Updated 31st August 2021
The cyclonic circulation over western parts of Vidarbha & neighbourhood extending upto 4.5 km above mean sea level tilting southwestwards with height persists.
The monsoon trough at mean sea level continues to pass through Bikaner, Kota, Sagar, Pendra Road, Gopalpur and thence southeastwards to Eastcentral Bay of Bengal.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 50 mm Rainfall during the forecast period.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 50 mm થી વધુ ની શક્યતા.
28th August 2021
Monsoon To Activate Over Saurashtra, Kutch & Gujarat – Good Round Of Rainfall Expected During 30th August To 6th September 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ચોમાસુ ફરી સક્રિય થાય છે – તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
The Low Pressure Area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists. It is likely to move west-northwestwards across Central & West India during next 4-5 days.
The monsoon trough at mean sea level now passes through Ferozpur, Delhi, Gwalior, Sidhi, Jharsuguda, Centre of Low pressure area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 0.9 km above mean sea level. Western end of the monsoon trough is likely to shift further southwards during next 48 hours and run to south of its normal position. The eastern end now runs to south of its normal position. Entire monsoon trough is very likely to run to the south of its normal position from 30th August for subsequent 2 days and shift northwards thereafter.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 51% rain till 28th August 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 58% from normal. Gujarat Region has a shortfall of 47% rainfall than normal till 28th August 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 28 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 51% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 58% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 47% વરસાદ ની ઘટ છે.
Bay of Bengal System expected towards West/Central Madhya Pradesh next few days. The Axis of Monsoon both arms expected to be South of normal position by 30th August.
સિસ્ટમ પશ્ચિમ/મધ્ય એમપી તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે. ચોમાસુ ધરી તારીખ 30 ઓગસ્ટ સુધીમાં પશ્ચિમ એન્ડ પૂર્વ છેડા નોર્મલ થી દક્ષિણે આવશે અને બેક દિવસ તે રીતે રહેશે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 30th August to 6th September 2021
Saurashtra : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 125 mm Rainfall during the forecast period.
South Gujarat & East Central Gujarat : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 150 mm Rainfall during the forecast period.
North Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 75 mm Rainfall during the forecast period.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 125 mm થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. સિસ્ટમ આધારિત હોય વરસાદ ની માત્રા વધી શકે છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm થી વધુ ની શક્યતા.
ઉત્તર ગુજરાત : હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ વધુ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 28th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 28th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આખી રાત ધીમી ધારે , સવારથી ગતી વધતી જાય છે
Sir Amare To Tadko niklyo che Jordar Bapore pachi thunderstrom thai sake…
6to8 ma. 5mm varsad padi gayo
કોટડા સાંગાણી મા સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ શરૂ
Chotila ma jeremer vresad salu se
Sir vatvran jordar che pan varshd avto nathi kem?
8 vagyathi shayrat thai chhe madhym.
Junagadh ma 1.5 ench aakhi ratno
Jay sri Krishna. Varshad chalu thayo last 30.minit. dimidhare. Jaja divso pa6i varshad joyo
ગીર સોમનાથ મા 4 ઈસ પડીગયો
Dhoraji ma varsad nathi
Varasad છે
Savarna 8 vagya thi gaj vij ssthe ful varsad chalu
8:00 am thi dhimidhare varsad chalu.
ધોધમાર વરસાદ ચાલુ
2. 30 thi 3.15 am saro varsad
Kharchiya vankna.
Ta.bhesan
Junagadh
Amare rat na 1 vagya thi dhimi dhare satat varsad chalu se.
Ahmedabad ma savarthi madhyam varsad hto
Somvare Sarkhej -19mm
Mangalvare- 24mm
Thyo che
તાલાલા ગીર પથકમાં સવારના 4 વાગ્યાથી સાર્વત્રિક વરસાદ ચાલુ છે.
veraval ma rat thi Jarmar varsad savare 5 sudhi tyar bad heavy rain 6:30 sudhi and atyare medium rain continue around 2 inch sudhi Padi gyo hase
આજે વહેલી સવારથી મધ્યમ, ક્યારેક ઓછો વરસાદ ચાલુ છે…. શાંત વાતાવરણ છે.. હાલમાં પણ ચાલુ જ છે
અમારી આજુબાજુ ના વિસ્તારમા ભારેવરસાદ
પોરબંદર ના મિત્રો વરસાદ ના કેમ સમાચાર નથી આપતા
Haji chalu Nathi thayo.
આપડી બાજુ પણ ચાલુ જ છે dhimidhare ઉપાધિ ના કરો bhai
Haji nathi bov kai varsad
Dhimi dhare 5 am thi chalu6
અમારે ગિર ગઢડામાં પણ રાતનો વરસાદ સારો છે અત્યારે પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે
Gir gadhada ma dhimi dhare varsad chalu 4 am thi
Sir arvalli ma aaje varsad aavse?
જય શ્રી કૃષ્ણ સર અને મિત્રો
આજ રાત્રિનો સવારના 7 am સુધી માં 3″ વરસાદ
હાલ વરસાદ ચાલુજ છે……..
વીંછિયા પંથકમાં મઘ્યમ વરસાદ શરૂ.
7.20 am thi madhay varsad saru
Ratre 2:30 thi madhyam . bhare halvo varsad satat chalu kachha sona saman kheduto mate…
રામાપીર ચોકડી રાજકોટ સાડા સાત થી હળવો વરસાદ ચાલુ.
Good morning sir jasdan ma varshad jordar varshad saluse
કાલે સાંજે પાંચ વાગ્યા નો રોડ ભીનાં થાઇ તેવો વરસાદ . પછી 8 વાગ્યા થી dhmidhare ચાલુ થયો હજુ ચા લું . રાત ના ત્રણ વાર ધોધમાર રેડા આવ્યા પણ બે બે મિનિટ જ રાત ના ક્યારેક ક્યારેક વીજકડાકા પણ થતા હતા.
Hi sir
Aaje 7 am thi madhyam varsad chalu 6.
Sir ahi jam raval and baradi panthak mate indian metrology,Havaman vibhag red allert batave 6. Lakhe 6 k heavy to very heavy rain fall in this ariya. Lage 6 bhukka bolavse
Jay siyaram sir
Vatravatar varsad aviyo 6.00am
Amara location ma windy ecmwf ma next 3 days ma 225.1 mm & gfs ma 72.4 mm varsad btave che deference ghano che jaminy hakikat su thay joia.
સર પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ઘેડ પંથક ના ગામડાઓ માં આજ રાત નો ૧ ” થી લઇ ૧/૨” ઇંચ સુધીનો વરસાદ વરસ્યો અને જરમર હજુ ચાલુ છે.. વાતાવરણ પણ સારું લાગે છે લગભગ પાળિયા પી જસે
Sir amare ratna11 thivarsad chalu thiyo svarna 7.vagyasudhi chalun che abort hji chalu che
Aakhare aavi gyo hoo after very long time
madhya savrastra haji sudhi koru dhakod
06am thi good rein start. Thank you sari.
આજે વહેલી સવારે નડિયાદ માં સારો વરસાદ પડ્યો છે અંદાજિત 1.5 ઈંચઃ લગભગ
Dhima dhare ek kalak thai chalu
GSF માં રાત્રે વરસાદ સારો બતાવતો હતો પણ આવ્યો જ નહીં વહેલી સવારે 6.45 થી ચાલુ થયેલ છે રાજકોટ હડાળા
Morbi ma dhimi dhare varshad saru .
Keshod ma rat no varsad saro chhe haju chalu chhe
Sir tame hajar na hoi athava rate koi varsad ni jankari joti hoi kyarek aavi system aadharit ke kya varsad chalu che to tamari pase yevi option ni facility ni vyavastha thai sake jeti tame Auto Comment nu option muki ne jav to aa page ma all time live comment thai sake je thi rat na samay ke tame baar hoi tyare aa option chalu rakhi jay sako jethi badha ne letest news mali sake
Shu lakhel chhe te vanchvu padey. Auto etle nathi rakhyu.
Auto atle koi comment kare atle direct post thay jay tamara approval ni jarur na pade
ha sir am ke 6 ke tame su lakhyu 6 e sir vachi ne pachi approval aape
Auto na chale sir aproov kare e barabar chhe..
Saro varsad chalu 6:30 am thi
Kodinar ma jarmar varsad chalu 5:15am thi
Akhare avyo!!!!Ratre madhyam varsad bad atyare speed vadhari che.aa season ma paheli vaar avo varsad padi raho che.jay meghraja,jay shree krishna
Surendranagar ma saro varsad chalu che