Update: 11th September 2021 Morning 08.30 am.
From IMD 11-09-2021 Morning Bulletin: Under the influence of the Cyclonic Circulation over Eastcentral Bay of Bengal & neighborhood, a Low Pressure Area has formed over Eastcentral & adjoining Northeast Bay of Bengal with associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move West-Northwestwards and concentrate into a Depression during next 48 hours.
IMD મોર્નિંગ બુલેટિન 11-09-2021: યુએસી ની અસર થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. સંલગ્ન યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી લંબાય છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં મજબૂત થઇ ડિપ્રેસન માં ફેરવાશે
6th September 2021
Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021
7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે.
Current Weather Conditions:
Under the influence of Cyclonic Circulation over North & adjoining Eastcentral Bay of Bengal, a Low Pressure Area has formed over Northwest & adjoining Westcentral Bay of Bengal off South Odisha North Andhra Pradesh coasts. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to move West-Northwestwards during next 2-3 days.
The monsoon trough at mean sea level now passes through Bikaner, Jaipur, Guna, Seoni, Gondia, Gopalpur, Center of Low Pressure Area off South Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal.
The shear zone now runs roughly along Latitude 18°N between 3.1 km & 7.6 km above mean sea level, tilting Southwards with height across the above Cyclonic Circulation associated with Low Pressure off south Odisha-north Andhra Pradesh coasts.
The Cyclonic Circulation over Northwest Rajasthan & adjoining Punjab extending up to 1.5 km above mean sea level persists.
The Cyclonic Circulation over Kutch & neighborhood now lies over Northeast Arabian Sea South of Saurashtra Coast at 3.1 km above mean sea level. A trough from this UAC connects with the shear zone mentioned above.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 6th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall with extreme rainfall areas exceeding 200 mm. during the forecast period.
હાલ ની સ્થિતિ:
યુએસી ના પ્રભાવ હેઠળ બંગાળ ની ખાડી માં સાઉથ ઓડિશા નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 2-3 દિવસ આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, જયપુર, ગુના, ગોંડીયા , ગોપાલપુર અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક શિયર ઝોન આશરે 18N Lat. પર 3.1કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. જે અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.
3.1 કિમિ ના લેવલ માં કચ્છ આસપાસ વાળું યુએસી હાલ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર ની દક્ષિણે છે. એટલે 3.1 કિમિના લેવલ માં ટ્રફ આગળ જણાવેલ શિયાર ઝોન ને મળી ગયો છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa, 500 hPa, 400 hPa charts shows location of Shear Zone from Arabian Sea towards the UAC associated with Bay of Bengal Low Pressure.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 500 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 400 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa, 500 hPa અને 400 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં આનુસંગિક 3.1 કિમિ ના. 5.8 કિમિ ના અને 7.6 કિમિ લેવલ માં શિયર ઝોન બતાવે છે. જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. એટલે 700 hPa કરતા 500 hPa નું શિયર ઝોન દક્ષિણે છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. તેમજ અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો 200 mm. થી વધુ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 6th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 6th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir atiyre madhayam varshad chalu
Kutiyana and manavadar ma saro varsad chhe ..te tyathi jamnagar side jato rahyo amara ranavav and porbandar bhulay gaya lagesh…
Sir amare 7pm thi madhyam to kyarek b
hare varasad satat chalu j chhe
Gondal talukana garnara and aju baju na vistar ma 3 thi 4 ench varsad
Vah sir moj padi gai tankara vistarma 6. To 7 ek hours ma 2.5 ” inch dhodhmar varsad
Full gaj vij sathe
Sir thodu vahelu che pan
Windy na bey modal aa Jan ne pachi gujrat upar lave che 14 thi 16 ma tyare ek sathe 2 Jan bhegi thavathi aa Jan kyay samati nathi
Bey modal atyar thi ek raste che atle joyu
Baki haji to aa Jan aavi che ene jamadvani baki che ho
Haji to khali nasto karyo che
Jamdvar baki che
1 kalak thi saro varsad haju chalu j chhe
Jamnagar 30 minutes to heavy rain starting
Aaj no ketlo..?
8 tarikh ni ek vicet vahi gayi che atyare 8:30 vagye one down ma ms dhoni rame che boler che malinga match fix che 4 inch upar nahi jai souratrama
gondal ma 5 inch upar 6 bhai
અરે ભાઈ આજે ઘણી જગ્યાએ ૫ ઇંચ પર ના આંકડા છે .
જામનગર માં પેલી ઓવરમાં જ 8 સિક્સર લાગી ગઈ બે નો બોલમાં ને 6 રેગ્યુલર. એક કલાક માં 4 ઇંચ જેટલો. હજી બે દિવસ બાકી છે આંકડો 15ની ઉપર જ સમજો.
બીજું મિતેશભાઈ તે પણ છે કે ધોની રમતો હોય અને ક્યારેક મલિંગા ની અવરમાં હેલિકોપ્ટર શોટ માર્યા હો .
Jamnagar ma 7.30 thi dhodhmar varsad padi rajya che. Around 40mm. Still continue.
Jamanagar ma heavy rain starting
Varsade thodik speed vadhari 30 minutes thi.Atyare gaj vij sathe chaluj chhe.
Sir bhaayavadar kolki paneli
Aju baju na gamda ma save varsad nathi
Full varsad jovani maja divas na puri na thai… Jova mate rate jagvu padse evu lage che…
Imd અમદાવાદની 5દિવસની આગાહીમાં 9 તારીખે સુરેન્દ્રનગર જિલ્લામાં એક્સટ્રીમલી હૅવી વરસાદ આઇસૉલેટ સેન્ટરમાં બતાવે છે ..મારો અગાઉના વર્ષોનો lmd અમદાવાદની આગાહીનો અનુભવ એવો છે કે જ્યારે જ્યારે રૅડ કલરની આવી આગાહી આવી છે ત્યારે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક અતિભારે વરસાદ થયો છે..મને લાગે છે આવતીકાલ ઝાલાવાડને તરબોળ કરવાનો મેઘરાજાએ મૂડ બનાવી લીધો છે .આ કોઈ આગાહી નથી મારો અનુભવ છે..
આપનાં મો માં ઘી સાકર… ઝાલાવાડ બહુ જ જરૂર છે
Bhayavadar, Upleta taluko. 1900h thi till neva chuhe evo chalu che.
અશોક સર,
સિસ્ટમ હાલ ક્યાં પોંહસી અને હવે સૌરાષ્ટ્ર માટે મેઈન વરસાદ ના દિવસો કેટલા
haal 13th sudhi saru Vatavaran chhe.
Pddari ma 6.30 to 8 calu
Sir amare jam kandorana aaju baju na ganda ma hju kyay khetar bara pani nathi nikla to shu aavu tapak tapak j aav chhe ke vadharo thashe ..,..hariyasan gam aakha varsh ma nadi niklij nathi please jawab aapjo
Sarvatrik ma badhano varo aavey.
Aavse patel thodi nirat rakho tamaro pan aaje rate varo aavse
Live lighting jova mate aa app pan saru che… https://play.google.com/store/apps/details?id=com.meteoplaza.app
Gandhinagar neighborhood districts Mehsana Aravali Ahmedabad all receiving decent rains right now.
But g’nagar still waiting eagerly for its due. Don’t know why rain gods are not happy with Gandhinagar.
Think positive and you will get more than your expectation !
Rain started in Gandhinagar
Rajkot ma Dangerous TS thyu pn gaijo evo varsyo nai…hve ratna ne kal asha rkhi k Saro avij jse
Sir, aaj no varsad 3 inch ni aju baju. Ane bapor pasi thi….
one day match chalu se. Dravid-yuvraj rame.
અમારે આજે સાંજથી માળીયા મી તાલુકામાં આજુબાજુ વિસ્તારમાં કોય જગ્યાએ ભારે તો કિયાક ધીમીધારે વરસાદ ચાલુ છે
Manavadar ma 6 thi 8 22 mm
Total 131 mm
Sir ventusky ma varsad ni matra jovihoyato kevirite joyay? Lokesan mujab
https://www.ventusky.com/?p=22.47;71.83;7&l=rain-3h
Amare 6:30 vagya thi bhukka bolave chhe haju chalu chhe
Full gajvij sathe varsad saru 10 min thi Saro varse 6e
dhimi dhare varsad chalu thyoh sir..
Sir damini app ma vijli batave sena 3 prakar batave chhe
1)0-5 minutes
2)5-10 minutes
3)10-15 minutes aani meaning shu thay
Etli minute ma thayel lightening
Sir aa meteologIx ma je vijdi batave che tema ➕ — che te su che teno charge ke?
Yes te charge hoy. Samnya ritey Vadad niche Negative charge hoy and Ground ma positive.
namste siaji. amare 6.20 thi 7.10 shudhi ma saro varsad pdyo
Sir 3:30 thi 5:30 dhodhmar varshad, bahuj gaaj vij sathe aa vakhat ni mosam no sauthi sara ma saro varshad
Jam Khambhaliya
7 vagya no dhimi dhare varsad chalu…
સર કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ સાલુ 6 pm થી હજુ સાલુ છે
6:45 થી 7:15 pm જોરદાર ત્યારબાદ મિડિયમ હજુ ચાલુ, સીજન માં પ્રથમ વખત ખેતર બારા પાણી કાઢયા, ખારવા, ધ્રોલ જામનગર
સર નમસ્કાર,
અમારે સાંજના ૭:૦૦ વાગ્યા થી ૭:૫૦ સુધી વરુણ દેવ ની કૃપા થી કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ .
સર અને બધા મિત્રો ઘણી જગ્યા એ વરસાદ ના સમાચાર છે.સારી વાત છે.જે જગ્યા એ વરસાદ નથી ત્યા વધુ થાય એવી પ્રભુ પાસે અપેક્ષા છે.એવાનો અમારો કુતિયાણા તાલુકો જેમા વરસાદ ની ઘટ ઘણી છે.હજુ સુધી તો ઝરમર ઝરમર આવે છે.પણ આશા છે.કે સારો વરસાદ આ રાઉન્ડ મા થઈ જાશે.
કુતિયાણા માં થયો વરસાદ ચાલુ ?
ભારત સરકાર એ તમને imd માં સલાહકાર તરીકે નિયુક્ત કરવા જોઈયે.
૧૦૦% ભાઈ સચોટ આગાહી થી ખેડુતો ને બોવ મોટો ફાયદો થાય સે બાકી ઠોકમ ઠોક વાળા ને મિડિયા પણ માન આપે સે
Right
Thordi ma 1 kalam ma nadi ma pur avi gayu avo varsad padi gayo
Kai nadi aave tamare thoradi pase
Vah Ashok Patel Saheb tamari jay ho
Dhodhmar varsad chalu.
Last 20 minute.
સર અમારે આખા દિવસનો એક દોઢ અને અત્યારે ૬:૩૦ થી ૭.૩૦ એક ઈંચ એમ ટોટલ અઢી ઇંચ જેવો પડ્યો
Sirji amara aaspass na vistar ma 7:30pm gaj-vij sathe hadvo varsad chalu thayo 6e, aasa rakhiye ke savar sudhi ma bhare varsad no round aavi jay..
માણાવદર વિસ્તારમાં છેલ્લી એક કલાક થી ફરીથી ગાજવીજ સાથે સાંબેલાધારે વરસાદ ચાલું છે.
જી.જૂનાગઢ
આજે 4:45થી5:45એક કલાક માં 2ઈંચ જેટલો પડીગ્યો
Rajkot. Ma saro varsad
Jamnagar ma 7.30 thi speed pakdi che medium rain with lightening.
સાંજે 6:00 વાગ્યl હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
ઉપલેટામા સાંજના ૭ વાગ્યાથી ધીમી ધારે શરૂ થયો સ્પીડ વધતી જાય છે
Haju continues chalu dhodhmar