Rainfall Activity Expected To Continue Over Saurashtra, Gujarat & Kutch – Update 2nd September 2019

Short & Sweet: on 9th September 2019

The current round of Rainfall will continue for a day or two. Saurashtra & Kutch the Rainfall areas and quantum will decrease from 11th September 2019, while for most parts of Gujarat Region the Rainfall areas and quantum will decrease from 12th September 2019.
Normal update will be on 11th September 2019 evening 6.00 pm.

ટૂકુ અને ટચ: 9th September 2019

હાલ નો વરસાદ નો રાઉન્ડ હજુ એકાદ બે દિવસ વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11 થી વરસાદ વિસ્તાર અને માત્રા ઘટી જશે, જોકે ગુજરાત રીજીયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ) માં તારીખ 12 થી વિસ્તાર અને માત્રા ઘટવાનું અનુમાન છે.
નોર્મલ અપડેટ સાંજે 6 વાગ્યે તારીખ 11 સપ્ટેમ્બર 2019.

Updated Weather Conditions on 5th September 2019

Read Forecast In Akila Daily Dated 5th September 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 5th September 2019

Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

Kutch: Rainfall expected to be more than Forecast on 2nd September.

સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

કચ્છ : 2 સપ્ટેમ્બર ની આગાહી થી વરસાદ ની માત્રા વધુ રહેવાની શક્યતા.

Current Weather Conditions on 2nd September 2019

Some weather features from IMD :

Under the influence of the Cyclonic Circulation over Northwest & adjoining Westcentral Bay of Bengal and South Odisha-North Andhra Pradesh coasts, a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is very likely become more marked during next 24 hours.

The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Bundi, Guna, Umaria, Daltonganj, Bankura and thence Southeastwards to Center of Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood and extends up to 0.9 km above mean sea level.

A Cyclonic Circulation at 1.5 km above mean sea level lies over East Madhya Pradesh and adjoining areas of Chhattisgarh & Southeast Uttar Pradesh.

An Off Shore Trough at mean sea level runs from Karnataka coast to Kerala coast.

Some varying observations about weather features:

There is a broad Cyclonic Circulation over Saurashtra/Kutch & adjoining Arabian Sea and extends up to 3.1 km above mean sea level.

A Trough at 3.1 km above mean sea level runs from Gujarat-Maharashtra border to the UAC Associated with the Low Pressure over South Odisha/North Andhra Coast.

See IMD 700 hPa Wind Chart 2nd September 2019 here

An East-West shear zone runs roughly along 18°N at 5.8 km above mean sea level.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There has been a very good round of Rainfall over Saurashtra, Kutch & Gujarat during the last 7 days ending Morning of 2nd September 2019. There is a surplus of 21% rain till 2nd September 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has a surplus of 16% rain till 2nd September 2019. Kutch has received lot of rain and so now has a surplus of 43% rain from normal till 2nd September 2019.

 

 

Forecast: 2nd to 9th September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). 

Mixed weather during the forecast period with cloudy on more days. Windy during 3rd to 6th over Eastern parts of Saurashtra & adjoining Gujarat Region. A broad Cyclonic Circulation at 700 hPa from Gujarat State to UAC Associated with the Low Pressure over NW & WC BOB will form. Gujarat Region expected to receive more quantum of Rainfall compared to Saurashtra & Kutch during the forecast period.

East Central Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

South Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

North Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period.  High rainfall centers expected to reach 100 mm total rainfall during the forecast period.

Kutch: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light to Medium Rainfall on some days with Heavy Rainfall at Isolated places on few days of the forecast period.

 

2 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:

બંગાળ ની ખાડી માં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર હેઠળ નોર્થવેસ્ટ અને લાગુ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 24 કલાક માં વેલ માર્કંડ લો પ્રેસર થઇ શકે છે.

હવે ચોમાસુ ધરી સી લેવલ થી 0.9 કિમિ સુધી જેસલમેર, બુંદી, ઉમેરીયા , દાલોતગંજ, બંકુરા અને ત્યાંથી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર સેન્ટર સુધી લંબાય છે.

પૂર્વ એમપી અને આસપાસ ના વિસ્તાર માં 1.5 કિમિ ના લેવલ માં યુએસી છે.

ઓફ શોર ટ્રફ સી લેવલ માં કર્ણાટક ના કિનારા થી કેરળ ના કિનારા સુધી લંબાય છે.

અમુક જુદા તારણો:

3.1 કિમિ ના લેવલ માં એક બહોળું અપર એર સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર/કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર છે

3.1 કિમિ ના લેવલ માં બીજું બહોળું સર્ક્યુલેશન ગુજરાત/મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર થી લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 2 સપ્ટેમ્બર સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 21 % વધુ વરસાદ થયેલ છે, જયારે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) 16% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 2 સપ્ટેમ્બર સુધી માં નોર્મલ થી 43% વધુ વરસાદ થયેલ છે.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 2 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

 

આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. 3.1 કિમિ ના લેવલ માં એક બહોળુ સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી લો પ્રેસર આનુસંગિક યુએસી સુધી છવાશે. ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા સૌરાષ્ટ્ર કચ્છ થી વધારે રહેશે . તારીખ 3 થી 6 ના પૂર્વ સૌરાષ્ટ્ર અને લાગુ ગુજરાત રીજીયન ના ભાગો માં પવન વધુ રહેશે.

મધ્ય પૂર્વ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

દક્ષિણ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

નોર્થ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 100 મિમિ સુધી પહોંચી શકે.

કચ્છ: આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ વરસાદ ની શક્યતા તેમજ કોઈ કોઈ સેન્ટર માં ભારે વરસાદ ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 2nd September 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 2nd September 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
2.4K Add your comment here
Inline Feedbacks
View all comments
Himmatbhai Dhamat
Himmatbhai Dhamat
05/09/2019 11:36 am

શિક્ષક દિન નિમિત્તે આજે હાર્દિક શુભકામનાઓ હવામાનની માહિતી આપી ખેડુતોને પથદર્શક છો

N ahir
N ahir
05/09/2019 11:33 am

Aj lage se manavadar panthak ne dhamar varse teva vadalo se

DINESH DETROJA
DINESH DETROJA
05/09/2019 11:31 am

શિક્ષક દિન નિમિત્તે સર ના ચરણોમાં કોટી કોટી વંદન અત્યારે ખરેખર ખેડૂત ના ગુરુ તમે છો
અમારે રાજપર આમરણ ગામમાં દરરોજ દોઢ ઈંચ જેવો વરસાદ આવે છે

Viren
Viren
05/09/2019 11:29 am

Gir somnath Na veraval ma savare 8 thi bhare varsad chalu che

Kaushik ladani
Kaushik ladani
05/09/2019 11:29 am

Ajab ta keshod anradhar 4 thi 5 inch 1.3o kalakma atibhare gaikale 80 thi 9o mm

Mohitdivraniya
Mohitdivraniya
05/09/2019 11:28 am

નમસ્કાર સર અને ખેડૂત મિત્રો
ગામ ધંધુસર
તાલુકો વંથલી
જીલ્લો જુનાગઢ
આપણી આગાહી અને માર્ગદર્શન વડે અમને અત્યંત ઉપયોગી માર્ગદર્શન મળે છે આપના માર્ગદર્શનથી અમે પોતાની રીતે થોડું હવામાન વિશે જાણતા પણ થયા છે તેવા અમારા હવામાન ગુરુ અશોક સર ને આજે અમારા ગુરુ તરીકે ખુબ ખુબ વંદન .

Viren
Viren
05/09/2019 11:24 am

Veraval ma savare 8 vaga thi saro varsad varse che atyare 11:21 thay haji pan bhare varsad chalu
hiran II dam na 3 patiya kale khoyla hata

Tala kalpesh
Tala kalpesh
05/09/2019 11:23 am

Sir weather atlas tamari link mathi kem nathi khultu kalavad Jamnagar

Raju shingala
Raju shingala
05/09/2019 11:17 am

બોરવાવ ગીર (તાલાલા) અતિભારે વરસાદ 7.30am થી 11am સુધીમાં ૭ ઇંચ હજુ સતત વરસાદ ચાલુ છે.

Dinesh gadara
Dinesh gadara
05/09/2019 11:16 am

ગુરુજી વંદન, આજે શિક્ષક દિવસ કોઈ પણ પાસે જે કાંઈ શીખવા મળે સારું ગ્રહણ કરી લ્યો ગુરુ દત્ત ને પશુ પક્ષી કેટકેટલાં ગુરુ હતા
આજની કોમેન્ટ no1siraj ઓખાવાંલા 2no સોમૈયા ભાઈ આમરણ વારા thx all ગુરુજન જેની પાસે થી મને કાંઈક સારું મળ્યું છે

Siraz Okhawala
Siraz Okhawala
Reply to  Dinesh gadara
05/09/2019 1:46 pm

દિનેશ ભાઈ આભાર,
આપણે સૌ હજુ ડફોળ જેવા જ છીએ …
આપણને જેટલું પણ જ્ઞાન મળ્યું છે તે અશોકભાઈ ને આભારી છીએ…

Jignesh ranparia (ranpur dis: junagadh)
Jignesh ranparia (ranpur dis: junagadh)
05/09/2019 11:10 am

નમસ્કાર સર
શિક્ષક દિવસ નિમિત્તે વેધર ગુરુને કોટી કોટી વંદન

Navnit
Navnit
05/09/2019 10:56 am

Rakot distric MA varsad Kyare padse
West side kyare thase.

ardeshna dhruv (kolki)
ardeshna dhruv (kolki)
05/09/2019 10:55 am

શિક્ષક દિન નિમિત્તે સર ના ચરણોમાં કોટી કોટી વંદન અત્યારે ખરેખર ખેડૂત ના ગુરુ તમે છો કાલે આપણા કોલકી ગામ માં ૩ ઇંચ ઉપર વરસાદ થઈ ગયો સર

Bhikhu
Bhikhu
05/09/2019 10:53 am

Sir shikshak divas ni apane khukhub subhesa apani sasot mahiti apata ryo havaman viseni eno abhar maniye chey
Aja savarthi vadadono samuh north bajuthi chalu thayo che

Siraz Okhawala
Siraz Okhawala
05/09/2019 10:51 am

શિ – શિક્ષામાં પણ પ્રેમ અને ઉપદેશ હોય છે.

ક્ષ – ક્ષમાં  જેનું પ્રથમ કર્તવ્ય જ  હોય  છે.

ક  – કર્મ કર્યા કરવાની સતત ખેવના હોય છે.

દિ – દિવસ અને રાત જોયા સિવાય કર્મ કરે છે.

ન – નથી કોઈ આશા અપેક્ષા માન ચાંદ કેરી.

એવા શિક્ષક જ  શ્રી અશોકભાઈ પટેલ કહેવાય છે..
અમારા જેવા ડફોળ વિદ્યાર્થોઓ વચ્ચે રહી સેવામય જીવન જીવનાર એક આદર્શ શિક્ષક તરીકેની એમની પહેચાન બનાવનાર અને અમારા હૃદયમાં ગૌરવવંતુ સ્થાન મેળવનાર શ્રી અશોક ભાઈને એમની હવામાન અંગેની સિદ્ધિઓ માટે આ શિક્ષક દિવસે ….હાર્દિક અભિનંદન .
એમનો ભાવી રાહ પણ સુખ રૂપ અને નિરામય બની રહે એવી એમને મારી દિલી શુભેચ્છાઓ ..

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
Reply to  Siraz Okhawala
05/09/2019 11:46 am

વાહ સિરાજ ભાઈ ઓખાવાલા વાહ
શિક્ષક દિન નુ તમારૂ લખાણ ખુબ ખુબ સરસ છે.

Siraz Okhawala
Siraz Okhawala
Reply to  Pradip Rathod Rajkot
05/09/2019 1:57 pm

આભાર પ્રદીપ ભાઈ…
આપણે સૌ અહીંયા ફક્ત અશોક ભાઈ ના જ આભારી છીએ જેઓએ આપણને જ્ઞાન આપ્યું…

Randhir dangar
Randhir dangar
05/09/2019 10:49 am

નમસ્કાર સર
શિક્ષક દિવસ નિમિત્તે વેધર ગુરુને કોટી કોટી વંદન

Vijay Korat
Vijay Korat
05/09/2019 10:45 am

Weather Guru, Mr. Ashok Bhai ne pranam

Sanjay patel
Sanjay patel
05/09/2019 10:35 am

Shree Ashok Patel sir ne aaj Na aa sixk dine khub khub shubhechha

Pratapbhai chundavdra
Pratapbhai chundavdra
05/09/2019 10:33 am

Sar જામ કલીયાણપુર માં windy માં બતાવે 1400 mm વરસાદ પડવાની સક્રિયતા છે

Vanrajsinh Dodiya
Vanrajsinh Dodiya
05/09/2019 10:30 am

સર
શિક્ષક દિવસ ની શુભકામના
ઢસા વિસ્તારમાં રાત્રે 12.30amથી3.30am સુધી નો વરસાદ
ઢસા 1.50 ઇંચ
જલાલપુર ઉમરડા વિકળીયા આજુબાજુ ગામોમા 2.50થી3.00 ઇંચ

Pankaj Dudhatrat
Pankaj Dudhatrat
05/09/2019 10:25 am

Mtendarda ma 4 inch jevo thyo sir**aj no 20/20jevi jordar betting qtq

ભરત સોમૈયા આમરણ (મોરબી)
ભરત સોમૈયા આમરણ (મોરબી)
05/09/2019 10:21 am

વર્ષા વિજ્ઞાન.. કઠિન વિષય ની સરલ ભાષામાં સમજણ આપનાર.. હવામાન શિક્ષક અશોક ભાઇ ને શિક્ષક દિને પ્રણામ.. આપ ની વેબસાઇટ ગુજરાત વેધર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત ના લાખો ખેડૂતો માટે આર્શીવાદ રુપ અને વિશ્વસનીય બની છે.. ઇશ્વર આપ પર હંમેશા મહેરબાન રહે.. તેવી પ્રાર્થના.. જય કિસાન જય વિગ્નાન..

Ajay chapla
Ajay chapla
05/09/2019 10:18 am

Upleta tolnaku, dumiyani, supedi,sudhi heavy rain. 4.9.19 bapor pachi thi sanj sudhima.7 inch paspash. Supedi thi upleta highway sudhi na badha hokla tatha nadi full

દિપક પરમાર સુત્રાપાડા ગિર સોમનાથ
દિપક પરમાર સુત્રાપાડા ગિર સોમનાથ
05/09/2019 10:18 am

weather guru ne prnam
sutrapada ma svar na 9.00 vagya thi dhimidhare varsad chalu chhe.

Pravin Padhiyar
Pravin Padhiyar
05/09/2019 10:08 am

Sir hamare aaj weather atlas ma 310 mm batave kale sanje 54 mm batavtu hatu achanak gandu thayu
Sawar na hadva madyam japta salu se.

Ta.maliya hatina
Gam. budhecha

Raju Babulal Patel
Raju Babulal Patel
05/09/2019 10:06 am

Surendranagar ma kevo Matra varsad ni rahese

Sanjay rajput
Sanjay rajput
05/09/2019 10:04 am

Sir north gujarat ma have varshad matra vadhse ke ghatse

somabhai pandav
somabhai pandav
Reply to  Ashok Patel
05/09/2019 11:40 am

Kai baju praman vadhu raheshe aa vakhte ? Utter ma ? utter purv ma? Madhya utter ma ? 7|8 ma saru raheshe ? Utter na ghana vistar ma haju talav nadi nala khali j che jem ke idar pashim bhag ma khas..

Rasik patadiya.at sogthi ta.jam jodhpur
Rasik patadiya.at sogthi ta.jam jodhpur
05/09/2019 10:01 am

Sir & badha mitro ne teachers day ni subhkamna

Dilip Keshod
Dilip Keshod
05/09/2019 9:55 am

Weather guru Shree Ashok Patel Saheb ne aaj na aa Sixak Dine khub khub Shubhechchha…Jay Shree Krishna…

Ronak patel
Ronak patel
05/09/2019 9:54 am

Aravalli,dhansura ma gai kale 7pm thi 8 pm aaspas 3″ jetlo varsad padyo,tamari agahi 100% sachi chhe.

Piyush ahir (Upleta)
Piyush ahir (Upleta)
05/09/2019 9:54 am

ગુરુ દેવ પ્રણામ

Ramesh savaliya motadadva
Ramesh savaliya motadadva
05/09/2019 9:53 am

નમસ્કાર સર
શિક્ષક દિવસ નિમિત્તે અશોક સર આપને મારા કોટી કોટી વંદન-પ્રણામ

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
05/09/2019 9:53 am

આજે બે ત્રણ લોકલ ટ્રેન સિવાય લાંબા અંતરની ટ્રેન બંધ રહેશે એમ લાગે છે.

Sunil pansuriya mendarda
Sunil pansuriya mendarda
05/09/2019 9:46 am

3 thi 4 inch pan haju chhalu j 6

Krishna puchhadiya
Krishna puchhadiya
Reply to  Sunil pansuriya mendarda
05/09/2019 10:06 am

Aaj savar thi ke pachhee kal no add karyo chhe?

Sharad thakar
Sharad thakar
05/09/2019 9:39 am

Jam kalyanpur atiyare hal ma pan taluko j chhe pradip bhai

kana bhutiya
kana bhutiya
05/09/2019 9:38 am

Shikshak din nimite shaheb ne vandan.

Sunil pansuriya mendarda
Sunil pansuriya mendarda
05/09/2019 9:35 am

મેંદરડા મા આભ ફાટયું

Hiren Vaghasiya
Hiren Vaghasiya
Reply to  Sunil pansuriya mendarda
05/09/2019 11:38 am

Mendarda ma j chhe k pachi aaju bajuna gamo Simasi-Barvala ma bhi chhe?

Vipul
Vipul
05/09/2019 9:34 am

વેધર ગુરૂ અશોક સર ને જય શ્રી કુષ્ણ
ખેડુત મીત્રો પશ્ર્ચીમ સૌરાષ્ટ મા વિવિધ મોડલ ના અભ્યાસ પર થી એવુ લાગે છે કે તા.5,6,7 મા અસલી ફીલમ ચાલુ થાસે

Kiritpatel
Kiritpatel
05/09/2019 9:31 am

Sir ek Bhai a comment Ma kayu k north Gujarat no varo puro ..pan Amare arvalli Mato tame aagahi ma kayu hatu em Nathi padyo..pan sir sajna vatavaran jota to Evu lage che k Aaje varsad tuty padse…sir ans aapo have Amare varsad aavse k nai? Plz ans aapo. Gor Gor ans na aapta plz

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
05/09/2019 9:25 am

જામ કલ્યાણ પુર નુ સમજાવવા માટે બધા મિત્રો નો આભાર

Maradiya Prajesh
Maradiya Prajesh
05/09/2019 9:19 am

આજે શિક્ષક દિન નિમિત્તે વેધર ગુરુ અશોક પટેલ સાહેબને વંદન અને સર્વે મિત્રોને શિક્ષક દિનની શુભેચ્છાઓ.

Devjibhai gadara pipartoda
Devjibhai gadara pipartoda
05/09/2019 9:13 am

શિક્ષક દિન નિમિત્તે સર ના ચરણોમાં કોટી કોટી વંદન અત્યારે ખરેખર ખેડૂત ના ગુરુ તમે છો અમારા ધોલ તાલુકા ના પીપરટોડા ગામમાં સવારે સારો વરસાદ પડયો

Sunil pansuriya mendarda
Sunil pansuriya mendarda
05/09/2019 9:13 am

Guru amare mendarda ma savar no saro evo varsad pade 6

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
05/09/2019 9:07 am

Visavadar ma vaheli savar thi dhimidhare varsad chalu chhe.

Jadeja mahendrasinh
Jadeja mahendrasinh
05/09/2019 9:03 am

હવામાન ની આ પાઠશાળા માં તમે અમારા શિક્ષક છો અને અમે તમારા વિદ્યાર્થીઓ
શિક્ષક દિન ની શુભામનાઓ સાહેબ

Rughabhai Karmur
Rughabhai Karmur
05/09/2019 8:59 am

Sir ketlok varsad haju thase

nagrajbhai Khuman
nagrajbhai Khuman
05/09/2019 8:57 am

Sir, rajula ni dariya pati ma bhare varsad salu.

Hasmukh Parma
Hasmukh Parma
05/09/2019 8:56 am

Good

Ponkiya Shailesh -Movdi,Rajkot
Ponkiya Shailesh -Movdi,Rajkot
05/09/2019 8:54 am

Sir ne teachers day na khub Khub vandan

Hansraj Dhoriya
Hansraj Dhoriya
05/09/2019 8:51 am

Uac hoy tya pavan ni speed ketli hoy.ane je jagya ye uac hoy tya varsad vadhare hoye k ochi hoy….sir hamna Kutch uper uac che te haji ketla divas rehse..and sir UAC ketla vistar ma felayelu che…

1 9 10 11 12 13 36