9th July 2021
Monsoon To Activate Soon – Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 10th To 17th July 2021
ચોમાસુ ફરી સક્રિય થાય છે – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં તારીખ 10 થી 17 જુલાઈ 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 9th July 2021
IMD_Mid-day_Bulletin_Main_090721
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 54% rain till 8th July 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 47% from normal, while Gujarat Region has a shortfall of 40% rainfall than normal till 8th July 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 8 જુલાઈ સુધી માં વરસાદ ની 54% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 47% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 40% વરસાદ ની ઘટ છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of Circulation/UAC over Bay of Bengal and trough towards Gujarat on different days. Bay of Bengal System expected over Madhya Pradesh around 14th July 2021 and subsequently it would track mainly Westwards.
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 12th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 14th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 15th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં બંગાળ ની ખાડી પર યુએસી/લો પ્રેસર થવાનું છે તેના આનુસંગિક 3.1 કિમિ ના લેવલ માં પવનો અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે. સિસ્ટમ એમપી પર અને પછી પશ્ચિમ તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 10th to 17th July 2021
75% of Saurashtra & Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
25% of Saurashtra & Gujarat Region : Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 10 જુલાઈ થી 17 જુલાઈ
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના 75% વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના બાકી 25% વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
કચ્છ વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 18 જુલાઈ થી 22 જુલાઈ 2021 દરમિયમ ચોમાસુ માહોલ જળવાય રહેશે
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 9th July 2021
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir.khali addho inchi joto se pan avtoa nathi.thaki gaya.
Sir. જો આ વરસાદ સીસ્ટમ નો વરસાદ વરસતો હોય તો સાંજે કેમ આભ ખુલ્લુ થય જાય એમનુ કારણ શું
Haal System
navo navo maal lai ne aavey chhe
Sir porbandar ma 13 14 date ma havaman vara tv ma jordar varsad ni aagahi aape se
Bhai 13.14 ne 15na varsad bov se Aapdi
પોરબંદર માં 3 નંબર નું સીગનલ લાગવામાં આવ્યું છે તો તેનો અર્થ શુ થાય?
Port Threatened by local
bad weather like squally
winds.
Port par locally kharab vatavaran jem ke Vaajadi (Jordar Pavan)
Sir jordar garmi vijli pan bov thay che, pan varsad Haji saru nathi thayo.
Ecmwf ane gfs ma aatlo badho kem farak che?
Amara mate aaj no diwas pan koro gyo.. Jeva teva chanta padya tha.
Morbi MA 15 minute thi saro varsad pade chhe…
Morbi ma ravapar road par dhodhmar varsad saru thai gyo 6.
Gaj vij pan jordar thai 6
Atyare 40% Gujarat par dense cloud covered chhe.paribado ma pan kai ghatatu nathi.kayk-kayk ne kyank-kyank doka dey chhe.parho kem mukto nathi?
Ahi Comment thi Koi Group banavava ke Add karva maate nathi.
Facebook ke Bija platform ma tamari post muki ne Group banavo
Koi ne ek bija na Phone number aapava hoy toe Email address par email thi aapi shako chho.
Aa babat amal na thay tyan sudhi aa comment ahi oopar chotadel raheshe
Ok sorry sir.
Play store link for weather and radar app
https://play.google.com/store/apps/details?id=de.wetteronline.wetterapp
Aaj to sir saro varshad padiyo
nova gsf lal ghum thyu
Jak. Sir. Amare Sidsar ma aaje pan 5:30 pm thi 6:15 pm sudhi ma 0:75 jetlo varasad thayo chhe.
Sir .. Kale system ecmwf mujab saurashtra ma Aato mare to navay nahi.
Vadodara ma aje pan sanjhe 5.30 thi 6.15 vagya sudhima thunderstorm sathe dhodhmar varsad padyo & heavy winds from South east direction
Sir bhej vadhe to varsad ma kay fer pade
Varsad ne bhej ma maja aavey.
ગુડ ઈવનિંગ સર. અત્યારે રાજકોટ મા જે વરસાદ થયો તે ECMWF ના 925 hpa ના ર્ટફ જે રાજકોટ ની પુવૅ થી દ્વારકા સુધી લંબાઈ છે તે મુજબ ગણી શકાય??
Rajkot ma pan area pramaney chhe… badhey nathi.
Bhuj radar khasa time thi bandh che. Jya sudhi e chalu nahi thay tya sudhi rain radar ma kai nhi dekhay.
Haju vavani layak varshad nathi. Prantu 13 thi 17 ma varshad babat ma saru rese aevu naxa jota lage chhe. Be positive….
Sir, amare haju jamnagar district ke jamnagar jilla na gamma varsad nu barobar agman thyu nathi to amara vistarma dodhmar varsad avvani sakyta 6e ke pa6i aa round ma varo ny ave???
Aagahi vancho
સાચી વાત છે સર લાઈવ લાઇટિંગ અને રડાર જોવાની કાંઈક સારી અને સહેલુ રમકડું મુકો ને આમાં નથી ખબર પડતી કાઈ
IMD ni link chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=12984
IMD nu damini app down load kari lyo
IMD bhalaman karey chhe aa APP ni
App ma logo kiyo chhe bhai su lakhel chhe
અમારે અષાઢી બીજ ના દર્શન થય ગયા.
Gam satodad જામકંડોરણા તાલુકો 3 દિવસથી માત્ર chhata જ છે ક્યાંય ખાબોચિયું પણ નથી ભરાનું હવે તો કુદરત કૃપા કરે તો થાય.
Finally Positive thinking comes true ,,
Good rain
Kale varsad ae bhukka kadhya
Aje bapharo kadhi rahyo che
Bapore samanya zhaptu hatu
Bafaro che savar no khub j ane haji joi evo varsad nathi avi jay to saru have
Sar aje akho divas dhumas jevu ryu anu karn su hoyaske
Bhej vadhyo hoy
Sir windy ma porbandar mate next 10 days ma 800mm varsad batave se …jo avu thay to khedut mitro a savadh rahevu padse ..khas porbandar…advana ..khambhodar vara a
સર નમસ્કાર,
તમોને તથા સર્વ મિત્રો ને બિજ ના
રામ રામ,
જય શ્રી ક્રિષ્ના
સર અમારે ધાંગધ્રા તાલુકામાં વરસાદ ક્યારે આવશે
આવશે આવશે ગુજરવદી આવશે વારો
Sir IMD WRF nu forecast GFS karta pan saru che
WRF ghanu detailed hoi chhe
સર આજે અમારે સતત ત્રીજા દિવસે પણ ખેતરો બારા પાણી કાઢ્યા 5.45થી6=30pm
Porbandar ma Dariya baju thi km varsad aavto nthi sir
Vatrsad Dariya mathi avey ke Jamin parthi aavey shu farak padey ?
Amare Dariya pr thi Ave a j lambo time rye.. Jmin prno gaj vij and japtu nakhine vyo jay
Porbandar City Ma sanje 5 Vaga no gajvij sathe varsad chalu
Very intensive spell of rain for 10-15 minutes,around 1 inch.still situation prevailing for more rain.
Sir,andhi jevu vatavaran thai gyu e su hase .jakar avi hoy evu
Bhej vadhi gayo hoy.
સાહેબ એક સારૂ સીધૂ ને સહેલું રેનરડાર નૂ રમકડું મૂકો ને જેથી કરીને લાઈવ જોવાની મજા આવે આમા કય ટપો નથી પડતો
જામજોધપુર માં 5:30 થી 6 વાગ્યા સુધી વીજળી ના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ
Sirji finally Lpa has formed as per my query of
10 july 2021 at around 3 pm on same platform?
would it help us .. if so which nearby districts of Saurastra ? evenif moderated .. pl. answer if it’s convenient to You.
Koi pan System ma faydo ke nahi and kya vistar ne te System angey Pavan
kyanthi kai baju jaay chhe tena par nirbhar hoy. Low aavati kale kyan chhe te pan jovo
My question is very simple why still monsoon is not active in full fledged manner?you are right sir but this time I think so so much uncertainty is there. Such type of weather we generally expect in beginning or ending of monsoon
Monsoon haal active phase ma chhe.
Sar Rajkot ni bajuma sanosara gam ma sav varshad nathi to have kyare chans 6
Kyu Sanosara ? Kuvadva Vankaner road varu ?
Ha tamari vadi khijadiya gam ma 6 teni bajuma
Vavni 1 mahina pahela thay gay 6 teni upar varshad nathi
ગીર સોમનાથ ના સુત્રાપાડા મા આજનો સારો વરસાદ ના મિડિયમ ૩ નાના રાઉન્ડ આવ્યા.
Porbandar ma chalu thyo dhime Dhare
Sir biju low pressure div pase thayu che? aama eath.null school ma dekhay che.
IMD ma South Gujarat & Arabian Sea lakhe chhe
સર અમારે આજે 3દિવસ છે વરસાદ આવે દરરોજ એક થી બે ઈચ આવે છે અત્યારે પણ ચાલુ છે.આશા કરુ છુ કે આખા ગુજરાત મા વરસાદ સારો થઈ જાય
temare haju gano varsad padvano se me ek mitar ne kudhu hatu ke Santi rakho 23 July su dhi
સર અને તેમના શિષ્યો ને એક વિનંતી કરું છું કે જો શક્ય હોય તો imd દરરોજ તેમનું બુલેટિન જાહેર કરે છે તો તે આખું ઇંગ્લિશ માં હોય તો મારા જેવા ઇંગ્લિશ માં સાવ નબળા શિષ્યો ઘણા સે તો મને અને મારા જેવા મિત્રો ને બહુ તકલીફ પડે છે સમજવામાં તો જો કોઈ મિત્ર આં imd ના બુલેટિન ના મુખ્ય સારાંશ નું અમને ગુજરાતી કરી આપે તો બહુ સરળ રહે સમજવામાં યોગ્ય લાગે તો મદદ કરવા વિનંતી
Barobar chhe
Ahi comment ma sharansh lakhi shakey
Koi mitro
તમારો મોબાઈલ નમ્બર મુકજો શક્ય બને તો એક વેધર ગ્રુપ માં એડ કરશું
Mane pan kari dejo ne. Plz. 99998206747
Pravinbhai mane add karavjo ne 9106595526
Aje pan saro varsad andaje 25 mm
અમારે ૧૬ જૂન ની વાવણી છે પછી વરસાદ નથી.અને આ રાઉન્ડ મા પણ નથી. પણ તમારી હકારાત્મકતા જોઇ ને કોઈ પણ જાત ની ચિંતા નથી થઈ જાસે ૨૨ સુધી મા…