Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022

8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.





 

Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:

Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022

AIWFB 080722 E


Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.

The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.

Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.

Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.

An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.

600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022


Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :

33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm. 



આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:

33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.


Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 8th July 2022

Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022

 

4.3 109 votes
Article Rating
1.6K Add your comment here
Inline Feedbacks
View all comments
Malde Gojiya
Malde Gojiya
13/07/2022 9:10 am

Jay Gurudev…

Wheather Visheni Akhut Jankari Jemni Pase thi

Shikhva Male Teva Guru Shree Ashok Bhai ne Vandan, Kheduto mate Aavij Jankari Aapta raho tevi Prarthana.

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Alkesh patel
Alkesh patel
13/07/2022 9:09 am

Jamnagar jila na lalpur ma bahu ocho varsad 6e varo avse a raund ma

Place/ગામ
Lalpur
Satish vaghasiya
Satish vaghasiya
13/07/2022 9:06 am

Finally dhrafad & aambajal overflow…ghed panthak be alert

Place/ગામ
Nani monpari Ta:visavadar
Ramesh hadiya
Ramesh hadiya
13/07/2022 9:05 am

Happy gurupurnima weather guruji, sir, aje mahuva, rajula, s, kundla, jafradbad. Khambha, areama 5:am to kyarek dhimi dhare to kyare full varsad, 9: am continue che. Aje aa sijanma pehli vakhat khetro bara pani nikalya.

Place/ગામ
Goradka, tal, s, kundla
Dilip
Dilip
13/07/2022 9:05 am

Happy Guru Purnima Sir…Kheduto nu bhagwan shivay koi nathi aava kheduto mate aap shree niswarthbhave khub j mahenat karo chho kharekhar sir aaj na aa pavan divase aap jeva mara havaman guru ne khub khub namaskar

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Karashn l
Karashn l
13/07/2022 9:05 am

Happy guru purnima sir

Place/ગામ
Sarod ta.keshod
Nitesh vadaviya
Nitesh vadaviya
13/07/2022 9:01 am

*ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પુજ્ય ગુરુદેવ તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ.

Place/ગામ
Khakharala
Gunjan Jadav
Gunjan Jadav
13/07/2022 8:57 am

ક્યાં રાજકોટ અને ક્યાં દાહોદ, બંને વચ્ચે અંતર ઘણું ને પાછું ઉંમરમાં પણ ઘણો તફાવત, છતાં પણ આ અંતર મે કોઈ દિવસ મહેસુસ કર્યો નથી. ગુજરાત વેધર ના પ્લેટફોર્મ દ્વારા સૌરાષ્ટ્ર – કચ્છના ખેડૂતો ખૂબ જ જાગૃત થયાં છે, આશા રાખીશ આવી જ જાગૃતતા આદિવાસી વિસ્તારનાં 14 જીલ્લામાં ખેડૂતો જાગૃત થાય.

ગુરુ પૂર્ણિમાના પાવન દિવસની અશોક સરને ખૂબ ખૂબ વંદન કરું છું..

Place/ગામ
DAHOD
Jadeja Mayur sinh
Jadeja Mayur sinh
Reply to  Gunjan Jadav
13/07/2022 11:14 am

Tame kya khovai gaya bhai..tame aagahi km nathi aaota

Place/ગામ
Toda
DINESH DETROJA
DINESH DETROJA
13/07/2022 8:57 am

ગુરુપૂર્ણિમા ના શુભ દિવસે હવામાન ગુરુ શ્રી ને કોટી કોટી પ્રણામ

Place/ગામ
MORBI
Jayesh Chaudhari
Jayesh Chaudhari
13/07/2022 8:56 am

ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વે હવામાન ગુરુ ને વંદન…

Place/ગામ
સતલાસણા
Dilip Ramani
Dilip Ramani
13/07/2022 8:53 am

Happy gurupurnima sir ji

Place/ગામ
Rajkot
Naresh chaudhari
Naresh chaudhari
13/07/2022 8:53 am

17 thi 19 ઉત્તર ગુજરાત ઘણી સારી આવશે વાતે સાચી??

Place/ગામ
Harij
Raju Bhuva
Raju Bhuva
Reply to  Ashok Patel
13/07/2022 1:07 pm

વેધરગુરુ અશોક સર ને ગુરુપૂર્ણિમા નિમિત્તે પ્રણામ

Place/ગામ
રાણાવાવ
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
13/07/2022 8:47 am

સાદર નમન હેપી ગુરુ પૂર્ણિમા સર
આજે રાત્રે એક-બે ઝાપટા આવ્યા આજે સૂર્યદેવના દર્શન થયા અઠવાડિયા પછી હવે સર નવો માલ આવશે આજે યા કાલે રાઈટ સર

Place/ગામ
Mundra
Gami praful
Gami praful
13/07/2022 8:47 am

Gurupurnima na pavan, pavitra divse adhytan technology na sadupyog thi samany loko ne kevi rite madad thai shake tevu havaman nu shikhvadnar Guru Shree Ashok sir ne koti koti praman.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Arun Nimbel
Arun Nimbel
13/07/2022 8:47 am

Happy Guru purnima to Weather Guru Ashok Sir.

Place/ગામ
Jamnagar
Prakaash ahir
Prakaash ahir
13/07/2022 8:45 am

नीचं शय्यासनं चास्य सर्वदा गुरुसंनिधौ।

गुरोस्तु चक्षुर्विषये न यथेष्टासनो भवेत्।।

भावार्थ:

गुरु के पास हमेशा उनसे छोटे आसन पर ही बैठना चाहिए। गुरु के आते हुए दिखाई देने पर भी अपनी मनमानी से नहीं बैठे रहना चाहिए। अर्थात गुरू का आदर करना चाहिए।

Place/ગામ
Magharvada
અશોક વાળા(કેશોદ)
અશોક વાળા(કેશોદ)
13/07/2022 8:44 am

આજના ગુરુપૂર્ણિમા ના શુભ દિવસે અમારા વેધરગુરુ શ્રી ને કોટી કોટી પ્રણામ…

Place/ગામ
બડોદર
લલીત કાકડીયા
લલીત કાકડીયા
13/07/2022 8:44 am

અશોક સર ને કોટી કોટી વંદન જાફરાબાદ ખાંભા પંથકમાં રાત્રે 11કલાક થી ધીમી ધારે વરસાદ શરૂ છે

Place/ગામ
મોટા બારમણ
Paresh dhuliya gomta
Paresh dhuliya gomta
13/07/2022 8:43 am

Happy guru purnima sir

Place/ગામ
Gomta
Rajesh patel
Rajesh patel
13/07/2022 8:43 am

Koti koti vandan guruji

Place/ગામ
Morbi
Sandip KOTHARI
Sandip KOTHARI
13/07/2022 8:41 am

Happy guru Purnima

Place/ગામ
Jamnagar
IMG-20220713-WA0009.jpg
Rajesh takodara
Rajesh takodara
Reply to  Sandip KOTHARI
13/07/2022 11:09 am

Tame guru purnima no photo mukiyo che te kai rite mukay te jannavso please

Place/ગામ
Upleta
Divyesh
Divyesh
13/07/2022 8:41 am

ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન

Place/ગામ
Rajkot
HIREN PATEL
HIREN PATEL
13/07/2022 8:39 am

ગુરુપૂર્ણિમા ના શુભ દિવસે હવામાન ગુરુ શ્રી ને કોટી કોટી પ્રણામ

Place/ગામ
FALLA . JAMNAGAR
Ashok Bhai
Ashok Bhai
13/07/2022 8:36 am

Happy guru purnima sir. Amare svare 6 vagya thi Saro varsad varsi rahyo se. Good mornig.

Place/ગામ
Chikhali savar kundla amreli
ભરત કે સોમૈયા
ભરત કે સોમૈયા
13/07/2022 8:32 am

ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વે હવામાન ગુરુ ને વંદન..

Place/ગામ
આમરણ મોરબી
Jayesh Rabadiya
Jayesh Rabadiya
13/07/2022 8:30 am

સર ગુરુ પૂર્ણિમા ના કોટી કોટી વંદન

જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Jamdadar
Vinod
Vinod
13/07/2022 8:30 am

વેધર ગુરૂ અશોક ભાઇ પટેલ ને વંદન જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta. Junagadh
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
13/07/2022 8:29 am

Happy gurupurnima sar

Place/ગામ
Paddhari
Bhimshi khodbhaya
Bhimshi khodbhaya
13/07/2022 8:24 am

સર અને મિત્રો ને ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ

Place/ગામ
Verkri ta.manavadar
Divyarajsinh zala
Divyarajsinh zala
13/07/2022 8:22 am

Happy guru purnima

Place/ગામ
Dhrangadhra
અમિત ઠક્કર
અમિત ઠક્કર
13/07/2022 8:21 am

આપણા હવામાન ના ગુરુ અશોક સર ને કોટી કોટી વંદન,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Dabhi ashok
Dabhi ashok
13/07/2022 8:21 am

ગુરુપૂર્ણિમા ના શુભ દિવસે ગુરુ શ્રી ને કોટી કોટી પ્રણામ

Place/ગામ
Gingani
Jadeja Mahendrasinh
Jadeja Mahendrasinh
13/07/2022 8:19 am

ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વે હવામાન ગુરુ ને વંદન

Place/ગામ
જુનાગઢ
Ashok Bandhiya
Ashok Bandhiya
13/07/2022 8:16 am

Happy guru Purnima sir

Place/ગામ
Upleta
Shailesh Thummar
Shailesh Thummar
13/07/2022 8:13 am

Gurudev ne Guru Purnima na namaskar

Place/ગામ
N.p khijadiya ta.kalavad
Vinod
Vinod
13/07/2022 8:13 am

સર અમારે રાત ના 11 વાગ્યા નો વરસાદ ચાલુ થયો રેડા આવ્યા જ કરે છે હજુ સવારના 8 થયા ચાલુ જ છે હવેતો મગફડી પણ પીળી પડી ગઈ જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta. Junagadh
Parbat
Parbat
13/07/2022 8:08 am

Happy guru purnima sir..

Place/ગામ
Khambhliya, mhadeviya
Devraj jadav
Devraj jadav
13/07/2022 8:08 am

happy gurupurnima

Place/ગામ
kalmad
Paras
Paras
13/07/2022 8:06 am

ગુરૂ પૂર્ણિમા ના દિવસે હવામાન ગુરૂ ને કોટી કોટી વંદન.

Place/ગામ
Jamnagar, vavberaja
vikram maadam
vikram maadam
13/07/2022 8:06 am

ગુરુપુર્ણિમા ના પાવન દિવસે અશોક સર ને પ્રણામ !!

Place/ગામ
ટુંપણી તા. દ્વારકા
Sanjaybhai rank
Sanjaybhai rank
13/07/2022 8:02 am

ગુરુ પૂર્ણિમા ના શુભ દિને વેધર ગુરૂ સર ને કોટી કોટી વંદન

Place/ગામ
Pipar kalavad
Paresh Chaudhary
Paresh Chaudhary
13/07/2022 8:00 am

Guru Ji Ne शत-शत Naman

Place/ગામ
paldi ta visangar
Hitesh Adhaduk
Hitesh Adhaduk
13/07/2022 7:54 am

Gurupurnima na guruji ne dandvat pranam

Place/ગામ
Motimarad
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
13/07/2022 7:53 am

happy Guru Purnima ️️️sir

Place/ગામ
Malnka તા.kutiyana
Khimaniya Pravin
Khimaniya Pravin
13/07/2022 7:53 am

Weather guru ne gurupurnima nimite vandan.

Place/ગામ
Beraja falla
Janak ramani
Janak ramani
13/07/2022 7:53 am

સર & બધા મિત્રો

ગુરુપૂર્ણિમા ના કોટી કોટી વંદન.

જય શ્રી રામ .

Place/ગામ
Jasdan .
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
13/07/2022 7:51 am

સર જય શ્રીકૃષ્ણ સર તથા મિત્રો ને ગુરુ પુણિઁમા ના રામ રામ……

Place/ગામ
જામજોધપુર
Sanjay thanki
Sanjay thanki
13/07/2022 7:51 am

હવામાન ગુરુ અશોકભાઈ ને વંદન

Place/ગામ
Modhvada porbandar
Solanki paresh
Solanki paresh
13/07/2022 7:51 am

સર ગુરુ પૂર્ણિમા ના કોટી કોટી વંદન
જય શ્રી કૃષ્ણ
સર મારી કોમેન્ટ કેમ કયાય દેખાતી નથી

Place/ગામ
Kerala junagadh
1 10 11 12 13 14 21