Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023

15th September 2023

Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023 – Forecast For 16th-23rd September 2023

ગુજરાત રિજિયન માં વરસાદ નો નવો રાઉન્ડ 15 થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 16/18 સપ્ટેમ્બર થી ચાલુ થશે – અપડેટ 16 થી 23 સપ્ટેમ્બર 2023

તારીખ 19 સપ્ટેમ્બર સવાર ના 6 વાગ્યા સુધી માં 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્ય ના 14 સેન્ટર માં 100 mm અથવા વધુ વરસાદ થયેલ છે.

14 Centers of Gujarat State  has received 100 mm or more Rainfall in 24 hours ending 6.00 am.
19-09-2023

 


Saurashtra, Gujarat & Kutch:
Current Rainfall Status on 15th September 2023

Saurashtra has received 111% of its LPA Rainfall, and Kutch has received 137% Rainfall, while North Gujarat is way below at 71%, East Central Gujarat at 72% and South Gujarat at 86.5% of LPA. Whole India is at 10 % deficit till today. Kerala, Bihar, Jharkhand, Mizoram & Manipur are in the deficient State list.

IMD Mid-Day Current Conditions:
The Well Marked Low Pressure Area over north Chhattisgarh & neighborhood now lies over East Madhya Pradesh & neighborhood with the associated cyclonic circulation extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move across West Madhya Pradesh & Gujarat during next 3-4 days.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 23rd September 2023

Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. The UAC associated with the Low Pressure at 3.1 Km level will remain over Madhya Pradesh for some days. The UAC at 5.8 km level will remain over M.P. Maharashtra border areas for some days as it tracks Westward.
2. Axis of Monsoon to be normal or South of Normal at 1.5 km level for most time during the forecast period and could come near/over Gujarat State 
3. Broad Upper Air Circulation at 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State and later a trough from Arabian Sea will extend over Gujarat State towards the active System.
4. Monsoon trough will be active from South Gujarat to West Peninsular Indian coast on some days.

Rainfall round expected to start over Gujarat Region from 15th September and Saurashtra & Kutch from 16th/18th onwards as the rain areas will be covered from East to West. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period. WIndy conditions expected over different areas on different days during the forecast period.

Saurashtra & Kutch Region:
Scattered to Fairly Widespread Rainfall expected on some days with cumulative total ranging from 35 mm to 75 mm. Areas with Very Heavy Rainfall cumulative totals could exceed 75 mm to 125 mm. range.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered to Fairly Widespread rainfall on many days with cumulative total ranging from 50 mm to 100 mm. Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals could exceed 100 mm to 200 mm. range.

ચોમાસા ની સ્થિતિ તારીખ 15 સપ્ટેમ્બર સુધી:

સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે. દેશ લેવલ માં 10 % વરસાદ ની ઘટ છે. 

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. બંગાળ ની ખાડી વાળું વેલમાર્કડ લો પ્રેસર હવે પૂર્વ એમ.પી. પર છે જે આવતા 3-4 દિવસ પશ્ચિમ એમ.પી ગુજરાત તરફ જશે.

2. હાલ ના વેલમાર્કડ લો ના 3.1 કિમિ નું યુએસી એમ.પી. પર થોડા દિવસ રહેશે. 5.8 કિમિ લેવલ નું યુએસી એમ.પી. મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર પર ચાલશે.
3. 1.5 કિમિ લેવલ માં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણ તરફ રહેશે એન્ડ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી આવી શકે.
4. સિસ્ટમ અંગે નું અપર લેવલ નું બહોળું સર્ક્યુલેશન 3.1 કિમિ અને 5.8 કિમિ માં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે. તેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી લંબાશે. અરબી સમુદ્ર માંથી એક ટ્રફ સિસ્ટમ સુધી લંબાશે જે અમુક દિવસ ગુજરાત રાજ્ય પર થી પસાર થશે.
5. મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર/કર્ણાટક સુધી અમુક દિવસ શક્રિય રહેશે.

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં કોઈ કોઈ દિવસ વિસ્તાર પ્રમાણે વધુ પવન ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં  વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm થી 75 mm સુધી ની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 75 થી 125 mm ને પણ વટી જવાની શક્યતા.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત):
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં તો ક્યારેક વધુ વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm થી 100 mm સુધી.તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 100 mm થી 200 mm ને પણ વટી જવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th September 2023

Forecast In Sanj Samachar Daily Dated 15th September 2023

 

4.8 72 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
24/09/2023 2:31 pm

તારીખ 24 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.  ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, લખનૌ, પટના, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ દક્ષિણપશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર છે અને એ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ હવે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર પર રહેલા… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
23/09/2023 2:47 pm

તારીખ 23 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય: ઉત્તરપશ્ચિમ ભારત પર લો લેવલ માં એન્ટી સાયક્લોન ની રચના થવી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શુષ્ક હવામાનને કારણે, પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સતના, પુરુલિયા, કૃષ્ણનગરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Ahir
Ahir
21/09/2023 12:29 pm

Sir chomasu vidai kyare chalu thase? have aa sawal puchva no time aavi gyo atle.

Place/ગામ
Movan
Retd Dhiren Patel
Retd Dhiren Patel
21/09/2023 11:38 am

Jsk mitro, forcast mujab aajthi Haruda no Labh made che

Place/ગામ
Bhayavadar
Kd patel
Kd patel
21/09/2023 11:20 am

Ae saurastra ma varasad 3 octombar suthi chalu rese jema 26 sep.thi 2 oct. Ma bhare varasad no ravund avase.3 tarikha thi vidai

Place/ગામ
Makhiyala junagadh
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Kd patel
21/09/2023 11:34 am

Bhai Bhai KD Patel

Place/ગામ
Bhayavadar
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
Reply to  Kd patel
21/09/2023 12:43 pm

Aapni aagahi chhe ke koi bijani.. ?

Place/ગામ
Dhrol
Kd patel
Kd patel
Reply to  Jadeja Harvijay sinh
21/09/2023 1:22 pm

Mari j che

Place/ગામ
Makhiyala
સાકરીયા કમલેશ
સાકરીયા કમલેશ
Reply to  Jadeja Harvijay sinh
21/09/2023 2:23 pm

K. D. પટેલ ની આગાહી લોઢા મા લીટો બરાબર ને?

Place/ગામ
Ta. Mendarada. Gam. Etali
Vajasi
Vajasi
Reply to  સાકરીયા કમલેશ
21/09/2023 4:02 pm

K d bhai dwarka baju have ky faydo thase k ny

Place/ગામ
Lalprda dwarka
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Kd patel
21/09/2023 1:58 pm

7-8 oct sudhi rakho…..km k Bob Ane Arab ma tivra system banse…..jeni asar rupe vadal bhula pade athva mp border sudhi ave to varsad no labh mali sake…….

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Mahesh bhai menpara
Mahesh bhai menpara
Reply to  Kd patel
21/09/2023 5:41 pm

Bhai dil ne thandak mali. Karn ke amare thoda area ma mand pan jevo chhe

Place/ગામ
Motavadala
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
21/09/2023 9:38 am

સર રાજસ્થાના જેસલમેર ઉપર એન્ટી સાયકલોન બનશે ૨૭ તારીખ ત્યાં થી વરસાદ વિદાય લેશ

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
21/09/2023 9:23 am

Aaje komet banadh se ke su

Place/ગામ
Kalavad
Jayesh patel
Jayesh patel
21/09/2023 9:10 am

Sir windy ma 30 September na je pavan ghumri batave se te first time joyu ke pavan Thailand border ne adine pasa fare se

bahu motu valonu jova made se

to koy moti sistam aakar lese

Place/ગામ
Morbi
Umesh Ribadiya
Umesh Ribadiya
21/09/2023 8:53 am

Update ma je amuk divse monsoon trough ni vaat hati teni shakyta aaje dekhai rahi chhe

Place/ગામ
Visavadar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
21/09/2023 8:24 am

Mitro aje to arbi jagyo Lage ho. Amara thi arbi 40 km door thay atiyare ghoghat kare se.

Place/ગામ
Satapar dwarka
Ankur sapariya
Ankur sapariya
21/09/2023 7:52 am

આજ ની રાત ની અપડેટ માં Windy ecmwf ma ૮૫૦hpa ma ૨૭-૨૮ તારીખ આસપાસ બંગાળ વાડી સિસ્ટમ મુંબઈ થઈ ગુજરાત ઉપર આવે એવું બતાવે છે અને imd gfs માં પણ ૨૭-૨૮ તારીખ માં મુંબઈ પાસે અરબી સમુદ્ર માં uac જેવું બતાવે છે રખોલું રાખ્યા જેવું છે સર?

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
Vajasi
Vajasi
21/09/2023 7:50 am

Sir have agotru se ky

Place/ગામ
Lalprda dwarka
Niral makhanasa
Niral makhanasa
21/09/2023 7:32 am

Good morning sir. Colo week 2 jota evu lage che k Rajasthan mathi chomasa ni viday chalu thase October week 1 mathi

Place/ગામ
Fareni
Kanjariya bhikhu
Kanjariya bhikhu
21/09/2023 7:23 am

તારીખ 28.29 માં મૂબય નજીક લો બને તેવી સકયતા રાઈટ સર

Place/ગામ
At.Chapar ta.kalyanpur dst.davarka
Punyo
Punyo
21/09/2023 6:21 am

Sir have 27 ane 28 ma daxin saurashtra ane daxin gujarat ma varsad nu kai dyo.khota tingali na rakhata badha ne mosam hankelavi hoy have

Place/ગામ
maliya junagadh
ધીરજ રબારી
ધીરજ રબારી
Reply to  Ashok Patel
21/09/2023 11:42 am

Ha ha ha

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Rasik Radadia
Rasik Radadia
Reply to  Ashok Patel
21/09/2023 12:05 pm

Sir k.d. Bhai makhiyala na che Ane AA Bhai maliya hatina thi hoi avu lage che

Place/ગામ
Mandlikpur jetpur
Vijai panchotiya
Vijai panchotiya
Reply to  Ashok Patel
21/09/2023 12:38 pm

Sar 27thi rajesthan mathi chomasu viday lese evu dekhay che

Place/ગામ
New sadulka
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ashok Patel
21/09/2023 1:13 pm

અમારા ગામ મા પણ છે

Place/ગામ
Kotda sangani rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
21/09/2023 8:41 pm

Sir, Wether nam ni ek train che ema nana Mota Station Junction aavtaj hoy, Pan Central Junction to Gujrat Wether j Hatu, Che ane aagad pan Rehse.

Place/ગામ
Bhayavadar
Devendra parmar
Devendra parmar
Reply to  Punyo
21/09/2023 11:29 am

ભાય, આવા “ખોટા ટિંગાળી નો રાખતા” જેવા શબ્દો સર માટે તો ના વાપરો. નિઃસ્વાર્થ સેવા કરે છે, નોકરીએ નથી બંધાયેલા આપણા માટે.

Place/ગામ
Dhrol jamnagar
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Punyo
21/09/2023 4:36 pm

આપણે શું કામ ટીગાવુ જોય કામ ચાલુ રાખો!

Place/ગામ
Kotda sangani rajkot
CHETAN TARPARA
CHETAN TARPARA
20/09/2023 11:31 pm

Sir

આ imd gfs ને કંઇક નશો ચડ્યો લાગે છે.હાલની અપડેટ જોતા બધા મોડેલ કરતા વધારે સારો વરસાદ આવતા 10 દિવસ બતાવે છે. ક્યાં પરિબળો કામ કરે છે તેની ખબર પડતી નથી.થોડો પ્રકાશ પાડજો.

Place/ગામ
Nana vadala , Kalavad
Bhavesh Patel
Bhavesh Patel
20/09/2023 9:35 pm

Sir… abhyas karata avu lagi rahyu chhe ke navi system bani chhe te Gujarat ne asar nahi kare..atle model je amare 24 tatha 25 tarikhe varasad batavi rahyu chhe..te khas nahi aave.. barabar chhe sir…?

Place/ગામ
Upleta
થાપલિયા પોપટ
થાપલિયા પોપટ
20/09/2023 8:50 pm

સર અમારે આ રાવુંડ નો પોણો ઇચ વરસાદ આવ્યો.અને મેંદરડા વિસાવદર ની દયા થી છેલ આવી.જે ધેડ ની બિન પિયત જમીન માટે મહદઅંશે લાભકારી થઈ

Place/ગામ
સૂત્રેજ ધેળ
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  થાપલિયા પોપટ
20/09/2023 9:07 pm

પ્રાર્થના કરજો કે અમારે ટૂંક સમયમાં હજી એક રાઉન્ડ આવે…વરસાદ અમને,પાણી તમને!!!

Place/ગામ
Visavadar
ધીરજ રબારી
ધીરજ રબારી
Reply to  Umesh Ribadiya
21/09/2023 7:02 am

બકરોબર છે પણ આ 14 ઇંચ ઓછો તમને અત્યારે તો હજુ જોઇએ છે ભાઈ પ્રાર્થના એવી કરો કે જ્યા 1 ઇંચ જ થયો છે ત્યા 2 3 ઇંચ થાય અને પિયત થાય ભાઈ બાકી આટલો જો તમારા એક સેન્ટર માં પડે તો ઘેડ ને જોરદાર નુકસાન થાય છે ભાઈ અહીંયા 2 ઇંચ જ છે આખા રાઉન્ડ નો પણ છેલ ના કારણે રેલમછેલ છે બદ્ધુ ભાઈ અને ઘેડ ને ફાયદો છે ભાઈ જે એક લીટી માં જોયુએ તો દરિયા થી આજુ બાજુ નો 10 km નો અરીઓ પણ છેક વંથલી થી 35 km નો એરીયો છે ને ભાઈ જેમાં નદી ના… Read more »

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  ધીરજ રબારી
21/09/2023 9:46 am

Imdgfs chart jovo tamaney maja aavshe

Place/ગામ
Visavadar
ધીરજ રબારી
ધીરજ રબારી
Reply to  Umesh Ribadiya
21/09/2023 11:45 am

Bhai aama na samjanu kai chart joi ne j aavyo chokhvat thi kahi do

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Ajaybhai
Ajaybhai
20/09/2023 7:58 pm

સર 22 તારીખ પછી દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરસાદ ની શક્યતા છે ??

Place/ગામ
Junagadh
Raju makhansa
Raju makhansa
20/09/2023 7:27 pm

May be Highest comments of this year

Place/ગામ
Keshod
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
20/09/2023 7:09 pm

Are vaah ato rakholu rakhvu padse ho. 29,30 tarikhe daxin gujrat baju arbi ma halnchal dekhy se. Imd mujab. Asha se haju chomachu baki se.

Place/ગામ
Satapar dwarka
Vijai panchotiya
Vijai panchotiya
Reply to  lagdhirkandoriya8@gmail.com
20/09/2023 8:51 pm

Chomasu 27 det pachi viday lese bhai

Place/ગામ
New sadulka
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Vijai panchotiya
20/09/2023 11:40 pm

Chomasu 5th Oct ni aaspass Rajasthan ane Kutch mathi vidaay le evi shakyata che.

Place/ગામ
Vadodara
Vajasi
Vajasi
Reply to  Vijai panchotiya
21/09/2023 7:51 am

Saru bhai pasi mandani varsad ave to ame rah joy ne betha pani nathi amara visatr ma

Place/ગામ
Lalprda dwarka
Vejanand karmur
Vejanand karmur
Reply to  Vijai panchotiya
21/09/2023 8:59 am

Evu kya batave viday nu

Place/ગામ
Devbhumi Dwarka
Baraiya bharat
Baraiya bharat
20/09/2023 6:49 pm

આજે પણ ભગુડા આસપાસ નાં ગામડા માં 1 થી 2 ઈંચ વરસાદ….

Place/ગામ
Malpara,mahuva, Bhavnagar
Gami praful
Gami praful
20/09/2023 6:36 pm

Aakha divas na viram bad 5:45 pm thi back to back halva bhare zapta chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Vejanand karmur
Vejanand karmur
20/09/2023 5:54 pm

Amare 23 thi varsad batave to aavvana chance khara?

Place/ગામ
Devbhumi Dwarka
Vijai panchotiya
Vijai panchotiya
Reply to  Ashok Patel
20/09/2023 8:53 pm

Sar amare have varasad chance khara

Place/ગામ
New sadulka
Bhavin mankad
Bhavin mankad
20/09/2023 5:39 pm

Thank you sir amne hyderabad ma nato kale ane aje ane atiyare sri sailam pochi gya chi aya have agad ni tarikh ma su kevu che tamaru 21 22 23 ma

Place/ગામ
Jamnagar
Bhavin mankad
Bhavin mankad
Reply to  Ashok Patel
20/09/2023 10:00 pm

Ok thank you sir

Place/ગામ
Jamnagar
Bhavin mankad
Bhavin mankad
Reply to  Ashok Patel
22/09/2023 11:03 am

Sir tame kidhu tu e pramane kale aya hyderabad ma kale rate 1.10 aspas japtu hatu 15 thi 20 min

Place/ગામ
Jamnagar
Vejanand karmur
Vejanand karmur
20/09/2023 5:14 pm

Amare chuta chavayu j haise k

Place/ગામ
Devbhumi Dwarka
Kirit patel
Kirit patel
20/09/2023 4:08 pm

Sir amare arvalli baju have kevi shkyta varsad ni?23 thi raund aavse? Have jarur to nathi pan puchu chu

Place/ગામ
Arvalli
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Kirit patel
20/09/2023 5:44 pm

Aa round aje pati gayo. Have je avse e chutta chavaya zapta chutta chavaya vistaro ma. koi fix vistar nakki nai.

Place/ગામ
Vadodara
Kirit patel
Kirit patel
Reply to  Krutarth Mehta
21/09/2023 11:33 am

Bhai haju 2 inch thi vadhu thse amare.. દેસી પદ્ધતિ માં જોઈએ તો વડલાની વર્વાડ માં સફેદ ફૂટ થાય તો વરસાદ થાય મે ખેતર મા જઈને આજે જોયું તો બઈ ફુટ થઈ છે એટલે વરસાદ તો હજુ સારો થશે.. કોઈએ ટેસ્ટ કરવો હોય તો કરી જોજે આના આગળ બધા મોડેલ ફેલ છે.. પરફેક્ટ રીઝલ્ટ આવે છે આનું

Place/ગામ
અરવલ્લી
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  Kirit patel
21/09/2023 6:35 pm

Ha aa vat finale 6 pan tamare tamara eriya mate vad nu barikay thi nirixan karvu pade

Place/ગામ
Banga,ta.kalavad,dist.jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
20/09/2023 3:59 pm

Jsk sir, forcast mujab amne labh madi gayo che, aagad na divaso ma 700hpa, 850hpa ane IMD GFS Arab na sahkar thi jata jata modha mitha karave evu Lage che. To rakholu rakhi sir ?

Place/ગામ
Bhayavadar
Devendra parmar
Devendra parmar
Reply to  Retd Dhiren Patel
20/09/2023 7:27 pm

Ha Mitra, haju asha che.

Place/ગામ
Dhrol jamnagar
Chauhan Arvind
Chauhan Arvind
20/09/2023 3:31 pm

Sar ભાવનગર જિલ્લાના ગામડામાં વરસાદ ઓછો થયો છે હવે કેવો આવશે આવતા દિવસો માં

Place/ગામ
Pothalpur ભાવનગર
Chauhan Arvind
Chauhan Arvind
Reply to  Ashok Patel
20/09/2023 8:54 pm

Thanks

Place/ગામ
Pithalpur
Dilip
Dilip
20/09/2023 3:09 pm

(Deleted By Moderator) સર અમારે આ રાઉન્ડમાં જીણો જીણો આવ્યો અને તે પણ માત્ર 29 mm જ આવ્યો.આવું પણ થતુ હશે સર? જય શ્રી રાધે ક્રિષ્નાજી

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Devraj Jadav
Devraj Jadav
20/09/2023 3:04 pm

Sir 37 no magfali paki gay se to upadi lay aa round ma have kevuk rahse Biju ke varsad aave to pan Levi pade tevi condition se ugi Jay se jamin ma Tamara mat mujab varsad ni kevuk sakyta se amari baju plz reply sir

Place/ગામ
Kalmad muli
Pratik
Pratik
20/09/2023 2:20 pm

તારીખ 20 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લો પ્રેશર ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.  આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન સમગ્ર ઝારખંડમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.  ❖ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે કચ્છ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ ઉપરોક્ત UAC થી સમગ્ર પશ્ચિમ રાજસ્થાનમાં થય ને પંજાબ તરફ જાય છે… Read more »

Place/ગામ
Rajkot
Jadeja Mahendra sinh jadeja
Jadeja Mahendra sinh jadeja
20/09/2023 2:15 pm

સર 23 તારિખ થી ગાજવીજ વારો વરસાદ ચાલુ થશે

Place/ગામ
Mulila
Shikhaliya vishal
Shikhaliya vishal
20/09/2023 1:49 pm

Sir, aaje jamnagar & ajubajuna vistar ma full tadko ane akash chokkhu thai gyu 6e to have varsad aavvana chanse ketla? Kmk amara gramy vistar ma sav o66o varsad 6e to have agahi samay ma asha rakhi sakay??

Place/ગામ
Dhutarpar, jamnagar
Rajesh
Rajesh
20/09/2023 1:29 pm

3 thi 4 inch ni aasha hati pan Kai khas varsad na aaivo aaje mast tadko che joiye bapor pachi su thay

Place/ગામ
Upleta
Bhavesh Patel
Bhavesh Patel
Reply to  Ashok Patel
20/09/2023 2:06 pm

60mm total hoy sake sir…

Place/ગામ
Upleta
Julian ghodasara
Julian ghodasara
20/09/2023 12:59 pm

જય શ્રીકૃષ્ણ કૃષ્ણ સાહેબ આજે પશ્ર્ચિમ સૌરાષ્ટ્ર મા ઠંડરસ્ટ્રોમ એક્ટીવીટી કેવીક રહેશે જણાવશો.આજે મેળા નો છેલ્લો દીવસ છે મોજ માણવી છે.આગલા બે દીવસ તો ફેલ ગ્યા ખુબજ સારો વરસાદ થયો.

Place/ગામ
ભાયાવદર ,તા ઉપલેટા
Naresh chaudhari
Naresh chaudhari
20/09/2023 12:32 pm

16 થી 19 તારીખ પાટણ જિલ્લોમાં બધા સારો ઘણો શકયત.. ચાણસ્મા 116હારીજ 161પાટણ 181રાધનપુર 251સમી 108સાંતલપુર 131સરસ્વતી 95શંખેશ્વર 109સિદ્ધપુર 131ઉત્તર ગુજરાત 175

Place/ગામ
Harij
Last edited 9 months ago by Naresh chaudhari
Rathod Ranjit
Rathod Ranjit
20/09/2023 12:02 pm

Gadhada Botad ma varsad bilkul nathi Pan aaje tobra jeva vadal chadya che mandani me ni aasha rakhi slay?

Place/ગામ
Shalangpar
parva
parva
Reply to  Rathod Ranjit
20/09/2023 2:01 pm

IMD GFS pramane Bhavnagar, Botad Amreli ma aavi shake chhe

Place/ગામ
RAJKOT
Bhavesh Patel
Bhavesh Patel
20/09/2023 11:48 am

Sir…ratre ek japtu hatu…savarno tadako chhe…model ma aje bapor pachhi thi varsad amare batavato nathi…to main round puro samajavo..ke haju vadhu avi sake sir…?

Place/ગામ
Upleta
Vaibhav Patel
Vaibhav Patel
20/09/2023 11:38 am

Sar tadko nakdiyo Haji santosh kark varasad Nathi avyo

Place/ગામ
Kotda sangani taluko
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ashok Patel
20/09/2023 12:58 pm

કોટડાસાંગાણી મા વરસાદ ઓછો છે આગળ જોય શુ થાય

Place/ગામ
Kotda sangani rajkot
Vaibhav Patel
Vaibhav Patel
Reply to  Ashok Patel
20/09/2023 1:12 pm

Have sar chutu chavayu avi sake

Place/ગામ
Kotda sangani taluko
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
20/09/2023 11:33 am

Sir hal uac kya chhe kutch par thi pasar thai gayu ke nahi

Place/ગામ
Mundra
parva
parva
Reply to  Siddhrajsinh Vaghela
20/09/2023 2:13 pm

Tropical Tidbits par “Current Storm Information” ma pela UAC ne Invest 98A name aapelu chhe. Tema eni information chhe.

Place/ગામ
RAJKOT
Sharad Thakar
Sharad Thakar
20/09/2023 11:10 am

Sir. Aaje pavan full. Chhe. Haju. Varshad. Nathi faydo karo evo

Place/ગામ
Patelka
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
20/09/2023 10:41 am

સૌરાષ્ટ્રના બીજા વીકના કોલામાં રંગ આવી જશે એવું લાગી રહ્યું છે

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
Vejanand karmur
Vejanand karmur
20/09/2023 10:41 am

Bijo round aavse?

Place/ગામ
Devbhumi Dwarka
Vejanand karmur
Vejanand karmur
Reply to  Ashok Patel
20/09/2023 11:23 am

Ghana vistaro ma ek thi vadhu round ni sakyta

Place/ગામ
Devbhumi Dwarka
Bhavesh Parmar
Bhavesh Parmar
20/09/2023 10:30 am

Ahmedabad Jilla na dholka ane bavla taluka ma varsad ocho thayo…50% thi pn ocho che varsad season no… bhavnagar na jesar taluka ma ocho che varsad ..normal aa traney taluka ma varsad vdhu rehto hoy che…..aa round ma khas kai nhi ekad inch hse ae pn chuto chavayo…total ek inch ..

Place/ગામ
AHMEDABAD
Padhiyar manbha
Padhiyar manbha
20/09/2023 10:08 am

આ ચોમાસા માં પેલીવર એવું બન્યું કે બધા મોડલ વરસાદ બતાવતા શતા વરસાદ નો આવિયો evm GFS IMD બધાં પોઝિટિવ હતા

Place/ગામ
Loyadham
Umesh Ribadiya
Umesh Ribadiya
20/09/2023 10:06 am

Imd 10 days precipitation ma dt.23 thi forecast run junu batave chhe.

Place/ગામ
Visavadar
Jignesh khant
Jignesh khant
20/09/2023 9:59 am

મોરબીમાં આ આગાહી સમય થી આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં પોણા છ ઇંચ વરસાદ વરસ્યો…

Place/ગામ
મોરબી
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
20/09/2023 9:50 am

55 divas rah joy toy 55 mm pan na aviyo Khali 20 mm aviyo. Hase sarji tame 23 sudhi ni agahi api se. To have amare asha rakhvani 23 sudhi ma? Nai to have 255 divas ni rah Jovi padse te pakku se .

Place/ગામ
Satapar dwarka
Ubhadiya pravin b.
Ubhadiya pravin b.
Reply to  lagdhirkandoriya8@gmail.com
20/09/2023 2:08 pm

L. Bhai varsad ne hak karta prasad samjavo joiye.

Place/ગામ
Morbi
Jadav bhupat naran
Jadav bhupat naran
20/09/2023 9:48 am

Jay shri krishna guruji hamare aagahina samayma have varsad ni sakiyata khari k nahi plz ans

Place/ગામ
Lathodra
Karu bhai odedara
Karu bhai odedara
20/09/2023 9:45 am

Aa vakhte mp pachhi system ne ekey model pakdi (Track) nathi sakya k nai sir ?

Place/ગામ
Kutiyana
Kishan patel
Kishan patel
20/09/2023 9:28 am

કચ્છ રાપર તાલુકો નું ગોવિંદપર ગામ તારીખ 18 19 નો બહુ વરસાદ પડ્યો ધોધ માર વરસાદ ચાલુ છે અત્યારે

Place/ગામ
Govindpar Kutch