Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall.  104 Talukas received more than 10 mm rainfall.

 

Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022 

Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.

IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:

aiwfb_050822

 

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status


On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.

The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.



5 ઓગસ્ટ 2022  સુધીના વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.

કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022


Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.

North Gujarat area expected to
get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

South Gujarat a
rea expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.

Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022


સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા. 

કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે  વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )

નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. 

મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા. 

દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.

આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે  વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 5th August 2022

Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022

 

4.3 78 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
Bhagirthsinh jadeja
Bhagirthsinh jadeja
10/08/2022 2:33 pm

આજે વરસાદ નુ પ્રમાણ ઓછું થયું એવું લાગે છે

Place/ગામ
Memana
Anand Raval
Anand Raval
10/08/2022 2:30 pm

Sir aatyre je low che te m.p..par che ke Gujarat par and second sir ke..aagahi samay ma… tankara taluka aaspass na village ma ..aagahi samay ma..sara sanjog che rain na..ke nahi..aatyre to sir aevu kai dekhatu nathi…te mate sir.. please answer sir..

Place/ગામ
Morbi
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Anand Raval
10/08/2022 2:52 pm

વેલમાર્ક લો પ્રેશર હાલ પૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે. તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આગામી 12 કલાક દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને નબળુ પડી ને લો પ્રેશર માં પરીવર્તીત થાય તેવી શક્યતા છે

Place/ગામ
સાણથલી મોટી તા જસદણ
Bhagirthsinh jadeja
Bhagirthsinh jadeja
10/08/2022 2:30 pm

આજે તો સાવ ખુલ્લું આકાશ થયગ્યું sir

Place/ગામ
Memana
Jadeja digvijaysinh
Jadeja digvijaysinh
10/08/2022 2:27 pm

સાહેબ ધ્રોલના આજુ બાજુ વિસ્તારમાં હવે ઝાપટાં પડે તો પણ સારું આવી આશા રાખીને બેઠા સવી સાહેબ થોડોક ખેડૂત વતી પ્રકાશ પાડજો ધ્રોલ ખાખરા

Place/ગામ
ખાખરા ધ્રોલ
Pankaj khunt
Pankaj khunt
10/08/2022 2:11 pm

Sir. Tunk ma kahiye to atyre gujrat ma jya purv na pavan che .teni dakshine ane jya paxim baju na pavan che. Tani utare atyare chomasu dhari che

Place/ગામ
Nagarpipliya ta.lodhika
Devraj jadav
Devraj jadav
Reply to  Pankaj khunt
10/08/2022 2:51 pm

pankajbhai amare purv bajuthi pavan aave se aetle ame dhari ni upar betha c dhari amarathi niche se

Place/ગામ
kalmad muli
Hardik Patel
Hardik Patel
10/08/2022 1:49 pm

Sir dhari north baju javani sakyata kayre che? To North Gujarat ne faydo thay!

Place/ગામ
Dhansura Arvalli
Hansraj Dhoriya
Hansraj Dhoriya
10/08/2022 1:47 pm

Sir saurastra ni dariya baju gol circle che je tene imd drava Kai update nthi api…su tya low che

Place/ગામ
Kutch
મોહન
મોહન
10/08/2022 1:35 pm

સર અમારે હજુ સુધી ચેકડેમ ખાલી છે

Place/ગામ
ધ્રોલિયા
Tulshi Shingadia
Tulshi Shingadia
10/08/2022 1:34 pm

Atyare jya dhari che ani niche kya kya area avi ske sir?

Place/ગામ
Porbandar
Retd Dhiren patel
Retd Dhiren patel
10/08/2022 1:32 pm

Jsk sir. Kai samjatu nathi, kyarek evu Lage che ke hamna Saro varsad aavse ane thodi var ma aakash chokhu thai vari pacha vadado aave !!!!

Place/ગામ
Bhayavadar
વિવેક
વિવેક
10/08/2022 1:27 pm

સાહેબ બફરો છે એટલો વરસાદ નથી.

શહેર- ઉના

Place/ગામ
Una
Dilip
Dilip
10/08/2022 1:21 pm

Sir dhari no praschim chhedo rajkot baju a aavyo chhe to junagadh,veraval amreli,bhavnagarje dhari na nichena bhag ma aave chhe to tya vadhu varsad padi shake ne?Jsk

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Navghan Makwana
Navghan Makwana
Reply to  Ashok Patel
10/08/2022 2:40 pm

To jamnagar ma kyare varsad avse

Place/ગામ
Aliyabada jamnagar
Vijai panchotiya
Vijai panchotiya
10/08/2022 1:07 pm

Sar morabi ma varasad avsekenay 3 4 divasi Kay nathi

Place/ગામ
New sadulka
Darshak
Darshak
10/08/2022 1:01 pm

Amdavad wala mate hathtali Saman Ryu Che3-4 divas thi have Kai lagtu nai aave aavu kalu bhammar Thai ne jatu re Che

Place/ગામ
Ahemdabad
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Darshak
10/08/2022 1:44 pm

Sachi vaat che Darshakbhai, Vadodara ma pan avuj thayu che. Badho varsad dariya ma padyo che aa vakhate etle apde rahi gaya chiyea. Have kai khaas ave evu lagtu nathi.

Place/ગામ
Vadodara
Lagdhir kandoriya
Lagdhir kandoriya
10/08/2022 1:01 pm

Sarji aa windiy ma je veravad pase low se te thodu Uttar disa ma agad vadhse to chomachu Dhari uttr atle ke kach baju jay ne ? To Bob nu wlmp surastra ma varsad saro api sake kharo?

Place/ગામ
Satapar Devbhumi Dwarka
Chandresh savaliya
Chandresh savaliya
10/08/2022 12:44 pm

Sar
dhari utar baju javni sakyta chhe?
jo utar baju jayto jamnagar ne faydo vadhare thay.barobar ne sar I am Right

Place/ગામ
Jamnagar ishwariya Madhav Fertilizers
sanjay rajput
sanjay rajput
10/08/2022 12:43 pm

sir banaskata ma baju aje sakyta che

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
મિલન સભાયા
મિલન સભાયા
10/08/2022 12:41 pm

Sir, rajkot ma atyare nicha(850) vadado South-east baju thi North-west baju jay chhe avu nari ankhe jota dekhay chhe to am samjvu k arbi vadu circulation rajkot thi nerutya disha ma chhe.. Ane nicha vadado west mathi east ma jay to e circulation no labh made.. Tamaru su kevu chhe

Place/ગામ
મોરબી રોડ, રાજકોટ
Hardik
Hardik
10/08/2022 12:41 pm

Sir have tamari agahi no varsad chalu thy tevu lage che sear zone Ave che saurashtra par

Place/ગામ
Junagadh
Bhagirthsinh jadeja
Bhagirthsinh jadeja
10/08/2022 11:44 am

Sir અમારે લાલપુર તાલુકા મા વરસાદ નથી તો સુ આવશે કે રાખી દેસે

Place/ગામ
Memana
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
10/08/2022 11:26 am

Sir dhari ni nicheni side vadhu varsad rahe k upar ni saide k banne baju sarkhu.. ?

Place/ગામ
Dhrol jabida
Hasu patel
Hasu patel
10/08/2022 11:12 am

buv kay aavuyu nhii have rah jovanii khedut na fon aave chhe ashok bhai ne puchho aevu kahe chhe

Place/ગામ
tankara
Jogal Deva
Jogal Deva
10/08/2022 10:56 am

Jsk સર…. આજે ચોમાસુ ધરી નો પક્ષિમ છેડો રાજકોટ સુધી શે તો દ્વારકા… જામનગર… રાજકોટ ને છેડો ત્યાં થી ઉત્તર બાજુ જાય તો વરસાદ નું પ્રમાણ વધે ને… હજી કાંઈ આવ્યો નથી અમારે આ આગાહી સમય માં

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Divyarajsinh zala
Divyarajsinh zala
Reply to  Ashok Patel
10/08/2022 11:38 am

To sir dhrangadhra vala ne ky baju jay to faydo mlse

Place/ગામ
Dhrangadhra
Ramesh dhamecha
Ramesh dhamecha
Reply to  Ashok Patel
10/08/2022 1:56 pm

અત્યારે કઈ નથી…સવાર નો તડકો છે

Place/ગામ
Halvad
Vinod
Vinod
10/08/2022 10:54 am

સર પૂર્વ દિશામાં થી મસ્ત પવન વાય છે આજે પણ સાંજ ના વરસાદ આવશે જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta. Junagadh
mitesh kothiya
mitesh kothiya
Reply to  Vinod
10/08/2022 11:21 am

બે દિવસ થી પુર્વ દિશાનો પવન છે ભાઇ

Place/ગામ
krushnaghdh di amreli
Shikhaliya vishal
Shikhaliya vishal
10/08/2022 10:43 am

Sir, aje jamnagar no varo avse??

Place/ગામ
Dhutarpar, jamnagar
Jadeja Mahendrasinh
Jadeja Mahendrasinh
10/08/2022 10:33 am

સાહેબ, છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે પણ આ વરસાદ કૂદકે કૂદકે વરસે છે એટલે જ્યાં પડે છે એને રોજ પડે છે અને રહી જાય છે એ રહી જ જાય છે. અમારે આ રાઉન્ડ માં ત્રણ ચાર વખત ૫-૧૦ મિનિટ ના ઝાપટા ભાગ માં આવ્યા છે. અને હવે તો ધરી ય નીચી ઉતરી ગઈ છે અને બધા મોડલ ય ખાસ કાઈ બતાવતા નથી. બોવ નહીં તો કાઈ નહિ પણ દોઢ બે ઇંચ આવી જાય તો ય સારૂ

Place/ગામ
ભાવાભી ખીજડીયા , તાલુકો કાલાવડ
Tulshi Shingadia
Tulshi Shingadia
10/08/2022 10:21 am

Sir sear zone and offshore though atle su thay?

Place/ગામ
Porbandar
ગુંજન જાદવ
ગુંજન જાદવ
10/08/2022 9:50 am

શુભ પ્રભાત સર,

ગય કાલ બપોર થી આજે સવાર સુધી અમારાં વિસ્તારમાં 30mm જેટલો ઝાપટાં રુપી વરસાદ પડ્યો. વહેલી સવારથી ધીમીધારે વરસાદ પડે છે. પવન પશ્રિમ થી વાય છે..

Place/ગામ
દાહોદ
Dinesh
Dinesh
10/08/2022 9:44 am

Sir. Amara. Kamlapur. Vishtar. Khob Ocho. Varshad. . To. Chnse. 11.12.ma

Place/ગામ
Kamlapur
Khimaniya Pravin
Khimaniya Pravin
Reply to  Ashok Patel
10/08/2022 10:05 am

Sir Amaro vistar sav koro che .to have vatavaran kevuk rahese .Khali 30mm padi jay to pan chalse.

Place/ગામ
Falla beraja
Rakesh
Rakesh
10/08/2022 9:10 am

Sir…tamari permission hoi to..aaj/kal ma hu varsad lai lav???

Place/ગામ
Vadodara
Lagdhir kandoriya
Lagdhir kandoriya
10/08/2022 8:49 am

Sarji ratre bhykar gajvij hatu ho. Avu gajvij me palivar joyu. Varsad to Khali 5 minit aviyo. Sarji amare vadi vistaro ma laghit na thabhla par vijdi padi ane pankh tublaghit Bari nakhiya. Sarji mare aj pucuvu hatu ke tame jem kahiyu ke upla leval na vaddo ha. To sarji te vaddo varsad na api sake ? Ane ape to tema Kiya paribado vadhare Kam karta hoy pavan ke koy bija paribado?

Place/ગામ
Satapar Devbhumi Dwarka
Joshi dipak
Joshi dipak
Reply to  Lagdhir kandoriya
10/08/2022 10:43 am

Modpar gadh varu ma bhuka kadhi nakhya 9 thi 11…..4thi 5 inch padyo hse

Place/ગામ
Modpar ...Ta bhanvad..Di...devbhumi dwarka
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Lagdhir kandoriya
10/08/2022 10:48 am

વાદળ ને ત્રણ વિભાગ આપ્યા છે લો, મિડલ અને હાઈ લેવલ.લો અને મિડલ માં વધુ વરસાદ ના ચાન્સ રહે.જયારે હાઈ લેવલ ને આપડે ચીતરી કે કસ કહીયે છીએ જેમાં વરસાદ ના ચાન્સ ઓછા હોય. જયારે ઘણી વાર સેટેલાઇટ માં વાદળ બતાવ્યા વગર વરસાદ ની વાત પણ થતી હોય તેમાં બની ગયેલ બતાવતા હોય.જે ઘણી વાર અમુક સેટેલાઇટ 22થી 28 મિનિટ પછી બની ગયેલ બતાવે (દા.ત. વિન્ડી સેટેલાઇટ) ત્યાં સુધીમાં વાદળું વરસી ગયું હોય.

Place/ગામ
સાણથલી મોટી તા જસદણ
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  રામજીભાઈ કચ્છી
10/08/2022 11:54 am

Verygood information

Place/ગામ
Jamnagar
Pratik Rajdev
Pratik Rajdev
10/08/2022 8:48 am

Rajkot ma roj hajari purave chhe,kadaka bhadaka pan varsad nathi

Place/ગામ
Rajkot
Pratik Rajdev
Pratik Rajdev
Reply to  Ashok Patel
10/08/2022 9:46 am

To gajvij vadhu thase ne aaje ?

Place/ગામ
Rajkot
Jignesh Ruparelia
Jignesh Ruparelia
Reply to  Ashok Patel
10/08/2022 10:04 am

To sir hve dhari ne aapde rajkot vada north side mokli dai

Place/ગામ
Rajkot
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
10/08/2022 8:26 am

સિર આવતા સાત આઠ દિવસ માં વરાપ ના કઈ ચાંસ ખરા?

Place/ગામ
Malnka તા.kutiyana
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Ashok Patel
10/08/2022 9:50 am

Me phela pan aana vise comments kari ti k aa varse tamare bay baju thi taklif che javab deva ma
Aaje Rajkot upar thi mid leval na pavno turn marse

Place/ગામ
Rajkot
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
10/08/2022 3:55 pm

Magaj khai Jay se tamaro sr.kay khotu no lagata

Place/ગામ
Kalavad
Mayursinh jadeja
Mayursinh jadeja
10/08/2022 8:15 am

Sir 4diwas thi mandvo nakhyo che dhol vage che fatakda fute che pan mandve jaan nathi aavti to kyare aavse plz janavjo

Place/ગામ
Dhrol (jabida)
Rajesh takodara
Rajesh takodara
Reply to  Mayursinh jadeja
10/08/2022 12:22 pm

Aaje Jaan mandve aavi jase moj karo bapu

Place/ગામ
Upleta
Paresh Chaudhary
Paresh Chaudhary
10/08/2022 8:03 am

sar aje hamaro varo ave se gaj vuj vara vadar aju baju thi nikdi Jay se ane ame Rahi jaiye siye

Place/ગામ
Paldi ta Visnagar
Mahendra bhadarka
Mahendra bhadarka
10/08/2022 7:49 am

Sir arbi ma su chhe 12 ,13 tarikh ma to 50 thi 60 km pavan batave chhe Porbandar ma

Place/ગામ
Khijadad ,ranavav
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
10/08/2022 8:40 am

Ok sir

Place/ગામ
Jamnagar
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
Reply to  Mahendra bhadarka
10/08/2022 8:35 am

સાચી વાત ભાઈ 12 તારીખે બાબરા મારા લોકેશન મા 35kt બતાવે સે જો અનુમાન સાચુ પડશે તો નુકશાન વાળો વરસાદ થવાની પૂરી સંભાવના સે જોઈ ઍ સુ થાય સે જૉ વરસાદ નુ પ્રમાણ વધારે હસે પવન સાથે તો મીની હોનારત જેવી સ્થિતિ સર્જાય શકે બાકી સર નુ શુ કેવુ સે તેની ઉપર નિર્ભર

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
mitesh kothiya
mitesh kothiya
10/08/2022 6:45 am

કેવું અનુકૂળ વાતાવરણ કેવો અનુકૂળતા વાળો પવન અને સખત બફારો છતા અમારી આજુબાજુના ઘણા વિસ્તારમાં સામાન્ય વરસાદ પણ નહીં

Place/ગામ
krushnaghdh di amreli
Dinesh Patel
Dinesh Patel
Reply to  mitesh kothiya
10/08/2022 8:45 am

તમારી બધી વાત સાચી, બરોબર નળ નીચે જ ડોલ પડી છે પણ, નળ ની ચકલી બંધ છે. વરસાદ નો કંઇક એવો ઘાટ છે.

Place/ગામ
Dhrol
Nilang Upadhyay
Nilang Upadhyay
10/08/2022 1:08 am

Sir as per latest GTH CPC Update in coming days possibilities of Above Average Rainfall in whole Gujarat State…

Sir atyrni latest GTH CPC Update mujab avta divso ma akha Gujarat ma Above Average varsad vrsi ske che…

Place/ગામ
Rajkot West
Ahir Rameshbhai Haribhai
Ahir Rameshbhai Haribhai
Reply to  Nilang Upadhyay
10/08/2022 7:00 am

Nilang bhai gth ane cpc nu full form aapsho plz

Place/ગામ
Banga,kalawad
Ahir Rameshbhai Haribhai
Ahir Rameshbhai Haribhai
Reply to  Ashok Patel
10/08/2022 12:25 pm

Thanks sir.

Place/ગામ
Banga,kalawad
Dharmesh Sojitra
Dharmesh Sojitra
09/08/2022 11:59 pm

સર આવું પહેલીવાર જોયુ આટલી ગાજવીજ આટલું અંધારું ભેજ પણ છે બફારો પણ થાય છતાં વરસાદ નો આવે તેનું કારણ શું હોય સકે

Place/ગામ
Kotda sangani rajkot
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
09/08/2022 11:22 pm

અશોકભાઈ અને મિત્રો

જય માતાજી

જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદ સાડા દસ વાગ્યા થી

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Kandhal Odedra
Kandhal Odedra
09/08/2022 10:56 pm

10:47થી ઘર ના બારી દરવાજા ખખડે એવા કડાકા ભડાકા સાથે જોરદા વરસાદ ચાલુ

Place/ગામ
પોરબંદર,ભોમીયાવદર
Piprotar pravin
Piprotar pravin
09/08/2022 10:55 pm

Bhanvad ma 15mm aspas varsad..,bhare gajvij sathe.

Place/ગામ
Bhanvad
Kandhal Odedra
Kandhal Odedra
Reply to  Piprotar pravin
09/08/2022 11:02 pm

કાવ ભાઈ વતુઁ 2 મા પાની આવે અવુ લાગે તમને

Place/ગામ
પોરબંદર,ભોમીયાવદર
Hem,bhatiya
Hem,bhatiya
09/08/2022 10:24 pm

atli gajvij atlu badhu tofan rate roj hoy pan varsad khali neva halta thai atloj ave,aa samjatu nthi su nade che

Place/ગામ
sutariya,dwarka
Gami praful
Gami praful
09/08/2022 10:23 pm

9:15 pm thi bhare gajvij sathe madhyam varsad 10:00 pm sudhi.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Karashn l
Karashn l
09/08/2022 10:20 pm

Sir nillshool model ma taim dt ma lokal UTC no matalab suthai ane apadet ketli kalake thay

Place/ગામ
Sarod ta.keshod
Karashn l
Karashn l
Reply to  Ashok Patel
09/08/2022 10:38 pm

Thenks

Place/ગામ
Sarod ta.keshod
Chintan Patel
Chintan Patel
09/08/2022 10:10 pm

Dipreshan

Place/ગામ
Moviya gondal
nik raichada
nik raichada
09/08/2022 10:05 pm

Porbandar City ma sanje 1 kalak jeva thodak viram bad fari Vijdi na chamkara sathe Dhodhmar Varsad chalu.

Place/ગામ
Porbandar City
Siddharth Savsani
Siddharth Savsani
09/08/2022 10:05 pm

લાલપુરમાં સારો વરસાદ ચાલુ છે.

Place/ગામ
Lalpur
Tulshi Shingadia
Tulshi Shingadia
09/08/2022 10:02 pm

Porbandar ap center lage sir vrsad nu

Place/ગામ
Porbandar
Tulshi Shingadia
Tulshi Shingadia
09/08/2022 9:56 pm

Porbandar City ma again de dana dan

Place/ગામ
Porbandar
1 9 10 11 12 13 24