22nd July 2021
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 22nd July 2021
IMD_Mid-day_Bulletin_Main_220721
There is a Typhoon In-Fa over Northwest Pacific Ocean. Moisture laden winds are blowing towards this System from Arabian Sea as well as Bay of Bengal. This scenario will continue for next five days. A Low Pressure is expected to develop around 27th/28th July over Bay of Bengal.
ટાયફૂન(વાવાઝોડું) IN-FA નોર્થ વેસ્ટ પેસિફિક ઑસન માં છે અને 5 દિવસ રહે તેવી શક્યતા છે. હાલ અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી માંથી ભેજ યુક્ત પવનો તે તરફ જાય છે એન્ડ 5 દિવસ સુધી જશે તેવો અંદાજ છે. બંગાળ ની ખાડી માં તારીખ 27/28 આસપાસ બીજુ લો પ્રેસર થવાની શક્યતા છે.
Click the link below. Page will open in new window. Bay of Bengal System expected over Madhya Pradesh and adjoining U.P. around 24th July 2021. IMD 700 hPa charts shows location of broad Circulation from Gujarat State to Madhya Pradesh and Eastwards on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 24th July 2021
IMD 700 hPa Chart valid for 11.30 am. of 25th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 am. of 26th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. બંગાળ ની ખાડી પર લો પ્રેસર છે. સિસ્ટમ એમપી અને આસપાસ યુપી પર 24 તારીખ ના હશે. 3.1 કિમિ ના લેવલ માં પવનો નું એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી એમપી અને પૂર્વ તરફ છવાશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં જે અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 30th July 2021
Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Main round 23rd to 26th and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
Saurashtra : Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round would be 23rd to 26th with fairly widespread on one day of this period and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 25mm to 50 mm total for 50% of Saurashtra and rest 50% can expect cumulative 15mm to 25 mm total Rainfall.
Kutch: Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round 23rd to 26th July. Subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 15mm to 50 mm total Rainfall.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 જુલાઈ થી 30 જુલાઈ
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર માં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ દિવસે મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર ના 50% વિસ્તાર માં આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અને બાકી ના 50% સૌરાષ્ટ્ર માં 15 mm થી 25 mm ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ બે દિવસ મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ.આગાહી સમય ની કુલ માત્રા 15 mm થી 50 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 22nd July 2021
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
28-07-2021
મારે અચાનક બહાર જવાનું થયું એટલે ગઈ કાલે મોટા ભાગ ની કમેન્ટ એક સાથે પ્રસિદ્ધ કરી છે અને બે ચાર કમેન્ટ ને જવાબ ને આપેલ.
Yesterday, I was out, so very few comments were replied and all comments we published in bulk, mostly at night.
Amare aaje bumper lotary lagi gai andaje 4 lnch jevo padi gayo. Haji dhoshmar chalu che.
Sar amare 12 vaga sudhima 2 ench varsad padi gayo hju chalu chhe moj avi gay
Sir aje Junagadh, amreli areama 500 hpa na turn kam karta Lage Che .aje amare savar Kunda talukama varsadni saruat thai,12: pm to.
Amare makhiyala ma 11 am thi bhare varasad chalu se
Malia hating ma 75mm
Varsad
Sir keshod ma savar na 6 vaagya thi atyar sudhima 3 thi 4 inch varsad padyo chhe…Jay Jay Jay Shree Radhe Krishna Ji Ki Jay Jay Jay Ho…
Very steady drizzle continues from 11:20 A
M
aje tijo Divas se pan amare aji varsad avyo Nathi ame koraj Rai javan
Manavadar 8 am to 12 pm
74 mm. Still continue.
amare aa agahi pan fail gai.
Nirat rakho ane positive raho. Aavase aavase…..
6:00amdodhmar ketarmati Bahar
pani nhikdigaya
Kutiyana ni aju baju na gamo ma anradhar
સર કેશોદ ગામય વિસ્તારમાં 8:00 થી ધિમો ફુલ વરસાદ અવિરત ચાલુ
Falla ane ajubaju na gamo ma 1 kalak thi saro varsad pade chhe.
Sir kodinar diu pati ma savarthi varsad salu aa amare pahli vakhat 3 kalak satat varsad…
Aatlo varsad thai gayo toe havey ek kaam karo… Email address repair karavi liyo.
Na khyal padey toe Mitro ni madad levay !
બે કલાક થવા આવી છે હજી એકજ ધારો ચાલુ છે. ત્રણ ઈંચ જેટલો તો પાકો વધારે હોય તોય ના નય
Akad divse sarvatrik.agahi ma kidhel pan dhrangadhrama hju varsad nthi.ane biju k wonderground ma precipitation 95 to 100 present brave chhe aje pan hju varsad nthi aje k avtikal Thai sake?
Aaje divas chalu chhe ? ke puro thai gayo ?
Gadi nekdi ke nya
Sir ji botad ma haju varo aavyo nathi.botad thi jasdan patti kori rahi jay chhe aevi&bob.seatem thi
સર અમારે ત્યાં હજી વરસાદ નથી કાલે થોડોક આવી યો તો
ઉપલેટા તાલુકાના માખીયાળા
સર અમારે સવાર થી મધ્યમ થી ભારે વરસાદ ચાલુ અત્યારે પણ ચાલુ છે
Jilo Taluko jamnagar fallha soyel dhrol ni bajuma
ફ્લાલા થી આગળ ટોલનાકુ ટપીને સોયલ આવે અને ત્યાંથી ધ્રોલ બાજુ જતા જ ધ્રાંગડા આવે….
Have comment karo tyare place/ગામ na khana ma pela gam lakhavu ane pachhi taluko lakhavo.
દા.ત. Dhrangada, Tal- Jamnagar
Gm sir n frnds… Dhimidhe varsad saru.. abt 30 mnt thi chalu che
સર અમારે ધાંગધ્રા તાલુકામાં લોટરી લાગે એવું છે આજે
Lage j ne lotry
આજે લાગી જવાની લોટરી
sir amare 7vagyathi 11vagya sudhima 6inch varsad padi gayo,haju chalu j se.
sir banaskata ma aje sakyta che varshad ni karan ke varshad to badha modal batave che pan haju shudi aviyo nathi avu kem
સર તમારું તુનું ગામ જૂનાગઢ માં એક કલાકથી સારો વરસાદ વરસી રહ્યો છે હજુ પણ ચાલુ છે
Junu Gaam
હમણાં અમારે બાજુ ની વાડી વારા ભાઈ કહેતાં તા કે અશોકભાઇ નુ જુનું ગામ કોલકી છે.
Barobar chhe.
check for photo
Check pass thai gayo.
Vadodara ma raat thi 3 vagyathi constant varsad chalu che kyarek bhare, kyarek madhyam. Very pleasant & cool weather!!
Sir de 24/7 no 30 mm ane 25/7 3.am 9.am 100 mm jevo varshad padi gayo moj karavidhithi have baki rahi gayela vishtaro ma pan sharo varshad padijay to sharu
Sir porbandar City ma pavan kyare bndu thase? Pavan villain nu kam kre che vrsad ma
Pavan raheshe.
2 divas pachhi vadhu vadhshe pavan
Bt vrsad ana lidhe j nthi avtone?
Evu kai na hoy
Sirji aaje rajkot no varo aavashe ke rajkot varo puro thai gayo ?
Sir hve cloud seeding pehla krta vadhaare successful thti jaaye che hmna dubai ane UAE e cloud seeding thi saro avo varsaad karavayo che toh sir weather modification avta varsho ma vdhu popular thse?
Weather modification-no scale Kudarat jevo na thai shakey.
China motey paaye Tibet ma Experiment karey chhe.
સર&મિત્રો અમારે કાલે દોઢ ઇંચ વરસાદ હતો આજે અત્યાર માં એક રેડુ આવી ગયું પાણી હાલતા કરી દીધા,,
સર તમારી આગાહી મુજબ જુનાગઢ જિલ્લાના ગામ્ય વિસ્તારોમાં સવાર થી મધ્યમ.ભારે વરસાદ ચાલુ છે.
Sir ji a round 27/28 tarikh sushi lambay evu lage che gfs mujab
સર 10 વાગ્યનો વરસાદ ચાલુ છે સારો એવો વરસાદ આવેછે સવારનો જય શ્રી કૃષ્ણ
Adadhi kalak thi saro varsad pade che .haji dhimi dhare chalu che
સર સીસ્ટમ નો ટેક થોડો નીચે આવી યો?
System dooor chhe.
700 hPa , 600 hPa, 500 hPa nu Circulation ma pashchim chhedo Gujarat Rajya baju chhe.
Bayad arvalli ma 1 thi 2 inch jevo varsad have 25 ,26 tarikh ma kevi sakyata 6 sir
અમારે સવાર ના 7 વાગ્યા થી અવિરત ચાલુ.100mm થઈ ગયો.હજુ ફૂલ સ્પીડ માં ચાલુ.
Junagadh ma saro varsaad chalu savare 10:00 thi
Sir tankara costar ma jamo padi gyo . 3.am thi saro varsad chalu che. Ashare 3″ + thay gyo hase
Dodhamar varasad chalu chhe 8.am thi haju chalu chhe
સર આજે આગાહી નો ત્રીજો દીવસ છતા પણ અમને હજી કઇ લાભ મળ્યો નઇ આ રાઉન્ડ નો
Jsk sir….sir amara location par aaje 500 hp ma bob ni system baju thi pavan valank mare se ….700..850 na pavan west baju na se..ti 500 hp na pavan varsad varsavi sake..?haju sudhi nathi kai varsad
Yes
Varshad rat no chalu6 ane haji chalu6
ગીર સોમનાથ માં લોટરી લાગી ૩ ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાયો . હજી ચાલુ છે.
लगातार वरसाद चालु टंकारा ना ग्राम विस्तार अने टंकारा प्रोपर मा
100.mm पाको थय गयो नेसडा सु
અમારે ગીર ગઢડા માં સવારથી ધીમી ધારે વરસાદ ચાલું છે