27th June 2023
Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023
સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ
27 જૂન 2023
ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.
Current Weather Conditions:
The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.
Advance Of Southwest Monsoon Till 27th June 2023
The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.
An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels
The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.
During the forecast period The UAC over Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.
The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના પરિબળો અને સ્થિતિ:
લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.
925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.
અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.
આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.
મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023
તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે. ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે. ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે. ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »
35 મીનીટ માં 3.5 ઇંચ
Su speed se
Sir aaj na rainfall data update karo ne?
Thai gaya
આખા ગુજરાતમાં 1000 mm વરસાદ નું લેવલ પાર કરનાર પ્રથમ સેન્ટર વિસાવદર બની ગયું એ પણ જુલાઈ ની શરૂવાત માં જ
Visavadar generally Saurashtra ma Top maa j hoy chhe !
Aasha rakhi Biju amaru Bhayavadar bane.
Sir aaje Amare full varsad aavyo 30 mit ma 2 inch aaje to Amare t Ten Rami nakhi
ચેક ઇમેલ એડ્રેસ
Chandreshbhai tamaro photo na dekhay tyan sudhi badhu nakamu !
Sir ecmwf 9km 7 ne 8 tarikhe bav Saro varsad batave chhe gujrat ma to varsad aavva na ketla % chans ganay sir jay umiyaji jay dwarkadhis
Gaye vakhate 1600 mm batavatu ahtu ECMWF…. Pachhi Shukay gayu ( Ke Pani ma besi gayu !)
To nai aave k saib
Hahahaha
Sar iod vise jarak prakash pado ne
Ahi badhu chhe…Khakha khora karo !
Jovo Gujarati ma http://www.gujaratweather.com/wordpress/?page_id=13859
July and August ma positive Thai se raight sar
+0.40 thi vadhu thay tyare positive ganay. Thava diyo etlu
સર.વિંડીમાં 6 તારીખથી 11તરિખ્ વરસાદ બતાવે છે તો અમારિ સાઈડ વરાપ્ ની વાt નયજોવા ni plijઆન્સર્
Ek/Bey divas ni kharaad hoy toiy kaam thay ne !
Thank u sr
માળીયા હાટીના તાલુકાના ગીરકાંઠાના ગામોને ધોય નાખ્યા આસરે ૫ થી ૭ ઇંચ વરસાદ ..અત્યારે પણ અવિરત ધોધમાર
Rajkot Hanuman madhi chowk dhodhmar saru zaptu aavyu have dhimo chalu
Sir Aaj no varsad 1.30 kalak ma 4 inch jevo aabhar
સર આજે આખા દેશમાં ચોમાસું બેસી ગયું છે
Bhayavadar (west) fari ek var Nikah bara Pani kadhi nakhiya, tuka time ma.
ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.te pramane aaje varsad no rauond ghani jagya ye chalu chhe
Aje vatavaran thunderstorm valu che pan vadalo ni banavat thi downdraft vadhare majboot hoye avu lage che aje full varap che.
તારીખ 2 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નુ ચોમાસું આજે 2જી જુલાઈ 2023ના રોજ રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં બેસી ગયું છે. સમગ્ર ભારતમાં ચોમાસું બેસવાની નોર્મલ તારીખ 08મી જુલાઈ એટલે કે નોર્મલ તારીખથી 6 દિવસ પહેલા તારીખ 2 જુલાઈ 2023ના રોજ સમગ્ર દેશને આવરી લીધો છે. ❖ ચોમાસું ધરી બિકાનેર, દૌસા, ગ્વાલિયર, સિધી, અંબિકાપુર, બાલાસોર અને ત્યાંથી પૂર્વ તરફ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર થાય છે. ❖ ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી… Read more »
Madhuram jungadh last 10 mnt thi heavy rain continue
આજે તો બઘું ખેદાન મેદાન કરી નાખ્યું ખેતર નાં પાળા પણ તુટી ગયા…35 મીનીટ માં 3.5 ઇંચ રેકોર્ડ થયો…ટોટલ 4 ઇંચ વરસાદ આજ નો.
Junagadh ma 30 minit thi saro varsad che
Sir, fari Aje 2:25pm thi bhare varsad salu se.
Nadi nala salkavi didha..
Gy kale amare pur avyu TU sentrunji Nadi nu..
agahi na chela divso ma atyre full varsad chalu thayo che,khetar bara pani nikdi gaya haji chalu che, vatavaran stabdh che aekdam varsad pan mota chate che
Sir. Windy ma je satellite(colorfull) se te ahi foldar ma shaky hoi toa app ma add karido. Only recvest
Check karish
Sarji vagar varsade aje to sav bari nakhiy ho. Garmi bau se. Sarji next raund 7 thi 10 ma windy temaj have to bbc modal pan saro varsad batave se. Aje 2 tarikh se atle 7 thi 9 tamari reng ma kevay ho bapu. Sarji 7 thi 10 saro raund avi sake khro? Kem ke have jarur bau se sarji varsad ni?
Bija badha haju Saah khavay chhe.
અશોકભાઇ વરાપ ની ક્યારે વાટ જોવા ની
Amare varap chhe
Sir 6 thi 9 date ma je ghumari dekhay che te su che
Kyan dekhay chhe ?
Saurastra uper
Ghumari dekhay to varasad ni skyata thai
Vikhai nai anu rakholu rakhavanu
Week 2 Cococola toa jovo!
savare aek ne aek atyre be japta 10mm jeva avya vatavaran ma aje full bafaro che
Week 2 ma Rangoli purani પાછા thai jav tayar
સુરત મા યોગીચોક વિસ્તાર મા હળવા ઝાપટા શરૂ થયા ક્યારેક ધીમા તો ક્યારેક મોટા છાંટે..
સર, એક-બે દિવસમાં વરાપ નીકળશે કે હજી વાર લાગશે…..
Amare aaje tadko chhe.
Bapor pachhi jor kari shakey….navo maal koi aavey toe jagya thay ne !
આજે માળીયા હાટીના ના ગીર ગામડામા વરસાદ ચાલુ છે સવારથી …
Forcast mujab 1200h thi Saro labh aapvanu chalu. Bhayavadar
ઘણા વર્ષ (લગભગ 2005 ના વર્ષ પછી જુન મહિનામાં ) સાર્વત્રિક વરસાદ…બિપર “જોય” વાવાઝોડુ….ખરેખર “જોય”…આનંદ કરાવી ગયુ…સાહેબે કહ્યુ હતુ કે વાવાઝોડા ની ભારતીય ચોમાસા પર અસર થશે નહિ એ વાત પર વિશ્વાસ હતો..અને પરિણામ..લગભગ ગુજરાત ના મોટાભાગ માં સારો વરસાદ..તેનો આનંદ
Sir have amare mota varsad ni sakyata ke varap rahese…ketli varap ganavi…?
12 vagya pachi saro varsad aavi gayo
Dwarka ane porbandar rahi gyu aa round ma sir aavta round ma med padi jay to saru
Sir IMD 4 week application ma nathi jova madtu ? Pl link aapo
Badhu ahi j chhe
http://www.gujaratweather.com/wordpress/?page_id=25204
Surendranagar ma ghana varsho pachi chomasha na starting ma j aatlo varsad thayo haji to chomashu akhu baki che.
Sir aje amare suraj narayan na darshan thaya
Jay shree Krishna
૬ tarikh thi pachha tayari rakhjo imd mujab. L
Varsade viram lidho chhe ke thodo aaram kare chhe Karan ke amare khubaj uklat ke bafara no anubhav thay chhe, aaje amara vistar ma vadhare padto varsad aavse tevu lage chhe, hal dhup chhav chhe.
સુપ્રભાત સર, ECMWF 700 hpa પ્રમાણે ૫ તારીખ આસપાસ એક UAC બની શકે તો તે ૮/૯ તારીખ આસપાસ ગુજરાતને લાભ આપશે?
Comment ma vigat puri aapo.
5 tarikh ma kyan UAC jovanu ?
Sorry, Bay of Bengal
sr.જય માં ખોડલ
આ તારીખ 5 મજબૂત એન્ટી સાયકલોન.
તાપમાન વધશે.અને વરસાદ લાંબો ટાઇમ
વિરામ લય જશે એવું લગી રહિયુ છે.
તો આવતાં દિવસો વિશે થોડો પ્રકાશ
પાડવા નમ્ર અપીલ.
.
Tamey ahi prakash padi rahya chho ?
Aamey Prakash ni jarur chhe!!
Prakash – Varaap !
Ha ee j…varap/kharayd
Hamna varap ni shakyata bahu ochhi chhe 10 tarikh sudhi 5 tarikh sudhi dhup chhav chhe pachhi pachho round aave chhe je 700hpa use ane 850hpa bhej triju mp valu bahodu sirqulation
You tube universitymathi Lai avya Lago chho
2-3 divas viram રહસે બાકી વરસાદ તો ચાલુ રેવાનો.
આગળ જતાં આ ભાઈ પ્રકાશ પાડશે એવું લાગે છે ha haha
Sir Haji vatavaran che varsad mate…?
3 Tarikh sudhi ni aagahi chhe.
Pachhi Chomasu puru nathi thatu !
આવા સમાચાર સામે આવ્યા છે sir skymet વારા ના પ્રકાશ પાડજો ગુરુજી
http://www.gujaratweather.com/wordpress/?page_id=27272
Jsk sir, Aa update aaviya bad ame bandh para thavke thi repair kari lidha hata. Lamba samay na aagotra mate fari ekvar aabhar.
Yes sir ape agau kahyu j chhe etle chinta ne koi avkash nathi raheto.
HU LGAKN
Bapu, payo saro che…….June ma j Ghana vistar ma demo bhari didha…….
Baki agency wala bhale j kaheta hoy e….
El nino sir na kehva mujab vahela ma vahelu octomber ma chalu Thai sake..
Ane el nino ni asar pura bharat ma ek sarkhi hoti nathi,kyak vadhu to kyak ocho varsad hoy…j vistar nu kai naki na hoy
અલનીનો કદાચ અસર કરશે તો પણ iod positive તેની અસર ને નાબૂદ કરી દેશે.
IOD haal Negative chhe !
IOD -0.19 25 June sudhi chhe
અત્યાર ની નહીં પણ આવતા દિવસો ની વાત કરું સુ તમારા કહેવા પ્રમાણે તો વિધિવત અલનીનો નહિ થાય આપણું ચોમાસુ પૂરું થાય ત્યાં સુધી.કદાચ થાય તો iod positive થવાના પણ ચાન્સ પણ છે એટલે
Sir 7 8 Date vari system no kaik prakash padjo !!!
Sirji aa vkhte June Ending ma mostly double digit a pochadi didha…lage che Aakha Gujarat na mota bhag ma aa vkhte 50 to marse j!!
Mahadev..Mahadev..
Sir varsad no a round have puro thai gayo ne
અમદાવાદ માં આજ ના રેનફોલ ડેટા મુજબ બપોરે 2 થી 4 મા 57 mm અને 4 થી 6 મા 44 mm વરસાદ બતાવે છે. આ વરસાદ આખા સિટી નો એવરેજ હશે. પરંતુ આટલો વરસાદ પડ્યો હોય એવુ દેખાતું નથી. સેટેલાઈટ એરિયા મા 2 થી 6 ના સમયગાળા માં મારા અંદાજ મુજબ અડધા ઈંચ થી વધુ નહી હોય. આવડા મોટા સિટી ના આંકડા ખોટા તો ના જ હોય, મારી કંઇક ભૂલ થતી હશે.
Nath thayu..
Continuous medium light rains were there…
According to Divya Bhaskar maximum rain in city was 1.5-2 inch of whole day in odhav east Ahmedabad
Bija areas ma vdhu hse. Kmk amdavad no north south east west darek zone vcche may be 20 k a thi bhi vdhu km no difference hse
Sir Namaste, aaj amara gir vistar na , machhunri dam overflow thai gayo.ane Raval dam ane shigoda dam na darvaja kholaya. Traney aa vistarna dharohar dam barai gaya.
Continuous light to moderate rain..@makarba from 3-8pm