17th August 2021
Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021
સૌરાષ્ટ્ર કચ્છ અને નોર્થ ગુજરાત માં સીમિત/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ – દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા/થોડા વધુ વિસ્તારો માં હળવો/મધ્યમ/ભારે વરસાદ – અપડેટ 17th ઓગસ્ટ 2021
Saurashtra, Gujarat & Kutch have been waiting for wide spread meaningful rain for more than two weeks.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Midday_170821
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બે થી વધુ અઠવાડિયા થી સાર્વત્રિક નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
બંગાળ ની ખાડી માં ગઈ કાલે એક લો પ્રેસર થયું હતું તે આજે પણ ઓડિશા અને લાગુ આંધ્ર ના દરિયા કિનારા નજીક છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી હિમાલય માંથી નીચે આવી છે. પશ્ચિમ છેડો નોર્મલ થી હજુ નોર્થ બાજુ છે જે આવતા બેક દિવસ માં નોર્મલ તરફ પ્રયાણ કરશે. પૂર્વ છેડો તો યુપી થી લો ના સેન્ટર સુધી અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ ના લેવલ માં જેની ધરી Long. 67E અને Lat. 28N પર છે.
Conclusion: The Low pressure System is expected to track towards Madhya Pradesh in the next few days. The Associated Cyclonic Circulation at 600 hPa and 700 hPa is expected to form a broad circulation reaching Gujarat State.
તારણ: બંગાળની ખાડી નું લો પ્રેસર આગામી દિવસો માં મધ્ય પ્રદેશ તરફ ગતિ કરશે. આવતા દિવસો માં 600 hPa અને 700 hPa નું આનુસંગિક યુએસી નું બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
Forecast For Saurashtra, Kutch & Gujarat Region 17th To 23rd August 2021
Saurashtra, Kutch & North Gujarat:
Saurashtra & North Gujarat expected to get Isolated/Scattered showers Light/Medium Rain on few days of the forecast period. Cumulative rain quantum could be between 15 to 35 mm for 30% of these areas and 70% of Saurashtra, North Gujarat and Kutch expected to get up to 15 mm during the forecast period.
South Gujarat and East Central Gujarat:
South Gujarat and East Central Gujarat expected to get Scattered to Fairly wide spread Light/Medium/Heavy Rain on few days of the forecast period, while Isolated/Scattered Light/Medium on other days. Cumulative rain (Total Rain) quantum could be between 25 to 75 mm during the forecast period with Isolated pockets can exceed 100 mm.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from Northwest/West/Southwest direction with speeds of 15-25 km speed on most days with some days speed going down to 10-15 km during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 17 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત:
સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/માધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તારો માં તો ક્યારેક થોડી વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ થોડા દિવસો અને બાકી ના દિવસો સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્ર 25 mm થી 75 mm અને ભારે વરસાદ વાળા કોઈ કોઈ સેન્ટર માં 100 mm ને વટાવી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને અમુક દિવસો 15 થી 25 કિમિ ની ઝડપ રહેશે અને બેક દિવસ 10-15 કિમિ ની ઝડપ ના પવનો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 17th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 17th August 2021
How To Put Profile Picture – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
kale amare aasare 60mm jevo varsad padyo ne aaj pan 1pm thi chaluthayo redajapta chaluj 6 time par aavigyo
Amare midiyam varsad shalu 6
સર એક સવાલ હતો કે windy માં ecmwf 30 તારીખ વારી સીસ્ટમ નો જે ટ્રેક બતાવે છે એ ઘણું આગોતરું કેહવાય પણ મારો સવાલ એ હતો કે કોઈપણ સીસ્ટમ શું axis of Monsoon હોવા છતાં આવી રીતે ટ્રાવેલ કરી સકે કે નહિ?
System akbandh rahe ke vikhuti padey te par nirbhar hoy. UAC vikhutu padey toe fer padey
Sir 1998 ma cyclone aavyu hatu tyare Gujarat ma Varasad kevi rahti hatu means average k above average k deficit.
Data gotyu pan na malyu.
Juna data ahi nathi.
1998 ma 9th June na porbandar,Jamnagar, kutch ma cyclone aavyu hatu tyare amare vavni no varsad thayo hato.
Bijo varsad 15 divas pachhi thayo hato.
Pachhi chhek bhadarva ma thayo hato ane diwali sudhi varsad hato.
Khub saru varas hatu magfali no pak saro thayo hato pan pachhatra vadhu varsad ne lidhi magfali tuti gay hati ane majuri vadhare lagi.
Happy Raksha Bandhan sir..&friends.amaro vistarma aa round sav koroj rahesej?
Imd na extended range outlook pramane August end ma Bob ma ek low banse.
Jamnagar ma aaje savare japta hata.
Sir,
Atyare haal no varsad kevi rite jovay..?
Sir new 1/9 anado hase?
Imd mujab
Sir vijli vali insate Jovi hoy to sema jovay
Ahi Sattelite menu ma chhe
aaje kyay varsad che to mitro janavo
Arabian sea to lagbhag..aavta varse jagse..
સર વડીલો નું કેહવુ છે કે જેઠી બીજ ચમકે એટલે 72 દિવસ સુધી વરસાદ ના થાય અને એવુજ હાલ લાગે છે ….6/9/2021 72 દિવસ પૂરા થાય છે અને ત્યાં સુધી કાય દેખાતું પણ નથી
72 Bavteru ma 72 tak na Jaman. Etle 36 divad thay
72 tak na jaman????
72 ટંક ના જમણ ( સવાર સાંજ જમવાનું હોય તે એક દિવસ ના બે જમણ ગણાય)
Divas rat banne
ganay
Aaje kyay chhe varshad ?
Sir aaje dwarka baju no varo dekhay che
Tamaro andaj Su che
Have modelo no visvas nathi riyo aave to sachu
Sir , himalaya ni utar maa Nepal thi uper center china west side
150-300 hpa naa Pavano Vishal circulation je north china ,kashmir , bangal khadi, Madhya Bharat thain pavano chhe je ucha vadalo ferve chhhe te snu ashar
Gujrat mate batave j Delhi baju khechi gya varsad
sir settlight image jota keva vadad varsadi hoy?
Vadhi ne 500hPa sudhi na
સર તથા બધા મીત્રો ને રક્ષાબંધન પર્વની ખુબ ખુબ શુભેચ્છા
બધા મિત્રો ને રક્ષાબંધના ખુબ ખુબ અભિનંદન જય માતાજી
Sir imd sattelite image ketli kalake update thay
30 minute
જય શ્રી કૃષ્ણ ,સર તથા બધા મિત્રો ને રક્ષાબંધન ના પવિત્ર અને પાવન પર્વ ની હાર્દિક શુભકામના.
Sir aje metrologix na badha modelo aavti 30 dt sudhi Junagadh amreli ane bhavnagar dist ane ek be divas biji dist mate saru batave che etle mitro be POSITIVE VARO AAVI JASE
happy raxabandhn
ઓકે સર
Sir IMD preciption chart 24 kalak mare khultu nathi badha Gujarat weather parivar na sabhyo ne RAKSHABANDHAN ni subhkamna
23 Tarikh nu Blank chhe… te IMD update nathi thayu… baaki aagala divaso nu badhu chhe.
Sir aje satellite images jota avu lage se ke 2 malgadi nikli se savrastra mate joie su thai se b positive Jay sree Krishna
Te bahu uncha vadad chhe
uncha vadad no varse sir
Ochhi shakyata
સાચી વાત સાહેબ કાલના હમારા વિસ્તારમાં છે .. પણ માત્ર અમી છાંટણા થયા હવે સમજ પડી કે ઉંચા હોય તે વરસે નહિ
Sir inse. Tasvir ma 40.000 lakhel che te shu batave che??
Koi pan prashna puchho etle puri vigat aapo… kai satellite ? kai type ni IR VIS ke shu ?
Sir imd setellit ma ctbtma
CTBT etle Cloud Top Brightness Temperature.
-40.000 te Temperature chhe Centigrade ma
Ok sir thanks
Aaje dvarka no varo hoy avu lage se.
Amare chata salu that’s se.
Gay Kal no varsad 5 kallak dhimi dhare hato. happy raksha bandhan.
Jay shree krushna
badha mitro ne Rakshabandhan ni shubh kamana
સર જય માતાજી સેટેલાઈટ લાલ લીલી બતીબતા તે સુ છે તેનું શું સમજવુ
Tyan vijadi hoy
Happy raxabandhn
સર.. આપ સહિત બધા મિત્રો ને રક્ષાબંધન ની શુભેચ્છા.. મોરબી કાલ સાંજથી વાતાવરણ બંધાયેલું છે.. વરસાદ ની માત્રા નહીં જેવી.. વાતાવરણ આશાસ્પદ છે..
Chanta chalu thay gya.
B positive mitro nvo mal tyar thay chhe 28 thi bdha ne labh malse
have avta varse bhai
Sir model varsad batave che pan only japtuj aave che enu su karan?
Negativity !
Haha!!
South Gujarat surat kantha Vistar Ma Dumas Airport Road chella 3 Kalak thi Madhyam to kyarek Bhare Varsad chalu che
Happy Rakshabandhan…Sir Ane Badha Mitro Ne Aa Pavan Parv Ni Khub Khub Shubhkamanao Jay Shree Radhe Krishna Ji Ki Jay Jay Ho…
Badha mitrone raksha bandhan ni Khub subhkamna
Good morning sir
Jay sree Krishna
Badha mitrone raksha bandhan ni Khub Khub subhkamnao
Jamnagar ma Aaje khub J Saru chhe savare 7 vagya thi Chhanta chalu chhe
Joy evo nathi aavto bdhu barabar 6e to e.
Sir aaje khorasa gir baju kai sakyta total 20 mm 6 atyar sudhi
29 tarikh varu low gujrat sauratra kach mate vadhare faydo karse avu mane lage che baki vadhare mara dwarkadhis khabar hoy
Dwarka khmbhaliya ma aaje kevu rese varsad mate vadad to sara dekhay se
Sir. Rajkot thi Dwarka sudhi
Sareras 0mm ,?
જય શ્રી કૃષ્ણ,,સર તથા બધા મીત્રો ને રક્ષા બંધન પર્વની ખુબ ખુબ શુભકામનાઓ
Sir 700 hpa ma arbia ma uac che?
Arabian Sea ma Maharashtra thi Pashchime trough 700 hPa ma chhe je Marathawada and Vidarbh baju sudhi lambaay chhe.
Sir det-29. 30 ma BOB ma love bane chhe windy ma aevu jova male chhe sachu sir abhiyas sacho chhe
Ecmwf, gsf ma bhavnagar region ma khas kae nahi varsad batavtu to imd gsf a kya model no masalo nakhi ne latest update ready kari hase? Kaya factor ne consider kra hase
GFSand ECMWF soda lemon
Sir Tibet upar jarur karta vadhe vadala nathi lagta? China weather modification ma millions of dollars kharch kari rahyo chhe.
Yes
Hmare chata chutii thaaye toh dhimi dhaare varsaad laage che 100mm varsaad a varse thyu j ni bus ucha level na vadalo reh che chata chutti thaaye nabdu chomasu che hmara maate pan hju monsoon baki che umeed me duniya kayam hai.