22nd June 2023
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd-30th June 2024 – Update Dated 22nd June 2024
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 23 થી 30
જૂન 2024 – અપડેટ 22 જૂન 2024
જૂન મહિના માં 22-06-2024સુધીમાં ગુજરાત રાજ્ય ના 169 તાલુકા માં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 mm થી 50 mm વરસાદ, 22 તાલુકામાં 51 mm થી 125 mm અને 5 તાલુકા માં 125 mm થી વધુ વરસાદ થયેલ છે.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status Up to 22-06-2024
Kutch has received 5 mm.
Saurashtra has received average 20 mm rainfall mainly over Dev Bhumi Dwarka 86 mm., Porbandar 39mm, Amreli 35 mm & Bhavnagar 34 mm.
North Gujarat has received average 3 mm Rainfall.
East Central Gujarat has received average 12 mm Rainfall.
South Gujarat has received average 45 mm Rainfall with main Districts being Valsad 114 mm., Navsari 65 mm, & Tapi 41 mm Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 જૂન 2024 સુધીની વરસાદ ની પરિસ્થિતિ:
કચ્છ માં 5 mm શરેરાશ વરસાદ
સૌરાષ્ટ્ર માં 20 mm શરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા દેવ ભૂમિ દ્વારકા 86 mm, પોરબંદર 39 mm, અમરેલી 35 mm અને ભાવનગર 34 mm.
નોર્થ ગુજરાત માં શરેરાશ 3 mm વરસાદ.
મધ્ય પૂર્વ ગુજરાત માં શરેરાશ 12 mm વરસાદ.
દક્ષિણ ગુજરાત માં શરેરાશ 45 mm વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા વલસાડ 114 mm., નવસારી 65 mm, અને તાપી 41 mm.
Current Weather Conditions:
IMD Press Release Dated 22-06-2024
Press Release 22-06-2024The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Mandla, Pendra Road, Jharsuguda, Balasore, Haldia, Pakur, Sahibganj and Raxaul.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of North Arabian Sea, Gujarat State, remaining parts of Maharashtra, some more parts of Madhya Pradesh, Chhattisgarh, Odisha, Gangetic West Bengal, Jharkhand, Bihar and some parts of East Uttar Pradesh during next 3-4 days.
The east-west trough from northeast Rajasthan to Manipur across northwest Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Sub-Himalayan West Bengal, Bangladesh, Meghalaya & Assam at 0.9 km above mean sea level persists.
There are two UAC over regions stretching from Odisha and East Bay of Bengal at mainly 3.1 km level.
During the forecast period a broad UAC will form over Central India and Maharashtra. There will be UAC over Bay of Bengal as well as Arabian Sea and at times trough from UAC will pass over Gujarat State.
East West shear zone expected over Mumbai level at 3.1 km height.
The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના અને થવાના પરિબળો અને સ્થિતિ:
ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમય માં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો માં પર બહોળું સર્કુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે. યુએસી મુખ્ય લેવલ 850 hPa અને 700 hPa
ક્યારેક ઇસ્ટ વેસ્ટ શેર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 hPa
ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે પશ્ચિમ
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch Up To 30 June 2024
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. On some days Scattered showers, light/medium rain with isolated heavy rain and on some days rainfall activity expected to increase with Scattered showers, light/medium/heavy rain with isolated very heavy rain during the forecast period.
Windy conditions can be expected some times during the Forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2024
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd June 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2024
હું બહાર ગામ જાવ છું તેથી એક દિવસ કોમેન્ટ જવાબ ની રાહ ના જોવી. ટાઈમ મળે ત્યારે કમેન્ટ પાસ થશે.
I am travelling so for none day please do not expect reply to comments. However, comments will be published as and when time permits.
Mitro Jene khyal padto hoy te reply kari shakey chhe.
amare aje bhavnagar city ma santosh karak varsad thayo che
Almost complete cloud cover but still not raining, so we can expect rains in upcoming 2 3 days?
This cloud cover doesn’t remain for 3 days.
It is dynamic.
ચોમાસા માં વાદળ બન્યા કરે અને વિખેરાયા કરે એ નવીન ન ગણાય. તેમજ જે વાદળ હોય એ વાદળ ગતી કર્યા કરે તેની જગ્યે નવા વાદળ બન્યા કરે. ઘણી વાર જોઈયે છીએ કે આકાશ ખુલ્લુ હોય અને થોડી વાર માં ઘનઘોર વાદળ છવાય જાય. તેમજ પુષ્કળ વાદળ હોય અને થોડી વાર માં આકાશ ખુલ્લુ થઈ જાય.
vagar varsad chomssu besadi didhu se sar avu kem se la gese amare labi rah jovi padse amara vadvao kahese ke arab sagar mathi varsad na ave tyathi to vavajoda ave bangal ni khadi mathi ave tysre amare med padse
તમારી બાજુ વડવા ઓ ને અરબ સાગર અને બંગાળ ની ખાડી ની ખબર પડતી હતી ?
Varsad ke Vatavaran na paribado maate “System” shabd 18 varash-no thayo !
Sir 4 week upadate kargone..
Karyu update
Sir Guyana ma aaje varsad nu kevu rese jarak jovo ne mech thase ???
Shakyata chhe passing showers as per Reports
Vadodara ma aje pawan nu jor vadhi gayu che ane varsad gayab Thai gayo ane vadalo pan uncha level na che etle varsad ni shakyata bahu ochi.
Sir અમારે આટલું વાતાવરણ હોવા છતાં વરસાદ કેમ નથી પડતો
વગર વરસાદે imd એ ચોમાસું બેસાડી દીધું…
Navo mall aave chhe,upadhi na karo basha no varo aavi jase katke katke ,rajsthan thi gadi upadi chhe ne mahesana pochi je jovo kya sudhi dode chhe
Sir ji,
દરરોજ મોરબીની આસપાસના વિસ્તારમાં વરસાદ પડે છે. કાલે ટંકારા માં પડ્યો આજે મોરબી થી ૧૫ km દુર નવલખી રોડ ઉપર મોટા દહિસરા બાજુ વરસાદ ચાલુ એવા વાવડ છે. તો આપની આગાહી સમય માં મોરબીનો વારો આવે એવી આશા રાખી શકાય..
પીપળીયા ચાર રસ્તા ખાલી ઝાપટું પડ્યું છે
Jasdan thi vichiya baju na gamda Haji vavni nathi thi to agahi samayma avava na chans khara
Sir mara hathma nathi nahitar hu tamne khedut ratan no aeword aapi dau
Sachi vaat bhai
Aa seva nishvarth se
Badhu ekj plateform upar
Kya ketlo varsaad,kyu model su batave,
Badhu ahiya madi jaay.
Koi bhi prakar nu confusion j nahi.
Em Kai to pan chale ke su nathi ahiya badhuj se.
No ad
No promotion
No koi khoto dekhado
Khali Google ma Gujarat weather j lakhvanu.
No bakvas
Only sidhi baat.
Thank you Ashok bhai for your work and all Gujarat weather members.
Surya na tej jevi vat kahi kishan bhai. Dil thi gamiyu
બપોર ના 12 વાગ્યા થી રેડા જપટા આવ્યા રાખેછે .
छेल्ला 1 कलाक थी धोधमार वरसाद चालु…
Sar sistam vadhare andar aave se jenathi varsad ma vadharo thase
Dhrol baju na Sara samachar aapo varsad na
અડધો ઇંચ જેવો વરસાદ.બપોરે 2:30 વાગ્યે
તારીખ 27 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે 27 જુન 2024 ના રોજ નૈઋત્ય નું ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાત રાજ્ય ના બાકીના ભાગો, રાજસ્થાનના કેટલાક વધુ ભાગો, મધ્ય પ્રદેશના મોટાભાગના ભાગો; પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો; બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો; ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, પંજાબના કેટલાક ભાગોમા ચોમાસું આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 26.5°N/60°E, 25.5°N/65°E, બાડમેર, જયપુર, આગ્રા, બાંદા, સિદ્ધિ, ચાઇબાસા, હલ્દિયા, પાકુર, પટના, મહારાજગંજ, દેહરાદૂન, ઉના (હીમાચલ પ્રદેશ), પઠાણકોટ, જમ્મુ, 33°N/74°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાનના કેટલાક વધુ… Read more »
Sar nova update nathi thatu cola pan nathi thatu 2 model ma ek sathe problem se ke su
Hoy shakey
નથી હો વરસાદ અમારે અને ચોમાસુ બેસી ગયુ આખા ગુજરાત મા બરોબર ગામ ચિતલ તા જી અમરેલી હજી રોડ ભીના નથી થયા બોલો
Sir tame turn by turn nu kaho chho pan keshod vistar ma 23 ane 26 tarikh na be turn aavya parantu keshod thi daxin ane purv na gamo ma banne vakhat vrsd thayo parantu utar prashwim na gamo ma kai na aavyu to have aagahi samay ma asha rakhay ke pachhi 30 tarikh pachhi rah joye?
હારીજ ક્યારે આવશે સર વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારો છે જણાવજો સર
Kalavad taluka ma aajno saro varshad
kalavad taluko bov moto che kya gam ma e pan lakhavu pade
Pankqj Bhai ghana gam 6 enu list banavu padse banavis ne etle moklish ho
Hi, Sir ane mitro amare aaje vavni layak varsad thai gayo.. varo aavi gayo…
Jamnagar city ma asahya bafaro hova chata varsad nathi , enu reason ?
Rajkot ma varsad chalu thay gayo che
Sir aa round ma 5 inch jevo varsad aviyo pan garmi ochi nathi thati
Have Ahmedabad ma varsad kyare avse?
Bauj bafaro che…
System dur jay pachi
સર 30 તારીખ પછી પણ વરસાદી વાતાવરણ રહી શકે ???
Aakhu chomasu baaki.
Haaaaaa
સર આજકાલ માં વાવણી થશે અમારે…..? Pls answer sir
Thay jase positive vicharo
હા તુષારભાઈ પણ કેદી થશે
ભાઈ મગજ કામ કરતું બંધ થઈ ગયુ છે. અડધો કલાક જોઈએ છે.એ પણ નથી આવતો.આમા પોઝીટીવ કેમ વિચારવું .સામે નજીક દેખાતો હોય ને નથી આવતો.રામધુન વગર નહીં આવે.ઈ શરમાય છે.
કોટડાસાંગાણી મા રોજ 15 20mm વરસાદ વરસીજાય છે ભારે વરસાદ નથી
Ame Amreli taluka vara 12 ma kheladi tarike chiye aa round ma evu lage che.
આજ વરસાદ વિશેની કોઈ કોમેન્ટ કરતું નથી બધાનો વારો આવી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના
સર સરફેસ લેવલ માં અસ્થિરતા જેવું દેખાય છે. દક્ષિણ સૌરાષ્ટ્ર મા.એ આજે ઉત્તર ગુજરાત બાજુ ગતિ કરે છે. તો અમારે મોરબી જિલ્લામાં. આજે મને લાગે છે સાર્વત્રિક વરસાદ આવશે.
Sir amara dhrangadhra na gamdathi risano lage se varshad khali bafaroj se baki aagahi na sela divas sudhi ma varo to aavi j jase pasi thakar kare e thik sir aaj kal ma varo aavi jase ?
Madhyam varsaad 40 minit
કાલે 2 વાર ખેતર બહાર પાણી કાઢ્યા.આજે ફરી સારો એવો વરસાદ પડ્યો.
Jetalsar 1ich (ta.jetpur)
Sar.devbhumi dawarka ma hju varshad nu Parmard kem o6u.aa ravudma ?ply ans
હવે એવું લાગે છે કે વરસાદ માં બાકી રહી જસુ ધીરજ ખૂટી ગઈ છે
Arab kathe hamaya chalu, aash rakhi samgra saurashtra pet bhari labh aape.
સર આજે મોરબી માં અંધી જેવું વાતાવરણ છે એમ કેમ?
bhavnagar city ma savar thi halva japta ma varsad avya rakhe che
Sir garmithi kayare rahat malse
Sir maru sahash sakshej thayu …
Sir Dhoraji ma to Aaj no 105mm batave che joye have su thay che
Kale vadodara IMD 26mm (Airport)
GSDMA 0mm varsaad (old city)
Sir Dhrol jodiya baju kevi sakyata aaje varsad ni jordar bafaro che sir pls ans
આજે ધ્રોલ વિસ્તારમાં વરસાદ આવશે એવું બતાવે છે
થઈ જાય તો કુદરત નો આભાર
હવે જરૂર છે
Batave to roj che, pan aave to sachu!!
ગુજરાત ની મધ્યે UAC છે …જે ઊંચાઈ વધે તેમ સાઉથ તરફ ઝુકાવ છે ..એટલે વધતી ઊંચાઈ એ તેનો ઝુકાવ અરબ સાગર તરફ છે એમ સમઝાય..વરસાદ નોર્મલી સાઉથ અને પશ્ચિમ તરફ વધુ હોય સિસ્ટમ ની……એટલે અત્યારે જોવો સેટેલાઈટ ઇમેજ માં તો અરબ માં વાદળ બહુ છે.જે ગુજરાત ની નજીક છે ..uac માં પવનો બદલાતા રહેતા હોય .. તો આજે કોસ્ટલ સૌરાષ્ટ્ર માં ભારે વરસાદ આવી સકે … પરિબળો તો આમ જ કહે છે બાકી ઉપર થી નીચે પડે એ સાચું…અનુમાન સાચું છે સર..બાકી અમે હજુ શીખીએ છીએ..
Favi jashe!
ખુબ સરસ સમજણ આપી..
આખી રાત માલ બધો દરિયા માં ગયો…