26th September 2021 Morning:
Cyclonic Storm ‘GULAB’ Over Northwest & Adjoining Westcentral Bay of Bengal: Cyclone Warning & Post Landfall Outlook For North Andhra Pradesh and South Odisha Coasts – Red Message
નોર્થવેસ્ટ અને લાગુ મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી પર વાવાઝોડું ‘ગુલાબ’ : સાયક્લોન વોર્નિંગ અને લેન્ડફોલ પછી નોર્થ આંધ્ર અને દક્ષિણ ઓડિશા કિનારા વિસ્તાર માટે દ્રષ્ટિકોણ (રેડ મેસેજ)
આજે 26-09-2021 સવારે 05.30 વાગ્યે વાવાઝોડું ગોપાલપુર થી 270 કિમિ પૂર્વ દક્ષિણ બાજુ પૂર્વ દૂર હતું.
Cyclonic Storm ‘GULAB’ was 270 km. East Southeast of Gopalpur 05.30 am. IST on 26-09-2021
BULLETIN NUMBER: 10 (BOB/04/2021)
TIME OF ISSUE: 0830 HOURS IST DATED: 26.09.2021
IMD બુલેટિન નંબર 10: 0830 કલાક IST તારીખ 26-09-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
47_ae0b5c_10. National_Bulletin_20210926_0000UTC
JTWC મુજબ સાયક્લોનિક સ્ટોર્મ ‘GULAB’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 26 સપ્ટેમ્બર 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.
NRL Infrared Satellite Image of 03B.GULAB
( IMD Cyclonic Storm)
Dated 26-09-2021 @ 0430 UTC ( 10.00 am. IST)
UW-CIMSS Automated Satellite-Based Advanced Dvorak Technique (ADT) Version 9.0 |
|||||
|
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Rainy Weather Expected To Continue During Rest Of September 2021 Over Saurashtra, Gujarat & Kutch
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સપ્ટેમ્બર 2021 આખર સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા
Forecast In Akila Daily Dated 24th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 24th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Nowcast for Gujarat 29-09-2021 @ 4.00 pm. IST
IMD Link in Menu here http://www.gujaratweather.com/wordpress/?page_id=23081
Nowcast ma time valid 1700 thi 2000 batave che to 5pm thi 8pm ne ?
yes 1200 baad karo etle sanj na time samajva
ભુજ રેડાર ચાલુ થય ગયુ છે મીત્રો ખુબ સારી બાબત છે.
ભુજ રડાર જોવું હોઈ તો કેમાં થી જોવા નું ભાઈ
Badhu ahi Menu ma chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=18936
Nowcast for Gujarat 29-09-2021 @ 1.00 pm. IST
http://www.gujaratweather.com/wordpress/wp-content/uploads/2021/09/NOWCAST-29-1300.pdf
Thank you sir
આજે 12:00 p.m થી 4:00 p.m સુધીનો 150 m.m વરસાદ પડી ગયો અને હજી ધોધમાર ચાલુ છે અને આજૂબાજૂના ગામડા પણ આ જ રીતે વરસાદ ચાલુ છે
Manavadar ma chalu thayo.
Hadva kadaka bhadaka sathe varsad chalu.
Chotila ma savar thi dhimi dhare varsad chalu se pan dem bharana nathi
Amdavad ma cyclonic pavan
Jode kyarek Sara’s zhapta avi jay che
3:45 thi dhodhmar varsad chalu chhe. Low no trouble kutch na coastal area sudhi khechno chhe tena lidhe varsad chalu chhe. Anuman barobar chhe?
Low anusandhane bhejyukt pavano ghumari pass thay chhe
વીંછિયા પંથક માં સવાર ના હળવા માધ્યમ ઝાપટાં શરૂ .
ગુલાબ વાવાજોડાની સિસ્ટમ વાળું અત્યારનું લો અરબી સમુદ્રમાં પ્રવેશીને ફરીથી મજબુત બનીને વાવાઝોડું બંને તો તે ગુલાબ જ રહેશે કે સાહિલ થઈ જશે?
Havaman khata ni munsufi hoy.
સર ગાજ વીજ સાથે ધમાકેદાર વરસાદ ચાલુ થયો 3:50 થી પવન પણ શાંત છે
કચ્છમાં ભુકા બોલાવે છે
Bhai 5 mint nu japtu avyu che..
Varsad kyare aavse ? Amare 1 inch to mokalo bhai
Aa round ma 36 mm thayo and haju 30 tairkh puri nathi thai
મતલબ કે 30 સુધી મા હજુ આવશે સંતોષકારક ખરુને !
Varsadi mahol 30 sudhi chhe.
Jsk sir. Bhayavadar 1 kakal thi Apple bor jevda chate mehulo Maherban che.
મુળી તાલુકામાં બપોર પછીનો સારો વરસાદ ચાલું .
ચાર વાગ્યા હજી ચાલુ, મધ્યમ પવન સાથે.
Imd ,rsmc 12:50pm (29-9-2021) special bulletin, Gulab na dd ma thi 1 November na cyclonic storm north east arebian sea ma banine india costs thi dur jase.
Ati bhare varsad pade6.
પાલીતાણા,જેસર અવિરત વરસાદ ચાલુ જ છે તમામ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે
Sir atyare jaan Kya pochi che . ?
Saurashtra ma Botad Surendranagar aaspaas
sir extremely havey to heavy rain chalu thyoh. kadu dibang thayuh..
Extremely heavy rain wind and thunder…..salaya and adjoining areas…
Sir Aje amare surendranagar ma kyarek dhimo kyarek full varsad aviya rakhe se
ઉપલેટા મા ધોધમાર વરસાદ ચાલુ ફૂલ વરસાદ ગાજ વીજ સાથે
Sir nowcast open nhi thatu
IMD link ma jovo ahi menu ma chhe
ઉપલેટા મા અતિ ભારે વરસાદ ચાલુ છે 3:30pm
ગાજવીજ સાથે
Upleta ma extremely heavy intensity sathe chalu 10 minutes thi
સવાર ના ૬:૩૦ થી ૩:૩૦ સુધી નો 65mm…કાલ રાત ના 7 વાગ્યા થી આજ ના 3:30 સુધી નો 142mm…હજુ પણ વરસાદ સાલુ છે. ક્યારેક ધીમો ક્યારેક ફાસ્ટ.
Gingani ma 3:25 pm, ratri jevu andharu,ati bhare varsad chalu.
Bhayavadar ma ati bhare varsad chalu 2:45 thi jordar gaj vij sami sanj jevu vatavaran ta upleta dis rajkot
Sir kalawad na mota vadala ma 20 minute ma 4 inch jevo varsad vavajoda sathe.
Satasati bolavi
????
તેનું કેવાનું કે કાલાવડના મોટા વડાલા માં 20મિનિટમાં 4ઇંચ જેવો વરસાદ….
Ee toe vanchta aavade chhe !
Shakya chhe ?
સર જસાપર કાલાવડ બાજુ પણ એવો જ વરસાદ હતો અંદાજિત 45 મિનિટ માં 3થી 4 ઇંચ હશે . નદીમાં ઘોડાપુર આવ્યું છે.
શક્ય ના લાગે પણ અમારે જુનાગઢ માખીયાળા વચ્ચે ના વિસ્તાર મા પણ લગભગ 10 મીનીટ મા 1 ઈંચ જેટલી તીવ્રતા થી 3 ઈચ પડી ગયો
હવે સ્પીડ થોડીક ઓછી થઈ
આજના વરસાદ ની તીવ્રતા કઈક અલગ જ છે
20 mnt માં ૪ ઇંચ??
Bharatbhai kay bhul nathi thati ne
Gajvij sathe varsad salu se
ઉપલેટા મા ફરી વરસાદ ચાલુ ધીમી ધારે અંધારું થયું છે 3:00pm
સર વીજળી નો રેડ એલર્ટ આવી ગયો 14 કીમી દુર છે છાટા ચાલુ થઈ ગયા
Pavanani speed vadhi se atyare.
Dhimi dhare chalu
Rate dhodhmar varsad hto aaje atiyare 2.thi 2.30 vage jordar motafore
Amare 2:30pm thi midium varshad chalu, amara gam thi north-east side about 25 km dur vadhare varshad chhe.ane aa windy GFS nu ghodu khara time dodyu nahi.
A me patu mayru che Dodi gayi jovo have
jamnagar khambhalia road side bov gajvij sambhadai che,aekdharu mitro bov tofan to nthi ne
Varsad.chalu.2.50pm.
સર, લાગે છે સવારી મોટી ખાવડી, જામનગર આવી પહોંચી, વીજળી ના કડાકા ભડાકા સાથે આકાશ મા ગડગડાટ સાથે ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે, એક સારા અને મોટા વરસાદ નો પૂરો માહોલ વાની ગયો છે, લાગે છે આજે ફરી થી ધબધબાવશે…
Bhukh kadhi nakhi ho 1kalak thi dhodhmar ati bhare tivrta.khamya karovo saheb kok ne apo have.
Saurashtra aakhu 10″. + Kal savar sudhima
Aa raund ma aavi jase
Atyare utar baju thi pavan che varsad dhimi chalu che
Sayeb id maa photo rakhavo hoy too su proccess
ID sachu hoy pachhi pariyan karo
Hachu too see
Ahi Menu ma chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=16444
2:10 PM thi ati bhayankar varsad chalu
મોવિયા ગોંડલ માં ૨૮ – સપ્ટે રાતના ૧૧:૪૫ થી ૨૯ – સપ્ટે સવારના ૯ સુધી નો કડાકા ભડાકા સાથે ૫ ઇંચ,
૨૯-સપ્ટે સવારના ૯ થી બપોરના ૧ સુધીના વિરામ બાદ, બપોરે ૧ વાગ્યાથી પવન સાથે હળવો મધ્યમ વરસાદ ફરી ચાલુ થયો છે, હાલમાં પણ અવિરત ચાલુ છે. રાત જેટલા કડાકા ભડાકા નથી થતાં પણ પવન રાત કરતાં વધુ છે.
Sir 1:40pm thi bhare varsad salu,gay ratre pan hato.. gangadiyo ane sentruji Nadi ma khodapur avse..
Lathi,babra, Amreli,vala mitro janave kevo varsad se?
Bhare varsad salu 2pm thi gaj Vij sathe
Sir atiyare porbandar ma varsad nathi ane pavan saro se to su saje varo aavi jase ans please sir
aagahi vancho
Jamanarama kevin sakyta. 30tarikhe
Ashok bhai saurashtrama kyare chomasu viday lye
Northwest Rajasthan mathi chomasu viday liye pachhi… etle Rajasthan nu rakholu rakho.
Tamne idea sir kyare rajasthan maa viday lese
Hu LGAKN
Sir.24 kalak ma 4 inch varsad padi gayo hal pan salu.
દેરડી કુંભાજી માં ગયી રાતે નો ૬ ઇંચ. આને વાસાવડ માં ૧૨ ઈંચ.દેરડી માં ૧ વાગ્યા થી ધોધમાર ચાલુ છે..