Rainfall Starts Over Parts Of Saurashtra, Gujarat & Kutch – Update 29th July 2019

30th July 2019
IMD Satellite Image

Current Weather Conditions on 29th July 2019

Some weather features from IMD :

The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Bhilwara, Guna, Umaria, Pendra Road, Sambalpur, Chandbali and thence Southeastwards to Eastcentral Bay of Bengal extending up to 2.1 km above mean sea level.

The Cyclonic Circulation over Northwest Bay of Bengal & neighborhood extending up to 7.6 km above mean sea level now lies over North Odisha & adjoining areas of Gangetic West Bengal and Jharkhand tilting Southwestwards with height.

The Cyclonic Circulation over central parts of Rajasthan now lies over South Rajasthan & neighborhood and extends up to 3.6 km above mean sea level tilting Southwestwards with height.

The Trough from Central parts of west Rajasthan to Northwest Bay of Bengal now runs from South Rajasthan to Odisha across Madhya Pradesh and North Chhattisgarh extending between 3.1 km up to 7.6 km above mean sea level tilting Southwards with height.

The Western Disturbance as a Cyclonic Circulation over North Pakistan and adjoining Jammu & Kashmir now lies over Jammu & Kashmir and neighborhood at 3.1 km above mean sea level with the Trough aloft with its axis at 5.8 km above mean sea level roughly along Long. 73°E to north of 32°N.

The Western Disturbance as a Cyclonic Circulation between 4.5 & 5.8 km above mean sea level over Afghanistan & neighborhood persists.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There is a shortfall of 55% rain till 29th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 28% Deficit till 29th July 2019. Kutch is a 81% shortfall from normal till 29th July 2019.

 

 

Forecast: 26th July to 31st July 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)

Cloudy weather on most days of the balance forecast period. Wind speeds of 25 to 50 km at some times daily during the forecast period over different areas of Saurashtra, Kutch & Gujarat. Upper Air Cyclonic Circulation lies over South Rajasthan and adjoining areas of North Gujarat.

Forecast Dated 26th July is given here with rainfall figures for clarity:

South Gujarat some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm while  some places receiving more than 65 mm on some days of the forecast period. High rainfall centers could reach total of  200 mm Rainfall during the forecast period.

North Gujarat some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm while  some places receiving more than 65 mm on some days of the forecast period. Mainly during 28th-30th July. High rainfall centers could reach total of 200 mm Rainfall during the forecast period.

East Central Gujarat some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm and Isolated centers receiving more than 65 mm on some days of the forecast period. High rainfall centers could reach total of 150 mm Rainfall during the forecast period.

Kutch could some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm while some places receiving more than 65 mm on some days of the forecast period. Mainly during 28th-31st July. High rainfall centers could reach total of 150 mm Rainfall during the forecast period.

Saurashtra Districts of Surendranagar, Rajkot, Morbi, Jamnagar, Dev Bhumi Dwarka some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm and Isolated centers receiving more than 65 mm on some days of the forecast period. Mainly during 28th-31st July.

Rest of Saurashtra Districts some centers could receive up to 7.5 mm, some centers 7.5 mm to 35 mm, and some centers 35 mm to 65 mm on some days of the Forecast period.

Note: There are chances of Forecast outcome differing from reality and would be reviewed at the end of forecast period.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 જુલાઈ થી 31 જુલાઈ 2019

29 જુલાઈ 2019 ની સ્થિતિ:

મોન્સૂન ધરી દરિયા લેવલ થી 2.1 કિમિ ની ઊંચાઈ સુધી છે અને સાથે બે યુએસી આ ધરી માં સામેલ છે(એક યુએસી દક્ષિણ રાજસ્થાન પર છે અને બીજું યુએસી નોર્થ ઓડિશા/પશ્ચિમ બંગાળ પર છે). હાલ આ ધરી જેસલમેર, ભીલવાડા, ગૂના , ઉમરીયા , સંબલપુર, ચાંદબલી અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લબાય છે.

નોર્થ ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળ પર સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ના લેવલ સુધી નું  છે. વધતી ઉચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

રાજસ્થાન વાળું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે દક્ષિણ રાજસ્થાન અને લાગુ નોર્થ ગુજરાત પાર છે અને તે 3.6 કિમિ ની ઉચાઈએ સુધી ફેલાયેલ છે. વધતી ઉચાયે દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

દક્ષિણ રાજસ્થાન થી એક ટ્રફ દક્ષિણ રાજસ્થાન થી ઓડિશા સુધી 3.1 કિમિ થી 7.6 કિમિ ના લેવલ સુધી છે અને તે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ જમ્મુ અને કાશ્મીર અને આસપાસ ના વિસ્તાર માં છે 3.1 ની ઉંચાઈએ અને સાથે ટ્રફ 5.8 કિમિ જે 73°E અને 32°N. થી નોર્થ બાજુ.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 4.5 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈએ યુએસી તરીકે છે જે અફઘાનિસ્તાન અને આસપાસ ના વિસ્તાર પર છે.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 29 જુલાઈ સુધી માં વરસાદ ની 55% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 28% ઘટ રહી છે. એકલા કચ્છ માં 81% ઘટ છે.

આગાહી: 26 જુલાઈ થી 31 જુલાઈ 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

આગાહી ના બાકી ના દિવસો માં અવાર નવાર વાદળ છાયું વાતાવરણ તેમજ બહુ તેઝ પવનો દર રોજ અમુક ટાઈમે વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે. અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે દક્ષિણ રાજસ્થાન અને લાગુ નોર્થ ગુજરાત આસપાસ ના વિસ્તાર માં છે.

26 જુલાઈ ની આગાહી અહીં ચોખવટ માટે વરસાદ ના આંકડા સહીત લખી છે.

દક્ષિણ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને અમુક સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા.  આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા અમુક સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.

નોર્થ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને અમુક સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 30 જુલાઈ દરમિયાન. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.

મધ્ય પૂર્વ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને એકલ દોકલ સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 150 mm. સુધી પહોંચે.

કચ્છ માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને અમુક સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 31 જુલાઈ દરમિયાન. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 150 mm. સુધી પહોંચે.

સૌરાષ્ટ્ર ના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવ ભૂમિ દ્વારકા જિલ્લા માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને એકલ દોકલ સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા.  મુખ્ય વરસાદ 28 થી 31 જુલાઈ દરમિયાન.

સૌરાષ્ટ્ર ના બાકી ના જિલ્લાઓ માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm સુધી તો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm અને કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm.

નોંધ: આગાહી આપેલ વરસાદ ની માત્રા અને આગાહી સમય પૂરો થાય ત્યાં સુધી નો જે વરસાદ થાય તેમાં વધ ઘટ ની શક્યતા છે. તેનું મૂલ્યાંકન આગાહી સમય પછી થશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Forecast In Akila Daily Dated 27th July 2019

Read Forecast in Sanj Samachar Daily Dated 26th July 2019

Read Forecast In Akila Daily Dated 26th July 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Anil patel
Anil patel
31/07/2019 1:32 pm

Rajkot ma savar thi sara japta pade se..

Hiren patel
Hiren patel
31/07/2019 1:30 pm

Hello sir
Dhrol jodiya na vistar ma pacho chalu thai giyo che aaj savar thi
Savar ma dhimo hto bapor thi dhamakedar chalu thyo che.

Shihora vignesh
Shihora vignesh
31/07/2019 1:29 pm

Sir, good afternoon Amare sidhsar -sayla vistar ma 20 thi aj sudhi fakt japta j avya….ya to zarmar varsad j avyo…..chhela be divas ni sanj thi savar sudhi pavan bandh thay jato ane divse pacho pavan chalu thai jay….gai kal thi to surajdev pn kyarek kyarek darsan diye che…vadhre avvani asha hati pn avyo nahi… Mahol to hoy che pn vadalo tej gati jata rahe che…na gajvij thay che Have pavan na karne mol pn jaminma mul na vikas nathi thai sakta… Haal vatavarn saru che pn tention vadhu thay che atle avnara divso ma nadi talav bhare avo avi… Read more »

Chetan akabari
Chetan akabari
31/07/2019 1:27 pm

Sir mara mat pramane jyare arabi ma kik nava junu jova madse tyare j akha gujarat ma ek saro evo savtrik varsad no round jova madse. Jyare arebian sea ma halchal thay chr tyare tyare j akha gujrat ne bharpur anand madyo che baki bob nu kevanu … Tya ni sesytem akha gujarat ne pochi nathi sakti aha poche tya to thaki jay che .. i am right sir ?

MAKVANA SANJAY
MAKVANA SANJAY
31/07/2019 1:22 pm

namste sir,
date.29,30/7no 25mm
sanghamitra computer valasan ta.jamjodhpur

Shefali
Shefali
31/07/2019 1:21 pm

Hello sir kutch na ghana vistaro ma varsad thayo.
Aje pan vatavaran saru che kutch mate?

Jignesh surani. Bhimdad .Botad
Jignesh surani. Bhimdad .Botad
31/07/2019 1:08 pm

Sir saurashtra ma varsha saya no pradesh (vistar) kayo ganay teni asar kaya jilla ne vadhare thay ?

Rajesh Takodara
Rajesh Takodara
31/07/2019 1:06 pm

Arbima kedi sistum banse to surastra no varo aavi jay Sara varsadi round no please answer to me sir

BIPIN--JUNAGADH
BIPIN--JUNAGADH
31/07/2019 1:05 pm

JUNAGADH MA 5 DIVAS THI ZARMAR..ZARMAR CHALUJ CHHE. CITY NU PANI CITY MA SAMANU…. KHETAR MATE TO KACHU SONUJ CHHE

Haresh Zampadiya
Haresh Zampadiya
31/07/2019 1:01 pm

Aaje 11 vagya thi dhimo dhimo varsad saru se vinchjiya panthank ma

Nishant Patel (junagadh)
Nishant Patel (junagadh)
31/07/2019 12:58 pm

Junagadh atyar no 12 to 1 sudhi no sambeladhar 1.5 inch jevo varsad..

P.c.busa
P.c.busa
31/07/2019 12:57 pm

Sar sandesh news ma samachar hata ke jamnagar dwarka and kachh upar navu low pressure nirman pame chhe to sar a ketalu sachu gani Sakai and varsad 15 divash ni agahi api chhe.to please javab apajo.

Dilip vadodara
Dilip vadodara
31/07/2019 12:57 pm

Sir vadodara ma ati bhare varsad chalu chhe .chhela 1 kalam thi

Ashok Patel
Ashok Patel
31/07/2019 12:56 pm

Sir
Morbi , Madiya & Halvad Ma Sara Varasad Ni Aasha Hati Pan Haju Sudhi Varo Aavyo Nathi. To Have Varo Aavse ?

Swetal Vasani(Raghuvanshi)
Swetal Vasani(Raghuvanshi)
31/07/2019 12:52 pm

Sarve mitrone janavanu ke aaje dt. 31/07/19 na saurashtra ma kyay pan Nondhpatra Varsad hoi to Coment ma Janavso. Badha ne khayal Aave. From RAJKOT

kishormendapara
kishormendapara
31/07/2019 12:24 pm

kalavad jamnagar na gramy vistar ma haju varsad ochho chhe sir kay chanc chhe?

Pradip
Pradip
31/07/2019 12:18 pm

Sir skymet vara aagami 6 kalak ma saurashtra ma bhare varsad ni aagahi kare to tamaru su kahevu 6

Vipul
Vipul
31/07/2019 12:15 pm

Sir
Ek vinanti chhe ke dem Storage ni link menu ma add karo.

Jivabhai
Jivabhai
31/07/2019 12:14 pm

Sir gujarat ma 26 this 30 etle 5 divas ma 254 mm average varsad padyo..32% of rain of monsoon.

Mitrajsinh
Mitrajsinh
31/07/2019 12:12 pm

Sir surendranagar ma heavy rain nu kidhu hatu pan ahiya zapta pan sara nathi aavta to have shu aa pramane j rahese ?

Jignesh kotadiya
Jignesh kotadiya
31/07/2019 12:09 pm

Sir. Vadodara 24 kalak thi dhimidhare varsad chalu Che
Andaji 2/3 inch.

Jagdish patel (rapar kutch)
Jagdish patel (rapar kutch)
31/07/2019 11:25 am

Ashok bhai Rapar koru Kat se Kai chance se AAA round ma

ધીરજ ગુંસાઈ
ધીરજ ગુંસાઈ
31/07/2019 11:24 am

તા. 29/7 થી 31/7 ના 11am સુધી આમારા ગામમાં અંદાજિત 7ઈંચ જેવો વરસાદ પડેલ જેથી અમારા ગામના બધા તળાવો ઓવરફ્લો થઇ ગયેલ.
Village -aarikhana, ta. Abadasa(kutch)

Shubham zala
Shubham zala
31/07/2019 11:20 am

Vadodara 34mm rain in 12hours from yesterday 8:30pm to today 8:30am as per imd city weather.
Hju saro varsaad chalu heli jevo ane thodi thodi vaar ma heavy jhapta pan avi jaye che 10min na overall good rain fall snice yesterday evening.

Banuharesh
Banuharesh
31/07/2019 11:16 am

સર આપના અનુભવ થી મૌસમ વિજ્ઞાન વિશે જાણકારી મેળવવા માગતા વ્યક્તિ માટે રાજકોટ શહેર ખાતે ૧ દિવસ ના એક સેમિનાર ના આયોજન કરવામાં આવે તેવી ઈચ્છા છે.તે મા થનાર ખચૅ અમે ભોગવવા તૈયાર છીએ જે ભાયો આમા સામેલ થવા માગત હોય તો તમારી ઇચ્છા પ્રગટ કરવા વિનંતી

Vala Ajit(keshod. Muliyasa)
Vala Ajit(keshod. Muliyasa)
31/07/2019 11:14 am

Sir amare aa round ma 31tarikh 11am sudhi ma 3inch varsad padyo. aa round ma bhare varsad na joyo, light to moderate varsad padyo. Kale bahu saro varsad hato. Aaje pan japta pade se dar 30minite.
Thanks sir….

Nik Raichada
Nik Raichada
31/07/2019 11:08 am

Porbandar Ma Zarmar/Hadvo Varsad Continue Chalu At 11:00 Am .

Pokiya ketan
Pokiya ketan
31/07/2019 11:05 am

Sir amare jasdan na lilapur MA varsad Sav oso se to aje avavana chance se

Chirag Mer Rajkot near Thebachada
Chirag Mer Rajkot near Thebachada
31/07/2019 11:01 am

Sir Skymet weather vala ne hu instagram and you tube ma follow karu chhu me aeni post maa ketli vaar Cmt kari K rajkot maa heavy rain thayo 2 divas thi keto to aene cmt dvara to kaale you tube ma video banavi ne muki didho K Gujrat K rajkot me record tod baris hui….loool

Rain continue light to moderate in morning

Bhavesh Parmar
Bhavesh Parmar
31/07/2019 10:59 am

Dholka (Ahmedabad) aakhi raat dhimo varsad chalu hto ….haal pn chalu j Che ….ekad hevvy spell Ni aasha Rakhi skay aaje ????? vatavarn saru Che …. Sir Pawan dhimo j Che …Bahu fast pn nathi .. Ahmedabad city ma pnn aa j stiti Che …aaje aave kharo fast ….

Pravinbhai ubhadiya(morbi)
Pravinbhai ubhadiya(morbi)
31/07/2019 10:57 am

Sir.aaje uttar-purva guj.no varo che.sachu ne sir?

Krishna puchhadiya
Krishna puchhadiya
31/07/2019 10:50 am

Heavy rain started since 15 minute in mavdi area rajkot

Kavani Suresh
Kavani Suresh
31/07/2019 10:47 am

cloudy day for ahmedabad ,only dizzling

Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Kavani Suresh
31/07/2019 11:32 am

Ahiya to saru evu chlu che
Sarkhej

Ankur Gor ( BHUJ-KUTCH)
Ankur Gor ( BHUJ-KUTCH)
31/07/2019 10:43 am

Sir, aje svare 6 vagye pura thata 24 hours ma vrsad na aankda:
Bhuj – 35 mm
Abdasa – 79 mm
Anjar – 74 mm
Bhachau – 18 mm
Gandhidham – 23 mm
Lakhpat – 66 mm
Mandvi – 137 mm
Mundra – 84 mm
Nakhatrana – 62 mm
Rapar – 0

Tmari update mujab j saro vrsad Kutch ma jova mdyo.. as always perfect prediction tmari..

Aaj Ni ek comment na jvab ma tme North Gujarat mate aagotru aendhan api didhu.. asha rakhiye samgra Gujarat mate sari saruaat thay Pavitra Shravan Maas Ni..

Aabhar sir..

Er.Shivam@kutch
Er.Shivam@kutch
Reply to  Ankur Gor ( BHUJ-KUTCH)
31/07/2019 11:33 am

Mundra – mandvi Patti na vache na gamda ma varsad vadhu chhe. Jane kale vadal fatyo got evi stithi hati. Vadilo nu kage vu chhe aavo bhare varsad kyare thayo nathi. Kandla vavajoda damage pan tivrata aatli n hati.

Naren Patel
Naren Patel
31/07/2019 10:43 am

Good Morning Sir,,
Gujarat Weather Department Director Mr. Jayant Sarkar kahe 6 k Saurashtra upar new Low Presser bane 6 je Jamnagar, Dwarka, & Kutch par 6. jene karne aa 3 district ma bhare varsad padse.. to tamaru su mantvya 6??? k pachi have ni update ma kaheso.. ??? if u having time than reply….
Thanks sir,,,

Haresh Zampadiya
Haresh Zampadiya
31/07/2019 10:34 am

Sir Imd prece. Chart ma 8 tarikhe saurashtra mate de dhanadhan batave se

Sanjay patel
Sanjay patel
31/07/2019 10:26 am

Sir tame 2 comment Na javab ma kidhu hatu vatavarn Saru se to aaje bhare Val khuli sake. Di. mahesana .ta unjha. Vi. Unjha

Shital bhatt
Shital bhatt
31/07/2019 10:22 am

Sir amdavad ma gai Kal this Saro varsad aave 6 thanks for update

Mohsin
Mohsin
31/07/2019 10:21 am

Gandhinagar and Kalol ma 1.5 inch jevo varsad aa round ma.

Thank you sir

Sanjay rajput
Sanjay rajput
31/07/2019 10:16 am

Sir amare 2015 to 2017 atibhare varshad padyo tayre Kai sistam hati 2015 ma me tamari apdet paheli var joyi ti tyrthi jovu chu khub halp male che

Ketanbhai Kanara
Ketanbhai Kanara
31/07/2019 10:15 am

Ashok sir haju amara gam Gokran Taluka Kutiyana Dist Porbandar ma matra 1.5 inch varsad che nadi ma pan pani nathi aviya to 1 thi 5 tarikh sushi ma saro varsad thase please give me ans

Nishant Patel (junagadh)
Nishant Patel (junagadh)
31/07/2019 10:10 am

Sir, junagadh City area krta girnar pr dar vakhte varsad vdhare hot chhe enu Kay reason hse ke kudrati ? Ke greenary ? Ke eni height ?
Kale junagadh ma 2inch to girnar pr 4inch

H s ahir
H s ahir
31/07/2019 10:03 am

Sar Kutch naa amuk bhago varsaad vagar na rhi Gaya to aagd na divso maa aasa se

Ahir Devji
Ahir Devji
Reply to  H s ahir
31/07/2019 11:27 am

ha amare to akha vars no 1 inch mand se bhuj ane anjar vache na vistar ma nathi amara thi uter na gamda ma ran sudhi kyay vavani layak nathi asa rakhie ke kudarat amari same jove at.ratnal.ta.anjar.kutch

Paresh bhuva
Paresh bhuva
31/07/2019 10:00 am

hello sir Pawan ne speed kyare ose thaase

Balasara k r
Balasara k r
31/07/2019 9:57 am

Sar aje amare Keshod baju val ripir thay avu lage se kal thi aje saru se sar abhar

Dilip Keshod
Dilip Keshod
31/07/2019 9:46 am

Sir keshod ma dodh kalak ma varsad saro padyo…tame kale ek comment ma kahyu hatu em aaje bhagwane vadhare valv kholyo…jay shree krishna

Mahesh Chauhan
Mahesh Chauhan
31/07/2019 9:38 am

Sir amare sayla na amuk gamda ma sav ocho varsad se to agahi samay ma asha rakhi sakay plz sir reply apjo

Devashi bhadarka
Devashi bhadarka
31/07/2019 9:32 am

Rain accumulation atle je next 3.5.10 day no total varsad and thunderstorm atle je te time purato આમજ સે કે કાય સમજણ ફેર..સે

Sanjay rajput
Sanjay rajput
31/07/2019 9:29 am

Sir banaskata diydar ma be devas thi pavan bilkul nathi varshad Chans che aje

Divyesh
Divyesh
31/07/2019 9:27 am

Sir aa round ma 3 divsma 16 inch batave 6e Rajkot Bedi ma haji jaPta chalu 6e thank you so much sir

1 9 10 11 12 13 19