Mainly Less Rain/Dry Conditions With Occasional Isolated/Scattered Showers/Light Rain For Saurashtra, Kutch & Gujarat – Coastal Saurashtra & South Gujarat Can Expect Better Outcome

14th August 2021

Forecast Dated 7th August till 14th August 2021 stands extended till 16th August 2021

7th ઓગસ્ટ 2021 ની આગાહી 14 ઓગસ્ટ સુધી હતી તે 16 ઓગસ્ટ 2021 સુધી લંબાય છે.

7th August 2021.

Mainly Less Rain/Dry Conditions With Occasional Isolated/Scattered Showers/Light Rain For Saurashtra, Kutch & Gujarat – Coastal Saurashtra & South Gujarat scattered Showers/Light Rain with Isolated Medium Rain.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ક્યારેક ઝાપટા હળવો વરસાદ – કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ  ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ

Saurashtra, Gujarat & Kutch have been waiting for some meaningful rain for more than a week.

Some Selected Pages of IMD Mid-Day Bulletin:

IMD_Mid-day_Bulletin_Main_070821

Conclusion: The Axis of Monsoon will move towards the foot-steps of Himalayas and will remain there till the end of forecast period.

હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્રર ગુજરાત અને કચ્છ એક અઠવાડિયા થી વધુ સમય થયા નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.

તારણ: ચોમાસુ ધરી નોર્થ બાજુ જશે અને હિમાલય ની તળેટી તરફ પ્રયાણ કરશે. હિમાલય તેમજ નોર્થઇસ્ટ રાજ્યો માં વરસાદ રહેશે. દેશ બાકી ના ભાગો માં થોડા દિવસ ચોમાસુ નિષ્ક્રિય રહેશે.

IMD Two Week Precipitation Forecast

Gujarat_2Week_Precipitation

Forecast For Saurashtra, Kutch & Gujarat Region 7th To 14th August 2021

Mainly less rain/dry conditions expected over most parts of Saurashtra, Kutch & Gujarat with occasional Isolated/Scattered showers Light Rain once in a while during the forecast period. Coastal Saurashtra and South Gujarat expected to get scattered light/medium Rain on few days of the forecast period.

Cloudy weather with scattered clouds on some days with winds mainly from West/Southwest direction with speeds of 10-20 km speed during the forecast period.

આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 7 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ 2021

મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ની શક્યતા સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા ભાગ માં જેમાં ક્યારેક ઝાપટા/ હળવો વરસાદ એકાદ બે દિવસ. આગાહી સમય માં. કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છૂટો છવાયો હળવો વરસાદ ક્યારેક મધ્યમ વરસાદ. આગાહી સમય માં ચોમાસુ ઘટ હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 7-08-2021 ના 44% છે તે ઘટ વધે તેવી શક્યતા. તેવીજ રીતે ગુજરાત રિજિયન માં 41% ઘટ છે તે પણ વધી શકે.

વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 10 થી 20 કિમિ ની ઝડપ રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 7th August 2021

Forecast In Sanj Samachar Daily Dated 7th August 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

0 0 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Devraj jadav
Devraj jadav
16/08/2021 11:21 am

badhu jota aevu lage se ke duskal na dakala vagi rahya se. ( juvar , tal vagere pak sukay gaya se)

Place/ગામ
muli
Mayur
Mayur
16/08/2021 11:00 am

Ecmwf ane icon model batave6 te rite varsad padi sake
Ke pachi gfs model par
vadhare bharosa patr kehvay
Karnke have bau njik che badhu

Place/ગામ
Anjar kutch
Parth Dobariya
Parth Dobariya
Reply to  Ashok Patel
16/08/2021 11:52 am

એમાં નિરાશા સિવાય કશું જોવા મળતું નથી સૌરાષ્ટ્ર બાબતે..

બંગાળ ની ખાડી હવે એક પછી એક સારી સિસ્ટમ લાવે તો સારું
ચોમાસુ સક્રિય થાય એટલે..

જોકે ખાડી ને જોતા લાગે છે હલચલ સારી છે એમાં

Place/ગામ
Junagadh
Piyush Patel
Piyush Patel
16/08/2021 10:54 am

Sir. Je low presr avnu 6e te majbut thay sake
La nino ni asar ane Pas 3 avijay
To varsad ma suvrast faydo thay

Place/ગામ
Falla
Chirag Busa
Chirag Busa
16/08/2021 10:29 am

Sir.Ecmwf 21 date na Saurashtra mate saru batave che .

Place/ગામ
Jilariya, paddhari, rajkot
Ashish patel
Ashish patel
16/08/2021 9:43 am

Sir manavadr taluka ma kevo varsad avse

Place/ગામ
Sirana
Krutarth Mehta
Krutarth Mehta
16/08/2021 9:32 am

Vadodara ma aje saware 8 thi 9 vagya ma madhyam varsad padyo.

Place/ગામ
Vadodara
Kaushal
Kaushal
Reply to  Krutarth Mehta
16/08/2021 1:41 pm

Great bro 🙂 Chlo kaik to saru thyu 🙂

Place/ગામ
Amdavad
Jaspal zala
Jaspal zala
16/08/2021 9:28 am

હાલ તો વરસાદ વિના ખેડૂતો લો પ્રેશર મા છે

Place/ગામ
કોડીનાર
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
Reply to  Jaspal zala
16/08/2021 1:23 pm

લૉ પ્રેશર નહિ હાઈ પ્રેશર માં છે ,ભાઈ

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Piyush makadiya
Piyush makadiya
16/08/2021 9:24 am

Aje vatavaran ma ghano fer che

Place/ગામ
Bhayavadar
Hasu patel
Hasu patel
16/08/2021 9:06 am

sir lo bani gyu ??

Place/ગામ
tankata
Dhaduk paresh
Dhaduk paresh
16/08/2021 8:39 am

IMD GfS haji mantu nati

Place/ગામ
Gondal khandahar
Jadeja harvijaysinh
Jadeja harvijaysinh
16/08/2021 8:35 am

Sir low. Aaje thase k kale

Place/ગામ
Jabida Dhrol
JADEJA MAHENDRASINH RAMDEVSINH
JADEJA MAHENDRASINH RAMDEVSINH
16/08/2021 8:24 am

સાહેબ, કાલે હું જુનાગઢ થી જામનગર – ખંભાળિયા બાજુ આવ્યો હતો ત્યારે મેં જોયું કે આ બાજુ ( જામનગર અને ખંભાળિયા વિસ્તાર માં ) પરિસ્થિતિ બોવ જ ખરાબ છે. ખડ ય ક્યાંય લીલું નથી રહ્યું અને ખેતરો માં ય પાણી ની સગવડતા ઓછી હશે એટલે પાક નાનો નાનો છે અને લંઘાય છે. ભગવાન કરે ને આવનાર રાઉન્ડ આ વિસ્તાર ને ધરવી દે

Place/ગામ
JUNAGADH
Baraiya bharat
Baraiya bharat
Reply to  JADEJA MAHENDRASINH RAMDEVSINH
16/08/2021 8:37 am

એક અઠવાડિયા થી દરરોજ મેઘરવો આવે છે.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Baraiya bharat
Baraiya bharat
Reply to  JADEJA MAHENDRASINH RAMDEVSINH
16/08/2021 8:38 am

Sorry sir, comment karva na badle replay apay gyo.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Hem,bhatiya
Hem,bhatiya
Reply to  JADEJA MAHENDRASINH RAMDEVSINH
16/08/2021 8:42 am

ખંભાળિયા થી દ્વારકા સ્થિતિ ખરાબ છે,કેમ કે ત્યાં છેલ્લી સિસ્ટમ માં કોઈ વરસાદ નોતો લગભગ એક મહિનાથી નથી,અને પાણી પણ નથી,પછી ખંભાળિયા થી દક્ષિણ ,ખંભાળિયા ભાણવડ રોડ સારું છે પાણી પણ થઈ ગયા છે,

Place/ગામ
સુતારીયા,ખંભાળિયા, દ્વારકા
Jogal deva
Jogal deva
Reply to  Hem,bhatiya
16/08/2021 10:01 am

Bhai amara 20tar ma pan kharab halat j se….have ta badha ye vadiye aanto marva javanuy bandh kari didhu se….gam ma 10 % jamin ma 1..2 pani pihe..dem site ma..baki sav koru dhakod

Place/ગામ
Jashapar lalpur jamnagar
Hem,bhatiya
Hem,bhatiya
Reply to  Jogal deva
16/08/2021 11:10 am

આમરે એમ સારું છે ભાઈ બીજું પાણી હાલે છે મગફળી માં આમરે નાના ચેકડેમ ભરાઈ ગયાતા એટલે નવી આવક થઈ ગઈ હતી,અને માંડવી માં સાતી પણ છુટ્ટી ગયા છે,આ વખતે બે મહિના ની અંદર

Place/ગામ
સુતારીયા,ખંભાળિયા,દ્વારકા
Hemant Maadam Aahir
Hemant Maadam Aahir
Reply to  JADEJA MAHENDRASINH RAMDEVSINH
16/08/2021 2:55 pm

પરિસ્થિતિ બહુ ખરાબ છે વડીલ એ મારો તાલુકો છે પણ શુ કરી શકી આપણે લાચાર છય આપણે કૂદરત પાસે

Place/ગામ
At Datrana Jam Khambhaliya Devbhumi Dwarka
Khimaniya Pravin
Khimaniya Pravin
16/08/2021 7:52 am

Aje fari pachi meghrvo (thar)aaviyo.

Place/ગામ
Beraja falla
Rahul sakariya
Rahul sakariya
16/08/2021 7:30 am

Sir ji siyala ma je kah thay te 7mahine15 divase pake te pramane me date lakhel hati 23.8.21
11.9.21 20.9.21 pela kah pramane varsh kevu thase te nu anuman karta apda vadilo 2 year thi hu pan try karu chu joy su thay
Je date apel 6 tema 2 k 3 divas agad pachal thay sake

Place/ગામ
Thordi
Rahul sakariya
Rahul sakariya
Reply to  Ashok Patel
16/08/2021 9:54 am

Kas to sada sat mahi ne j pake
Da. Tari ke
Magshar mahina ni punam no kas thayo hoy to
Sravan mahino besta varsad thay
Date to me tithi mujib lakhi 6

Place/ગામ
Thordi
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
16/08/2021 10:03 am

અધિક મહિનો કે એવુ કઈ હિસાબ માં નહીં લેવાનું..હિન્દુ મહિના પ્રમાણે 223 દિવસ એવરેજ હિસાબ કરીયે એટલે બે ત્રણ દિવસ આગળ પાછળ કસ પ્રમાણે જાજા થોડું દેખાડે.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Rahul sakariya
Rahul sakariya
Reply to  રામજીભાઈ કચ્છી
16/08/2021 2:22 pm

Sachu ramjibhai

Place/ગામ
Thordi
vikram maadam
vikram maadam
Reply to  રામજીભાઈ કચ્છી
16/08/2021 2:27 pm

અમુક અનુભવીઓ એમ કહે છે કે જેઠ અષાઢ શ્રાવણ અને ભાદરવા માટે અનુક્રમે થયેલા કશ ૨૨૧ થી ૨૨૫ દિવસ …૨૧૫ થી ૨૨૧ દિવસ અને ૨૧૦ થી ૨૧૫ દિવસે પાકે છે …

Place/ગામ
ટુંપણી તા. દ્વારકા
Keyur bhoraniya
Keyur bhoraniya
16/08/2021 6:58 am

નમસ્તે મિત્રો મોડલ જોતા એવુ લાગે છે ને કે હરી કરે સૌ હોય માનવી નુ ના ચાલે એક ડગલું આગળ છે ભગવાન ..એટલે તો સર નિરાંતે અબ્યસ કરે છે અને પછી આગાહી આપસે બીજા ઘણા યૂ ટ્યુબ મા ઉપાડો લીધો છે

Place/ગામ
બંગાવડી તા.ટંકારા જી.મોરબી
Ghodasara Dhiren
Ghodasara Dhiren
Reply to  Keyur bhoraniya
16/08/2021 9:05 am

Keyur bhai vat sav sachi che. Sir forcast thodi modi aave pan “swift and accurate” hoy. Baki other forcast upar khedut kheti nu plan karse to “Murgturshya” no Anubhav thase ane thyo che.

Place/ગામ
Bhayavadar
અંકુર સાપરિયા
અંકુર સાપરિયા
16/08/2021 6:35 am

સર વિન્ડી જી એસ એફ તો સાવ પાણી માં બેસી ગયું સિસ્ટમ ને ઉત્તર રાજસ્થાન બાજુ જતી બતાવે છે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર ને વરસાદ નું જોખમ ને ecmwf ગુજરાત ઉપર આવતી બતાવે છે તો આમ કેટલા દિવસ અગાઉ સાચું માનવું

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
16/08/2021 6:13 am

Sir imd 10 day precipitation jota to kutch ma chhuta chhavaya shivay khas chhe nahi baki to kudarat na hathma chhe

Place/ગામ
Mundra
Vipul patel
Vipul patel
15/08/2021 11:44 pm

Sir widny ma bane model 700 HPa ma hamidity 90 % upar batave che.
Dt- 19 *20 bey divas.
To kevi sakyata varasad ni ganay.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Ravji Dabhi
Ravji Dabhi
15/08/2021 10:56 pm

દેવભૂમિ દ્વારકા માં કેવો વરસાદ રહેશે

Place/ગામ
Gadhaka
Babu j ramavat
Babu j ramavat
15/08/2021 10:26 pm

Sir
Imd night update ma fairly
Widespread rainfall over remaining part of the country except west Rajasthan Saurashtra & kach and Ladakh region where isolated rainfall is likely. From 20th Aug to 22nd Aug 2021.ae samachar Sara k nahi ?

Place/ગામ
Nana ashota. Khambhaliya
SIRAZ RAJWANI (ALI FARM)
SIRAZ RAJWANI (ALI FARM)
Reply to  Ashok Patel
16/08/2021 7:06 am

કચ્છ માટે સારા વરસાદ ની હજુ રાહ જોવી પડે તેમ લાગે છે.
આ વખતે પણ હળવા ઝાપટા થી જ સંતોષ માનવું પડશે તેવું લાગી રહ્યું છે..

Place/ગામ
લોહારીયા, અંજાર(કચ્છ)
Hemant Maadam Aahir
Hemant Maadam Aahir
Reply to  Babu j ramavat
15/08/2021 10:49 pm

તમારો પ્રશ્ર્ન સમજાતો નથી શુ કહેવા માગો છો ફરી કહો તો શુ કહો છો……

Place/ગામ
Datrana
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Hemant Maadam Aahir
15/08/2021 11:33 pm

સૌરાષ્ટ્ર, કચ્છ, પશ્ચિમ રાજસ્થાન અને લડાખ માં છૂટો છવાયો વરસાદ પડશે 20 થી 22 ઓગસ્ટ 2021

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
15/08/2021 10:19 pm

Krutarth Bhai Vadodara KEM comments ma nathi aavta

Place/ગામ
Morbi
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  TARUN DETROJA MORBI
16/08/2021 12:06 am

Atyare kai che nai comment karva jevu etle… varsad padse tyare karis comment.

Place/ગામ
Vadodara
Rohit Godhani
Rohit Godhani
15/08/2021 9:46 pm

Varsad ni shorteg hoy tyare aagahikaro upar puru pressure hoy Che…. Gujarat na motabhag na kheduto tamari aagahi ni rah joy ne betha Che tamari upar puru pressure hase ame samji shakiye chiye..Aasha rakhiye k tamari aavnari update 100% sachi pade…world-cup final ma Sachin uper pressure hoy aeva haal Che sir Tamara..

Place/ગામ
Bagasara
Dinesh Patel
Dinesh Patel
Reply to  Rohit Godhani
16/08/2021 7:45 am

વાહ એક્દમ સટીક કોમેન્ટ,

Place/ગામ
Dhrol
Dilip Dalsaniya
Dilip Dalsaniya
15/08/2021 9:39 pm

Sir 18 tarikh thi vatavarn
Sutharo these ane21 22
Tarik suthi
Rahse sistam no jukav daksin
Paschim che 850 700 500hpa
Ma bhej saro che savrast ma
Saro round na chnsa 6
Sir maro abhiyas barobar 6
Ne

Place/ગામ
Bhayavadar
Dilip Dalsaniya
Dilip Dalsaniya
Reply to  Dilip Dalsaniya
15/08/2021 10:28 pm

સર મને જવાબ ના આપી યો

Place/ગામ
ભાયાવદર
Rushit
Rushit
15/08/2021 9:09 pm

Sir bangal ni khadi active thai avu lage che.
To Saurashtra ane gujrat ma varsad ni shakyta khari?

Place/ગામ
Nanivavdi,dhoraji
haresh Parvadiya
haresh Parvadiya
15/08/2021 8:46 pm

Sir.. યોગ્ય લાગે તો ફેરફાર કરવા વિનંતી.
તમે અકિલા અને સાંજ સમાચાર માં જે આગાહી આપો છો. તે આગાહી માં તમે જે તારીખ ટૂંકમાં લખો છો.
દા.ત.7 થી14 ઓગષ્ટ.
આવી આગાહી નો ઉપયોગ લોકો દર વર્ષે વાયલર કરીને ખેડૂતો ને ગેરમાર્ગે દોરે છે.
જો શક્ય હોય તો 7 થી14 ઓગષ્ટ 2021 લખવુ.
આભાર.

Place/ગામ
Atkot ta.jasdan
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
Reply to  Ashok Patel
15/08/2021 10:42 pm

Ha sir,એવા લોકોને અવળા આટાની કપલીનું કહેવાય.

Place/ગામ
Visavadar
Rohit
Rohit
15/08/2021 8:34 pm

Sar arabi ma kem kay bantu nthi

Place/ગામ
Dhrol
Amit pokiya
Amit pokiya
Reply to  Rohit
15/08/2021 11:13 pm

અરબી ને માવઠા કરવાનું ફાવે બોવ

Place/ગામ
આંબલીયા તા-જુનાગઢ
Paresh Chaudhary
Paresh Chaudhary
15/08/2021 8:22 pm

sar chomasu dhari Dakshin Rajasthan sudhi avese 850 hpa 700 hpa ma Sara varsad mate ketla %bhej joiye

Place/ગામ
Paldi ta Visnagar
Mayur
Mayur
15/08/2021 7:01 pm

સર વરસાદ આવ વા માટે કેટલા HPA ના પવન વધારે અનૂકૂળ વણાય ?

Place/ગામ
Anjar kutch
ભરત કે ઠક્કર
ભરત કે ઠક્કર
15/08/2021 6:56 pm

સર.. બંગાળ ની ખાડી માં બની રહેલ નવા લો પ્રેશર થી ગુજરાત રાજ્ય ને કેટલો લાભ મળશે..? તે વિશે અલગ અલગ વાત આવી રહી છે.. કોઈ વિદ્વાન એવુ કહે છે કે આ લો પ્રેશર ને એક એન્ટી લો પ્રેશર ના કારણે મધ્ય પ્રદેશ થી આગળ વધતા નબળું પડી જશે.. સોમવાર ની તમારી અપડેટ ની રાહ જોઇએ છીએ.. આપ રાખીએ કે કુદરત મહેરબાન બંને..

Place/ગામ
આમરણ (મોરબી)
Haresh Zampadiya
Haresh Zampadiya
15/08/2021 6:52 pm

ICON, GEM , ECMWF ,CMA saurashtra mate saru batave che pan time ma haju 12/18 kalak no ferfar che.

Place/ગામ
Gundala (jas) vinchhiya
sanjay rajput
sanjay rajput
15/08/2021 6:40 pm

સર એનટી સાઇકલોન કયા લેવલ મા જોવાય ગવોરવ રાનિગા સર ની અપડેટ મા કયુ છે કે લો ને નડી સકે છે

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Rohit
Rohit
15/08/2021 5:45 pm

Sar kem gujrat ma varsad yoso pade se

Place/ગામ
Dhrol
Amit s manavadariya
Amit s manavadariya
15/08/2021 5:13 pm

આગોતરૂ એંધાણ તા ૪ થી ૧૨ સપ્ટેમ્બર મા પણ નવી નક્કોર સિસ્ટમ સક્રિય છે ગુજરાત માટે…..આવતો રાઉન્ડ તા ૧૮ થી ૨૭ ઓગસ્ટ સુધી નો છે…… યોગ્ય હોય તો જ કોમેન્ટ રાખજો સર….. માંફી ચાહૂ છૂ

Place/ગામ
Bhangor/ jamnagar
Vijay ahir
Vijay ahir
Reply to  Amit s manavadariya
15/08/2021 5:53 pm

૪ થી ૧૨ માં હવે નથી જોતી સિસ્ટમ મોલાત ગેડો વળી ગઈ

Place/ગામ
Jam devaliya.dist.devbhommi dwarka
Amit s manavadariya
Amit s manavadariya
Reply to  Vijay ahir
15/08/2021 6:19 pm

દેખાય તેવું જણાવ્યું છે…..

Place/ગામ
Bhangor/ jamnagar
Kirit
Kirit
Reply to  Amit s manavadariya
15/08/2021 7:02 pm

Bhai kaya model ma joyu janasho

Place/ગામ
Arvalli
Amit
Amit
Reply to  Kirit
15/08/2021 11:00 pm
Vivek Patel
Vivek Patel
Reply to  Amit s manavadariya
15/08/2021 6:52 pm

Amitbhai, 4 thi 12 sept…. Kaya karan thi……

Place/ગામ
jamnagar
Amit s manavadariya
Amit s manavadariya
Reply to  Vivek Patel
16/08/2021 10:31 pm

Hu comments bahu occhi karu 6u & javab pan …..karan ke hu mara whatsapp group weather group ma vadhu samay aapu 6u…..

Place/ગામ
Bhangor/ jamnagar
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
Reply to  Amit s manavadariya
15/08/2021 10:46 pm

માપે રાખો બાપલ્યા..તમેય ક્યાંક ખગોળશાસ્ત્રી ને જ્યોતિષના રવાડે તો નથી ચડી ગયા ને?

Place/ગામ
Visavadar
Aashutosh
Aashutosh
15/08/2021 5:05 pm

સાદર પ્રણામ સર,પહેલી વાર ચોમાસું ધરી જોતા શીખુ છું તો તે પ્રમાણે તા-18/19ના રોજ તે શ્રી ગંગાનગર,બીકાનેર,કોટા,ભોપાલ, નાગપુર આસપાસ આવી જશે એમ લાગે છે.ECMWF 925 hpa

Place/ગામ
પાટડી
Sumat lagariya
Sumat lagariya
15/08/2021 4:59 pm

sir, imd gfs 10 day wind chat ma tarikh 18 sudhi 06 UTC ane tarikh 19 thi 00 UTC batave atyar ni updet ma aavu krm?

Place/ગામ
Vadatra. jamkhambhaliya
Kanjariya bhikhu
Kanjariya bhikhu
15/08/2021 4:37 pm

કોલા તારીખ ૧૭-૧૮-૧૯ સારૂ બતાવે રાઈટ સર

Place/ગામ
Chapar kalyanpur
Bhavesh patel
Bhavesh patel
15/08/2021 4:32 pm

Vigneshbhai have kadach September ma nadi nala kuva demo bharay tevo varsad thay to a chomasu pak ma to nukshani rahe je khedut tarike tame samji sako cho

Place/ગામ
Dhoraji
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Bhavesh patel
15/08/2021 5:41 pm

Bhaveshbhai, amara vistar ma 13/14july bad saro varsad thayo j nathi,vadhare varsad ni khech bhogavi raha chiye
Mane khyal che k ek vaar pak thap khai gya bad kal vale te muskel che,vacche na divasoma varsad ni jarur hati pn badhu kudarat na hath ma che
Ha pn avnara divso kevu che aa koi ne khyal nathi mate be positive
N jo pachalo varsad thi dam,talavo bharay to chomasu pak ma thodu ghanu nuksan thay pn same siyalu n unalu pak ma faydo thay

Place/ગામ
Sidhasar(sayla),di-surendranagar
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Shihora Vignesh
15/08/2021 6:17 pm

બરાબર છે વિગ્નેશભાઈ અમારી જેમ માંડવી પણ હવે ઓક્સિજન માથે છે.

Place/ગામ
Gundala( jas )vinchhiya
Lakhanshi modhavadiya
Lakhanshi modhavadiya
Reply to  Bhavesh patel
15/08/2021 6:40 pm

ચોમાસું છે ત્યાં સુધી વરસાદ ગમે ત્યારે થાય એનો સ્વીકાર કરાય ચોમાસું પાક માં નુકસાની થાય તો પણ પાણી હોય તો આખા વરસ માં બીજા પાક તો વાવી શકાય

Place/ગામ
પોરબંદર
Jayesh
Jayesh
15/08/2021 4:14 pm

Sir badha model der 6 kalake farya rakhe chhe naki nathi thatu ke varsad avse ke nay ane avse to ketlo avse kai kabar nathi padti su thase to tame thoduk tukma kaho etle ahak thatu band thay

Place/ગામ
Bardiya jamkandorna
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
15/08/2021 4:14 pm

સર હરેશભાઇ એ જે 19 થી 25 નુ આગોતરું આપવામા આવ્યુ હતુ તેને પુરા 100 માર્ક મળી જાય એવું લાગે છે ધન્યવાદ સાહેબ આપની કૃપાથી સચોટ આગાહી કરવા વારા ની સંખ્યા સો માથી હજારો માં આવી જાય એ દિવસો હવે દૂર નથી

Place/ગામ
Paddhari
Jayesh
Jayesh
15/08/2021 4:10 pm

Sir imd 4wik apdat kyare thay

Place/ગામ
Bardiya jamkandorna
Rajesh Bhanderi
Rajesh Bhanderi
15/08/2021 4:09 pm

આઠ દસ દિવસ વરસાદ થઈ જાસે

Place/ગામ
Pithadiya
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
15/08/2021 3:53 pm

આમા ઘણા ભાઈ ઓ નેગેટિવ કોમેન્ટ કરે સે કે વરસાદ નય આવે તો મિત્રો વરસાદ તો આવસે તે ફાઇનલ સે પણ અપેક્ષા મુજબ ઓછો આવસે વિવિધ મોડલ જોતા ૧૯ તારિખ થી અમૂક જગ્યા મા શરૂઆત થઈ જશે જે આગળ જતાં વિસ્તાર પણ વધશે આ અનુમાન મારું પોતાનું સે પોઝિટિવ રહો

Place/ગામ
Nilvda Ta.babra dist amreli
Deepak rabadiya
Deepak rabadiya
15/08/2021 3:40 pm

સર ખુશી ની વાત કેહવાય કે તમારી પાસે જે કંઈ ફોરકાસ્ટ ને રેલટેડ મહિતી છે તે અમોને બધાને ની સ્વાર્થ ભાવે પિર્શો છો, બાકી અમોને આમાં વેધર ના વી, ખબર ના હોય

Place/ગામ
Rajkot
Devraj jadav
Devraj jadav
15/08/2021 3:37 pm

sir icon model gujarat mate saru dekhade se tema system temaj dhari gujarat par batave se

Place/ગામ
muli
DK Nandaniya
DK Nandaniya
15/08/2021 3:24 pm

Jsk sir surat ma aaje kadaka bhadaka thay evu vatavaran che

Place/ગામ
Kutiyana gam baloch હાલ સુરત
Jaydèep rajgor. Mandvi kutch
Jaydèep rajgor. Mandvi kutch
15/08/2021 3:19 pm

Sir aa varshe ek vaat mark kari ke jyare bob ma system banvani hoy ke bani hoy tyare pavan ni jadap khub vadhi jaay che.aavu kem sir?

Place/ગામ
Mandvi kutch
Jaydèep rajgor. Mandvi kutch
Jaydèep rajgor. Mandvi kutch
Reply to  Ashok Patel
15/08/2021 9:59 pm

Ok thank you sir.

Place/ગામ
Mandvi kutch
Shihora Vignesh
Shihora Vignesh
15/08/2021 2:44 pm

Sir, amuk mitro negative cmt kre che k aug n sep ma varsad nathi avano.to aa mitro kya model jove che “NIRASHA” nu model …..??
Haji chomasu baki che,ketlo varsad avse te kudarat na hath ma che. ramakda joi ne nirash thavu te vyajbi che but nahi j ave avu vicharvu te yogya nathi……
Hal je low banavvanu che tenu rakholu rakhay
agal nu bahu na vicharay

Place/ગામ
Sidhasar(sayla),di-surendranagar
Piprotar pravin
Piprotar pravin
15/08/2021 1:41 pm

Sir,Ecmwf pramane system chale to akha saurashtra ma saro varsad ni Sakata vadhi jai se.

Place/ગામ
Bhanvad
J D
J D
15/08/2021 1:28 pm

Have bdha modal pogitiv thase kemke toket vavajodu ane bhayni margsa ma je varsad thyo teno pavar mdha chalu thay etle pavar puro kemke vavajodani asar ne lidhe bob na pavan nota tha ta 17 dt thi pavan bob na thayse aapde joy si ke anek rajiy ma dhodhmar varsad pade che aapde gujrat ma sistam aavta atke che hve vavajodano pavar puro have bec tu bec sistam banse ane bdhiye sistam gujrat upar aavse akha gujratma dhodh mar varsad pdse aa Augus thi September ma varsad vadhse

Place/ગામ
Wankaner
jashraj gadhvi
jashraj gadhvi
15/08/2021 1:25 pm

Skymet vara aje peli var kutchh ane pachim rajashtan mate varsad ni agadhi kri emne page ma lagbhag bhag badhu hve puru thava avyu che joi su thay che.

Place/ગામ
Mandvi kutchh
1 9 10 11 12 13 15