Update: 11th September 2021 Morning 08.30 am.
From IMD 11-09-2021 Morning Bulletin: Under the influence of the Cyclonic Circulation over Eastcentral Bay of Bengal & neighborhood, a Low Pressure Area has formed over Eastcentral & adjoining Northeast Bay of Bengal with associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move West-Northwestwards and concentrate into a Depression during next 48 hours.
IMD મોર્નિંગ બુલેટિન 11-09-2021: યુએસી ની અસર થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. સંલગ્ન યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી લંબાય છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં મજબૂત થઇ ડિપ્રેસન માં ફેરવાશે
6th September 2021
Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021
7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે.
Current Weather Conditions:
Under the influence of Cyclonic Circulation over North & adjoining Eastcentral Bay of Bengal, a Low Pressure Area has formed over Northwest & adjoining Westcentral Bay of Bengal off South Odisha North Andhra Pradesh coasts. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to move West-Northwestwards during next 2-3 days.
The monsoon trough at mean sea level now passes through Bikaner, Jaipur, Guna, Seoni, Gondia, Gopalpur, Center of Low Pressure Area off South Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal.
The shear zone now runs roughly along Latitude 18°N between 3.1 km & 7.6 km above mean sea level, tilting Southwards with height across the above Cyclonic Circulation associated with Low Pressure off south Odisha-north Andhra Pradesh coasts.
The Cyclonic Circulation over Northwest Rajasthan & adjoining Punjab extending up to 1.5 km above mean sea level persists.
The Cyclonic Circulation over Kutch & neighborhood now lies over Northeast Arabian Sea South of Saurashtra Coast at 3.1 km above mean sea level. A trough from this UAC connects with the shear zone mentioned above.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 6th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall with extreme rainfall areas exceeding 200 mm. during the forecast period.
હાલ ની સ્થિતિ:
યુએસી ના પ્રભાવ હેઠળ બંગાળ ની ખાડી માં સાઉથ ઓડિશા નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 2-3 દિવસ આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, જયપુર, ગુના, ગોંડીયા , ગોપાલપુર અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક શિયર ઝોન આશરે 18N Lat. પર 3.1કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. જે અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.
3.1 કિમિ ના લેવલ માં કચ્છ આસપાસ વાળું યુએસી હાલ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર ની દક્ષિણે છે. એટલે 3.1 કિમિના લેવલ માં ટ્રફ આગળ જણાવેલ શિયાર ઝોન ને મળી ગયો છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa, 500 hPa, 400 hPa charts shows location of Shear Zone from Arabian Sea towards the UAC associated with Bay of Bengal Low Pressure.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 500 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 400 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa, 500 hPa અને 400 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં આનુસંગિક 3.1 કિમિ ના. 5.8 કિમિ ના અને 7.6 કિમિ લેવલ માં શિયર ઝોન બતાવે છે. જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. એટલે 700 hPa કરતા 500 hPa નું શિયર ઝોન દક્ષિણે છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. તેમજ અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો 200 mm. થી વધુ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 6th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 6th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
મોરબી માં 6 p.m થી 7 p.m જોરદાર વરસાદ પડ્યો આશરે અઢી ઇંચ જેટલો
અને રાજપર (કુંતાશી) માં દોઢ ઈંચ થી વધારે વરસાદ થયો
હજી ધીમી ધારે વરસાદ ચાલુ જ છે morbi
Sir haju sudhi aa chomasano aek pan saro varsad atyre sudhi amara vistar ma nathi.kyare varsad amara vistarma ma thai sake aem che sir ?
7.00pm thi jordar varsad chalu thayel chhe…
Dhulkot ma nathi Varshad
Thodok se Chandu
Avi jase tamare pan Be positive
જસદણ અને વિંછીયા પંથકમાં આજે ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો આભાર ગુરુદેવ.
4 pm થી 7-15 સુધી માં 30mm વરસાદ
Good rain at keshod steel one hour thanks ashokbhai your are great
Sir haji to tapak padhati j chalu che .joi ye age age …..
Ajab keshod jordar 1kalakma 3 inch
મોરબી મા ભયંકર ગાજવીજ સાથે ૬ થી ૭ વાગ્યા સુધી વરસાદ….ખરેખર મોજ પડી ગઇ
Porbandar ma saro varsad kiyare aavse asok sir mandvi nu paru thay jase hvi nothay to please answer
આવશે અને કાંઈ ઘટે નહીં તેવો આવશે મજા કરો
Porbandar city ma varsad ni speed ma vadharo thyo haal madhyam gati e chalu.
dhimi dhare padeh chata rate vdhare avi jayto mja padi jay sir..
6:30thi de dhana dhan..
Rain in Gujarat
Sutrapada-6 inch
Kodinar-3 inch
Gondal-4 inch(near by villages 3 inch)
(Amreli) Babra-5 and inch ( Near by villages 3 inch)
Manavadar-4 inch
Vallbhipur-4 inch
Gadhda-3 inch
Surat-4 inch
Jasdan-3 inch
Umrada-3 inch
Botad-3 inch(near by villages 3 inch)
Sihor-3 inch
Madiya-3 inch
Vasavad-3 inch
Till rain continue
वोटसप गूप कोपी पेस्ट
Ahi 6 vagya sudhi nu aapel chhe
જસદણ માં 3 ઈચ નથી હસુભાઈ ગામડાઓ સારો છે
સર
તા 8/9/2021
ઢસા વિસ્તારમાં આજનો વરસાદ સવારે 6.00 am
થી 6.00 pm અંદાજે 4.00 થી 4.50 ઇંચ આજુબાજુના ગામડાઓ મા જલાલપુર દામનગર નવાગામ ઢસાગામ પાટણા ભંડારીયા ઘોઘાસમડી આંબરડી રણીયાળા કાચરડી ઉમરડા ગામડા મા જોરદાર વરસાદ પડયો ખેતર બારા પાણી કાઢી નાખ્યા ચેકડેમ નદી મા નવા નીર આવ્યા
tankara 60.m.m varsad
haji chalu dhimi dhare
6 to 6.55 o,clock dhabdhabati vah sirjee thanks
Sir amare aaj savar thi sanj shudhi no andaje 2 inch jevo padi gayo
Morbi ma bahu saro varsad chalu che 6:00 pm thi moje moj ⛈️⛈️
Dhrol અને આજુ બાજુ ના વિસ્તારો માં વરસાદ ચાલુ. ગાજ્યો અને વરસ્યો.
બે ત્રણ ઝાપટાં આવ્યા મોટા છાટે ફળિયામાંથી પાણી નિકળે એવાં
વાતાવરણ ઘનઘોર ચારેબાજુ હવે ધીરે ધીરે ઉપર ચળે છે વરસાદ એવું લાગે
Varsad na chata ma kyak fark hase k jina sata thi zarmar tipe no hase varsad zarmar hoy tiyre varsad no ky ahsas nathi thato
Setting thai gayu sir,dhodhmar varsad chalu 30 minute thi,thank you
Kayu gaam bhai? Amare 5 minit nu japtu aavyu..
Jordar gaj vij,midayam varsad se.
Keshod ma 6:30pm thi jordar varsad chalu
ચાર વાગ્યા સુધીના 2 કલાક વરસાદના ડેટા માં ફકત એક દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નામ જ બાકી રહ્યું…
જોઈએ હવે આગળ શું થાય..!!
6.00 vangya nu jovay
ખાતું ખુલી ગયું હો..
વાહ વાહ..
હવે રેન્ક માં આગળ આવે તો સારું..
5: 55PM thi salu se jamkhmbhliy dwarka
મોરબી માં ધમાકેદાર શરૂઆત, ટ્વેન્ટી ટ્વેન્ટી ચાલુ, 30 બોલ માં સદી
સર મોરબી મા સારો વરસાદ છે
કોટડા સાંગાણી મા અંદાજે ચાર ઈચ જેટલો વરસાદ હજી ચાલુ છે
Kdaka bhdaka shathe vrsad chalu
Gaj vij sathe Jordar varsad sharu
Kyan ?
Chandli,lodhika ni baju nu gam
Morbi ma dhodhmar varsad chalu 6: 00 pm thi
દ્વારકા કલીયાણપુર વિસ્તારમાં ટપક ચાલુ કરી છે
Sharmato hashe Varsad… dhirey dhirey sharam chhuti jashe !
સર અમારે પણ એવુ છે સરમાય છે વરસાદ ધીમો ધીમો ચાલુ છે
Morbi kadaka sathe dhodhmar
Porbandar city m dhimidhare continue chalu che hve ratre dhodhmar ave to dem ne badhu bharai jai.
Sir sabarkantha ma to chhuto chhavayo j pade 6. Sarvatrik Varsad Amare kyare?
Aajna mara jawab vancho.
સર કાલે સવારે ૫ વાગ્યે બરૉડા જવા નું છે રસ્તા માં ભારે વરસાદ ની શક્યતા?
Havaman khata ni suchna ne anusarvu.
Ok sir
સર ટંકારા મા ગાજવીજ સાથે જોરદાર વરસાદ
Sir amare 15 minit thi medium varad chalu thayo che.
Gaja vij bou that che.
Morbi ma dhodhmar varsad chalu
Jordar gaj vij saro varsad
રાજકોટ માં અત્યાર નો ૨ ઇંચ આસપાસ પડી ગયો. અંધારું છે, વીજળીઓ પણ થાય છે, પણ હવે રહી ગયો છે
Rajkot ma 17 mm Total j chhe
Ratri jevu andharu thayu che ane vijadi na kadaka bhadaka sathe 06:00 pm thi jordar varsad chalu thayo che.
Tarik pe tarik kab tak ……ab hoga intjar pura.
1inch padi gayo haji continue chalu
Saheb amari aaju baaju badhe bhare varsad na ane nadi nala ane talav overflow thay gaya teva samachar shambhali have amne ahak thay chhe ke amare nadi ma pur aave evo aavashe ke nahi?please ans sir
Amdavad ne sauthi vadhare garmi khavani
Varsad na khali samachar sambhavana
Sauthi vadhu ghat vada vistar jamke amdavad, gandhinagar,Aravalli haji kora che
Aasha rakhiye??
Tamare 50mm vada akda thi hve Beek lage che
Ema hme nai aye to saru……..
Sirji reply karjo
Kaushal bhai moj kyare thase??
Sarvatrik Varsad na round ma badhey varsad aavato hoy chhe.
Santosh thai jashe.
Ashok sir a kidhu santosh thai jase so wait and watch and not to worry bro 🙂
Tension na lo yaar bv 🙂 hahaha
Thodo ghno thodo ghno roje roj aave kadakao sathe toy moj j che ne bro….aakdao nu to evu che bro k a to mari bhi iccha hoy che undarkhane k vdhu nondhay 🙂 haha pn ante to varsad, kadakao ane varsadi atmosphere hoy etle mja j che bro biju su yaar 🙂 hahaha
Baki bdha modelo positive j che so fikar not, positive ryo ane intejar ni mja lyo 🙂
Amdavad no average rainfall ghayto chhe e sachu (gsdma data pramane)
Last 3 kalak thi dhodhmar varsad chalu chhe andaje 4 inch.
તાલાલા ગીર પથકમાં મૂશળધાર વરસાદ ચાલુ છે.
Sir saro evo varsad padi gyo