17th August 2021
Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021
સૌરાષ્ટ્ર કચ્છ અને નોર્થ ગુજરાત માં સીમિત/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ – દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા/થોડા વધુ વિસ્તારો માં હળવો/મધ્યમ/ભારે વરસાદ – અપડેટ 17th ઓગસ્ટ 2021
Saurashtra, Gujarat & Kutch have been waiting for wide spread meaningful rain for more than two weeks.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Midday_170821
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બે થી વધુ અઠવાડિયા થી સાર્વત્રિક નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
બંગાળ ની ખાડી માં ગઈ કાલે એક લો પ્રેસર થયું હતું તે આજે પણ ઓડિશા અને લાગુ આંધ્ર ના દરિયા કિનારા નજીક છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી હિમાલય માંથી નીચે આવી છે. પશ્ચિમ છેડો નોર્મલ થી હજુ નોર્થ બાજુ છે જે આવતા બેક દિવસ માં નોર્મલ તરફ પ્રયાણ કરશે. પૂર્વ છેડો તો યુપી થી લો ના સેન્ટર સુધી અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ ના લેવલ માં જેની ધરી Long. 67E અને Lat. 28N પર છે.
Conclusion: The Low pressure System is expected to track towards Madhya Pradesh in the next few days. The Associated Cyclonic Circulation at 600 hPa and 700 hPa is expected to form a broad circulation reaching Gujarat State.
તારણ: બંગાળની ખાડી નું લો પ્રેસર આગામી દિવસો માં મધ્ય પ્રદેશ તરફ ગતિ કરશે. આવતા દિવસો માં 600 hPa અને 700 hPa નું આનુસંગિક યુએસી નું બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
Forecast For Saurashtra, Kutch & Gujarat Region 17th To 23rd August 2021
Saurashtra, Kutch & North Gujarat:
Saurashtra & North Gujarat expected to get Isolated/Scattered showers Light/Medium Rain on few days of the forecast period. Cumulative rain quantum could be between 15 to 35 mm for 30% of these areas and 70% of Saurashtra, North Gujarat and Kutch expected to get up to 15 mm during the forecast period.
South Gujarat and East Central Gujarat:
South Gujarat and East Central Gujarat expected to get Scattered to Fairly wide spread Light/Medium/Heavy Rain on few days of the forecast period, while Isolated/Scattered Light/Medium on other days. Cumulative rain (Total Rain) quantum could be between 25 to 75 mm during the forecast period with Isolated pockets can exceed 100 mm.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from Northwest/West/Southwest direction with speeds of 15-25 km speed on most days with some days speed going down to 10-15 km during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 17 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત:
સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/માધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તારો માં તો ક્યારેક થોડી વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ થોડા દિવસો અને બાકી ના દિવસો સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્ર 25 mm થી 75 mm અને ભારે વરસાદ વાળા કોઈ કોઈ સેન્ટર માં 100 mm ને વટાવી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને અમુક દિવસો 15 થી 25 કિમિ ની ઝડપ રહેશે અને બેક દિવસ 10-15 કિમિ ની ઝડપ ના પવનો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 17th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 17th August 2021
How To Put Profile Picture – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
A round ma 35-40mm varsad
Ek var varsi gyo to dodhmar
Pachi zarmar aj ayu
Aje savar thi 4 pm sundhi zarmar hatu
Kal no divas che haju
Phaydo thay to saru!!
Bhle aavto
IMD latest update bhavnagar district sachu padse?
Imd gfs kale bhavnagar ne dharavi dye aevu batave chhe……
વેધર ઓફ ગુજરાત તમારું છે
Gujaratweather.com maru chhe
Aa website
FB ma aah name chhe
અમારે આજે સાંજે ૬ થી ૭ વાગ્યા સુધી ટપક ટપક વરહ્યો …
Dhimidhare varsad chalu chhe 1h thi.
BANASKANTHA Ma varsad Ni khub j jarur chhe sir..
IMD Night bulletin ma Saurashtra kutch ma many places ma bhare varsad nu kidhu etle ratre varsad na vistaro ane praman vadhi ske.
Porbandar City ma dhimidhare varsad continue chalu.
IMD Delhi ma evu nathi
Kya che marey vachavu che
Imd 1730 na bulletin update ma chhe pan IST 0830 to 1730 IST lakhel chhe khabar nathi padti 1730 pachhi ke divas ma
Sar 30th aaspas bhej vathe. Sar koi sistam kharavara.
Bhej joyo toe pressure pan jovay
Jay mataji sir…aaje savare thi aakho divas amare Santa padya sanje 4 vage 30 minutes dhimi dhare varsad aavyo…..road bhina karya aevo…..
Sir worteks etle ghumri tame Javab apyo Tenathi sourastr ne faydo thay?
Vadhu faydo South Gujarat ne.
Vortex na location par hoy…. tena ghumari pavan Saurashtra par avey chhe ?
Saheb, vartex ketlo time rye,, e vu kai hoy….
Monsoon trough Dakshin Gujarat thi Kerala baju hoy and Vortex te trough na Head par hoy (Ghumari Dakshin Gujarat na kinare hoy)
toe ghani var athvadiya ni Heli thai na dakhla chhe.
Aje.amare100mm.varsad2.45.pm.thi6.pm.sudhi
જેતલસરમાં ધીમી ધારે વરસાદ ચાલુ
sir aa amare amreli vistar maa system no varsad che ke local cloud ?
UAC trough
Sir imd gfs ma 10 day precipitation ma based on 06 UTC of 21-08-2021 valid for 06 UTC of 22-08-2021 aetle kerla time thi ketla time sudhi nu ganay
6 UTC etle 11.30 savare thi bije divase 11.30 sudhi
Thanks sir
Sir 700 hpa ma tarikh 25.26 na roj color pure che to aashsa rakhi sakay sawrastra and guj
તા જી અમરેલી
ગામ મોટા માચીયાળા
આજ બપોર પછી રેડે રેડે… એક ઈંચ વરસાદ હતો
અમરેલી માં વધુ હસે
YouTube na agahi krva vara a porbandar jamnagar ane dvarka ne bakat kari nakhya joiye have su thay chhe
કાલે આ બધા વિસ્તારમાં પ્રસાદી મળે એવું છે.
Right pradipbhai
Amuk ne saro aevo bhagma avse andaj chhe
Ak pan modal batavtu notu to pan aje pan 100mm karta vadhare varsad padi gayo at saldi ta liliya dist amreli
7 vaga no dhimi dhare tapak tapak chalu che
Ante Finally Porbandar city ma sanje 7:30 vaga thi dhimi dhare varsad nu aagman Ratre ane kale hju vadhu ave evu lage che.
Aaje amare bagasara baju 2:30pm thi 7:30 sudhi dhimidhare aavyo.
આજનો ટોટલ 80mm….આ રાઉન્ડ નો ટોટલ વરસાદ 150mm….આજે તો ખેતરો બારા પાણી નિકળી ગયા… હવે પૂર્વ બાજુ ગાજવીજ શરૂ થય છે જોરદાર.
તમે વરસાદ કઈ રીતે માપો એ જણાવો
keshod ma 2 ich
Sir Morbi Baku hov to marchhu 2 dem ma jog Mata na darshan karva aavo
સર અમારે ગઈ રાત નો અને આજ 4 વગ્યા થી અત્યાર સુધી નો થઈ ને 20 mm થયો.ફુવારા જેવું થઈ ગયું
Amare Bhakharvad..maliya hatina ma bahu saro varsad 1.5 thi 2 inch varsad
Sir.lage chhe meghraja rakshabandhan ne j varsse kem kale bane model ma 700 hpa saro bhej chhe. Atle. Rajkot par.plz.ans.
Manavadar vistar ma sanjana 6 thi dhimi dhare varsad chalu se.
Shergadh ma 1”+
New cyclone valsad pase 6e 700 hpa eno labh Saurashtra ne ketlo mlse?
Keshod talukan aajubajuna gamo mesvan , ,rangpur,kalvani, ajab, kareni, gangecha aasivay bajuna ghana gamoma saro varsad aasre 2inch jevo
સર અમારે 5:30 થી મઘ્યમ વરસાદ ચાલુ થયો 6:50 હજુ ચાલુ છે. અન્દાજે 1 ઈંચ ભગવાન ની કૃપા વરસી
Sir haju pan vatavaran saru kevay jambusar (Madhya Gujarat mate) k pachi have puru thayu. Kem k aaje amare akash cokkhu Thai gayu.
સવાર સુધી જોવો છું થાય છે.
Haresh bhai jamnager nu kaik kyo….
Milanbhai chuta savaya vistar ma zapta ke halvo Varsad .
મોરબી ટંકારા વિસ્તાર નું ક્યો આજ કાલ મા ચાન્સ છે
Jambu Dilipbhai jambusar madhya Gujarat ma nahi parantu Daxin Gujarat ma lage.
Fharuk Bhai Aapne Madhya ma aavie pan hamna Madhya Hoy k daxin Hoy pan khash to varsad ni jarur Che. Ane Jo varsad nahi aave to paristhiti bahu kharab thase khedut ni.
સર અમારે 5 વાગ્યા નો છાંટા ચાલુ છે હજુ સરસ આવો પણ અવિયા કરે તો પણ ફાયદો થાય તેમ છે જય શ્રી કૃષ્ણ
સર,અમારૅ ૪:૦૦ વગેથી ધીમીધારે વરસાદ ચાલુ છે
Morbi ma road palariya
અમરેલીની બાજુમાં મતિરાળા ગામમાં ત્રણ દિવસમાં 10 ઇંચ વરસાદ પડી ગયો.જળબંબાકાર નદી,નાળા,તળાવ છલકાય ગયા.શેઢા પાળા તોડી નાખ્યા.
સર મારુ ગામ હાથીગઢ ત્રણ દિવસ નો કુલ વરસાદ 250 m.m પડ્યો (૧૦ ઇંચ) મારા ગામ થી ૧૫ કિલોમીટર દૂર હજી એક ઇંચ થી અડધો ઇંચ જેવો વરસાદ છે આનું શું કારણ હશે
Dhodhmar varsad full speed ma last 30 minutes thi badhi baju pani pani thay gyu.
Ajab ta keshod. Pan jevo
B positive rahu6U haji ane rahevanu B positive haji to khedt bhayo 45 day chomasu baki6e khali B positive. Vichar vanu
Gj3
Halvad Dhangara ma kai aavtu nathi su positive rahiae. Bije 8 ich aave che amare japtuy nathi aavatu. GJ 13
લીલીયામાં આજે પણ પાંચ વરસાદ અને તેના ગામડાઓમાં પણ ચારથી પાંચ ઇંચ વરસાદ દુકાનોમાં પાણી ઘુસી ગયા ત્રણ વાગ્યાથી શરૂ હજી ધીમીધારે ચાલુ છે મારુ ગામ હાથીગઠ ત્યાં સાડા ચાર ઈંચ વરસાદ
Sir aaje bau aasha hati model jota varsad ni pan ek japtuj aavyu.hal mato vadad pan ocha thai gaya kyak kyak sury dev na darshn pan thva lagya..have aa raund nu puru thai gayu sir?plz ans
કોલા gfs જાગી ગયું કે ઉઠી ગયું !!
સર જય શ્રીકૃષ્ણ આજે આખો દિવસ વાતાવરણ સારૂં હતું કાઇ વરસાદ ભાગમાં આવીયો નહીં રાત્રે અથવા કાલે ભેજ વધારે બતાવે છે શું થાય છે તે જોવાનું…….સર જે 28 તારીખે લો થાશે એનો અભ્યાસ કરતા એવુ લાગે છે કે dt 1 to 5 મા નવા પાણી કરશે…….આગોતરૂ સમજવું……જય જય ગરવી ગુજરાત..
Keshod ma saro varsad half hour
Sar ajje amare 5 thi 6 inch jevo varsad 3 pm thi salu se 5:54 haji salu se
Dhoraji ma dhimi dhare chalu
Cola update time su se?
11-30