA. Whole India is at 10 % deficit till today. Kerala, Bihar, Jharkhand, Mizoram & Manipur are in the deficient State list.
IMD Mid-Day Current Conditions:
The Well Marked Low Pressure Area over north Chhattisgarh & neighborhood now lies over East Madhya Pradesh & neighborhood with the associated cyclonic circulation extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move across West Madhya Pradesh & Gujarat during next 3-4 days.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 23rd September 2023
Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. The UAC associated with the Low Pressure at 3.1 Km level will remain over Madhya Pradesh for some days. The UAC at 5.8 km level will remain over M.P. Maharashtra border areas for some days as it tracks Westward.
2. Axis of Monsoon to be normal or South of Normal at 1.5 km level for most time during the forecast period and could come near/over Gujarat State
3. Broad Upper Air Circulation at 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State and later a trough from Arabian Sea will extend over Gujarat State towards the active System.
4. Monsoon trough will be active from South Gujarat to West Peninsular Indian coast on some days.
Rainfall round expected to start over Gujarat Region from 15th September and Saurashtra & Kutch from 16th/18th onwards as the rain areas will be covered from East to West. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period. WIndy conditions expected over different areas on different days during the forecast period.
Saurashtra & Kutch Region:
Scattered to Fairly Widespread Rainfall expected on some days with cumulative total ranging from 35 mm to 75 mm. Areas with Very Heavy Rainfall cumulative totals could exceed 75 mm to 125 mm. range.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered to Fairly Widespread rainfall on many days with cumulative total ranging from 50 mm to 100 mm. Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals could exceed 100 mm to 200 mm. range.
ચોમાસા ની સ્થિતિ તારીખ 15 સપ્ટેમ્બર સુધી:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે. દેશ લેવલ માં 10 % વરસાદ ની ઘટ છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. બંગાળ ની ખાડી વાળું વેલમાર્કડ લો પ્રેસર હવે પૂર્વ એમ.પી. પર છે જે આવતા 3-4 દિવસ પશ્ચિમ એમ.પી ગુજરાત તરફ જશે.
2. હાલ ના વેલમાર્કડ લો ના 3.1 કિમિ નું યુએસી એમ.પી. પર થોડા દિવસ રહેશે. 5.8 કિમિ લેવલ નું યુએસી એમ.પી. મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર પર ચાલશે.
3. 1.5 કિમિ લેવલ માં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણ તરફ રહેશે એન્ડ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી આવી શકે.
4. સિસ્ટમ અંગે નું અપર લેવલ નું બહોળું સર્ક્યુલેશન 3.1 કિમિ અને 5.8 કિમિ માં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે. તેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી લંબાશે. અરબી સમુદ્ર માંથી એક ટ્રફ સિસ્ટમ સુધી લંબાશે જે અમુક દિવસ ગુજરાત રાજ્ય પર થી પસાર થશે.
5. મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર/કર્ણાટક સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં કોઈ કોઈ દિવસ વિસ્તાર પ્રમાણે વધુ પવન ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm થી 75 mm સુધી ની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 75 થી 125 mm ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત):
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં તો ક્યારેક વધુ વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm થી 100 mm સુધી.તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 100 mm થી 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 15th September 2023
Forecast In Sanj Samachar Daily Dated 15th September 2023
તારીખ 24 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, લખનૌ, પટના, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ દક્ષિણપશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર છે અને એ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ હવે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર પર રહેલા… Read more »
તારીખ 23 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય: ઉત્તરપશ્ચિમ ભારત પર લો લેવલ માં એન્ટી સાયક્લોન ની રચના થવી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શુષ્ક હવામાનને કારણે, પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સતના, પુરુલિયા, કૃષ્ણનગરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »
બપોરના ત્રણ વાગ્યાથી સરો વરસાદ….
નમસ્તે સાહેબ
અમારે કાલે પાણ જોગ વરસાદ હતો આજે સવારે ચાર વાગ્યા થી સારા રેડા આવે છે
Sir,amari side pan ky nathi khas Liliya,savarkundla baju..
Kora ry jasu evu lage se..
Sir aagahi samay ma saro avo varsad aaviyo two days man muki ne varsyo
PATEL ke PAREL ?
Haju sudhi Sanjaybhai samjya nathi !
Nam pachi sarname barobar che??
Sarji have to vat joy joy ne thaki giya. Pan pan layak varsad pan thyo nai. Have windy pan kalno divas varsad batave se. Aa vakhte Sara varsad thi vanchit Rahi jasu tevu lagi rahiyu se. Chela 24 kalak thi kiyarek tapak tapak japta ave a chivay khas Kai se nai. Aame amare aa challi asha hati. Aa sistam bad have koy sistam surastra ma ave avu lagtu nathi. Have 1 divas baki se joye Kai mal pade ke nai.
સર કોટડાસાંગાણી મા વરસાદ ના આકડાં હોય તો જણાવો ?
Buffet chhe
Jaate jamo
Badha data uplabddh chhe
Sir amre ajno 4 thi 5 inch varshad hase thankyou sir
Menu ma che
Rainfall
Gujarat rainfall
Daily rainfall
Sir amara.jaddsn vishtar Kay shanse
Aavse aavse nirat rakho bhai
સર નમસ્તે,
લો પ્રેશર ઉત્પન્ન થવાની આગાહી કરી શકાય છે તો એન્ટી સાયકલોન ક્યારે ઉત્પન્ન થશે તેની આગાહી હોય શકે .
જેથી કરીને ચોમાસા ની વિદાય ની તારીખ નું અનુમાન આવે. પાક ઉપાડવાનું આયોજન કરી શકીએ
NW Rajasthan baju 850 hpa ma Anticyclonic circulation IMD chart ma check karay
30 tarikh pachi sakyata che
Light thunderstorm with lightning and surface wind 30-40 Kmph(In Gust) accompanied with light to moderate rain very likely at isolated places in all the districts of Saurashtra-Kutch and in Diu, Daman, Dadra Nagar Haveli. in next 24 hours. – IMD Department
Sir aavo msg aaivo che mare
Toe shu karshu ?
Week 2. મા. કલર આઇવો પાછો
Colla Week 1 Haji lal, lilu, piru j se atale varasad to Haji thase j varap nu koi name no leta nakar paso vayo jase to goi toi nai jade ha !
ધ્રોલ. જિલ્લો જામનગર વીસ મિનિટ થી સૂપડા ધારે ચાલું.
yes, moj moj.
છે લા 4થી૫ વર્ષ થી વર્ષાદ ની પેટૅન મા ઘણો ફેર ફાર થયો છે કારણ કે જે બંગાળ ની ખાડીમાં જે સિસ્ટમ બનતી તે મોટે ભાગે એમપી સુધી આવતી અને ત્યાંથી ઉત્તર બાજુ તરફ સરકી જતી તેને લીધે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડતો અત્યારે હવે બંગાળ વાળી સિસ્ટમ ગુજરાત ઉપર પસાર થઈને અરબી સમુદ્રને મળે છે પહેલા પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓશો વરસાદ પડતો તેનાથી હવે કચ્છમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની માત્રામાં વધારો થયો છે છેલ્લા પાંચ સાત વર્ષ થી
System North India baju sarki jaati toe South Gujarat ne kem Varsad aavato ?
સાઉથ ગુજરાત સિસ્ટમ થી નજીક હોવાથી
North India system jaay tyare Dakshin Gujarat najik thay ke System Gujarat aavey tayare Dakshin Gujarat najik thay ?
Sir sauth guj. Sistem thi pachchime hoy tyare bane?
Shu puchho chho ?
Monsun traf aktiv hovathi sauth gujarat ne j labha malato hoi.
Toe Central & east Central Gujarat ne pan faydo hato? Ae pan MP boarder ni najik chhe
જસદણ માં ગઈ કાલ રાત થી લઇ ને અત્યાર સુધી હળવા ભારે ઝાપટાં સતત ચાલુ
Sir dhrol khakhara ma gajva sathe full varsad
Tankara ma savar no chalu che 3 ” + padi gyo hase atyare Dhodhmar varsad chalu che
Amare vehli svar 4 30 no chalu che haji chalu che fast midiyam
તારીખ 19 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડી પર UAC ના પ્રભાવ હેઠળ, પશ્ચિમ બંગાળ-ઓડિશાના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર રચાયુ છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન સમગ્ર ઉત્તર ઓડિશા અને દક્ષિણ ઝારખંડમાં પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ❖ દક્ષિણ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ❖ ચોમાસા ની… Read more »
અમારુ પાલીતાણા કોરુ રહે સે એવુ લાગે સે
Barobar chhe. Khas kai Varsad nathi aavyo. Bhimdad maate je kahel chhe te tamone lagu padey chhe. Haal BOB ma Low thai gayu chhe. Jovo aagahi samay ketlu aave chhe.
Bob varu low 23 dete sudhi ma dwarka ne faydo kri sake ?
Aje savare 11 vagya thi chalu thayo varsad Gondal and jamkandorna jamkandorna ma khetar mathi Pani nikadi gaya
Light thunderstorm with lightning and surface wind 30-40 Kmph(In Gust) accompanied with light to moderate rain very likely at isolated places in all the districts of Saurashtra-Kutch and in Diu, Daman, Dadra Nagar Haveli. in next 24 hours. – IMD Department
અમારે પણ લગભગ બે કલાક ધોધમાર વરસાદ વરસ્યો હવે ધીમો ધીમો ચાલુ છે.
Sir Botad jila na gamdano Kai Mel no padyo 21 tarikha sudhi ma kai sahykyata hoi to janavsho
Haju vatavaran chhe etle shakyata samjo. Vadad kyarek bhula padi jata hoy chhe !
Wah haju chans se!
Porbandar na bagvadar.khambhodar na aju baju na vistarma kal bapor na 2 pm thi atyare 1 pm sudhima 75 mm + varsad avyo
સર.. 90 % માળિયા મીયાણા તાલુકા ના ગામો.. આમરણ ચોવીસી અને લાગુ મોરબી તાલુકા ના ગામો.. (કુલ 100 થી વધુ ગામો) આ ગામો માં બિન પિયત / વરસાદ આધારિત (રામ મોલ) ખેતી થાય છે.. આ વિસ્તાર માં જમાવટ નો વરસાદ..
વરહ વરી ગયુ.. સાહેબ.. નો થયો હોત તો ટેભા તુટી જાત.. ખેડૂત/ પશુપાલક અને ખેતી આધારિત ધંધા વારા ના..
આનંદ
ભરતભાઈ ભગવાન ત્યાં દેર સે અંધેર નહીં
Visavadar ma 12:45 ae 5mm nu zaptu..full taiyari returns
ગામ ટુંપણી ..તા. દ્વારકા ..ગઈ કાલે ૧ ઈંચ અને આજે ૧ ઈંચ જેવો વરસાદ આવી ગયો
Vah sir tamari mahenat varshad aavyo ho
Kudarat ni kamal hoy.
કુદરત સાથે તમારી નિસ્વાર્થ સેવા..જે તમે આટલો સમય કાઢો છો..નહિતર આજે તો સ્વાર્થ ની દુનિયા
Amare to last 2 diavs ma 15-20 minutes na 2 madhyam spell avya……baki only drizzle/shower/machchariyo j ave che……Haji khetar bara Pani nathi niklya,paah palal atlo che,niche krou che…..even khetaro ma khada kabochiya pn nathi bharana……..joiye 23 sudhi ek 3inch + spell avi Jay to saru……
mathe molu j hoy……..
જય માતાજી. અશોકભાઈ અને મિત્રો
17 તારીખે સાંજે શરૂ થયેલો વરસાદ 24 કલાક ધીમો અને મધ્યમ આવ્યો ત્યારબાદ રાત્રે બે – ત્રણ રેડા આવ્યા અને આજે સવાર થી ધીમો અને 9:45 થી 11:20 સુધી ભારે વરસાદ પડ્યો અને અત્યારે ધીમી ગતિએ આવે છે. કપાસ માં નુકશાન દેખાઈ રહ્યું છે.
Morbi ma ratre 3.00 am thi avirat varshad chalu che…..
bhavnagar dist.ma aa system no zero varsad.ane have koi shaykta nathi
Visavadar…visavadar kari-karine ‘Najar’ laagi gai!!! Savarthi tadko nikadyo chhe.
Saru
ચાલુ થઇ ગ્યો પાછો
અમારે અત્યારે સારો આવે છે
Sir…amare ratre 12 mm ane atyare..1 kalak thi saro avo chalu chhe…haju kalak band thay tevu lagtu nathi…!
Namaste sar, DADAR GIR ma 82+12=94 ench total thaya,have ekk siksar(6) ghate che.ahi labh/nuksan mix che.
તથાસ્તુ
હળવદ,મોરબી,માળિયા.મિ ના મિત્રો અપડેટ આપજો
માળીયા મી માં સવાર ના 3 વાગ્યા થી 12 વાગ્યા ચાલુ છે 4 ઈંચ ઉપર વરસાદ થયો હશે
Kale ratri thi continue chalu j 6.
Kyarek bhare kyarek midium.
સર અમારે આજે ૩૦ મિનિટ ધોધમાર વરસાદ વરસ્યો હાલ ધીમીધારે ચાલુ છે
Kale 105 mm varsad padigayo aaje varap tadka sathe
સર અમારે સવારથી અત્યાર સુધીમાં 4 ઇચ પડી ગયો છે હજી ચાલું છે ધોધમાર ટોટલ 8 ઇચ 2દિવસનો થઈ ગયો છે.
Rajkot ma sara varsad na samasar se
Koy mitro janavso kevo varsad se
Medium che
Jsk mitro Bhayavadar west Avirat mehulo mehrban choga dub final. Forcast mujab gadi tap ma aaje padi.
10:35 am thi madhyam gati ye varsad chalu thayo chhe.
Hevy rain last 2hours
Pass kro aa baju.
Sir ek low ma ktla UAC hoy ?
Low Pressure Jamin/Surface par hoy.
Tena anusangik UAC Jamin thi lai ne 7.6 km sudhi hoy.
Haal UAC hoy toe te 1.5 km thi 7.6 km sudhi hoy. Normally UAC ni upali unchay aapi hoy.
Kyarek 3.1 km thi 5.8 km maa j UAC hoy.
Ketla UAC hoy evu nathi pan continue je te Unchay thi upali unchay sudhi sadang UAC hoy.
Sir paschim surashtra ma Haji Aaj no divas sakyta gani sakay ?
Sirji aa system Bahu aghari che, haju sudhi Kay baju jase e koy kai saktu nathi badha modal pehla thi alag alag batave che , sivay aapna, baki moje moj Morbi Jilla ma sarvatrik varsad che ⛈️⛈️
આજે સવારનો માળિયા મી તાલુકામાં અનરાધાર વરસાદ ચાલુ છે
કાલે બાબરામાં 34 એમએમ વરસાદ પડ્યો બાબરા થી પૂર્વ ભાગના ગામડાઓમાં હજી વરસાદ નથી થયો. આશા રાખીએ હજી બે દિવસમાં આવી જાય
ભાઈ બાબરા થી જસદણ વચે ની પટ્ટી મા કાય નથી હજી આજ સુધી પલલવી નય એવુ આવે સે
Ahmedabad ma akhi raat hadvo varsad….
Savarthi viraam
Porbandar City ma Gayi kal thi chalu thayelo continue saro varsad aje pan haal chalu.
Porbandar city ane jilla ma sarvatrik varsad.
Sir dharya karta sistam vadhu upar chali etle botad bhavnagar jeva vistaro bakat raya ke haju lotary large?