13th July 2020
New Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 13th To 20th July 2020
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં તારીખ 13 થી 20 જુલાઈ 2020 દરમિયાન વરસાદ ના નવા રાઉન્ડ ની શક્તતા
Current Weather Conditions:
Few observations from IMD and other weather parameters:
The monsoon trough at mean sea level now passes through Amritsar, Chandigarh, Bareilly, Azamgarh, Jamui, Dumka, Canning and thence southeastwards to North Bay of Bengal. It is likely to remain active during next one week.
The off-shore trough at mean sea level now runs from south Maharshtra coast to north Kerala coast.
An elongated Circulation at 3.1 km above mean sea level lies over Central Arabian with Northern end extends up to Kutch & Neighborhood.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of Circulation/UAC over Arabian Sea on different days. Another UAC is expected around 14th July over NW Bay of Bengal and subsequently located Odisha/Chhatishgarh/Coastal Andhra and track towards Maharashtra and adjoining areas. Both UAC expected to merge.
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 14th July 2020
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 15th July 2020
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 16th July 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં અલગ અલગ દિવસે અરબી સમુદ્ર માં એક લાબું સર્ક્યુલેશન/UAC. બીજું યુએસી નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી આસપાસ થશે જે આવતા દિવસો માં ઓડિશા/છત્તીસગઢ/આંધ્ર થઇ ને મહારાષ્ટ્ર અને લાગુ વિસ્તારો પર છવાશે. બંને યુએસી નું બહોળું સર્કુલેસન ની શક્યતા.
Forecast: Saurashtra, Gujarat & Kutch for 13th to 20th July 2020
80% of Saurashtra, Gujarat & Kutch: Possibility Light/Medium/Heavy rain on some days at different locations with isolated very heavy rain. Cumulative rainfall during the forecast period between 35 to 75 mm total.
20% of Saurashtra, Gujarat & Kutch: Possibility Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 35 mm total.
Cumulative rainfall over some of the places with very heavy rains could exceed 100 mm during the forecast period. There is a possibility of rain over most areas that have received less rainfall during the last forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 13th July 2020
Read Forecast In Sanj Samachar Daily Dated 13th July 2020
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir daxin gujart ma aa year varsad km nahi sav suku 6
Tamare Mumbai ni jem ochho varsad chhe.
Thanks sir . for New update
Sir uttar gujarat ma kyare
Navi update jovo
Thank you sir. For new update
સર જલવાયુ પરિવર્તન માં જેટ પવનોની શું ભૂમિકા હોય છે અને જે કયા દિશામાં થી ક્યારે બદલતા હોય છે?
Jet stream te 200 hPa ma CHomasa darmiyan Poorva thi Pashchim baju funkata hoy chhe.
Shiyada ma and Unadaa ma te Pashchim baju thi funkata hoy chhe.
Atyar ni gfs upadte lajavab che all gujarat mate
Sar Jamnagar jilla no varsad no chance che
Sir thanks for new update
Sorry modal ecm windy
નમસ્કાર સર
ધણા બધા મિત્રો તમે તૈયાર કરીયા છે…..
ગુજરાત માં અશોકભાઈ પટેલ પછી કોયનો નંબર હોય તો એ નિતેશ ભાઇ…રેનિશ ભાઈ છે તેનુ આગોતરૂ હોય કે આગાહી 100% સચોટ જ હોય છે………… દરેક મોડલો ને નીચોવી ને પરફેકટ આગાહી હોય છે ……….. બાકીના તમામ આગાહી કારો ની આગાહી માં મધ્યમ ભારે લખીને છટકી જાય છે પણ 2/5 વર્ષ મહેનત કરશે એટલે એમની પણ આગાહી પરફેકટ જ આવશે…….. (Baaki Delete karel chhe…. Moderator)
Ahi platform koi ni tikaa karvaa maate nathi etle te Delete karel chhe. Tamone je lagey te tamare nakki karvanu chhe.
એકદમ બરોબર સાહેબ…
કોઈ નું સારું ના બોલાય તો કાંઈ નહિ પરંતુ ખરાબ તો નહીં જ બોલવું…
અહીંયા આપણે સાહેબ શ્રી ના શિષ્યો છીએ..
આપણને ગમે તેટલું જાણવા મળે કે શીખવા મળે અથવા તો શીખી ગયા હોઈએ પરંતુ શિષ્યો ફક્ત અશોક સાહેબ ના જ અને આ જ પાટા ઉપર આપણી ગાડી ચલાવવી જોઈએ…
ખાલી ચણો ….. કહેવત ની જેમ નહિ
25 julai valsad pase ek ghumri batave che. Te su che.( Modal enm…)
Tamey kyan jovo vhho ? Kya level ma Ghumari Ghadiyal na kanta ni jem ke Undha aata ?
Vadodara na ghana bhago ma dhodhmar varsad padyo between 12 to 1 PM.
Heavy showers in many parts of vadodara while others parts are dry.
Good news sir,tharad vav na gamoma 11:30am thi Saro varasad chalu.
Date 24 to 27 ma Saurashtra ne halvo ane amuk centaro ma medium rain no round malshe tevu lagi rahyu se .sathe 25 tarikh thi thunderstorm nu pan praman jova malshe pan varsad medium rese.
Yes Prasadbhai aa vakhate Ghani vaar evu thayu che ke ek vistar ma dhodhmar varsad padto hoy ane bija vistar ma tadko hoy. Cola 2nd week is positive pan e aagotru kehvay pan dharoke BOB ni system nabdi padi jase to pan east west shear zone na bahoda circulation thi August 1st week ma saro varsad padse evu dekhai rahyu che.
Haju bhai system nu center pan alag alag batave che gfs ane ecmwf ma haju thodu vadhu aagotru kevay .
Eat west Sher zone thase j e kem naki karyu
Karan k eat West Sher zone mate 2 uac sam Sama,Ka to 1 uac ne 1 truffle
Kayak to. Hovu joy ne
Haju to khali 1 uac batave Che Bob ma
E pan aagotru kevay
સર પ્રણામ તમારાં થકી સીખા સવી જેવું તેવું હજી ફાવે છે એવુજ ખેડુત નેં પીરસવી સવી.
એમાં તો ઘણા એનાલિસ મલી ગયા એને સાથે તો મજા મજા આવે છે. તમારી જેવી. જોકે તમારી પાસે મજા તો બોવજ આવે છે
અમારું આ નાનકડું સાહસ ને તમે. મોટું એવું નામ આપી.
અમારો 100% ઉષા વધારો છે. આજ સાતી ફુલવા મડી છે. આવો ઉષા થયો
હાલો મિત્રો 23.24, તારીખ. 50% ગુજરાત માં સારા ઝાપટાં સડસે. એનું કારણ 800.850.700 ત્રણેય લેવલ માં પવન હવા થાય છે. એની ઉપર થીં કવસુ
Jsk sir. Khedut ane Khedut Sahayak Yodhha ne koti koti vandan. Sir have pachha Pariya pee jay eva round ni aasha rakhi saki….
હમણાં જ ગુરુપૂર્ણિમા નો પવિત્ર દિવસ ગયો આ આધુનિક યુગના સાચા ગુરૂ શિષ્યો નો દિવસ ચરીતાર્થ કરિયો કોય પણ અપેછા વગર
એક પાત્ર માંથી અનેકો અનેક પાત્ર માં જ્ઞાન ની સરવાણી વહાવનાર ગુરૂ ક્ષી અશોકભાઈ પટેલ અને તેમના જ્ઞાન ને સંયમ તાથી નિઃસ્વાર્થ ભાવે સ્વીકારનાર વિપુલભાઈ પટેલ જેવા શિષ્યો
બધાને અનેકો અનેક અભિનંદન
Sir amare Halvad Ma aaje 15 Minit nu japtu aavyu.south Rajstan upar uac che aena lodge.
Wah sir good report aavyo che tamaro aapni keti ane sahayak yodhao .
Aaje Amirgadh taluka na Eqbalghdh village side 3.30 thi 4.45 sudhi bahu saras varsad padyo, aashre 1 thi 1.5 inch jevo varsad padyo.
Mara hisabe south rajasthan par je weak uac che aeni asar thi saro varsad padyo.
નમસ્કાર સાહેબ..અમરેલી તાલુકા ના લાપાળીયા ગામ થી જયંતિ અઘેરા..આ વર્ષ નું સોમાચું અમારા માટે આશીર્વાદ બની આવ્યું સે…કારણ અમફન વખતે વાવણી થઈ અને વરસાદ કોઈક દિવસેજ પોરો ખાઈ સે..થોડું આકરું લાગત જો માત્રા માં વધારો હોત તો ..પણ એકદમ મીઠો વરસાદ પડ્યો સે..ખેતી નું કામ થોડું અટવાયું હતું..પણ કહેવત મુજબ મેહુલા વરસ્યા ભલા..બધું કુદરત જોવે સે ..અમારે વરસાદ જ ખેતી નો એક માત્ર આધાર એટલે જેટલો જોઈ એટલે કે જમીન ને પોસાય તેટલીજ માત્ર માં હોય તો સારું પડે…અમારે પિયત ખારા પટ ને હિસાબે ના થાય..જેથી બધા ખેડૂત કંટ્રોલ માં ઇચે..પણ વરસાદ કોઈનો ગુલામ નથી તેની મોજ પ્રમાણે વરસે..આટલી લાંબી… Read more »
Sir Dt.25thi saurashtra mate vatavarn ma sudharo lage che
Ha kishor bhai 25thi28 date ma vatavsran sudhartu dekhay 6e tatha krutarth bhai ni vat pan yogy se bob ma 27 pa6i halchal dekhay 6e joiye have aagad su thsy te
Yes and third postive point that is imd third week also good round .now we moderate what happens further .
Prasadbhai, subhanpura ma saro varsad padyo hato gai kale rate lagbhag 15 thi 20 min saru evu dhodhmar zaptu padyu hatu road par pani bharai gaya hata
You are lucky krutarth bhai, amara old padra road par zapta nathi aavi rahya aa season ma ghani badhi vaar evu thayu ke dandia bazar varsad hato ane akota bridge par naii!!
BOB ma halchaal dekhai rahi che 27th July ni aaspass system banse evu lage che so we can expect good amount of rains in 1st week of August.
Sar bob ma sistam banvanu stat thirhiu che 26 27 dt ma bob ma sistam bane che gfs
હા કુદરત ની ક્રીપા થાય તો સાર્વત્રિક વરસાદ થાય તો સારું ખૂબ જરૂરી છે.
હું બીજા કામ માં વ્યસ્થ છું. કમેન્ટ ટાઈમ મળ્યે પ્રસિદ્ધ થશે. જેમાં જવાબ આપવાના હોય તે કમેન્ટ તારીખ 21 જુલાઈ 2020 થી પ્રસિદ્ધ થશે.
I am busy with some other work and so comments will be published as and when time permits. Comments that require answers will be published from 21st July 2020.
Tomorrow, lottery ni shakyta vadhti dekhay chhe.
Vadodara ma atyare ek dhodhmar zaptu padi gayu for 10 mins.
Old Padra Road side kai j varsad nathi thayo krutarth bhai..
Last 20 minute thi bharuch city ma dhodhmar varsad pdi rhyoj
Tankara ma aje 4. Pm. To 6 pm dhodhmar 30 mm jevo varsad padyo ajubaju na gramy vistaro ma pan sari varsad
Hi Sir,
Today evening onwards can see some clouding over Gujarat, MP, Maharashtra irrespective of any system over BOB, without any other systems.
It was all empty, but from nowhere clouds formation started. Is it local clouding owing to circulation or moisture level ?
Or any system about to build in coming days very soon ?
Can this local clouding give rains ?
Others experts in this group may also guide me with their knowledge or comments.
Sirdate.18/19 ma bhalvav(damnagar) ma 15mm+15mm padyo.
Village – gudel Ta- khambhat
30 minute dhodmaar varsad atyre dhimidare chalu
Atyare 9-15 p. M. Halvu varsadi zaptu aavyu 5 minute mate….. Pachi halvo varsad aavee che
Jay mataji sir…aek divas na viram bad aaje West and east direction ma vijdi thay 6e…. village-bokarvada, dist-mehsana
Sir girsomnath ma have vatavaran ke rese.
Ardho kalaak dhodhmaar varsad
Kadi, mahesana
At arnitimba siti wankaner di morbi 1 inc varsad aaspas na gamo ma varsad
Aaje to amare magfari ma piyat chalu karvu padyu….north gujarat arvalli ma varsad aave eva news koi joday hoy to janava vinanti che…
Kiritbhai latest Gfs update jota apde 25 -26 july aju baju sabarkantha-Aravalli vala ne thodo gano labh Male..
Tankara di.morbi dhodhmar varsad
Sir amare Halvad ma dhodhmar varsad chalu. Wundarground ma khali 10 % chance batave che. dhana divas pasi varsad as you.
Ok sir
July na end ma Arabian Sea ma Low !
Have navo raund 26/07/ 20 thi avase
હેલો સર જે અરબ સાગર માં સિસ્ટમ બને છે તે ગુજરાત ને કેટલી અસર કરશે
Te System kyan and kyare thay tena par nirbhar hoy.
Rajkot raiya road par dhodhmar chalu chhe since last 10 minutes
હું બીજા કામ માં વ્યસ્થ છું કમેન્ટ ટાઈમ મળ્યે પ્રસિદ્ધ થશે. કમેન્ટ કે જેમાં જવાબ આપવાના હોય તે તારીખ 21 જુલાઈ 2020 થી પ્રસિદ્ધ થશે.
I am busy with some other work and so comments will be published as and when time permits. Comments that require answers will be published from 21st July 2020.
Ok thank you sir
સાહેબ આ વખતે mjo અને iod કેવી પરિસ્થિતિ મા છે .તે જણાવશો
IOD neutral chhe.
MJO aaje update nathi thayu.