Low Pressure Has Developed Over Northwest Bay Of Bengal – Rainfall Expected Over Gujarat Region, Saurashtra & Kutch Mainly 23rd To 26th July 2021

22nd July 2021



Current Weather Conditions:

Some Selected pages from IMD Mid-Day Bulletin dated 22nd July 2021
IMD_Mid-day_Bulletin_Main_220721

There is a Typhoon In-Fa over Northwest Pacific Ocean. Moisture laden winds are blowing towards this System from Arabian Sea as well as Bay of Bengal. This scenario will continue for next five days. A Low Pressure is expected to develop around 27th/28th July over Bay of Bengal.

ટાયફૂન(વાવાઝોડું) IN-FA નોર્થ વેસ્ટ પેસિફિક ઑસન માં છે અને 5 દિવસ રહે તેવી શક્યતા છે. હાલ અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી માંથી ભેજ યુક્ત પવનો તે તરફ જાય છે એન્ડ 5 દિવસ સુધી જશે તેવો અંદાજ છે. બંગાળ ની ખાડી માં તારીખ 27/28 આસપાસ બીજુ લો પ્રેસર થવાની શક્યતા છે.

Click the link below. Page will open in new window. Bay of Bengal System expected over Madhya Pradesh and adjoining U.P. around 24th July 2021. IMD 700 hPa charts shows location of broad Circulation from Gujarat State to Madhya Pradesh and Eastwards on different days. 

IMD 700 hPa Chart valid for 11.30 am. of 24th July 2021

IMD 700 hPa Chart valid for 11.30 am. of 25th July 2021

IMD 700 hPa Chart valid for 05.30 am. of 26th July 2021

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. બંગાળ ની ખાડી પર લો પ્રેસર છે. સિસ્ટમ એમપી અને આસપાસ યુપી પર 24 તારીખ ના હશે. 3.1 કિમિ ના લેવલ માં પવનો નું એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી એમપી અને પૂર્વ તરફ છવાશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં જે અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે.


Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 30th July 2021



Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Main round 23rd to 26th and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.

Saurashtra : Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round would be 23rd to 26th with fairly widespread on one day of this period and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 25mm to 50 mm total for 50% of Saurashtra and rest 50% can expect cumulative 15mm to 25 mm total Rainfall.


Kutch: Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round 23rd to 26th July.  Subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 15mm to 50 mm total Rainfall.

Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 જુલાઈ થી 30 જુલાઈ

દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.

સૌરાષ્ટ્ર માં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ દિવસે મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર ના 50% વિસ્તાર માં આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અને બાકી ના 50% સૌરાષ્ટ્ર માં 15 mm  થી 25 mm ની શક્યતા.

કચ્છ વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ બે દિવસ મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ.આગાહી સમય ની કુલ માત્રા 15 mm થી 50 mm.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 22nd July 2021

Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

0 0 votes
Article Rating
1.8K Add your comment here
Inline Feedbacks
View all comments
K K bera
K K bera
25/07/2021 9:38 am

Keshod ma vaheli savarthi 6 am thi varsad chalu andaje 1 inch jevo atyare pan chalu chhe

Place/ગામ
Keshod
Ketan
Ketan
25/07/2021 9:33 am

Sir amare savarna 6vage thi dhimidhare varsad chalu 6 atyare saro aave6

Place/ગામ
Rangpur ta-. Keshod
Prakash sonara
Prakash sonara
25/07/2021 9:32 am

ત્રણ કલાકમાં ૮ ઈચ વરસાદ સાડા ચારથી સાડા સાત દરમિયાન સવારના

Place/ગામ
Gidach ta Morbi
Jaydeep jivani
Jaydeep jivani
25/07/2021 9:30 am

Sir ji
Kalno 1inch
Ajno 4 inch varsad
Kal ane aj thay total 5 inch varsad

Place/ગામ
To :ghunada(khanapar) ta: Tankara
Prakash moliya
Prakash moliya
25/07/2021 9:30 am

Aje varsad avse rajkot jillama

Place/ગામ
Kagdadi (rajkot)
Vashrambhai chaudhari
Vashrambhai chaudhari
25/07/2021 9:29 am

આજે 25/7/2021 સવારમા – ૯ વાગ્યા પછી થરાદ પંથક મા ધીમી ધારે વરસાદ નુ આગમન

Place/ગામ
Tharad - banashkantha
Mukesh basiya
Mukesh basiya
25/07/2021 9:26 am

Khodapipar paddhari chhela 30 kalak no varsad
125 mm haju full chalu…

Place/ગામ
Khodapipar. Paddhari
Keyur bhoraniya
Keyur bhoraniya
25/07/2021 9:23 am

નમસ્તે સર અમારા એરિયા મા w r f મોડલ પ્રમાણે આજે બવજ સરો વરસાદ પડ્યો મોરબી થી પસ્ચિમ જોડીયા સુધી ધ્રોલ થી પુર્વ આમરણ દક્ષિણ અને ટંકારા એરિયામાં

Place/ગામ
બંગાવડી તા.ટંકારા જી.મોરબી
Haresh sakariya
Haresh sakariya
25/07/2021 9:21 am

અમારે ધીમી ધારે વરસાદ ચાલુ થયો 9:10 am થી.
કાલનો પણ વરસાદ સારો છે.1 ઇંચ ની આસપાસ.

Place/ગામ
Shivrajgadh (gondal )
Jayesh Chaudhari
Jayesh Chaudhari
25/07/2021 9:18 am

આખરે અમારે સવારે 7 વાગ્યે થી ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે.‌‌.. હવે ઈંચ માં મપાય એવો આવે તો સારું…

Place/ગામ
સતલાસણા, જીલ્લો. મહેસાણા
Vipul patel
Vipul patel
25/07/2021 9:17 am

Sir mare ratre 3 vagya thi saro varad chalu che.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Bhikha Bhai Chauhan
Bhikha Bhai Chauhan
25/07/2021 9:16 am

varsad saro avigayo

Place/ગામ
Makrani sanosara
Devrajgadara
Devrajgadara
25/07/2021 9:11 am

English nati bav favtu

Place/ગામ
Dhrangda
Piyush Patel
Piyush Patel
Reply to  Ashok Patel
25/07/2021 12:42 pm

Dhrol

Place/ગામ
Dhrol
Jayantibhai
Jayantibhai
Reply to  Devrajgadara
25/07/2021 10:43 am

Mare amaj 6e

Place/ગામ
Ukarda Ta. Paddhri
Devrajgadara
Devrajgadara
25/07/2021 9:07 am

Gam dhrangda jamnagarjilo

Place/ગામ
Dhrangda
Jayantibhai
Jayantibhai
25/07/2021 9:04 am

3.45AM thi dhoni share verse 6e

Place/ગામ
Ukarda Ta. Paddhri
Raj Dodiya
Raj Dodiya
25/07/2021 8:54 am

Dhemedhare vrsad chalu 5am thi

Place/ગામ
Hadmatiya ta tankara
Devraj jadav
Devraj jadav
25/07/2021 8:49 am

sir amare haju sudhi kay nathi korudhakad se have dhiraj khuti se vadal se pan varasto nathi thudu anuman diyone?

Place/ગામ
kalmad. muli
Javid
Javid
25/07/2021 8:47 am

Ratno chalu che kiyarek fast ane midiyam atiyare jordar varsad aave che chela 3 divas ma saro varsad aayvo

Place/ગામ
At arnitimba ta wankaner
Javid
Javid
Reply to  Ashok Patel
25/07/2021 9:32 am

Sir amare kale svare 20 mm hto aajno aaje rat thi atiyar no 2inch

Place/ગામ
At arnitimba
chintan kalavadiya
chintan kalavadiya
25/07/2021 8:45 am

Jodiya /amran vara mitro ans apjo private agahi vada kahe chhe rate bhukka kadhiya sachu chhe?
Kem ke jodiya thi hadiyana 10km dur chhe tya bav khas nathi

Place/ગામ
jamnagar / Hadiyana
નટવરલાલ ગોધાણી
નટવરલાલ ગોધાણી
Reply to  chintan kalavadiya
25/07/2021 9:09 am

કેશિયા તાલુકો જોડિયા જામનગર
સારો વરસાદ પડે છે
રાત ના ૧:૩૦ થી ધિમ્મિ ધારે પડે છે.

Place/ગામ
કેશિયા તાલુકો જોડિયા જામનગર
Keyur bhoraniya
Keyur bhoraniya
Reply to  chintan kalavadiya
25/07/2021 9:27 am

હા ભાઈ અમારા એરિયામાં ઘણું સારો વરસાદ પાડયૌ છે અને ચાલુ છે

Place/ગામ
બંગાવાડી તા.ટંકારા જી.મોરબી
Chirag.Bhut
Chirag.Bhut
25/07/2021 8:45 am

Vadala ma dhodhmar varshad 7:40 thi Chalu
Ashre 24 mm +

Place/ગામ
Vadala manavadar
Devrajgadara
Devrajgadara
25/07/2021 8:41 am

12:30am dhodmarv 2.5

Place/ગામ
Drangda
પોપટ થાપાલિયા
પોપટ થાપાલિયા
25/07/2021 8:36 am

સર અમારે આજે સવાર ના 7 વાગ્યા થી ધીમીધારે વરસાદ ચાલુ સે.30 mm આવી ગયો.હજુ ચાલુ સે

Place/ગામ
સુતરેજ ઘેડ તા કેશોદ
DINESH DETROJA
DINESH DETROJA
25/07/2021 8:32 am

સર
રાજપર (આમરણ) માં કાલે 3 || ઇંચ જેટલો વરસાદ થયો હતો અને આજે રાત થી વરસાદ ચાલું છે
તમારી આગાહી 200 mm વારો વિસ્તારમાં અમે આવી જઇશું એવું લાગે છે
Near નવલખી બંદર કોસ્ટઅલ એરીયા

Place/ગામ
MORBI
Sanjay patel
Sanjay patel
25/07/2021 8:32 am

Sir kale ratre unjha ma 2 kalak ma 3 inch varsad padyo

Place/ગામ
Vi.unjha Di.mahesana
Paravej chaudhari
Paravej chaudhari
25/07/2021 8:28 am

ટંકારા મા સારો વરસાદ પડે છે

Place/ગામ
ટંકારા
Arun Nimbel
Arun Nimbel
25/07/2021 8:26 am

Light rain in Jamnagar since early morning. It will be continue till tomorrow. GFS and ECMWF showing good amount of rainfall for next 36 hours.

Place/ગામ
Jamnagar.
Kadachha Ram
Kadachha Ram
25/07/2021 8:23 am

Sir amare 6 vaga no dhodhmar varsad salu se…

Place/ગામ
કડછ પોરબંદર
Lagdhir kandoriya
Lagdhir kandoriya
25/07/2021 8:22 am

Sarji have aje ane kale 2 divas j baki rahiya se mukhy varsad na. To have 2 divas ni andar amare sakyta khari varsad ni.? Sar ajee pavan khub se. Thodok varsad Avi jay to saru jarir se

Place/ગામ
Kalyanpur,satapar
Dharam patel
Dharam patel
25/07/2021 8:21 am

મોરબી મા વહેલી સવારથી વરસાદ નુ આગમન થયુ

Place/ગામ
Ghundha
parbat
parbat
25/07/2021 8:20 am

tapak tapak chalu che 30 minit thya.

Place/ગામ
khambhliya
Nitesh patel,, (lunsar)
Nitesh patel,, (lunsar)
25/07/2021 8:16 am

Sir amare lunsar ma aa raund ma haju kai varsad aavyo nathi kevi aasa rakhi saki sir? Ta wankaner ji morbi

Place/ગામ
Lunsar(morbi)
Maheshbhai fefar
Maheshbhai fefar
25/07/2021 8:09 am

Subh samachar haresh bhai

Place/ગામ
Jabalpur tankara
Haresh Zampadiya
Haresh Zampadiya
25/07/2021 8:03 am

આજે સૌરષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડશે જેમાં હળવા થી લઈ ને ભારે વરસાદની શક્યતા.

Place/ગામ
Gundala( jas )vinchhiya
Mahes bhil
Mahes bhil
25/07/2021 7:56 am

Tip tip chalu6 sir. Varsad…….

Place/ગામ
Gokulpur (padhari) Rajkot
Shubham zala
Shubham zala
25/07/2021 7:52 am

Raat na 2 vagya thi saro avo varsaad chalu che Vadodara upar dhimo ane madhyam

Place/ગામ
Vadodara
નટવરલાલ ગોધાણી
નટવરલાલ ગોધાણી
25/07/2021 7:51 am

જય શ્રી ક્રિષ્ના સર
અમારે વરુણ દેવ ની કૃપા થઈ છે.
રાત ના ૧:૩૦ થી વરસાદ પડે છે.
હજુ પણ ચાલુ જ છે. ૭:૪૫ સુધી,
એ_________લોટરી લાગી.

Place/ગામ
કેશિયા તાલુકો જોડિયા જામનગર
S.k.gothi
S.k.gothi
25/07/2021 7:45 am

Sr amare 1 vagya thi varasad calu se

Place/ગામ
Jodia
Dilip
Dilip
25/07/2021 7:42 am

Sir atyare varsad chalu thay gayo chhe adadhi kalak thi sir tamari aagahi ekdam perfect hoy chhe…jay shree radhe krishna ji ki jay jay ho….

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Haresh dobariya
Haresh dobariya
25/07/2021 7:36 am

Vehli savar thi halvo varsad chalu

Place/ગામ
Keshod
Dipakbhai parmar
Dipakbhai parmar
25/07/2021 7:30 am

સુત્રાપાડા મા સવારના ૭ વાગ્યાથી સારો વરસાદ ચાલુ થયો છે

Place/ગામ
સુત્રાપાડા ગીર સોમનાથ
Vinod khunti
Vinod khunti
25/07/2021 7:28 am

પોરબંદર મા વરસાદ નિ સંભાવના વધિ કે નઇ

Place/ગામ
Bakharla
Ahir vajsi
Ahir vajsi
25/07/2021 7:09 am

3 model varsad bate hal ma pn 1 sato nathi 7 vagi 7 min time ok inch ma pn full rain pn jamin pr kay nathi aa jota lage k model badha ramade varsad aavana chans osa se dwarka dist

Place/ગામ
Lalprda
Tushar
Tushar
25/07/2021 6:59 am

I was expecting fairly good amount of rain for panchmahal…But very disappointed….All types of crops are in danger paddy, maize, pegion pea etc…

Place/ગામ
Morva hadaf dist panchmahals
Gordhan panseriya (aambalgadh)
Gordhan panseriya (aambalgadh)
25/07/2021 6:58 am

Sir amare dhimidhare vrsad chalu thygiyo 7.am

Place/ગામ
Aamblgdh
Chintan Patel
Chintan Patel
25/07/2021 6:31 am

Check

Place/ગામ
Moviya
Kiritpatel
Kiritpatel
25/07/2021 6:30 am

Sir amare dhimi dhare shruaat thai gai.

Place/ગામ
Arvalli
mm Patel
mm Patel
25/07/2021 4:29 am

વડગામ તાલુકા માં સારો વરસાદ રાતે પડ્યો.૧થી ૨ ઇંચ જેટલો.

Place/ગામ
Vadgam,dist.banaskantha
જાડેજા મયુરસિંહ
જાડેજા મયુરસિંહ
25/07/2021 3:45 am

ધ્રોલ અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર મા બવ સરસ વરસાદ છે.

Place/ગામ
હાડાટોડા
Prakash
Prakash
25/07/2021 3:25 am

કેશિયામાં એક કલાકથી સારો વરસાદ પડે છે

Place/ગામ
Keshiya
Bhupatpaghadar. Jetpur
Bhupatpaghadar. Jetpur
25/07/2021 3:21 am

Sir a model aje thoda nice ave avu lage se.biju amaa sir a low 26thi ઉપર kem bhage se. ??

Place/ગામ
Bordi shamdhiyala
1 9 10 11 12 13 24