15th September 2023
Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023 – Forecast For 16th-23rd September 2023
ગુજરાત રિજિયન માં વરસાદ નો નવો રાઉન્ડ 15 થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 16/18 સપ્ટેમ્બર થી ચાલુ થશે – અપડેટ 16 થી 23 સપ્ટેમ્બર 2023
તારીખ 19 સપ્ટેમ્બર સવાર ના 6 વાગ્યા સુધી માં 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્ય ના 14 સેન્ટર માં 100 mm અથવા વધુ વરસાદ થયેલ છે.
14 Centers of Gujarat State has received 100 mm or more Rainfall in 24 hours ending 6.00 am.
19-09-2023
Saurashtra, Gujarat & Kutch:
Current Rainfall Status on 15th September 2023
Saurashtra has received 111% of its LPA Rainfall, and Kutch has received 137% Rainfall, while North Gujarat is way below at 71%, East Central Gujarat at 72% and South Gujarat at 86.5% of LPA. Whole India is at 10 % deficit till today. Kerala, Bihar, Jharkhand, Mizoram & Manipur are in the deficient State list.
IMD Mid-Day Current Conditions:
The Well Marked Low Pressure Area over north Chhattisgarh & neighborhood now lies over East Madhya Pradesh & neighborhood with the associated cyclonic circulation extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move across West Madhya Pradesh & Gujarat during next 3-4 days.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 23rd September 2023
Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. The UAC associated with the Low Pressure at 3.1 Km level will remain over Madhya Pradesh for some days. The UAC at 5.8 km level will remain over M.P. Maharashtra border areas for some days as it tracks Westward.
2. Axis of Monsoon to be normal or South of Normal at 1.5 km level for most time during the forecast period and could come near/over Gujarat State
3. Broad Upper Air Circulation at 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State and later a trough from Arabian Sea will extend over Gujarat State towards the active System.
4. Monsoon trough will be active from South Gujarat to West Peninsular Indian coast on some days.
Rainfall round expected to start over Gujarat Region from 15th September and Saurashtra & Kutch from 16th/18th onwards as the rain areas will be covered from East to West. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period. WIndy conditions expected over different areas on different days during the forecast period.
Saurashtra & Kutch Region:
Scattered to Fairly Widespread Rainfall expected on some days with cumulative total ranging from 35 mm to 75 mm. Areas with Very Heavy Rainfall cumulative totals could exceed 75 mm to 125 mm. range.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered to Fairly Widespread rainfall on many days with cumulative total ranging from 50 mm to 100 mm. Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals could exceed 100 mm to 200 mm. range.
ચોમાસા ની સ્થિતિ તારીખ 15 સપ્ટેમ્બર સુધી:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે. દેશ લેવલ માં 10 % વરસાદ ની ઘટ છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. બંગાળ ની ખાડી વાળું વેલમાર્કડ લો પ્રેસર હવે પૂર્વ એમ.પી. પર છે જે આવતા 3-4 દિવસ પશ્ચિમ એમ.પી ગુજરાત તરફ જશે.
2. હાલ ના વેલમાર્કડ લો ના 3.1 કિમિ નું યુએસી એમ.પી. પર થોડા દિવસ રહેશે. 5.8 કિમિ લેવલ નું યુએસી એમ.પી. મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર પર ચાલશે.
3. 1.5 કિમિ લેવલ માં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણ તરફ રહેશે એન્ડ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી આવી શકે.
4. સિસ્ટમ અંગે નું અપર લેવલ નું બહોળું સર્ક્યુલેશન 3.1 કિમિ અને 5.8 કિમિ માં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે. તેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી લંબાશે. અરબી સમુદ્ર માંથી એક ટ્રફ સિસ્ટમ સુધી લંબાશે જે અમુક દિવસ ગુજરાત રાજ્ય પર થી પસાર થશે.
5. મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર/કર્ણાટક સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં કોઈ કોઈ દિવસ વિસ્તાર પ્રમાણે વધુ પવન ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm થી 75 mm સુધી ની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 75 થી 125 mm ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત):
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં તો ક્યારેક વધુ વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm થી 100 mm સુધી.તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 100 mm થી 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 15th September 2023
Forecast In Sanj Samachar Daily Dated 15th September 2023
તારીખ 24 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, લખનૌ, પટના, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ દક્ષિણપશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર છે અને એ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ હવે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર પર રહેલા… Read more »
તારીખ 23 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય: ઉત્તરપશ્ચિમ ભારત પર લો લેવલ માં એન્ટી સાયક્લોન ની રચના થવી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શુષ્ક હવામાનને કારણે, પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સતના, પુરુલિયા, કૃષ્ણનગરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »
હવે અમારે એક આશા ૨૮.૨૯ તારીખ માં છે
Aaj thi have line sakelay jase sutak mal malse have vadhu asha na rakhvi ne badha ne sutak ni pn na rakhi amre ky khas na ayviu 1 pni no faydo thyo 8 divash hale pasi pak ne upadi levo padse pani khali thy gya nava nir ni asha hati pn med na pydo
Aje full clear ,sky blue aakash Thai gayu che.
Sir navo maal avani sakyta rahe khari?
Aagahi samay ma yes
System na puchdaiya Vadado thi makarba vistar ma vehli savare zordar zhaptu
Gai kal divas na 12 mm, ratri na 11:10 pm,9 mm nu bhare zaptu,total 21mm, gai kal no varsad chhe.
4 inch varsad padyo amari baju saro varsad aavi gayo sir….
સર, આખી રાત વરસાદ ચાલુ રહ્યો નહિ ભારે કે નહીં ઓછો મસ્ત મધ્યમ ગતિએ ચાલુ જ છે હાલ પણ 2 થી3 ઇંચ હશે જ પાકો….
Rainfall data update thaya chhe
Jay shree krishna sir..
Kutch na Lakhpat taluka gat rat thi savar sudhi ma 7 inch bhare varsad aavyo hal dhimi dhare chalu che.thank you sir..ji
Ful agahi hti ne kem kaei no aaviyub
KONI ?
Aagahi Vanchva ni manay nathi.
અંબાલાલ પટેલ ની આગાહી હતી
September end BOB ma majboot system banshe
Haji vaar che ane aagotru kehvay etle joya rakhvanu che su thay che.
તો સારું કેવાય
10 days pachhi nu hoi, haju chances ochha chhe.
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 15 મીનીટ નુ સારુ ઝાપટું પડી ગયું…
Sir. Have dhiraj khuti.negative vichar dhara chalu thai se.
Gajvij sathe jordar chalu thayo se
Paschim sau ni dariya pati ma atiyare jordar gaj vij ane varsad chalu che
Sep-2021 ma BoB nu low rajeshthan ma avi ne nabdu padi gayu hatu ane tenu UAC BOB ma biju low banvathi Rajeshthan mathi Gujarat upar aavyu hatu ane kalavad ma ativrushti thayi hati.
Jodiya taluka ma dhodhamar varasad chalu vijadi talaka ane pavan sathe dhudhmar chalu
Ahmedabad makarba ma dodhmar varsad padyo….
Saurashtra na bija jilla karta Dwarka Jamnagar mate vadhu saru vatavaran dekhay chhe.
Kedi bhai?
Tonight and yesterday
Tomorrow ke yesterday?
આજ વરસાદે અમારાં વિસ્તાર માં ઝપટ બોલાવી… ભગુડા આસપાસ નાં ગામો માં 1 થી 6 ઇંચ સુધી નો જોરદાર વરસાદ પડયો ટુંકા સમય માં…
જામ ખંભાળીયા ના કોલવા માં ધોધમાર વરસાદ ચાલુ થયો
સર હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ આવસે કે પછી હરિવાલા ?
Aavi gyo ne….?
Sir und1 na char get 4foot kholvama avya
Mitro 100 vat ni 1 vat ke sistam vadhare North baju hali Jena karne surastra ma varsad ocho padiyo. Ane have kalno divas Amara mate khub mahtvno se. Jo kale sistam todi niche ave avu modalo batave se. To thodo labh madi se.
Kale aa samye madiye pacha. Best of luck
Aavi gyo?
Kutch mathi Dwarka ane Jamnagar jilla ma varsade entry kari…
Sir jetpur na gramy vistar ma varsad nahi barabar che have avvana koi chans khara?
विविध मोडल जोता आजे रात्रे अने काल सुधी समग्र कच्छ नो वारो आवी जाय एवु लागि रह्यु छे…
Kutch na mitro comments krjo.. bav ochhi comments hoy che apna kutchi bhaio ni.. cola kale kutch mate ekdm heavy rain btave che chhata kutch nu koi naam nthi letu ekey comment ma navai lage..
Ok
સર એક નો એક પ્રશ્ન બીજી વાર પૂછવાનો કોઈ મતલબ નથી પણ સર હવે આગામી દિવસો મા કેવુક રેસે અમારે ૨૩ તારીખ સુધી મા કાય મેળ પડશે મોડલો જોતા તો કાય ખાસ લાગતું નથિ અને મોડલો જ્યારે બતાવતા તેરે પણ નથી આવ્યો એટલે અહક વધારે થાય સે જવાબ આપવા વિનંતી
Ketlo Varsad thayo tamare Babara taluka ma ?
બાબરા પ્રોપર નો આંકડો ૩૪ mm સે પણ સર મારુ ગામ બાબરા થી સાત કિલોમીટર ઉતર મા આવે જસદણ ૨૦ કિલોમીટર થાય એટલે મારા ગામ થી જસદણ બાજુ કાય છેજ નય વાળ પલળે એવુ આવ્યું સે ખાલી આની પેલા ના રાઉન્ડ મા જોરદાર રહ્યું હતુ ડેમ બધા ભરાય ગયા તા અને હજી દિવાળી સુધી પાણી ની કોઈ તંગી નથી એટલે પૂચું સુ આ રાઉન્ડ મા કાય આશા રાખી શકાય ખરી હજી ત્રણ દિવસ બાકી સે
Haju vatavaran chhe
ફક્ત બાબરામાં જ વરસાદ થયો છે ફક્ત એક બે ગામડામાં બાકી બાબરાના 50 ગામડાઓમાં વરસાદ થયો જ નથી ફક્ત અને ફક્ત વરસાદના છાંટા હતા તે પણ ઝરમર
Sir, hal na round ma jamnagar& ajubajuna vistar ma khas kai varsad padyo nathi to have sara varsad ni sakyata kevik ganvi?
Ketlo thayo chhe ?
Jamnagar aaj no andaje 4 inch hase ane aa round ma kadach 5 upar hase Haji round baki che
Sir, akho divas raah jovdavya pchi atyre sanj na 7 vagya thi jamajam varsi rhya che meghraja bhuj ma..
હવે મુન્દ્રા માં પણ ચાલુ થયો છે
હજી નથી આવ્યો ઉમેશભાઈ પાલીતાણા થી પુર્વ સાઇડ સારો વરસાદ હતો અમારે પશ્ચિમ સાઇડ હજી ધુડની ડમરી ઉડે સે
Dipak bhai nirat rakho, Spl package IMD GFS jaher Karel che Madhavpur thi Khambhat sudhi nu aavnar divasho ma, kudrat upar vishwas+ Sir ni aavnari update aava dyo. Chomasu haji baki che
અહક નુ ઔહળ dwarka khambhaliya ma have 23 dete sudhi ma madse k atlama santos mani laye
સર હવે સિસ્ટમ નબળી પડી usc થય ગઈ છે અને અરબી સમુદ્ર માં આવે છે અને તેના ભેજ ના કારણે અમરેલી .ભાવનગર જિલ્લા ને લાભ મળે
Arabian na pavano Saurashtra par thi pass thata hoy
સાવર કુનડલા…ખામભા… તાલુકા ના 50 ગામડામાં હજી એક સાટો વરસાદ આ રાઉન્ડ નો નથી….પણ સર તમારી આગાહી પર ગળા ડૂબ વિશ્વાસ છે કે 22 તારીખ સુધીમાં એક પાણ જોગ વરસાદ થાશે.
Sarji have amari baju varsad ni sakyta khari ? Ke pachi kach sivay bakina ariya ma varsad ni sakyta nathi? Sarji agahi Samay sudhi varsad rahse?
aagahi vancho.
સરજી અત્યારે જે આ વરસાદ નો રાઉન્ડ ચાલી રહ્યો છે એમાં સૌરાષ્ટ્ર ને બોવ કાઈ ખાસ ભાગમાં આવ્યુ નથી, તો હજુ એક-બે દિવસ આશા રાખી શકાય કે?
Tamari passey sachi mahiti nathi evu lagey chhe.
Saurashtra nai dwarka jamnagar mama
Rainfall data jovo
Jun July ma Nadi Nala tode avo avyo ne atle Ani same aa varsad normal lagta hase…,
અમારે પણ આ રાઉન્ડ માં ગામ બારા પાણી નથી નીકળ્યા,છેલે કદાચ 25/7 તારીખે નીકળ્યા તા
Lalpur jamjodhpur bhanvad ma nathi
Mahiti tamari paasey nathi em samjo. Te traney center maate ketlo Varsad thayo ?
Jamjodhpur ma 70 mm thyo che rainfall data jota
Kai duniya ma chho aap !!
Avijase bhai aje amare 4 thi 5 inch che haju agahi na 4 divas bakiche
Aaagahi chhe tevo varsad aaviyo chhe bhai
Sir amare aje khali svare ek redu aviyu pachi ek chato pan nai paydo to have vdhare avani sakiyata kevik che amare??
Sir.amara.varsadno.satoskarak.raound.avigayo
bhavnagar city ma kadaka bhadaka sathe ek nano varsadi round avi gayo haji vatavaran saru banelu j che
Gai kalno 80 mm ajno 4 pm sudhi 75 mm total 155 mm varsad
Vadodara alg alg vistaar ma judi judi matra ma bhaare japta chalu che.
Vadodara ma atyare gajvij sathe atibhare varsad chalu che.
Jambua chokdi thi karjan baju koru dhakod che
Yes ati bhare varsaad nathi bhaare japta che.
Dwarka ma khas Kai varsad nahi have aagal kevuk 6e?
Tame aug thi j negative hata atle…….”have nahi ave”…avu tame j lakhelu
Aje ek varsad no round pati jase. Kaalthi 3 diwas varsad nu jor ghatse ane have bijo sara varsad no round avse 23rd to 27th sept jema saro varsad padi sake che.
નરોત્તમ.અદા.સાચી્વાત
Sir javab apjo plis devbhumi Dwarka ma have sakyata khari
Akho sept mahino varsadi vatavaran rese evu lagi rahyu che badha weather models jota.
Bapore zordar redu hatu….
Gai kake ratre akhi rat zarmar varsad hto….
Around 80 mm varsad a round ma makarba vistar ma
THORALI,tana varal ane aspasna gamdama sarama saro varsad chalu che
Neel Vyas, jignesh surani,Dipak chavda tamare aavyo ke ny? Tamei baju sajaave chhe.
જિંદગીમાં પહેલી વાર 2 hour Rainfall મા અમારા હળવદ નો પહેલો નંબર આવ્યો.