Update on 2nd July 2018 Morning
As per IMD Dated 1st July 2018 :
The monsoon trough has further shifted northwards today. It is likely to shift further northwards along the foothills of the Himalayas and remain there during next 3-4 days.
The axis of monsoon trough at mean sea level now passes through Firozpur, Meerut, Lucknow, Muzaffarpur, Purnea, Guwahati and thence eastwards to east Nagaland.
Consequently, rainfall activity is very likely to occur at most places with isolated heavy to very heavy falls over northern parts of Uttar Pradesh, Bihar, Punjab, Haryana & Chandigarh, Western Himalayan region and extremely heavy falls at isolated places over Sub-Himalayan West Bengal & Sikkim and north eastern states during next 3 days.
Meteorological features:
The Western Disturbance as a trough in mid & upper tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 72°E to the north of Lat. 34°N.
The UAC over Northeast Arabian Sea is now over North and adjoining Central Arabian Sea is now between 3.1 km & 5.8 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra Coast to Lakshadweep area persists.
Windy conditions expected on 3rd to 5th July over Saurashtra & Kutch.
Humidity at 3.1 km over Saurashtra & Kutch will decrease on few days.
Saurashtra, Gujarat & Kutch: 2nd to 7th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain on some days days of the forecast period. Rain quantum decreasing moving Northwards over the area.
Central Gujarat expected to receive scattered light/medium rain on few/some days of forecast period.
More chances over Gujarat/M.P. and adjoining Rajasthan border areas.
North Gujarat expected to receive scattered showers/ light rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain on few/some days of forecast period with more chances along Coastal Saurashtra.
Note: Central Gujarat, North Gujarat, Saurashtra/Kutch rainfall coverage is scattered. Saurashtra/Kutch and areas without rain should refrain from sowing in dry fields.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 1 જુલાઈ 2018 રાત્રે
ચોમાસુ ધરી હિમાલય ની તળેટી તરફ સરકે છે અને ત્યાર બાદ તે બાજુ 3-4 દિવસ રહેશે. હાલ ચોમાસુ ધરી ફિરોઝપુર, મિરત, પૂરણયા ,ગૌહાટી અને ત્યાં થી નાગાલેન્ડ તરફ જાય છે.
વેરસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે મીડ અને અપર ટ્રોપોસફ્યરિક પશ્ચિમી પવનો જે 5.8 કિમિ ના લેવલ માં Long. 72°E અને Lat. 34°N. થી ઉત્તરે છે.
અરબી સમુદ્ર વાળું યુએસી થોડું દક્ષિણ પશ્ચિમે ખસ્યું અને હાલ નોર્થ અને લાગુ સેન્ટ્રલ અરબી સમુદ્ર ઉપર છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી લક્ષદ્વીપ સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 3, 4, 5 દરમિયાન પવન વધુ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં 3.1 કિમિ માં આગાહી ના અમૂક દિવસે ભેજ ઓછો છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 જુલાઈ થી 7 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે. તે વિસ્તાર માં નોર્થ તરફ જતા માત્રા ઓછી થતી જણાય.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
ગુજરાત ના એમપી અને લાગુ રાજસ્થાન બોર્ડર વિસ્તાર માં વધુ શક્યતા.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે જેમાં કોસ્ટલ સૌરાષ્ટ્ર (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા નજીક વિસ્તારો ) વારો વધુ આવે તેવી શક્યતા.
નોંધ:
મધ્ય ગુજરાત, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા વિસ્તારો ની વાત છે.
આ આગાહી ઉપર મદાર રાખી ને કોરા માં વાવવું નહિ.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
From COLA:
rajkot ma gadi na avi jasdan aspas atki gay lage chhe ?
Sir, Central Gujaratma koi gaadi avse evu lagtu nthi..
Platform taiyar chhe pan gaadi nth avti
Sir junagadh ma divasni gadi to Kai na didhu have ratni gadi aavse ?
Thoda kalak badha aaram kari liyo !
Havey 9.00 pachhi bhega thaay !
Morbi ma 7-10 thi varsad saro chalu
upleta ma vavni layak varshad thay gyo
સર
જય શ્રી કૃષ્ણ
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા મા વરસાદ જ થયો નથી. . નળીયા પલળે એટલો જ વરસાદ થયો છે. … આ વખતે પણ અમે રહી જઈશું એવું લાગે છે. .
Aaje 3:00 Gam khodapipar(ta: paddhari) ma ne aaspas na gamo ma 2′ thi 3′ jevo vavani layak varsad padi gayo.
Sir.
Aatli badhi comments na javabo, અને તે પણ ramuj shaily ma aposo. Te pan havaman na thoth students na,
Te sabit kare સે ke sha mate loko divasma 20 vakhat tamari mulakat લે સે.
Sir madhaya gujrat par thi utar saurastra par kay mal aayvo mane satelight image ma jota eni asar thi morbi na varsad padi rahiyo hoy evu lage che
Ahmedabad thi Morbi ni vaat karel chhe je biji gadi ma join thashe
sir aa vakhate arab sagar bahu active rahe se aakha india ma tej varsad pahonchade se tenu su karan?
Pavan vadhu chhe karan ke prssure grdient (tafavat) vadhu chhe.
Baaki Arabian ZSea BOB thi thando chhe (Temperature)
સાહેબ,
એક દમ સાચી વાત…
અરેબિયન ગરમ હોત તો આમાંથી ઘણા ખરા મિત્રો ખેતી ના કામો માં અટવાયેલા હોત…
અને…
અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ પાણી થી તરબોળ થઈ ગયું હોત…
સર…અમારે દ્રારકા મા છેલ્લા ૩….૪… વરષ થિ માંડ માંડ વરસાદ પોગે છેએનુ શુ કારણ બિક લાગે કેઆવસે કે નહિ ..આવસે કે નહિ … કયાક તો તકલિફ છે
Over all te baju Kutch ni jem ochho varsad average ma hoy chhe.
Sir.akhare maalgadi ave pan bumf notomuko gaam vala e.kidhu tu me savare sir ke se gadi avese.20-25mm
સર ગોડલ મોવિયા મા વરસાદ તોછે પણ નહીવત પણ રેલ્વે લાઈન નથી તો રાતરી લાભ મળસે
Morbi varsad chalu thayo…Saro pade 6…
કેશોદ મેસવાણ લાઠોદ્રા ગાંગેચા માળિયાહાટીના અમરાપુર ગીર
તેમજ ગીર વિસ્તાર માં વાવણી લાયક વરસાદ થઇ ગયો
ashokbhai amare wadhvan (surendranagar ) baju koi gadi 6 k haji rah jovani 6
Tamari North ma pass thay chhe maal
Amare to aa varse lage che ke varsad na Darshan karva pan Saurastra , Ahmedabad ke Surat javu padse. No lightning no rain till today since monsoon start.
Sir..malgadi desil purava ubhi rahi ke su…
Sir vinchhiya baju vadhu colsa bhareli gadi aavse ke aam nam rakh saru rahese
Aa varsad koi kaho ne vadodara ma man mukine varse…..Too dark clouds are there…Pan avto j nathi……
અશોક સર જામનગરના લાલપુર તાલુકાના ટેભડા ગામમા વાવણી લાયક વરસાદ કયારે થાશે.
Wunderground ma andaaj karo
Sir
Amare tya gadi aavi pan pani 10 minutes this vadhare n hatu. Haju chance khara Kutch costal area mate?
Gandhidham ma ubhi chhe evu dekhay chhe
સાહેબ
ગાંધીધામ હજી નથી પહોંચી…
સુરાજબારી ચેકપોસ્ટ ઉપર ઉભી રહી હોય તેવું લાગે છે…
Namaskar Shaheb s nagar ma chance che
Tamari najik chhe North Ma maal
Sir tankara vistar ma saro varsad 2inch thi vadhu hase
Dwarka jila ma varsad kyare thase
A gadi Dwarka darshan karse ke nay
i am vote for you
Dhrol na mansar gam ma vavni thay gay andaje 3inch varsad
Sir aa vakhte chomasama vasad ni matra osi Hoy avu km lagese
Bhavnagar savarthi hamana sharu thashe. Hamana sharu thashe, teni rahma matra dhime dhime. Chatana sharu thaya. se
Flood of comment’s..
આગળ એક ભાઈ એ કિધુ તેમ કાળા ડિંબાગ વાદળો આવે છે પણ વરસતા નથી .પવન નુ પરમાણ વધારે છે
Sirji tamara kaheva pramane Gujrat ni pachime uac che tenathi jamnagar ane kalwad ni vachena gamdao ma varsadni sakyta khri?
Ha bhai chance che ho
Sir,
News Vala pacha chalu thya che 48 kalak ma daxin gujrat Saurashtra ma bhare varsad ni aagahi
Jsk.sir. aavti kal ni malgadi vaheli savar na veraval thi porbandar chalse tevo maro abhyash che , ane te gadi bapore junagadh , Rajkot baju aagad chale avu mara abhyash ma aave che. To aa maro abhyash tamara mantvay pramane sacho che ??? Ans aapjo plz sir.
Abhyas chalu rakho
Aaje comment mathi free nathi
Sir ame hve rah joy ne thakya
Gadi aavti j nhi
Lalpur
ગાડી માળીયા-માંગરોળ માં ધીમેધીમે ખાલી થાય છે
Amre aj saro varsad paydo vavni thay gay gam khodapipar ta paddhri dt rajkot
Sir bane gadi rokay gay lage chee
Dhoraji kandorana baju avse gadi k su???
Sir, junagadh(manavadar) baju akey gadi ave tevu lage?or
Kale koi mal vari gadi avse? avtikale junagadh side kevu rahse?
Sir haal surat ma pavan vadhu che ane dimo dimo varsad pan aave che to pavan hju vadhse sir ??
Saurashtra Kutch ma pavan raheshe
Sir, junagadh(manavadar) baju akey gadi ave tevu lage?or
Kale koi mal vari gadi avse?
સરજી હવે ધોરાજી નો કાઇ વાક નથી
આજે વારો આવશે કે કાલે
કાળુ ડિબાગ થાઇ સે પણ આવતો નથી
Sir Jai Umiyaji
Vot For You 95.62%
Haju Sudhi( Lalpur, D. Jamnagar) Talukama Amuk Gamda Sivay Khash Varsad Nathi Marta Hadva Zapta Che
Amre aj no varsad ful che andje 3.5inc
Gam khodapipar ta paddhri dt rajkot
Sir amre varsad aj ful payroll andaje 4inc ni aspas gam khodapipar ta paddlers dt rajkot
Sir bheshan taluka na gamda oma hju varsad nti To aa raund sakyata khri????
સુરત માં 4 વાગ્યા પછી હલવા ઝાપટા આવે છે ભારે વરસાદ સવારે 9 થી 10 હતો બહુ ભારે નહિ પણ સા રો કહેવાય તેવો અત્યારે 6 વાગ્યે સાવ બંધ છે
Sir,
Morbi baju ekey gadi ravana thay 6e ke nai?
Ke aa varse vagar varsade parseva thi j navanu 6e amara nadib ma?
Ahmedabad thi amook dabaa biji gadi ma join thashe…vaia Morbi side
Good news
Sir aj no liliya as pas na gamda ma pan saro avo varsad padel 6