1st July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 77 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 77 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 1st to 8th July 2022 – Update Dated 1st July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 1 થી 8 જુલાઈ 2022 – અપડેટ 1 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 1st July 2022
AIWFB 1st July 2022
During the forecast period The UAC over West Central Arabian Sea and another UAC over Rajasthan will form a trough from Centra/North Arabian Sea to South Rajasthan across Gujarat State.
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Monsoon will set in over whole India during the forecast period and Axis of Monsoon will come into existence.
A UAC/Low Pressure will form over Bay of Bengal around 4th July. This System will track along the Axis of Monsoon/trough.
Western end of Axis of Monsoon expected to slide Southwards towards Gujarat State.
An East West Shear zone is expected 19N/20N at 3.1 hPa level during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 30th June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 70% from normal, while Gujarat Region has a shortfall of 54% rainfall than normal till 30th June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 30 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 70% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 54% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 8th July 2022
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 1st July 2022
Forecast In Sanj Samachar Daily Dated 1st July 2022
5 : 30 AM thi dhimi dhare salu
Gamnu nam bhindora hase
Yes Bhindora
ઉપલેટામાં 7 વાગ્યાથી અવિરત વણથંભી વણઝાર……..
Haho aaje panipuri ni rekdi bandh aapdi aavo meghraja aavo
Wunderground ma 4.4 inch batave chhe aaj saru rese atyare japta chalu chhe bapor sudhi ma jamavat karave evu lage chhe.
Jamkandorna ma 6 vagyathi calu dhodhmar
Haji pn dhodhmar calu
Sir snagar ma atyare khub tadko che to amare kevu rehse , varsad avvani sakyata
Yes
અમારે ૧ કલાક થી ધોધમાર વરસાદ પડી રહ્યો છે નદી નાળા ધોમ આવી ગયા હજી સાલું જ સે
કેશોદ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદ ચાલુ છે
સર અમારે ૯:૩૦ વાગ્યા નો મધ્યમ વરસાદ ચાલુ છે અત્યારે ભારે પવન પણ ભેગો ચાલુ થયો છે
Mahuva ma Saro varsad pade che atyre
imd meteogram kal sudhi jamnagar ma 600+ rain batavatu hatu pan aaje 1mm pan nathi baavtu. all centres ma same problem che. some technical issue. same is checked on imd site also.
Yes kaink problem dekhay chhe Meteogram ma.
aa jovo
Jamnagar angey two Centers batavey chhe.
now it is showing perfectly in morning it was not ok.
https://nwp.imd.gov.in/gfs_meteograms_mausam.php
Sir upleta ma savar thi madhym bhare varshad varshi rahyo 6
Porbandar ghed vistar ma aje 3 a. m. no continue varsad saru che.
Savare 4 vagya thi atyar sudhi no 3 inch upar hase ane haju pan chalu che dhimi dhare.
વરસાદ બધા ને ધમરોળી નાખશે આખા ગુજરાતને.
પણ થોડો સાહેબ અને મેઘરાજા ઉપર વિશ્વાસ કરો.
Amare kevu rahese ?
M.P. baju thi laabh madey.
સર અમારે વહેલી સવારથી વરસાદ ચાલુ સતત ચાલુ જ જય શ્રી કૃષ્ણ
1 kalak thya mediam varshad chalu che seventra tal upleta
સર ચોમાસું ધરી કચ્છ સુધી છે કે રાજસ્થાન સુધી બેય મોડલ અલગ અલગ બતાવે છે જીએફ એસ ને ECMWF
Aajni havaman na Bulletin nu Gujarati ma comment ma prasiddh thayel chhe
આજ ની પરીસ્થીતી ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 7 જુન 2022 મોર્નિંગ બુલેટિન ♦લો પ્રેશર હાલ દક્ષિણ પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમી સુધી લંબાય છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ♦ ચોમાસું ધરી હાલ હવે દક્ષિણ પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં રહેલ લો પ્રેશર ના કેન્દ્ર માંથી પસાર થય ને ડીસા, ભોપાલ, અંબિકાપુર, ઝારસુગુડા, પુરી અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ ઓફ સોર ટ્રફ ગુજરાતના દરિયાકાંઠેથી કર્ણાટકના દરિયાકાંઠા સુધી યથાવત છે. … Read more »
Sir, my question is that in one day, the whole of North Gujarat can get rain in this round?
Widespread rain ni vyakhya chhe 76% thi 100%
100% વરસાદ થાય એ સાચું પણ છાંટા પડે એની સાઈઝ નો ફરક છે માહોલ જબરદસ્ત છે પણ ફુસફુસીયુ આવે
કાયક તો કારણ હશે કે અમુક એરીયામાં આવતા એવુ થય જાય એ પણ દરરોજ ની પેટર્ન થય એક બે દિવસ થાય એ તો બરાબર પણ આ તો દરરોજ
સર અમારે વહેલી સવારથી વરસાદ નો બીજો રાઉન્ડ ચાલુ સતત ચાલુ જય શ્રી કૃષ્ણ
Sir aa varse chomachu dhari lambo time gujrat upar rahese , jamokhami uac to nathi aapni pase pan anek uac no labh malse gujrat ne evu kahi sakay barar ne sir
Sir amdavad mate kaik kaho have rah joi ne kantadi gaya pli sir
Chomasu dhari Pashchim chhedo Deesa thi paas thay chhe. Dhari Pashchim chhedo aaj afternoon thi North baju jashey etle North Gujarat ne laabh madey tevi shakyata chhe.
toonk ma Dhari South/Central Rajasthan baju hoy tyare North Gujarat & Madhya Gujarat ne laabh madey.
અમારે વરસાદ નથી એનું કારણ જ એ છે કે લો-પ્રેશર અમારા ઉપર થી પસાર થયું અમદાવાદ,ધ્રાંગધ્રા,કચ્છ હવે ચોમાસુ ધરી ઉ.ગુ બાજુ જશે એટલે અમારે થોડો ઘણો આજ બપોર બાદ વરસાદ પડશે એવી આશા છે
મુયડ વાત માં અમારે એક ઇંચ જ જોય છે હાલ પણ કરમ ની કઠણાઈ અડધો ઇંચ એ ભાગ માં ન આયો
Thanks sir
સવારના ચાર વાગ્યા થી એકધારો વરસાદ ચાલુ છે
Sir ji morbi na Mahendra Nagar gamda ma haju sudhi varsad nathi aaviyo to have kedi aavse te janavo sir ji
Wunderground ma andaj karo
Sir savar na 6 vagyathi bhare varsad chalu andaje 4 in thai gyo haji chalu.
કોડીનાર મા વહેલી સવારે થી જોરદાર વરસાદ પડી રહ્યો છે
6:00 am thi 6:30 am – 6 mm nu zaptu
જય શ્રી કૃષ્ણ.
સર અમારે આજ સવારથી ધીમધારે વરસાદ ચાલું છે
Sir.haju sihor ane aspasna gamoma vavni layak varsad nathi..raund varo avshe ke
7.30થી મીડીયમ વરસાદ ચાલુ
જય શ્રીકૃષ્ણ’ સર અમારે સવારના 4:30 થી વરસાદ ચાલુ થયો છે હજી ચાલુ જ છે.
સર ના કહ્યા પ્રમાણે 1રાઉન્ડ માં 3ઇંચ જેટલો કાલ બપોર સુધીમાં આવ્યો બપોર પછી વરાપ નીકળી ગઈ હતી ને આજે સવારે થી બીજો રાઉન્ડ ચાલુ થીયો પણ આ વખતે તો ભુકા બોલાવે છે સવાર નાં 6 વાગ્યા નો જોરદાર ચાલુ જ છે અવિરત એવું લાગે છે કે બીજો રાઉન્ડ વધી જસે પેહલા રાઉન્ડ કરતા
Saturday & sudday na varsad kevok raheshe bahar jabanu chhe??
Wunderground ma andaj karo… ke IMD GFS jovo
Sir amare adadhi kalak thi full વરસાદ ચાલુ છે
Namaste Sir, Gir Gadhada ma savarna 6.30 vagyathi jordar varsad chalu ( Megh Tandav) atyare pan chalu j chhe.
સુત્રાપાડામા અવિરત મેઘસવારી ચાલુ જ છે.
ok sir
સર આજે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કેવી શક્યતા છે
Ranavav ma savarna 4 vagya thi jordar varsad chalu…haju.7.20 chalu chhe.
આજે વહેલી સવાર થી જાકરિયો(વાળંદ ના ફુવારા જેવો) વરસાદ ચાલુ છે
આતો ફુવારા માં થી જાડો ચાયનો થય ગયો ૧:૩૦ કલાક બોવ જોરદાર આવ્યો
Gfs model upar jo varsad aavse to amreli ma bhare thi ati bhare varsad batave se ane gem model upar thay to morbi ma bhare thi ati bhare varsad thay avu batave se model have joy su thay se gfs ni update to sari aayvi se saurastra mate
ધીમી ધારે વરસાદ શરૂ થયો છે મિત્રો આજે
સર મારો પ્રસ્ન એમ છે કે એક જ દિવસમાં આખા સૌરાષ્ટ્રમાં વરસાદ આ રાઉન્ડમાં પડી શકે?
Haal IMD mujab Wide spread rain ni aagahi chhe etle 76% 100% area
સર આ બીજો રાઉન્ડ પણ અમારે ભોગવવાનો છે.,? આતો વગર બેલેન્સ ના રિચાર્જ જેવુ છે.જમીન ના તળ ઉભરાવાની તૈયારી છે. અમારે જરૂરિયાત નથી ને આવે છે અમુક ને હજુ રાહ જુવે છે.કઈક લાગવગ કરો તો આયા થી બીજા ને લાભ મળે.
Porbandar City Ma Savare 5:15 am Vagya thi Bhare pavan sathe Fari bhare varsad chalu.
Sir saurashtra ma aa varsad aaviyo E trailer hatu, picture to have chalu thase.
Porbandar City ma zapta chalu half hour thi
Uac Porbandar ni njik che sir?
Aavati kaal IMD morning update ma jovu
સાહેબ imd મુજબ ૧૦ તારીખ પછી અતીવૃષ્ટી જેવુ લાગે ખરું?
Ghanaay bhuiykha Daah chhe haju !
Hamare vavni layak varsad thai gayo sar ame arotah badhi didha
Thanks for your forecasts Ashok Patel