14th August 2021
Forecast Dated 7th August till 14th August 2021 stands extended till 16th August 2021
7th ઓગસ્ટ 2021 ની આગાહી 14 ઓગસ્ટ સુધી હતી તે 16 ઓગસ્ટ 2021 સુધી લંબાય છે.
7th August 2021.
Mainly Less Rain/Dry Conditions With Occasional Isolated/Scattered Showers/Light Rain For Saurashtra, Kutch & Gujarat – Coastal Saurashtra & South Gujarat scattered Showers/Light Rain with Isolated Medium Rain.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ક્યારેક ઝાપટા હળવો વરસાદ – કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ
Saurashtra, Gujarat & Kutch have been waiting for some meaningful rain for more than a week.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_070821Conclusion: The Axis of Monsoon will move towards the foot-steps of Himalayas and will remain there till the end of forecast period.
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્રર ગુજરાત અને કચ્છ એક અઠવાડિયા થી વધુ સમય થયા નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
તારણ: ચોમાસુ ધરી નોર્થ બાજુ જશે અને હિમાલય ની તળેટી તરફ પ્રયાણ કરશે. હિમાલય તેમજ નોર્થઇસ્ટ રાજ્યો માં વરસાદ રહેશે. દેશ બાકી ના ભાગો માં થોડા દિવસ ચોમાસુ નિષ્ક્રિય રહેશે.
IMD Two Week Precipitation Forecast
Gujarat_2Week_PrecipitationForecast For Saurashtra, Kutch & Gujarat Region 7th To 14th August 2021
Mainly less rain/dry conditions expected over most parts of Saurashtra, Kutch & Gujarat with occasional Isolated/Scattered showers Light Rain once in a while during the forecast period. Coastal Saurashtra and South Gujarat expected to get scattered light/medium Rain on few days of the forecast period.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from West/Southwest direction with speeds of 10-20 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 7 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ 2021
મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ની શક્યતા સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા ભાગ માં જેમાં ક્યારેક ઝાપટા/ હળવો વરસાદ એકાદ બે દિવસ. આગાહી સમય માં. કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છૂટો છવાયો હળવો વરસાદ ક્યારેક મધ્યમ વરસાદ. આગાહી સમય માં ચોમાસુ ઘટ હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 7-08-2021 ના 44% છે તે ઘટ વધે તેવી શક્યતા. તેવીજ રીતે ગુજરાત રિજિયન માં 41% ઘટ છે તે પણ વધી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 10 થી 20 કિમિ ની ઝડપ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 7th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 7th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir email I’d Sachi chhe?
Chhe tamaru toe tamoney khabar
sir imd apdet ma sauth gujarat kahe che bhare varshad nu bakina gujarat nu koyi ulekh nathi
sir
atiyare khali 40.50 m.m aavi jay to pan saru aekvar kam chali jay
Sir aani pela na round wd ane aa vakhate anticyclone aapani to padhari fervashe sir barobar ne sir?
Sir widny gsf. Ecmwfe bey model 700 HPa Bhej to batave che. 90% uper dt-20,21 ma.
Etale varasad to avase te pakku.
Baki tamari mahor lagi jay etale pakku thay jay.
Saurashtra wala ne chuto chavayo aavse 18 thi 22 ma…joe kone kone lottery lage che.
Sir imd mujab low bani gayu ane South Gujarat ma bhare ane Uttar gujart ma bhare varsad kutch ma sakyta nahivat ane surastra nu nam j na aavyu
Sir aa sistam no ketlo felavo hase
Satellite ma Vadad dekhay
આજે આકાશ ના કપડાં બદલ્યા એટલે હવે આશા રાખી શકાય
Yes
સર સૌરાષ્ટ્ર માં તા.20.21.22.માં700 .800. 600 .hpa માં ભેજ નુ પ્રમાણ 70 થી 92% છે.તો વરસાદ આવ છે ?
Tamey jyan bhej joyo tyan varsad jovo ne !
વરસાદ તો ના પણ બતાવે તો પણ ઘણીવાર વર્ષો છે
અભ્ગાનિસ્તાન સ્થિતિ બોવ ખરાબ છે. ભગવાન રામ બચાવે..
સર તમારી ખામોશી બતાવે છે કે આ વર્ષ ફેઈલ છે
તમારા જવાબો મા કઈ ભાર નથી
તમે ક્યારે અપડેટ આપશો અમને બધી બાજુથી નિરાશા મળી છે બસ હવે તમારા અપડેટ ની રાહ છે તમારી મહોર લાગી જાય એટલે ગંગા નહયા
Khamoshi ma evu hoy…. je hoy te kahu chhu !
Have to vrsad krta tmari agahi ni rah che
Good
Sar tame 700hpa ma pavan jovanu kaho so to pavan kevi rite aavata hoy to varasad mate anukul ganay
700 hPA ke 600 hPa ma jo UAC hoy toe tena pavan kyanthi aavey chhe and kya vistar mathi pass thay chhe te jovanu..toonk ma bhej vari ghumari kyan chhe.
મિત્રો….
લો પ્રેશર અને એન્ટી વચ્ચે રોમાંચક 20/20 મેચ ચાલુ છે………મેચ ની છેલ્લી ઓવર મા એન્ટી બાજી મારશે……. M P સુધી આવી લો નબડુ પડશે ……. Uac સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠા વિસ્તારમાં આવશે……..પણ ભેજ ધટશે……. છત માં છત… અછત માં અછત.
20-20 ma bhej jota avadvu joiye !
Sir bor ma pani khtam thva aaviya aa shistam thi je aasha hati a pan gai .anty cyclon pathari fervi rahyu che have to 18 thi 22 lottery jevo raund rahi shke right sir?
Gujarat Region ma bhag ma avashe… Saurashtra/Kutch vara amey pan bhag leva magiye chhiye !
Jsk sir… Sir tamara aa javab par thi avu lage se k kutchh ane uttar paxim saurashtra ne thodu ghanu bhagma aavse… Right?
Ok sir
Sir, koi pan low pressure bija low pressure tarf khechai tevu bani sake?
karan, A ke low pressure ne tibat valdu low pressure khechi rahiyu hoy avu lage chhe.
Tibet varu low bahu unchaye hoy
Low Dhari par jaatu hoy.
To sir
Arbinu low ke vava Jodu keni upar chale?
Mota bhage Ano track Gujarat par ane kiyarek Oman tarf hoy chhe. Pan teni koi dhari nathi ho ti.
Arabian ma chomasa pahela and pachhi hoy
Baaki uplalevel ma avrodh System ne guide karey
Windy g f s 19 અને 20 તારીખમાં 700 hpa ભેજ સારો બતાવે છે પણ વરસાદ નથી બતાવતું અમારા લોકેશન પર શુ કારણ હોઈ શકે સર
Bija model pan jovay
bhej nu praman saru chhe saurashtrama to pan varsad kem aatlo ochho batave chhe kyu paribad nabadu hase ….?
Kya level ma aaje bhej chhe… 700 hPa ma chhe ?
Ha sir.700hpa ma UAC ane bhej banne batave chhe
Sorry sir.aaje nathi agla divaso ma chhe.my mistake
sir windy ecmwf and gsf aaje nahi 19 to 21 ma 700 hpa ma
Pakistan upper anti uac hova thi system mp thi direct north jati lage che!!!
Have prathna che apda haath ma biju kai nai
Sir apdo kumbhkaran (arbi samudra) kedi jagse
Aa kumbhkaran ne buri devo joiye saav nakkamo che…2022 naho…
Sir aajeto unada jevo tap mukididho haju ketla divas rahese tapman.
Vadad 18th aaspaas vadhshe
Sir amara vistarma varsad kedi batave chhe
Sir bapor pachi local sistam Bani sake?
Yes shakyata ganay… windy ke bija Model ma jovaay.
IMD Mid-Day Bulletin says Low Pressure could form in 24 hours. Blog will be updated as and when Low forms>
બુલેટિન મુજબ લો હજુ થયું નથી અને 24 કલાક માં થશે. લો થાય એટલે અપડેટ થશે
Ok sir
Thanks
સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકી ને વરસશે એવી અપડેટ ની આશા છે
Pavan chalu nthi..garmi vadhu chalu..
Patan ma varsad avashe kyare se?
UAC se ma jovay
Sandhuiy windy ma jovay
Afdhanistan upar thi aavta pavan ane Taliban bey aapanne heran kare che.
Sar UAC Hoyto varsad ave
UAC ma bhej and Pavan kyathi kyan jaay chhe te jovasnu
Sir Arbi samudra ma je 17 dt ma je uac batave che tena thi surast ne kay labh mali sake
Abhyas karo bhej chhe ? kyanthi kyan pavan jay chhe te jovo
Sir pavanni disa, gati, bhej a bdhu kone abhari chhe?
Tapmaan alag alag jagyaye.
Bhai guru e guru ne chela e chela
જ્યારે આપણું સમાપ્ત થાય છે ત્યારે તો એની ( કુદરતની ) શરૂઆત થાય છે મિત્રો.
આજે તો જાણે ભાદરવો આવી ગયો !
Ha bhai hasi vat se
સર એક સવાલ હતો કે જે આં સીસ્ટમ ની ઘૂમરી અલગ અલગ લેવલ માં કેમ અલગ પ્રકાર ની ને અલગ અલગ જગ્યાએ બતાવે છે imd wind chart માં (700hpaમાં પણ અલગ ને 850hpa માં પણ અલગ) આવું કેમ?
Vadhti unchaye Dakshin Pashchim taraf zukav ne hisabey
Sistam hatij nhi khali windi vara “gem’ ramta hoy chhe,
Hvaman khatu sav fel chhe,
Sir 17 date imd gfs 700 hpa ma arbi samundra ma saurashtra Na dariya kathe UAC jevu che? Abhyas barobar che k???
Yes
ભેજ નથી ભાઇ uac ભેજ વગરનું શું કામનું
થોડાંક આવે છે બપોર પછી એટલે કદાચ ટી એસ વાલો વરસાદ. મતલબ મંડાણી મૈં થય સકે
Bhej kyathi gotvo…
27 dat biju low Bob ma bane chhe
છેટું પડી જાય ભાઈ
Sir avnara divaso ma pavan ni disa badlase??
NO
મીત્રો બધા મોડેલ જોવાનું બંધ કરી દો એમાં કાંઇ વરે એવું નથી ખાલી ખોટું આપણે વારે વારે જોયા કરવું બસ ખાલી સર આગાહી આપેતો એ જોવ ને બાકી બધું દ્વારકા વાળા ઉપર છોડી દો મોડેલથીય મોટો છે દ્વારકા વાળો એમના પર ભરોસો રાખો
માણસ સાવ કંટાળી જાય અને ક્યાય ભેળુ નો થાય પછી ઉપયોગમાં લેવાતા શબ્દો….
મોડેલનું કઈ નથી આવતું જ્યારે એને નાછૂટકે આવવું પડતું હોય છે ત્યારે…..એટલે આ વખતે પણ એવું જ છે …..બધા મોડેલો ભલે નિષ્ક્રિય હોય, નિરાશાજનક હોય….પણ વરસાદ આવશે જ….
સ્કાયમેટ વેધર અમરેલી-ભાવનગર માટે 17-18 તારીખ થી અને બાકીના સૌરાષ્ટ્ર માટે 21 તારીખ થી સારું બતાવે છે……
બધા મોડેલ પાણી મા બેસી ગયા છે સૌરાષ્ટ્ર માટે 2 3 દિવસ મા જો કાય સારું બતાવે તો સારું નહિતર પૂરું થાય જશે….
Windi gfs pramane chomasu viday thayu hoy avu lage che
Meteologix ma sir je gfs model che e imd gfs che ke ?
Jo nthi to e na je gfs model batave eni *વિશ્વસનીયતા કેટલી કહી શકાય વરસાદ બાબતે ?*
Meteologix ma GFS ne IMD GFS sathe kai leva deva nathi.
Vishwaniyata maate haal abhyas karo and 5-6 divas ma shu thayu te jovo etle pakku lesson thai jashe.
Sir gfs prmane to amare dwrka dariya pati ma khas kai lagtu nathi ecmwf prmane thodu ghanu bhagamma aave baki to tamari rah jovay chhe tame su kaho ema amane vishhvash chhe mahadev
Sir tame ghani vakhat khelu k agala 1 2 divas mate gfs per bharoso rakhi sakay pan e to pani ma besi gyu saurastra mate k haji rakholu karvu padse 1 2 divas
IMD GFS jovo
વરસાદ વરસવા મળે પછી તો અમને ખબર પડે છે
I MD gfs kem jovay
Ahi Menu ma chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=12888
Even ons gods precipitation forecast also show very low q u antim of rain
??
It’s imd gfs ..Auto correction…
For my district panchmahal , only windy icon showing good amount of rainfall..If it doesn’t happen then surely kharif cRop will be severely affected…Sir how.much rainfall u predict fod panchmahal during this round..I m asking since it’s falling in your range..
https://www.wunderground.com/forecast/in/idar
Sir aaje vatavran aekadam clin thyu che ful tadko che
બોવ આટી ઘૂંટી વારી સિસ્ટમ છે
Amuk System to Gana varsho thi Atiguti vali avti Hase..jeno sahu thi vadhu Anubhav Ashok sir ne 6…parantu have Gana loko weather model jota thaya etle Ahak thay 6…pela taiyar bhajiya mali jata etle bahu mahenat nati lagti..parantu have Gana loko ne anubhav thase jate bhajiya banavama ketli mahenat thay 6..
Vaah !
100℅sachi VAT very hard subject.